Jabarjast jast 1 to 18 panchayat reco,mahiti thanks
@dashrathkanzariya36183 жыл бұрын
બહુજ સરસ માહિતીઓ નો સમાવેશ કર્યો છે ખૂબ ખૂબ આભાર અને આગામી માહિતિસભર વિડિયો માટે શુભેચ્છાઓ...
@anjalibajadeja30713 ай бұрын
Khub saras mahiti Pn possible hoy to back ground music nhi rakho
@mubarakalipatel5295 Жыл бұрын
Good information and is greatly appreciated.👏
@vasantbhai43852 жыл бұрын
Sara's mahiti abhar
@karashankhunti90782 жыл бұрын
Good sar
@satishpatel52712 жыл бұрын
Bahu saras video banavo cho 🙏🙏🙏
@TrickGujarati2 жыл бұрын
Abhar
@gohilr.s3717 Жыл бұрын
Thenku sr
@patelahmedrasid57152 жыл бұрын
Good message
@kishanbhalodiya45032 жыл бұрын
Gam namuna number 2 ma property (50varas juni) kai rite register karvi?
@mahendrapanchal8417 Жыл бұрын
મકાનના ક્ષેત્રફળ અને આજુબાજુના દીશાઓની માહિતી ગ્રામ પંચાયતના ક્યા ઠરાવ અંતર્ગત મેળવી શકાય.
@mayankvasoya49182 жыл бұрын
ગામ નમૂના નંબર 2 ના રેકોર્ડ માં કઈ રીતે ચડાવી શકાય
@Shivamgadhvi38573 жыл бұрын
બહૂજ ઊપયોગી માહીતી આપીછે સાહેબ ધનયવાદ
@bhagubhaikhachar46423 жыл бұрын
B
@yogeshdesai2822 жыл бұрын
Good
@jbvora6953 жыл бұрын
Excellent Information
@TrickGujarati3 жыл бұрын
Thanks for appreciate
@mistryyogesh98642 жыл бұрын
ગામ નમૂનો ૨ ની વિગતવાર માહિતી આપશો
@bharatthakur39211 ай бұрын
સારા માં સારી જાણકારી
@Dk77221 Жыл бұрын
Gaam namuna 2 biji kaymi upaj patrak no videos banavjo
@TrickGujarati Жыл бұрын
Video mukel chhe
@doathome80072 жыл бұрын
Village form 2 and index 2 is different
@parththakar82435 ай бұрын
આકારણી કરાવ્યા બાદ મકાન પર કબ્જા હક્ક કરવા માટે શું કરવું જોઈએ?? plz reply
@hareshkansara98043 жыл бұрын
How to see gam namuna no:2 records online? I have government given ploat with SANAD. I want to see that records. Please advice me. Thanks in advance
@TrickGujarati3 жыл бұрын
ગામ નમૂના નંબર 2 નું રેકોર્ડ હજુ ઓનલાઇન થયેલ નથી જેથી જો તમે ગામ નમૂના નંબર 2 નો રેકોર્ડ જોવા માંગતા હોય તો તમારે જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રી અને શહેરી વિસ્તારમાં કસ્બા તલાટી નો સંપર્ક કરવાનો રહેશે
@hareshkansara98043 жыл бұрын
@@TrickGujarati thank you for the quick reply. Really helpful
@TrickGujarati3 жыл бұрын
Most welcome
@arjanbhaiparmar3776 Жыл бұрын
નમૂના નંબર ૨ માં પડેલ નોંધ સામે અપીલ કરવાની જોગવાઇ શું છે અને કયા સત્તાધિકાર સમક્ષ અપીલ કરી શકાય?
@AnjaliKapadiya8 ай бұрын
Makan ane rasta na map kyathi melvva aano vidio banavo
@vinodparmar84122 жыл бұрын
Sir mara gam ma society che Ane me tema Ghar che to mare akarni karavi che to mare su karvu waghodia vadodara gujarat Mane janavo
@jigneshpurohit60036 ай бұрын
AA BADHA NAMUNA MATE RTI KEVI RITE KARVI PLS VIDEO BANAO
@jayeshbhaimakwana39072 жыл бұрын
Sir bav juna 6 hak patrak na male to bijo koy rasto thay and sir Gujarat MA record available na hoy to Jaipur javanu hoy
@yunuschauhan7203 жыл бұрын
Khas Karine namuna number 1 ni copy muki samjavvama aave to saru.
