" ગાંધીડો મારો " Part 2 Tribute to Gandhi Bapu by Kavi Kag Bapu

  Рет қаралды 681

KAG JAYDEV

KAG JAYDEV

Күн бұрын

પદ્મશ્રી કવિ કાગ બાપુ
" ગાંધીડો મારો "
Part 2
સુરત જિલ્લાના હરિપુરા ખાતે કોન્ગ્રેસના તા. ૧૫-૨-૧૯૩૮ના રોજ મળેલા ખુલ્લા ઐતિહાસિક અધિવેશનમાં ગાંધીજીની હાજરીમાં ગાંધીજીના માનમાં કાગબાપુ દ્વારા બુલંદ કંઠે ગવાયેલું આ સ્વરચિત વધામણી ગીત પછી તો ઘણાં સ્થળે ગવાયું અને તેની ગ્રામોફોન રેકોર્ડ પણ લોકપ્રિય બની હતી. આ લોકકવિનું રચેલું અને ગાયેલું લોકગીત છે એટલે તેનાં બધા પાઠ વચ્ચે થોડો થોડો ફરક છે. તે વખતે જૂલાઈ ૧૯૩૭માં કોન્ગ્રેસના વિધિસર સભ્ય બન્યા પછી ગાંધીજી પ્રથમ વખત નિમંત્રિત મહેમાન તરીકે નહિ પણ પક્ષના નેતા તરીકે કોન્ગ્રેસના અધિવેશનમાં ભાગ લઈ રહ્યા હતા એટલે તેમને આ ગીત વડે માન આપવામાં આવ્યું હતું.
Copyright © Padmashri Kavikagbapu Trust Trust" Warning : All the content/Data/Audio/Video material are copyright protected. If we found illegal use / uploads/Claims/Strikes ; we will take legal steps as per copyright law IPC section 63 , Section 13 as per Copyright Act 1957
Member : © Padmashri Kavikagbapu Trust ચેતવણી: બધી ડેટા / ઑડિઓ / વિડિઓ સામગ્રી કોપીરાઇટ સુરક્ષિત છે. જો અમને જોવા મળ્યું કે ગેરકાયદેસર ઉપયોગ / અપલોડ્સ / દાવા / હડતાલ કરવામાં આવેલ છે તો કોપીરાઇટ કાયદા આઈપીસી ૬૩,૧૩, મુજબ કાનૂની પગલાં લેવામાં આવશે.
Like *Share Subscribe
©પદ્મશ્રી કવિકાગબાપુ ટ્રસ્ટ
મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બાબુભાઈ રામભાઈ કાગ
Contact 8490099499

Пікірлер: 3
@jaydevgadhavi8373
@jaydevgadhavi8373 3 жыл бұрын
Jai Ho Bhagat Bapu
@dharmendraoza9235
@dharmendraoza9235 3 жыл бұрын
જય માતાજી જય કોટેશ્વર 🙏🙏🙏
@KaviKag
@KaviKag 3 жыл бұрын
મહાદેવ
ДОКАЗАЛ ЧТО НЕ КАБЛУК #shorts
00:30
Паша Осадчий
Рет қаралды 1,3 МЛН
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
Bharati: One Script to Write All Indian Languages
15:31
India in Pixels by Ashris
Рет қаралды 106 М.
Short story: The Dog of Tithwal - Saadat Hasan Manto
13:28
Litera Huddles
Рет қаралды 103 М.