ગોંડલના આ પરોઠા માત્ર 3 કલાકજ મળે મોટા શહેરોથી લોકો અહીં જમવા આવે | Sureshwar Parotha | famous food

  Рет қаралды 141,033

Gujju box

Gujju box

3 жыл бұрын

Best parotha I ever tasted in Gujarat.
આશરે 2 મહિના પછી ફરી ફૂડ બ્લોગિંગની શરૂઆત કરી, મનમાં ઘણા સવાલો હતા.
ગુજરાતના 36 મોટા શહેરોમાં જ્યાં રેસ્ટોરન્ટ બિઝનેસ ચાલુ તો છે પણ ફક્ત પાર્સલ સેર્વીસની છૂટ છે. તો શું પાર્સલ ઓર્ડર કરું ?... હાઈવે ફૂડ હન્ટ કરું ? ... કે પછી નાના શહેરો કે ગામની ફૂડ પીક્યુલારિટીસ શોધું ? ...
નાના શહેરો કે ગામ માં અત્યારે ફૂડ પોઈન્ટ્સ પર કે રેસ્ટોરન્ટ્સ માં અત્યારે ફૂડ સર્વ થતું હશે ? ... કોઈ જમવા જતું હશે ? ... અને મોટા શહેરોની ઓડિયન્સને એનાથી શું મતલબ રહેશે ? ... આ બધી વીમાસણો વચ્ચે મને "અંદાઝ અપના દેશી" વાળા ચેતનભાઈની વાત યાદ આવી. તેમને કહેલું કે એક વખત ગોંડલ આવો અહીં નાનું શહેર છે પણ ફૂડ નો જબરો શોખ છે લોકોને...
વળી ગોંડલ ગાંઠિયા અને ભજિયાને લઈને તો ખુબ ફેમસ છે તેતો મને ખબર હતીજ પણ અહીંના પરોઠાનો પણ એક બહોળો ચાહકવર્ગ છે જે અહીંના 5 દાયકા જૂનો સ્વાદ છે અને ગોંડલની બહારના લોકો પણ અહીં આ પરોઠાને કારણે ભૂલા પડે છે.
એ પરોઠા ક્યાં મળે છે, કેટલા વાગ્યા સુધી મળે છે અને પરોઠા સાથે બીજું શું હોઈ છે અને હવે એવું તો શું છે એ પરોઠામાં એ તો આ વીડિયો જોયા પછીજ ખબર પડશે.
તો વીડિયો પૂરો જોવા નમ્ર વિનંતી.
એડ્રેસ :
સુરેશ્વર પરોઠા હાઉસ
મહારાજા ભગવત સીંહજી ટાઉન હોલ સામે
ગોંડલ
મોં. .

Пікірлер: 112
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 3 жыл бұрын
વાહ આવા પરોઠા ક્યાં નહિ મળે સાચી વાત છે તમારી મોજ
@tapanpandit3512
@tapanpandit3512 3 жыл бұрын
Kamlesh bhabhi you should also cover this and share your feedback about this food I really want to know you like the test or not
@jigarsukhadiya268
@jigarsukhadiya268 3 жыл бұрын
Upado to copy karva 🤣🤣
@amitthaker5836
@amitthaker5836 3 жыл бұрын
વાહ ગોંડલની યાદ આવી ગઈ 👌👌
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
વાહ સમીરભાઈ ,અમે જ્યારે જમ્યા હતા મોજ પડી ગઈ હતી
@ramjiramjimevada140
@ramjiramjimevada140 Жыл бұрын
🚩જય દ્વારકાધીશ🚩
@ajaysinghkushwaha2199
@ajaysinghkushwaha2199 Жыл бұрын
Jab mai 2012-13 me Rajkot me rahta tha .. jitni baar Gondal jata tha har baar Yaha partha khata tha .... Tasty 😋😋😋 Ajay Singh Indore MP
@aslamkhan5539
@aslamkhan5539 3 жыл бұрын
Wah Samir bhai medan ma pacha avi gaya good
@vijayjoshi8345
@vijayjoshi8345 3 жыл бұрын
saras.