@PLUSPOINT-fn3dv Жыл бұрын
પહાની પત્રક કોને નિભાવવાનું હોય.
@TrickGujarati Жыл бұрын
પ્રવર્તમાન જોગવાઈ મુજબ પ્હાણી પત્રક તલાટી કમ મંત્રી એ નિભાવવાનુ હોય છે.
@zuberpathan77632 жыл бұрын
Sir, revenue department me total kamrigi kevi rite thai. 7/12 નોંધી કરવી, હટાવી. તમામ પ્રકાર ના કામ કેવી રીતે થઈ pls upload kro. Thank you
@jGondaliyaPankaj Жыл бұрын
ગામ તળ જમીન અને મકાન કોના નામે છે તે જોહુ હોય તો. છુ કરહુ
@TrickGujarati Жыл бұрын
તેની વિગતો ગામ નમૂના નંબર બે માં જોવા મળશે
@kamleshmakwana58582 жыл бұрын
Sir, revenue na badhay form vise mahiti aapo kyu form kai rite bharvu ane kai jagyaye aapvu teni sampurn mahiti aapo
@BeBold_054 ай бұрын
Ahiya je gujarati terminologies lakheli che eno meaning su thay che e j samj nai padi..😢
@kyada302 Жыл бұрын
bhai gam namuna number 1 to 14 nu listni pdf mokli plin Ripley
@TrickGujarati Жыл бұрын
ગામ નમુના નું લિસ્ટ આપણી વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે
@kyada302 Жыл бұрын
@@TrickGujarati Sar pdf ( gamna namunama su su hoy te video joyo pan pdf joeye che plij replay
@ashwinthakor53712 жыл бұрын
Please sir mahiti apo
@TrickGujarati2 жыл бұрын
Shu kai a tamaro rasto bandh karel chhe?
@gangjigala573210 ай бұрын
N.A. થયેલી જમીન ને ક્યા નમૂના માં આવશે ?
@anandmewada29852 жыл бұрын
Sir gam namuna no 2 ma varasdar tarike 3 naam mathi 2 naam kami karva che kai rite kari shakay.plz
@parmargirish8102 Жыл бұрын
6 નંબર હક પત્રક છે સાથે નોંધ નંબર પણ છે પણ કયા સવૅ નંબર નોંધ કરવામાં આવી તે જાણવા માટે શું કરવું તે જણાવસો
@rathodmahir43052 жыл бұрын
Makan na dastavej mate kayo namumo lage????!
@ashwinthakor53712 жыл бұрын
Hi sir pagrasta mate su karvu
@gamitkrishna49583 жыл бұрын
Hi
@gamitkrishna49583 жыл бұрын
બધાજ. નમૂના na vidio moklo અલગ thi
@TrickGujarati3 жыл бұрын
Ha chokkas
@kaushikvasava610110 ай бұрын
મકાન/ પ્લોટની માપણી ક્યાં થી થાય
@TrickGujarati10 ай бұрын
જો બિનખેતી થયેલ જમીનમાં મકાન કે પ્લોટ હોય તો તે જમીન લાયસન્સ વાળા સર્વેયર માપી આ૫શે
@gangjigala573210 ай бұрын
N.A. થયેલી જમીન માટે કયો નમૂનો
@TrickGujarati10 ай бұрын
ગામ નમુના નંબર 2
@satishpithaya96222 жыл бұрын
૪ n
@srvvsv56503 жыл бұрын
Gam namuna 1 to 18 ni savistar mahiti matenu pustak PDF mokalo
@karmhpatel85822 жыл бұрын
રસ્તા બાબતનો વીડિયો બનાવો
@kalupuriamrutpuri4072 жыл бұрын
Gam.Tal.vada.kya.nambar.ma.ave
@શ્રીચામુંડાકોમ્પ્યુટરવિરમપુર3 жыл бұрын
ખૂબ સરસ સર તમારો wastpp નમ્બર આપજો
@ashvinpatel25832 жыл бұрын
જમીન નો નકશો કેવી રીતે જોવો?
