G.R.C.A ના પ્રણેતા વિક્રમસિંહનો ફર્સ્ટ અને દમદાર ઇન્ટરવ્યૂ, રાજકારણમાં જશે? | Vikramsinh Paramar

  Рет қаралды 64,444

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Күн бұрын

Пікірлер: 347
@kuldeeprathod1646
@kuldeeprathod1646 Жыл бұрын
જય ભવાની 🚩🙏 સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની આન બાન અને શાન એવા આજનાં સમયનાં દ્રોણાચાર્ય વિક્રમસિંહજી પરમાર સાહેબને કોટી કોટી વંદન ❤️🙏
@shaktisinhparmar5176
@shaktisinhparmar5176 Жыл бұрын
વિક્રમસિંહ અમારા ગુરુ છે. એમના માટે સર્વસ્વ કુરબાન છે❤
@RanvirbhaiMori
@RanvirbhaiMori Жыл бұрын
Ooo
@RanvirbhaiMori
@RanvirbhaiMori Жыл бұрын
Oooooooooooooookk k kisi ki ko ki kisioooooooooooooo9oooooooooooooooooooooooooo
@indravadankavi
@indravadankavi 7 ай бұрын
વાહ અતિ ઉત્તમ વ્યક્તિનો પરિચય આપ્યો : તમને ખૂબ ધન્યવાદ : શ્રી વિક્રમસિંહ ને તેમના નાના ભાઈ દિલીપ સિંહ ને પરિવાર ને ખુબજ ધન્યવાદ શુભેછા આપશો : તેમના આ સરસ કાર્ય માં દેશ દુનિયા માં ખુબજ કીર્તિમાન થાય : ખાસ તમને ઉતમ રજૂઆત કરવા માટે ધન્યવાદ :
@aaraveducation8589
@aaraveducation8589 Жыл бұрын
આદરણીય વડિલ ભાઈ શ્રી વિક્રમસિંહ ભાઈ ને માં ભવાની ખુબ શક્તિ આપે... તમારું સપનું એ સમાજ ની તાકાત બનનાર છે સમાજ હંમેશા આપની સાથે છે... જય ભવાની
@Banshidhar52
@Banshidhar52 Жыл бұрын
વિક્રમસિંહ અને અજીતસિંહ મારા ગુરુ હૈ.. અમને એમના પાસેથી ઘણું બધું શીખવા મળ્યું 🙏🙏🙏🙏🙏🙏 જીવન જીવવાની રીત પણ એમની પાસેથી જ અમને મળી છે..🙏👍👍👍👍
@hardikvadher1557
@hardikvadher1557 Жыл бұрын
સમાજ માં એક જ નિસ્વાર્થ અને સત્ય વ્યક્તિ છે એ છે વિક્રમસિંહ બાપુ 🙏
@anjanabadabhi4161
@anjanabadabhi4161 Жыл бұрын
જય ભવાની 🙏🏻.. માતાજી વિક્રમ સિંહ ને લાંબુ આયુષ્ય આપે અને સમાજ ના યુવાનો ને માર્ગદર્શન આપતા રહે🌅
@BARADAXAY-s1w
@BARADAXAY-s1w Жыл бұрын
Right 👍🏻
@hematchavda2701
@hematchavda2701 7 ай бұрын
વાઘેલા,જાડેજા તો સમજ્યા પણ આ કઈ જ્ઞાતિ હશે ડાભી એટલે.આ કરણી સેના માં આવે કે.