@arvindbhimani8553
@arvindbhimani8553 3 жыл бұрын
Waha jordar
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
Thanks
@jigneshvaghani8872
@jigneshvaghani8872 Жыл бұрын
Vava
@Shreee134
@Shreee134 3 жыл бұрын
Sir Tamaru food location always new hoy che. Nice like it 💫👌.
@ajaydanidhariya4467
@ajaydanidhariya4467 3 жыл бұрын
Jay ho 👍👍👍
@chandrasinhchavdavlog8509
@chandrasinhchavdavlog8509 3 жыл бұрын
વાહ વાહ સમીરભાઈ બઊ દિવસે ઘણા દિવસ થી રાહ જોતા હતા તમારી
@chandrasinhchavdavlog8509
@chandrasinhchavdavlog8509 3 жыл бұрын
સમીરભાઈ તબિયત કેવી છે કોરોના ટાઈમ માં?
@vijayd3361
@vijayd3361 3 жыл бұрын
મસ્ત પરોઠા બનાવતા હય, હોં ભાઈ. સરસ દેખાતા હય 😋👌😂
@harishsheth1452
@harishsheth1452 3 жыл бұрын
સમીરભાઇ, એક લાંબા સમય બાદ આજે તમોએ શૂટ કરેલો વિડિયો દર્શક મિત્રો ને જોવા મળ્યો. વિડિયો પસંદ પડ્યો. ધન્યવાદ. With best regards.
@chetanvaru1993
@chetanvaru1993 3 жыл бұрын
Wah samir bhai thoda divas break pachi fari new video mast place n food 👌👌👌👌
@DIPAK6527
@DIPAK6527 3 жыл бұрын
🌹😊🙏વાહ... સમીરભાઈ.... ખરેખર ખૂબ જ સરસ... અહીંયા સ્વચ્છતા અને જમવાની દરેક વસ્તુની ગુણવત્તા બાબતે ખૂબ જ ચોકસાઈ રાખવામાં આવતી હોય તેવું લાગે છે.... 😊🌹🙏
@harshpatel7041
@harshpatel7041 3 жыл бұрын
હમણા જમી ને જ બેઠો છું. પાછી ભુખ લગાવી દીધી 😋😋😂
@sanjaygirigosai7638
@sanjaygirigosai7638 2 жыл бұрын
કુવાડવા ક્રિશ્ના હોટેલ નુ બનાવો
@sandeepsorathia5968
@sandeepsorathia5968 3 жыл бұрын
Good to see you in food video...........after long time
@ajitajoshi2527
@ajitajoshi2527 3 жыл бұрын
Thnx for superb vdo.very nice.
@satishthakor6475
@satishthakor6475 3 жыл бұрын
Wel come after long time🙏🙏😊😊 Jordar laya video 👌👌👌 Ek number protha🤤👌👌👌
@vikramparekh283
@vikramparekh283 3 жыл бұрын
Samirbhai wha moj PADI 👍👍👌👌
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
Thanks
@saxidevmurari5512
@saxidevmurari5512 3 жыл бұрын
હા મારું ગોંડલ
@arvindbhimani8553
@arvindbhimani8553 3 жыл бұрын
Jordar
@hkrtrivedi
@hkrtrivedi 3 жыл бұрын
Sir, Parotha is Delhi style. Must be great!! Thanksfor coming back.!!