@TrickGujarati2 жыл бұрын
જો તમારે નકશો માત્ર જોવો જ હોય તો કેવી રીતે જોઈ શકાય તે અંગેના વીડિયોની લીંક આપેલી છે kzbin.info/www/bejne/eme5hZiunNytj7s અને જો ક્યાંય રજૂ કરવાનો હોય તો તેની ઓફિશિયલ નકશો તમારા ગામના તલાટી પાસેથી અથવા જિલ્લા કક્ષાએ ડી આઇ એલ આર કચેરી ખાતેથી મળી જશે
@jigneshparmar2130 Жыл бұрын
ગામ નમૂના નં ૨ ની વિગતે માહિતી આપો
@TrickGujarati Жыл бұрын
ગામ નમૂના નંબર બે માટે અલગથી વિડીયો બનાવેલ છે જે જોઈ લેવા વિનંતી
@doathome80072 жыл бұрын
Gamthal certificate and gam namuna 2 is same
@umeshhadas27733 жыл бұрын
૭૩ એ અને ૭૩એએ ની નકલ કયાં થી મેળવું
@dineshjijat86563 жыл бұрын
ગામ ન. નં 16 નુ PDF મોકલો
@TrickGujarati3 жыл бұрын
Mail kari do etle tema pdf mokli apu
@maheshbariya85683 жыл бұрын
@@TrickGujarati mbariya4@gmail.com
@jhb17113 жыл бұрын
and 16 numbers
@takhatsinhvakhatsinh409 Жыл бұрын
ગામ નમુના ૯વધુ માહિતી
@sgv81502 жыл бұрын
Gaam namuno 14 ni pdf demo aapo
@TrickGujarati2 жыл бұрын
Ok
@chunilalmistry31199 ай бұрын
નમુના નંબર એક થી 18 ની પીડીએફ ફાઈલ પણ ઉપલબ્ધ કરાવતા જાવ જેથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકીએ.
@angelphotography26863 жыл бұрын
નમૂના નમ્બર 10 ક્યાંથી મળશે?
@TrickGujarati3 жыл бұрын
નંબર 10 ચલણ નો નમૂનો છે ખેડૂતોએ મહેસુલ ભરેલું હોય અને નવ નંબરની પહોંચ આપેલી હોય તે રકમ બેંકમાં જમા કરાવવા માટેનો નમૂનો છે જે તલાટી કમ મંત્રી પાસે ઉપલબ્ધ હોય છે પણ ખાતેદારને તેના નમૂના ની જરૂરિયાત રહેતી નથી.
@angelphotography26863 жыл бұрын
@@TrickGujarati સર જમીન ના જુના માલિક ના વરસદારે પ્રાંત માં કેસ કર્યો છે તો એના કઇ મદદ મળી શકે
@TrickGujarati3 жыл бұрын
કઈ બાબતનો કેસ છે
@angelphotography26863 жыл бұрын
@@TrickGujarati 1966 માં ગણોત ધારા માં જમીન મળી હતી જેની નક્કી કરેલ રકમ અમે ચૂકવી આપી હતી અને નમુના 9 મળ્યું હતું, હવે 54 વર્ષે તેમના વારસદારો એ નમૂના 9 ને ચેલેન્જ કર્યું છે તો સર આ કેસ માં અમે સુ કરી શકીયે pls માર્ગદર્શન કરસો.
@angelphotography26863 жыл бұрын
Sir Pls Reply
@batuktoliya10002 жыл бұрын
નંબર આપો
@મહેન્દ્રસિંહ-ફ1ભ2 жыл бұрын
Akarni patrak no 8 મેળવવા જુના ઘર-ગભાણ છે તે મિલ્કતો અંગેના નિયમો ક્યાં થી AOR 7/12 જોવા મળશે તે માહિતી આપશો