No video

ગોમડા જેવી મજા નઈ - Hiral Raval | New Gujrati Song | Gomda Jevi Maja Nahi | HD Video |

  Рет қаралды 164,482

SCV Films

SCV Films

Күн бұрын

SCV Film Present....
લાઈવ પ્રોગ્રામ માટે કોન્ટેક. મો.8401896297
ગોમડા જેવી મજા નઈ - Hiral Raval | New Gujrati Song | Gomda Jevi Maja Nahi | HD Video | ‪@SCVFilms‬
#hiralraval #scvfilms #gomdajevimajanai
Song : Gomda Jevi Maja Nahi ( ગોમડા જેવી મજા નઈ )
Singer :- Hiral Raval
Video Director & Concept :- Vishnu Thakor ( Adalaj )
Dop :- Montu Rajput
Lyrics :- Ketan Barot
Music :- Sashi Kapadiya
Recording :- Vraj Recording Studio ( Kalol )
Sp Thanks - Prajapati , Jignesh patel
Producer :- Vasu Thakor
Label :- ‪@SCVFilms‬
Live Program Contec.Mo - 8401896297 \ 8980910258 .Vasu Thakor
હે....ખાવા છાશ અને રોટલો ન વડલા નીચે ઓટલો
હે.... ખાવા છાસ અને રોટલો ન વડલા નીચેઓટલો
હે.. ખાવા છાસ અને રોટલો અને વડલા નીચે ઓટલો
મારા ગામડા જેવી શહેરમાં મજા નહીં
હે... તાંબા પિત્તળ ના બેડલા ન ઊંઘવા હોય ખાટલો
તાંબા પીતળ ના બેડલા અને ઊંઘવા હોય ખાટલો મારા ગામડા જેવી શહેરમાં મજા નહીં
.
.
હો..દિલના હોય ભોળા મળીને બેહે ટોડા
દિલના હોય ભોળા મળીને બેહે ટોળા
હે...ખાવા છાસ અને રોટલો વડલા નીચે ઓટલો
ખાવા છાસ અને રોટલો વડલા નીચે ઓટલો મારા ગામડા જેવી શહેરમાં મજા નહીં
એ હો મારા ગામડા જેવી સેરમાં મજા નહીં
.
હે... મેમાનોને મૌન ને સવમાં મોટો હંપ રે વગર કામની બીજી કોઈ હોય ના લપ રે
હો... રોજ સવારે પાણીડા ભરે રે પાનીહારે ચારે કોર ખેતરને હોય રે હડીયારી
ઈજ્જત આબરૂ ને રાખે લાજ મર્યાદા
ઈજ્જત આબરૂ અને રાખે લાજ મર્યાદા
હે.. ખાવા છાસ અને રોટલો ન વડલા નીચે ઓટલો
ખાવા છાસ અને રોટલો અને વડલા નીચે ઓટલો મારા ગામડા જેવી શહેરમાં મજા નહીં હો... મારા ગામડા જેવી શહેરમાં મજા નહીં....
.
.
હો સૌથી રેહ હવાયું લાગે ગામડું રઢીયાળુ જોડે રે બેસીને બધા કરે રોજ વાળું
હો... વડીલોની વાતો બધી હોય રે વેવારી દિલમાં દયા ભાવ ને મીઠી હોય વાણી ઘમરીયા ઘાઘરા ને પુરા હોય સૌના પેર પેરણ ઘમરીયા ઘાઘરા ને પુરા હોય સૌના પેરણ
.
.
હે.. ખાવા છાશ ને રોટલો અને વડલા નીચે ઓટલો
ખાવા છાસ ને રોટલો વડલા નીચે ઓટલો
મારા ગામડા જેવી શહેરમાં મજા નહીં
એ અલ્યા ભાઈ મારા ગામડા જેવી શહેરમાં મજા નહીં

