ગામડાના ગરીબ ગાયક શનાભાઈનો ફર્સ્ટ ઈન્ટરવ્યૂ

  Рет қаралды 360,147

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Күн бұрын

ગામડાના ગરીબ ગાયક શનાભાઈનો ફર્સ્ટ ઈન્ટરવ્યૂ‎@Vishesh with Dinesh
#VisheshWithDinesh
#GujaratiSong
#DineshSindhav
#JigneshKaviraj
#KirtidanGadhvi
Contact:
Dinesh Sindhav
-9904874417

Пікірлер: 1 500
@arjunthakor9143
@arjunthakor9143 3 жыл бұрын
Ek sacha youtuber ni bhumika aavi hovi joyiye.. Dineshbhai tame aaje sakar kari batavi.....
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@ankitgz.official
@ankitgz.official 3 жыл бұрын
Agree with you Dinesh bhai 🙏🏻🙏🏻👍🙏🏻🙏🏻
@diliprajshakha
@diliprajshakha 3 жыл бұрын
sachi vat
@village_life_640
@village_life_640 3 жыл бұрын
I agree
@village_life_640
@village_life_640 3 жыл бұрын
Proude of you
@vishalsinhvanol4703
@vishalsinhvanol4703 3 жыл бұрын
અહી મને બેય સાચા હીરા જોવા મળ્યા એક છનાભાઈ કલાકાર અને બીજા એમને શોધનાર વાહ દિનેશભાઈ અદ્દભુત
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@maheshbhaipatel7286
@maheshbhaipatel7286 3 жыл бұрын
Very good voice .
@narvinparmar7380
@narvinparmar7380 3 жыл бұрын
@@VisheshwithDinesh वाह દિનેશ ભાઈ
@hansathanki2919
@hansathanki2919 2 жыл бұрын
👌👌
@kamleshmahida2490
@kamleshmahida2490 2 жыл бұрын
@@VisheshwithDinesh છનાભાઈ તો હીરા છે j પણ એને ઓળખનાર સાચો જવેરી એટલે દિનેશભાઈ ❤️
@Gujratigyan316
@Gujratigyan316 3 жыл бұрын
કોઈ અે સાચું જ કીધું છે કે સાચા હીરાની પારખ સાચો ઝવેરી જ કરી શકે વાહ. વાહ
@1IGyanguruRameshparmar
@1IGyanguruRameshparmar 3 жыл бұрын
હાલમાં ગરીબ લોકોને મદદ કરવાથી આપણું ગુજરાત આગળ વધશે ગરીબ વ્યક્તિનો પ્રેમ અલગ હોય છે આવા લોકોની ફિલીંગ સમજવી જોઈએ મારો ફુલ સપોર્ટ આ ભાઈને આવા લોકોને આગળ લાવવા જોઈએ ગરીબ વ્યક્તિની જિંદગી મોજીલી હોય છે હા મોજ ભાઈ સુપર વિડિયો હા દિનેશ ભાઈ
@solankiambalal1599
@solankiambalal1599 3 жыл бұрын
Bhagwan be here moda badha same jove 6e
@jayabhaikher3028
@jayabhaikher3028 2 жыл бұрын
સપના હું જોતી રહી ખુબ સરસ ગાયુ છે.વાહ ખુબ સરસ કલાકાર છે. જે.બી.નાડોદા.ખેર.કની જ
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 3 жыл бұрын
વાહ વાહ દિનેશ ભાઈ વાહ જોરદાર લાવ્યા સાઉન્ડ વગર પણ કલાકાર આટલુ જબરદસ્ત ગાય છે ધન્યવાદ કે આવા મહાન કલાકારો ને જય માતાજી જય જય ગરવી ગુજરાત
@gangabenshrimali6614
@gangabenshrimali6614 2 жыл бұрын
વાહ વાહ છનાભાઈ વાહ સેઘલ દિનેશ ભાઈવાહ ખૂબજ સરસ
@parmarnilesh7561
@parmarnilesh7561 3 жыл бұрын
વાહ!સર,તમે સાચા હીરાની પરખ કરી તે માટે આભાર. અને હીરાની પરખ ઝવેરી જ કરી શકે.શનાભાઈ બારોટ ખૂબ આગળ વધે તેવી પ્રાર્થના.દિનેશભાઈ તમે આ નાનકડાં કલાકાર સાથે વાત કરી અમારી બારોટ સમાજ તમારી આભારી છે.....Thanks sir.....
@bharatofficial35
@bharatofficial35 3 жыл бұрын
ખરેખર આ કુદરતી અવાજ સનાભાઈનો આગળ વધે એવી અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ 🙏👌🙏🙏
@MRPAVARA