@bhautikparmar4780
@bhautikparmar4780 Жыл бұрын
વિક્રમ સિંહ ને તો આમ તો બધા ઓળખે જ છે પણ આ ઇન્ટ્રુવું માં તેમના વિશે ઘણું બધું જાણવા મળ્યું Thenk you vishesh with Dinesh ❤
@pankajsinhgohil1796
@pankajsinhgohil1796 Жыл бұрын
સમાજ ના હજારો દિકરા/દિકરી ઓના જીવન નુ ઘડતર કરનાર વિક્રમસિંહ પરમાર સાહેબ અને grca team ને દિલ થી વંદન માં ભવાની હંમેશા સારા કામ કરવાની તાકાત આપે ..🙏🙏
@YUVAGUJARATI
@YUVAGUJARATI Жыл бұрын
ઓળખાણ ભલે મોટા માણસોની અપાતી હોય પણ... કામમાં તો નાના માણસો જ આવે છે #વિક્રમસિંહ❤
@arjunsinhparmar7564
@arjunsinhparmar7564 2 ай бұрын
વિક્રમસિંહ સમાજના ક્રાંતિકારી કર્મયોગી સિંહ છે. સમાજ પ્રત્યેના તેમના યોગદાન માટે ખૂબ ખૂબ અભિનંદન 👍🌹
@digvijaysinhbarad5599
@digvijaysinhbarad5599 Жыл бұрын
विक्रमसिंहजी सिर्फ साधारण मनुष्य नही है अपने में ही चलता फिरता education हब हैं। जीआरसीए को ढेर सारी शुभकामनाएं ऐसे ही आगे बढ़ते रहे दादा सूर्यनारायण के चरणों में प्राथना की समाज की सारे दुविधा दूर हों जाए और जल्दी एक हो जाए जय माताजी हुकम जय राजपुताना ऐक बनो नेक बनो ।
@gajendragohil8989
@gajendragohil8989 Жыл бұрын
માં ભવાની વિક્રમસિંહ ને લાંબુ આયુષ આપે રાજપૂત સમાજ નાં નવ યુવાનોને પ્રેંરનાં આપતા રહે
@rajbha5824
@rajbha5824 Жыл бұрын
Jay Mataji 🙏🏻 સમગ્ર સમાજને તમારા પર લાગણી છે. અને તમારું યોગદાન સમજે છે. We are always with you!
@YUVAGUJARATI
@YUVAGUJARATI Жыл бұрын
ઘણી વખતે વ્યકિતની સુંદરતા કરતાં સરળતા વધારે સ્પર્શી જાય છે❤
@rohitlakum
@rohitlakum Жыл бұрын
વિક્રમસિંહ પરમાર એક અદના માણસ છે. દિનેશભાઈ ખુબ સરસ ઈન્ટરવ્યૂ રહ્યો.👍👌👍👌👍👌
@dahimabharatsinh8965
@dahimabharatsinh8965 Жыл бұрын
વિક્રમસિંહ પરમાર સાહેબ ના ચરણો માં વંદન માં ભવાની આપને દીર્ઘાયુ આપે જય ભવાની
@siddharthsinh99099
@siddharthsinh99099 Жыл бұрын
જય ભવાની હજારો રાજપૂત યુવાનો ને સાચો રસ્તો બતાવ્યો છે સાહેબ એ ધન્ય છે સાહેબ આપ ને ઓલી કહેવત છે ને કે ગુરુ હોય તો આવા સિંહ જેવા જ હોવા જોઈ ધન્યવાદ સાહેબ અમારા માટે આટલું કરવા માટે પોતાના માટે બધા કરે પણ તમે તો અમારા માટે કર્યું once again thanks for proper guidance and support and also motivate 🙏🏻
@dabhidarshil4536
@dabhidarshil4536 Жыл бұрын
🙏જય ભવાની 🙏 ખુબજ સરસ સાહેબ આપને હૃદયથી વંદન 🙏🙏🙏
@shaktikrupa1sami551
@shaktikrupa1sami551 Жыл бұрын
GRC ટીમ ને ખુબ ખુબ અભિનંદન માં ભવાની માં ખુબ આર્શીવાદ આપે
@rkchavda7393
@rkchavda7393 Жыл бұрын
દિનેશભાઈ ને અભિનંદન ખૂબ સરસ ઇન્ટરવ્યૂ પ્રદર્શિત કરી રાજપુત સમાજ ના હિત ને ધ્યાન માં રાખી સારી વિચાર ધારા ધરાવનાર વિક્રમ સિંહ પરમાર સાહેબ સહિત તમામ ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન.