Пікірлер: 66
@nurghanchi3643
@nurghanchi3643 Жыл бұрын
Ha maru gomdu... 🥰
@bhramanistudio
@bhramanistudio Жыл бұрын
Boom boom
@ShaileshGamara5182
@ShaileshGamara5182 Жыл бұрын
શૈલેષ ગમારા તરફથી ફૂલ સહયોગ
@thakormusicpresent8631
@thakormusicpresent8631 Жыл бұрын
Super song Hiral ben 🎉👍👍
@PrakashKumar-tu9bt
@PrakashKumar-tu9bt Жыл бұрын
❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉સુપર
@yuvrajthakorofficial4605
@yuvrajthakorofficial4605 Жыл бұрын
જય માતાજી મારા વ્હાલા રાઈટર ખુબ સરસ ગીત છે હુ યુવરાજ સિંગર બેચરાજી થી સાહેબ
@ravalparvin2175
@ravalparvin2175 Жыл бұрын
ખુબ સરસ સોંગ
@thakordashrathji5334
@thakordashrathji5334 11 ай бұрын
Vah bun vah ❤ gomda ni moj
@Avadha1409
@Avadha1409 Жыл бұрын
Jorr dar ben nice
@siddhistudiodalod538
@siddhistudiodalod538 Жыл бұрын
Jay mataji thakor
@ravalbaldev4298
@ravalbaldev4298 Жыл бұрын
Jay mataji
@sharanmparmar5717
@sharanmparmar5717 Жыл бұрын
Khub saru git 🎉
@alpeshbhuriya6845
@alpeshbhuriya6845 Жыл бұрын
Hachu Bhai hachu
@R_K_official12
@R_K_official12 Жыл бұрын
Ha gamdu Very nice song 🎉
@ashvinthakor3664
@ashvinthakor3664 Жыл бұрын
Super ban
@heluavadaya6196
@heluavadaya6196 Жыл бұрын
Nice
@rajajoganiofficial
@rajajoganiofficial Жыл бұрын
સૂપર સોંગ
@kanumakwana4106
@kanumakwana4106 Жыл бұрын
Ha gomada ni maja sachi vat che like you song
@anilbhai6659
@anilbhai6659 Жыл бұрын
બહુ ગજબ સોંગ છે હીરલબેન
@Avadha1409
@Avadha1409 Жыл бұрын
Vatva thai shaileshji thakor 🎉🎉🎉🎉🎉 jorr dar song
@sujalthakor-jr4yj
@sujalthakor-jr4yj Жыл бұрын
વાહ બેન ગામડા નું ગીત મજાનું ગાયા મુકેશજી માણસા ના જય માતાજી
@varshanayak6463
@varshanayak6463 10 ай бұрын
Ha moj ha 🚩 jay mataji 🙏🏻🌹👌🏻 👌🏻👌🏻👌🏻super ben bhale maru gaamadu ❤️❤️❤️❤️❤️
@sujalthakor-jr4yj
@sujalthakor-jr4yj Жыл бұрын
જય માતાજી મુકેશજી ના માણસા
@mahakali99official
@mahakali99official Жыл бұрын
નાઈશ
@gogadigitalchenaldeesa4661
@gogadigitalchenaldeesa4661 Жыл бұрын
હા મોજ હા... ગોમડું એ ગોમડું. સુપર સોંગ છે... ગોમની પાદર હોય હોય કે ગોમનો ગુંન્દરો ત્યાં બેઢી હોય મારી પાઘડી ત્યાં સુખ દુઃખ ની વાતો થતી હોય છે . મોજ ની જો જિંદગી જીવતા હોય તો ગોમડા વાળા.. માધે હોય પાઘડી . હાથે માં હોય લાકડી. મુખમાં મારા ગોગા બાપાનું નોમ હોય વાલા.. 🙏👌❤️❤️
@pravindarji7736
@pravindarji7736 Жыл бұрын
સરસ સોગ
@vijayrathvaofficial8184
@vijayrathvaofficial8184 Жыл бұрын
ઘોઘંબાથી singer Narvat rathva તરફથી ફુલ સ્પોટ સિસ્ટર સુપર હીટ સોંગ
@vishalbarot5232
@vishalbarot5232 Жыл бұрын
Wahh Singer Hiralben Raval 👑👑
@amrutraval3786
@amrutraval3786 11 ай бұрын
હા યોગી રાજા
@tirangaadigitalstudio.t.d.978
@tirangaadigitalstudio.t.d.978 Жыл бұрын
સુપર સોંગ
@rajusinhzala669
@rajusinhzala669 Жыл бұрын
Vah
@PPThakor-ct4ho
@PPThakor-ct4ho Жыл бұрын
Song hit chhe hiral ben
@vishalbarot5232
@vishalbarot5232 Жыл бұрын
Ha Gomdu Maru ha ❤️❤️
@Jay_goga_2525
@Jay_goga_2525 Жыл бұрын