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
Thanks Hemantbhai
@sonakkumartrivedi1774
@sonakkumartrivedi1774 3 жыл бұрын
સરસ
@kalpanaacharya5216
@kalpanaacharya5216 3 жыл бұрын
A navi place batavi....Varsh ma 2....3...var Gondal javanu thay che....pan tame a navi place batavi... Family sathe tnya jai shakai...??? Rainy season ma enjoy karo Bhai.. Thanks navi place batavva mate 🙏🙏🙏👍👍👍💐💐💐
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
Thank you very much 😊
@milindtank
@milindtank 2 жыл бұрын
Sir..parotha ghee ma banave che k tel ma?
@kishshah4520
@kishshah4520 Жыл бұрын
Avage bahuj aveche adeting karo tayare chek karjo
@sanjayvyas3039
@sanjayvyas3039 2 жыл бұрын
MY FAVORITE SINCE HE START.
@ashvinkumarsinghal3373
@ashvinkumarsinghal3373 3 жыл бұрын
👌👌👌
@tapanpandit3512
@tapanpandit3512 3 жыл бұрын
Samir bhai, This is amazing. Thank you for coming up with this video, I have never visited Gondal before but after watching this I will surely visit at this please. Jay Hind 🙏
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
Thanks a lot 🙏 Jay Hind
@hiteshahir10
@hiteshahir10 3 жыл бұрын
वाह सरस मस्त गुजराती थाली समीरसर
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
Thanks 🙏
@AmitSoni-cw1mk
@AmitSoni-cw1mk 2 жыл бұрын
Good food👌
@bamaniyamr
@bamaniyamr 3 жыл бұрын
Jordar .....😋
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
Thanks
@ctattoo8964
@ctattoo8964 3 жыл бұрын
Super 😘😘😘😘
@kharsingchanakya6974
@kharsingchanakya6974 3 жыл бұрын
After so long sir, was waiting for video
@naineshdhobi4108
@naineshdhobi4108 3 жыл бұрын
Nice
@yogeshdarji3743
@yogeshdarji3743 2 жыл бұрын
Samirbhai pela hu rajkot reto gondal amana partha khava special jato gondal
@vorapiyush6965
@vorapiyush6965 3 жыл бұрын
Nice super
@priteshmay8095
@priteshmay8095 3 жыл бұрын
Good
@prachishah2511
@prachishah2511 3 жыл бұрын
Very nice meet you sir stay safe and take care of self
@prakashpujara8944
@prakashpujara8944 3 жыл бұрын
સમીર ભાઈ આવાજ પરોઠાં રાજકોટ માં માધાપર પાસે ઘંટેશ્વર માં મળે છે
@chandramaulichhaya2457
@chandramaulichhaya2457 3 жыл бұрын
25 વર્ષ પહેલા ગોંડલ જ્યારે અવાર નવાર જતો ત્યારે ત્યા જ જમતો. ખુબ જ સ્વાદિષ્ટ રસોઈ .
@sonajoshi3
@sonajoshi3 3 жыл бұрын
Hello so happy to see you after long long time take care🙏❣
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
Thanks a lot 🙏
@kamalshah.999
@kamalshah.999 3 жыл бұрын
Wah wah Samirbhai jordar video lai avya. Tamara video best Hoy che.