@gohilgranthi
@gohilgranthi Жыл бұрын
જય ભવાની🚩🙏 સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની આન બાન અને શાન એવા આજનાં સમયનાં દ્રોણાચાર્ય વિક્રમસિંહજી પરમાર સાહેબને કોટી કોટી વંદન🚩💐❤️
@ashishchavda7620
@ashishchavda7620 Жыл бұрын
રાજપૂત સમાજના પ્રેરણા સ્ત્રોત અને ૧૫ વર્ષથી G.R.C.A. માં પોતાનું વિશેષ યોગદાન આપનાર એવા ગુરુજી શ્રી વિક્રમસિંહ પરમાર અને જેમની પાસેથી જ્ઞાન મેળવવું એ એક લ્હાવો છે એવા જ્ઞાનના વડલા સમાન અરવિંદસિંહ કટારીયા સાહેબનું યોગદાન શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ઉપરાંત સમગ્ર G.R.C.A. ટીમનો પણ ખુબ ખુબ આભાર. સ્પેશ્યલ થૅન્ક્સ દિનેશભાઇ સિંધવ🙏
@manishsinhnparmar5506
@manishsinhnparmar5506 Жыл бұрын
❤👌👍💐 જય માંડવરાયજી દાદા અને માં ભવાની સદા સહાયતે.🙏
@ndsindhav9859
@ndsindhav9859 Жыл бұрын
વિક્રમસિંહ પરમાર સાહેબ તથા પૂરી GRCA ની ટીમ નિસ્વાર્થ ભાવે તેમજ લાગણી થી અને મહેનત થી કામ કરનારી ટીમ છે સમગ્ર સમાજ ને તેમના અને તેમની ટીમ પર ગર્વ છે તેઓ ઈચ્છતા હોત તો આજે કોઈ મોટા હોદ્દા પર હોત પરંતુ તેમના માટે સમાજસેવા થી વિશેષ કંઈ નથી... વંદન ગુરુજી ને તેમજ તેમની આખી ટીમ ને❤ દિનેશભાઈ આપના દ્વારા પણ કરવામાં આવતી કામગીરી સરાહનીય છે....❤
@ankitvadher1014
@ankitvadher1014 Жыл бұрын
Eem nu je dhadtar thayar thay 6e tema pan dikari ne ejuvenation ma vishesh dhayn aape 6e te khub khub sundar Kam 6e dikri ne ejuvenation malshe to samaj ma aavnari pedhui nu dhadtar 6e tamne sat sat naman 6e Vikram Sinh
@goswamiyogeshpari15
@goswamiyogeshpari15 Жыл бұрын
જય ભવાની માં વિરભામાશા ને શક્તિ આપે❤
@sanjaynpadhiyar1887
@sanjaynpadhiyar1887 Жыл бұрын
ખરેખર રાજપૂત સમાજ દ્વારા આવી એકટીવીટી ખુબ ઓછી છે જો સ્કૂલ કોલેજો મેડિકલ કોલેજ સરકારી ભરતી માટે ટ્રેનીંગ સેન્ટર સનાતન ધર્મ મા વધુ માં વધુ લોકો જોડાયા આવી પ્રવૃત્તિ મા વધારો થાય તો ઘણું સારું.જય રાજપુતાના 🚩🚩🚩🚩🚩
@jaihind-ng1yq
@jaihind-ng1yq Жыл бұрын
વિક્રમસિંહ (ગુરુદેવ) ના ચરણોમાં વંદન..... ખુબ ખુબ આભાર દિનેશભાઇ સિંધવ ❤️
@gohilkanaksinh9406
@gohilkanaksinh9406 Жыл бұрын
*Inspiration of Rajput Youth **#Legend** 🦁🦁🦁❤*
@gopalsinhrajput9899
@gopalsinhrajput9899 Жыл бұрын
100% best interview i proud of vikramsinh parmar sir
@sanjubharajput1392
@sanjubharajput1392 Жыл бұрын
King of youth Rajputana heart 👑 vikramsinh Parmar 🦁
@hina......6902
@hina......6902 Жыл бұрын
Guru me lakh lakh vandan 🙌 Aa amari matru sanstha nu runanubandh hamesha rahese.... 🙏
@subhashbhaizankat1837
@subhashbhaizankat1837 Жыл бұрын
Very very good work Noble work Heartly respect Vikram Singh GRCA is noble institute
@digvijaysinhdodiya591
@digvijaysinhdodiya591 Жыл бұрын
આધુનિક યુગમાં પણ દ્રોણાચાર્ય જન્મ લેતા હોય એનું પ્રમાણ છે સાહેબ...