ગામડા જેવી મજા કઈ ના હોય
@vishalbarot5232
@vishalbarot5232 Жыл бұрын
Jordarr Lyrics Ketanbhai Barot ❣️❣️
@shaileshthakor3434
@shaileshthakor3434 Жыл бұрын
Very nice 👍 pic sog
@popatthakor1753
@popatthakor1753 Жыл бұрын
Nice song
@onlygame1316
@onlygame1316 Жыл бұрын
સારું ગીત છે ભાઈ
@4kgujarativideo399
@4kgujarativideo399 Жыл бұрын
💜💜💜
@thakormahesh8603
@thakormahesh8603 Жыл бұрын
super 🖤🖤hiral ben 🔥💫🙏
@thakorarjun4983
@thakorarjun4983 Жыл бұрын
Super ❤❤❤
@vishalbarot5232
@vishalbarot5232 Жыл бұрын
Super Heet 🥰🥰
@SKVirampurKing
@SKVirampurKing Жыл бұрын
હા મોજ હા ❤❤ હિરલબેન
@ravalmahesh4711
@ravalmahesh4711 Жыл бұрын
હાં મારા સમાજ નુ રતન હાં
@kanumakwana4106
@kanumakwana4106 Жыл бұрын
Nise song pragati karata raho Ane name banavo
@solankichirag2515
@solankichirag2515 Жыл бұрын
Por gam ma live d j program se tamaro hiral ben
@manuthakor6730
@manuthakor6730 Жыл бұрын
Very nice
@thakorpunam-dq8vy
@thakorpunam-dq8vy Жыл бұрын
❤❤❤❤❤❤હા મોજ હા હિરલબેન
@dhanabaraiya5650
@dhanabaraiya5650 Жыл бұрын
હરિ ૐ🐿️ સીતારામ લખન 🐒 હરિ ૐ 🍼 રાધાકિશના 🐞🦘
@manojthakor3114
@manojthakor3114 Жыл бұрын
બહુ સરસ સોંગ છે હિરલબેન ❤❤❤❤❤❤❤❤❤❤ સુપર
@arvinddesai3120
@arvinddesai3120 Жыл бұрын
👍
@VanitaVadhel
@VanitaVadhel Жыл бұрын
Khub j Saras geet Che 🎉🎉🎉vaat sachi j Che lyrics super❤❤❤
@valmikiprahladbhai6502
@valmikiprahladbhai6502 Жыл бұрын
બહુ સરસ ગીત છે હિરલ બેન
@maheshthakormaheshthakor4629
@maheshthakormaheshthakor4629 3 ай бұрын
હાહીરલબેનગામડુએગામડુ
@jigarpatel-xy8fq
@jigarpatel-xy8fq Жыл бұрын
હા મોજ હા❤❤
@krishkumar9164
@krishkumar9164 Жыл бұрын
Git. Baby. Sarsh. Se
@jitubhajadav2998
@jitubhajadav2998 Жыл бұрын
હા મોજ હા ❤️
@user-lo4gl8bm6y
@user-lo4gl8bm6y Жыл бұрын
😮BBeeda2 ece
@kanjithakor6392
@kanjithakor6392 Жыл бұрын
Biju bathu to barobar pan kalakar Banya pasi bathi ledis jadi bhesh jevi kem thae jay se
@pankajraval8494
@pankajraval8494 Жыл бұрын
સુપર સોંગ હિરલબેન
@sanjayofficail9805
@sanjayofficail9805 Жыл бұрын
જોરદાર સોંગ ❤👍😍🥀🙏
@sravanthakor439
@sravanthakor439 Жыл бұрын
સરસ સોંગ છે❤❤
@ajitbhaidhimmar3304
@ajitbhaidhimmar3304 Жыл бұрын
Very nice song and congratulations to HIRALBEN for better prospect in your singer life
@GAYANSANJUyt
@GAYANSANJUyt Жыл бұрын
🤞😘🤞😘😘😘😘😘😘😘😘😘😘😘❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👑👑👑👑👑👑👑👑👑👑👉👉👉😘💕💕💕💕💕💕💕
@bharthirajaofficial507
@bharthirajaofficial507 Жыл бұрын
૧ નં સોંગ હિરલ રાવળ ❤❤❤👌👌👌
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 22 МЛН
❌Разве такое возможно? #story
01:00
Кэри Найс
Рет қаралды 3,9 МЛН
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 10 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН
Hiral Raval New || Garba 2023 Vatva gam bhag. 2
32:54
Navya digital Lambha Bhavesh Thakor
Рет қаралды 155 М.
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 22 МЛН