@indravadanrana702
@indravadanrana702 Жыл бұрын
સમીરભાઈ તમને નમ્ર દરેક વિડીયો હંમેશા price list સાથે બતાવો તો વધુ સારું લાગશે આભાર
@user-be5xr9zc6p
@user-be5xr9zc6p 2 жыл бұрын
O.. to balmandir sudhi j bhanvani jarur chhe..pati aney pen to tyaj vapray
@gayatridholakia2865
@gayatridholakia2865 2 жыл бұрын
Hu to gondal ni Chu pn koi var gai nathi pn have gondal mummy NE tya jaish tyare jai aavu
@darshanravalofficial2460
@darshanravalofficial2460 3 жыл бұрын
vah.jor.dar
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
Thanks
@SanjayPatel-vz6bf
@SanjayPatel-vz6bf 3 жыл бұрын
Foodie Unlock now start 1 2 3👌👌👌👌
@tusharshapariya4791
@tusharshapariya4791 3 жыл бұрын
વાહ સમીરભાઈ લાવ્યા નવું મોજ આવી કેટલા સમય જોયા નહોતા તોય અમે તો જુના વિડીયો જોયા કરતા તોય મોજ આવતિ
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
Thank you very much
@ladhapatal8329
@ladhapatal8329 3 жыл бұрын
जय श्री राधे कृष्णा सादर नमस्कार जाजा समये आपना दर्शन थया शुभ रात्रि
@ketanadesara4700
@ketanadesara4700 3 жыл бұрын
Waah Jamavat Ho
@sudhirpatel1151
@sudhirpatel1151 3 жыл бұрын
Moj che surshvar ma
@kamleshpanwala9361
@kamleshpanwala9361 3 жыл бұрын
Great video
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
Thanks 🙏
@nileshdudhat3348
@nileshdudhat3348 3 жыл бұрын
Super fod blog 🤗🙏
@dashrathrabari7820
@dashrathrabari7820 3 жыл бұрын
Please do Visit of Khambhat in Anand District where you will get good variety of foods,, snacks...
@bharatkumarjagad1538
@bharatkumarjagad1538 3 жыл бұрын
Jay Shree Krishna Very Nice
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
Jay Shree Krishna 🙏
@aswinbhaivyas3311
@aswinbhaivyas3311 10 ай бұрын
Rit Batao
@jeelsoni7403
@jeelsoni7403 3 жыл бұрын
Famous for parotha.
@jigneshpatel3153
@jigneshpatel3153 3 жыл бұрын
Jordar samirbhai👍👍👍
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
Thanks a lot 🙏 Keep watching Gujju box
@milindtank
@milindtank 2 жыл бұрын
Restaurant no time shu hoi che?
@maheshbalasara2818
@maheshbalasara2818 3 жыл бұрын
સમીરભાઈ જા જા દિવસે વિડિયો આવ્યો. તબિયત પાણી સારા ને?
@ashishmanghwani9229
@ashishmanghwani9229 3 жыл бұрын
Sir ese videos late rahi hum wait karte h 😋
@dhavaltrivedi5344
@dhavaltrivedi5344 3 жыл бұрын
Family besi saake ke nahi
@muchhalmeraman2837
@muchhalmeraman2837 3 жыл бұрын
બોવ રાહ જોવડાવ્યા ભાઈ
@kishor3002
@kishor3002 3 жыл бұрын
kya hata aatla divas??
@rahulpithadia4266
@rahulpithadia4266 3 жыл бұрын
Vlog after a long time Samir bhai. Please upload atleast one video every week. Can cover top Ghee manufacturers like Bhanji Lavji of Porbander. New Race course in Rajkot and cover new construction sites. New upcoming Airport of Hirasar and surrounding projects. Builder's would love to pay and get promoted through your vlogs.
@chavdamanoj2829
@chavdamanoj2829 3 жыл бұрын
After long time samirbhai kya hata?
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
હવે થી પાછા રેગ્યુલર ... 👍
@chavdamanoj2829
@chavdamanoj2829 3 жыл бұрын
@@Gujjubox સરસ હું રોજે ઓફિસમાં જમવા બેસું ત્યારે તમારા વીડિયો જોવ જ છુ. 😋
@vishalbaru7192
@vishalbaru7192 7 ай бұрын
bhai tame sara vlog banavo chho pan aa parotha house bahu kharab quality food serve kare chhe. me try karyu aana jetla kharab sak me nathi khadha. ne parcel suvidha to ena thi pan kharab chhe only parcel karvana charge 25 thi 30 % extra lai le chhe. sak 55 na badle 70 ne quantity bahu ochhi. ek var gondal ma maldhari restaurant ni quality ne quantity try karo dil thi khavdave chhe. baki aa parotha vala to luntva betha chhe
@tejasshah6588
@tejasshah6588 3 жыл бұрын
Welcome back
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
Thanks 🙏
@vanitapatel2877
@vanitapatel2877 3 жыл бұрын
We Indians need to eat more healthier foods and not all this burnt oil parathas and foods drenched in red oils.