@shivanshshivanshprajapati7826
@shivanshshivanshprajapati7826 Жыл бұрын
ખુબ સરસ આગળ વધો ને ખુબ સારી એવી પ્રગતિ કરો એવી દિલથી શુભેચ્છા......... દિનેશ ભાઈ પરિવર્તન એકેડેમી પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ખુબ જ સરસ છે યુવા પેઢી માટે ખુબ જ સુંદર રીતે કાર્ય કરે છે તેની ફિ પણ નહિવત છે સાહેબ તેનો પણ ઇન્ટરવ્યુ લેજો એવી નમ્ર વિનંતી છે........ કેમકે તમારા ઇન્ટરવ્યુ આંકી ન શકાય તેટલા પ્રમાણમાં લોકો જોશે છે તો ક્યાંક મૂંઝાતા વિધાર્થીઓ ને આગળ વધવાનો રસ્તો મરી જશે અને અએક બીજી વાત એ છે કે સાહેબ તમે પણ ખુબ સારા એવા સમાજ સેવક છો તો તમારા કામને દિલથી સલામ ભાઈ આગળ કેહવુ છે ઘણું પણ શબ્દો ઓછા પડશે દિલથી આભાર......🙏🙏🙏
@shivanshshivanshprajapati7826
@shivanshshivanshprajapati7826 Жыл бұрын
શબ્દો ટાઈપ માં થોડી ભુલ છે જોવે છે આને રસ્તો મલી જાશે એટલી ભુલ છે એના માટે માફી.....🙏
@dhrupendrasinhmakwana5277
@dhrupendrasinhmakwana5277 Жыл бұрын
100 out of 100 marks for this interview, Great work by vikramsinh parmar and GRCA team
@prakashsinhdodiya3888
@prakashsinhdodiya3888 Жыл бұрын
ખુબ જ સુંદર ,વિક્રમસિંહ ને વંદન..
@dagbharajput4083
@dagbharajput4083 14 күн бұрын
ગામે ગામ એક પ્રમુખ હોવો જોઈએ સમાજ નુ સંચાલન થાઈ કોઈ સમાજ નો પશ્ન હોઈ કોઈ ઘર ને દુખ હોઈ તે સુપ્રીમ પ્રમુખ સુધી પહોંચી શકે વાત એવો પ્રમુખ હોવા જોઈએ પોતાની જાત પર ગર્વ હોઈ કે આપણે રાજપૂતો ક્ષત્રિયો શી તે બીજાને રાજપુત રીત શીખવાડી શકે એક એવી સમાજ સિક્યોરિટી હોવી જોઈએ રજપુત સમાજને કામ આવે પણ અન્ય સમાજ ના દુખ મા ભાગ લે તેનુ કામ કરે જેમ પોલીસ કામ કરે છે એ રાજપુત સમાજ ને કરવાનુ છે એ આપણો ધર્મ છે જય ભવાની જય રાજપુતાના 🙏🚩
@jaydeepsinhdodiyaadval8995
@jaydeepsinhdodiyaadval8995 Жыл бұрын
વિક્રમસિંહ અને તેમની ટીમ સમાજ માટે ખુબજ સરસ સેવા આપી રહ્યા છે
@goswamiyogeshpari15
@goswamiyogeshpari15 Жыл бұрын
જય શેલકાઠા વાળા દાદા જયશ્રીસત્ગુરુજી ૐનમઃ શિવાય દિનેશ ભાઈ ને ખુબ અભી નંદન દયાબેન તરફથી સરસ માહિતી આ પી ❤🎉
@kalubhaipadhariya2463
@kalubhaipadhariya2463 Жыл бұрын
મા જય ભવાની તમારી માથે સમાજ ના લોકો નો વિશ્વાસ પૂરેપૂરો છે ❤ થી
@Gujaratpolice0745
@Gujaratpolice0745 Жыл бұрын
Sir je ground ma interview ape se ema ketla rajputo police department ma se mara jeva Jay Bhavani
@gautamkumarchavda2728
@gautamkumarchavda2728 Жыл бұрын
🖐️ I'm
@hariomsmvijay3279
@hariomsmvijay3279 Жыл бұрын
વિક્રમસિહ અમારા વિસવ ગુરૂ છે જય ભવાની
@pradipsinhchauhan1711
@pradipsinhchauhan1711 Жыл бұрын
Koti koti vandan Guruji
@limboladasrath4848
@limboladasrath4848 Жыл бұрын
ખુબ ખુબ અંભીનદન સાહેબ
@bkbapu007
@bkbapu007 Жыл бұрын
🙏જય ભવાની🙏
@solankijitsinh6459
@solankijitsinh6459 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન GRCA ટિમ ને 👍🤝🙏🏻
@dharmeshnakum8626
@dharmeshnakum8626 Жыл бұрын
He is gem of all.....nishwarth vyakti....proud of you brother....Jai bhavani
@chavdasanjaysinh9100
@chavdasanjaysinh9100 Жыл бұрын
Jay bhavani rajput samaj na riyal hiro vikram sinh bapu Ane ajit sinh kher Real hero rajput samj hamesha tamari hare se bapu
@ranjitzala116
@ranjitzala116 Жыл бұрын
Jai bhavani Jai Rajputana samaj ni takat ma abhivrudhi etale VIKRAMSINH PARAMAR
@Aniruddhsinh_Padhiyar05
@Aniruddhsinh_Padhiyar05 Жыл бұрын
#most_Inspiration_man ❤#always_Respect_Vikramsinhji
@vikramsinghmorithorali9855
@vikramsinghmorithorali9855 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન.
@pravinsinhchauhan9204
@pravinsinhchauhan9204 Жыл бұрын
Jay Bhavani VIKRAMSINH PARMAR SAHEB
@Jyotikakher
@Jyotikakher Жыл бұрын
જય માતાજી 🙏🙏
@vanrajchavda1373
@vanrajchavda1373 Жыл бұрын
Vikramsinh ek saral ane saaf dil na insan chhe Ane. 😭😭 I love u. Vikramsinh Hu Vikramsinh na darek niranay sathe j chhu
@naranbhaisolankl4220
@naranbhaisolankl4220 Жыл бұрын
Vikram sih Jay mataji Jay g rc a
@ChauhanBabubha-hb2jv
@ChauhanBabubha-hb2jv Ай бұрын
Vikramsinh.ne.abhindan.samaj.sathej.che.❤❤❤❤
@bhagirathsinhmori8027
@bhagirathsinhmori8027 Жыл бұрын
Teacher ne students marks nay api ske...vikramsinh(guruji)vise kaheva matena sabdo coment ma ochha padse..gurujine charanoma vandan
@sukhdevsinhjadav8127
@sukhdevsinhjadav8127 Жыл бұрын
રાજપૂત સમાજને હંમેશા તમારા પર ગર્વ છે સાહેબ...!!
@arjunsinhparmar7564
@arjunsinhparmar7564 2 ай бұрын
જય ભવાની 🌹
@YUVAGUJARATI
@YUVAGUJARATI Жыл бұрын
વ્યક્તિનું અડધું સૌંદર્ય એના મેસેજ માં હોય છે.😊
@vanarajprajapati2174
@vanarajprajapati2174 Жыл бұрын
દિનેશ ભાઈ જીનલ પ્રજાપતિ ને સિંગર મા સપોર્ટ કરવા માટે વિનંતી🙏 જય સિકોતર🙏
@jitubhaimori6640
@jitubhaimori6640 Жыл бұрын
Khub Khub abhinandan
@baradrasila73
@baradrasila73 Жыл бұрын
સમાજ આપણી સાથે છે. ગુરુદેવ
@rajputsanjaysinh1142
@rajputsanjaysinh1142 Жыл бұрын
યુવા તમારી સાથે શે બાપુ વિક્રમ સિંહ જી પરમાર
@d.k.nadoda5557
@d.k.nadoda5557 Жыл бұрын
જય માતાજી, જય ભવાની 🙏
@Idealman288
@Idealman288 Жыл бұрын
Jay Bhavani 👍 Vikramsinh હદયથી વંદન 🤝GRCA no jay ho❤
@ChauhanBabubha-hb2jv
@ChauhanBabubha-hb2jv Ай бұрын
Sindhav.sir.you.gret.w.sbest..❤❤❤❤❤
@AjitRajput-d2y
@AjitRajput-d2y Жыл бұрын
Vikramsigh bapu ne 100 salam mara taraf thi
@sanjaynpadhiyar1887
@sanjaynpadhiyar1887 Жыл бұрын
Very good 👍
@karansinhrajput5169
@karansinhrajput5169 Жыл бұрын
🙏જય🚩ભવાની 🙏
@bhavsinhjadav721
@bhavsinhjadav721 Жыл бұрын
નમન વિક્રમસિંહ ના ચરણો માં 🙏🙏🙏🙏
@manubhai7985
@manubhai7985 Жыл бұрын
જય ભવાની વિક્રમસિંહ રેક: મનુભા સાકરીયા બાંટવા
@rajputsanjaysinh1142
@rajputsanjaysinh1142 Жыл бұрын
જય ભવાની બાપુ ને 🙏🙏🙏
@vijayrathavi6797
@vijayrathavi6797 Жыл бұрын
VikramSinh parmar na karne Aje Ghana Rajput Bhaio Government job ma Che Bahu jordar platform puru pade che
@ramansinhparmar9878
@ramansinhparmar9878 Жыл бұрын
જય ભવાની 🙏🙏
@ranjitsinhdodiya8011
@ranjitsinhdodiya8011 Жыл бұрын
જય ભવાની
@jigarsinhparmar3068
@jigarsinhparmar3068 Жыл бұрын