@user-be5xr9zc6p
@user-be5xr9zc6p 2 жыл бұрын
Daal bhaat hathey thi khao to original swaad avey je naanpaan ni yaad devdavey..like how we don’t eat whole mango with help of a knife
@Gujjubox
@Gujjubox 2 жыл бұрын
Sachi vaat
@riteshnayak2006
@riteshnayak2006 3 жыл бұрын
બહુ દિવસે જોયા દિલ ખુશ થઈ ગયું સમીર ભાઈ
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
Thanks a lot 🙏 Keep watching Gujju box
@devendrasinhkanchva1409
@devendrasinhkanchva1409 3 жыл бұрын
Ghana divse......?
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
હવે થી પાછા રેગ્યુલર ... 👍
@himanshumehta6263
@himanshumehta6263 3 жыл бұрын
Rate of parotha you have no indication.
@carajeshvparmar
@carajeshvparmar 3 жыл бұрын
ઘણા દિવસે દેખાણા
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
હવે થી પાછા રેગ્યુલર ... 👍
@zalavishvrajsinh5938
@zalavishvrajsinh5938 3 жыл бұрын
Hu Tmari baju n j tebal par hto
@austinenterprise3815
@austinenterprise3815 3 жыл бұрын
લાંબા સમયે તમને જોઈ આનંદ થયો
@gajjarbalvant7617
@gajjarbalvant7617 3 жыл бұрын
સમીર ભાઈ સોલીડ તમે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર છો ફુડ બ્લોગ ના તમારી સ્પીચ દરેક વસ્તુને બાઈ ફરગેટ કરો છો તમારી ભાષા સંયમિત અને શિષ્ટ સ્પષ્ટ છે કુદરતી રીતે તમને ઈશ્વરની અદ્ભુત કૃપા છે જમાવટ કરો છો ભાઈ
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
Balvant bhai Thank you very much 🙏
@rajuzapdiya7552
@rajuzapdiya7552 3 жыл бұрын
Kaya khovay gaya ta tabiyt sari
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
તબીયત સારીજ છે દોસ્ત, નવા વીડિયો અપલોડ થઈ ગયા છે, હવે થી રેગ્યુલર આવતા રેહશે, ગુજ્જુ બોક્સ સાથે જોડાઈ રેહજો 🙏
@zalavishvrajsinh5938
@zalavishvrajsinh5938 3 жыл бұрын
ભાવનગર મહાલક્ષમી ડાઈનીગ સરશ છે
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
Chokkas try karish dost
@user-be5xr9zc6p
@user-be5xr9zc6p 2 жыл бұрын
Tamey notice karyu?… tamari sathey koi jamva besi gayu chhe ne tamaru bharela ringdu gayu?
@sushiladalal6323
@sushiladalal6323 3 жыл бұрын
Sorry to say too much oil in everything.
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 71 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 51 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 103 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 132 МЛН
Este tobogán es mío 😡
0:46
Yoila y Teey
Рет қаралды 16 МЛН
smart appliances! new gadgets, versatile utensils, tool items #shorts #gadget
0:10
Pretty Balloon Family
Рет қаралды 11 МЛН
洗脚水还能这么用#海贼王#路飞
0:18
路飞与唐舞桐
Рет қаралды 8 МЛН
Косички из морковки 🥕
0:40
Сан Тан
Рет қаралды 9 МЛН
Самая Благодарная Сестра ❤️
0:26
Глеб Рандалайнен
Рет қаралды 2,2 МЛН
Вот так и помогай людям … #корейскоекафе #корейцы
0:19
CHICKO — Вкус Кореи
Рет қаралды 1,2 МЛН