હું અત્યારે જ્યાં પણ છું એ શ્રી વિક્રમસિંહ સાહેબ ના માર્ગ દર્શન થી જ છું
@suryaraj9114
@suryaraj9114 Жыл бұрын
He is Legend .. 🦁
@alpeshsinhparmar224
@alpeshsinhparmar224 Жыл бұрын
Jay bhavani 🙏🙏 blessing you vikramsinh
@mansangsinhrajput4402
@mansangsinhrajput4402 Жыл бұрын
Jay maa shakti Jay maa kali Jay maa meldi Jay maa mogal Jay maa hinglaj Jay hanuman ji dada jay bhavani
@nadodalaljibhai3016
@nadodalaljibhai3016 Жыл бұрын
AME TAMARI SATHE VIKRAMSINGH JAY BHAVANI
@AjitRajput-d2y
@AjitRajput-d2y 4 ай бұрын
Bhai tame right so
@hardipsinhsolanki310
@hardipsinhsolanki310 Жыл бұрын
આવા વ્યકિતના ઈન્ટરવ્યુના માર્કસ ન હોય સાહેબ અમૂલ્ય શબ્દો અને લાગણી જ કાફી છે જય ભવાની 🤝 આભાર આપનો આ ઈન્ટરવ્યુ માટે🙏
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
માર્કસ ક્યા ભાવાર્થમાં લખ્યું છે તે ભાવ સમજો.
@Helping-people-008
@Helping-people-008 Жыл бұрын
જય ભવાની 🚩🚩
@chiragrajput9673
@chiragrajput9673 Жыл бұрын
Jay ma bhavani vikramsinh Rajput samaj ma sikshan khhetre ak kranti ubhi kari 6a samaj na Ava vadil ne ma bhavani khub himmat ape
@AjitRajput-d2y
@AjitRajput-d2y Жыл бұрын
Best sar mara vikramsigh sar ne 100 salam
@Allinonenik2499
@Allinonenik2499 Жыл бұрын
સિંહ 100% સાચા જ છે એમને એમની સાથે છીએ
@prithvidodiya
@prithvidodiya Жыл бұрын
Khub saras vikramsinh
@Shiv_Shakati_studio_UN_01
@Shiv_Shakati_studio_UN_01 Жыл бұрын
અમારા ગામમાં એક બેન સારું ગાય છે વિશેષભાઈ અમારા ગામમાં આવો એકવાર ☝️☝️☝️
@mori1163
@mori1163 Жыл бұрын
Hajaro yuvano ne jidndgi banavnar
@meldinodivano9022
@meldinodivano9022 Жыл бұрын
Good work vikramsinh ji parmar🎉jay rajputana❤
@AjitRajput-d2y
@AjitRajput-d2y 4 ай бұрын
Bhai tame aagal samaj ni seva karta riyo mataji tamane ghanu aape
@moribhavshang6863
@moribhavshang6863 Жыл бұрын
હૃદયથી વંદન
@rajdeeprajput4585
@rajdeeprajput4585 Жыл бұрын
🚩🚩🚩જય ભવાની 🚩🚩🚩
@Maheshrajput-uo8tu
@Maheshrajput-uo8tu Жыл бұрын
Jay bhvani....khub saras...
@kanbharajpipala9222
@kanbharajpipala9222 Жыл бұрын
Guruji 🙏
@teacherrajeshsolanki6337
@teacherrajeshsolanki6337 Жыл бұрын
જય ભવાની જય રાજપુતાના
@AjitRajput-d2y
@AjitRajput-d2y 4 ай бұрын
Vah bhai vah bhai
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 12 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 9 МЛН
Vikramsinh on Parenting
27:06
äNDy Rajput
Рет қаралды 3,8 М.
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 12 МЛН