@MRPAVARA 3 жыл бұрын
દિનેશભાઈ, આપના આ યજ્ઞીય કાર્ય બદલ ખુબ ખુબ અભિનંદન
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Tnanks
@devendrarathod6601
@devendrarathod6601 2 жыл бұрын
ધન્યવાદ દિનેશ ભાઈ તમારી વિચારધારા ને.. શનાભાઈ ને ખૂબ શુભેચ્છાઓ
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 3 жыл бұрын
સાચા હીરા ની પરખ કરાવી દીધી હોજય હો દિનેશ ભાઈ ખૂબ ખૂબ સુંદર👌👌👌👍👍👍
@YogeshpariGoswami
@YogeshpariGoswami 20 күн бұрын
દિનેશ ભાઈ ને ખુબ અભી નંદન દયાબેન તરફથી ગામડાં માં સુરીલા કલાકાર ને બહાર લાવી રહ્યા શો ભાઈ ખુબ સરસ છે તમારી ભાવના 🙏🙏
@jayvirmove7101
@jayvirmove7101 3 жыл бұрын
સુપર સાહેબ દિનેશભાઈ ખરેખર તમને ખૂબ ખૂબ ધન્યવાદ તમે ગામડે જઈને એક હીરો ને ગોતી લાવ્યા ભાઈ સુપર
@khimjibhaivaniya3926
@khimjibhaivaniya3926 Жыл бұрын
દિનેશભાઈ તમારા અવાજનો દિવાનો છું તમારો કાર્ય ઉમદા છે જે મને ખુબ ગમે છે નાના માણસ થી માંડીને મોટા માણસ ના ઇન્ટરવ્યૂ લો છો જે ખુબ જ સરાહનીય છે માત્ર તમારો અવાજ સાંભળવા જ ઇન્ટરવ્યૂ જોતો હતો પછી ખબર પડી કે તમે ગુજરાતી કલાકારો માટે ગુજરાત ની ગોત જે નામ છે તે સાર્થક કરી રહ્યા છો ખુબ ખુબ આભાર
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 3 жыл бұрын
દિનેશભાઈ તમને આવા મહાન કલાકાર અમારી સમક્ષ લાવવા બદલ અને તેમની મુલાકાત બદલ ધન્યવાદ છે અને સનાભાઇ ને પણ ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી જય જય ગરવી ગુજરાત અમદાવાદથી નટવર વાઘેલા ના જય માતાજી
@dhirensanghvi4638
@dhirensanghvi4638 3 ай бұрын
Salute to this amazing singer from village, my heartiest aabhar to u sir Dinesh ji for making him show his talent to world, may his dreams comes true 🙏Jai mataji🙏🙏🙏
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 3 жыл бұрын
દિનેશભાઈ આ કલાકાર ના જેટલા વખાણ કરી એટલા ઓછા કરસનદાસ સાગઠીયા ની ઝલક આના માં જોવા મળે છે સો ટકા જોરદાર છે
@musiclover-ij6jz
@musiclover-ij6jz 3 жыл бұрын
100% sachi vaat chhe bhai
@joshnamunjani3730
@joshnamunjani3730 3 жыл бұрын
હીરાની પરખ કરાવી દીધી ખુબ જ સુંદર આવાજ છે આ ભાઈનો અભિનંદન દિનેશભાઈ 👍
@rajuthakor5121
@rajuthakor5121 3 жыл бұрын
સુપર વીડીયો છે દિનેશ ભાઈ અમે બીજો ભાગ ની રાહ જોઈ સુ અને કલાકાર ને સારો મોકો મળી જાય એવી ભગવાન ને પ્રાથના
@jagdishmakwana959
@jagdishmakwana959 3 жыл бұрын
Very good singer
@akvala1861
@akvala1861 3 жыл бұрын
@@jagdishmakwana959 સનાભાઈ બહુપસંદઆયા
@ramjijoshi471
@ramjijoshi471 Жыл бұрын
દિનેશભાઈ એ ભાઇને ખૂબ જ સપોર્ટ કરજો ખુબ સરસ માણસ છે અને ખૂબ સરસ રીતે ગાય છે જય દ્વારકાધીશ
@pareshrafaliya2761
@pareshrafaliya2761 3 жыл бұрын
સરસ કલા છે ખૂબ આગળ વધે બારોટ જી એવી માં સરસ્વતી ને પ્રાર્થના
@veer6026
@veer6026 3 жыл бұрын
Suppet
@chohanmakabhai3681
@chohanmakabhai3681 3 жыл бұрын
આમા જેટલા મિત્રો એ ટીપ્પણી લખી એ બધાયે ખૂબ સરસ લખ્યું છે વાહ ખૂબ સરસ આ કલાકાર ને હવે બધા સાથ સહકાર આપો એવી સૌ મિત્રો ને અપીલ 🙏
@Arvindmavanineerofficial
@Arvindmavanineerofficial 3 жыл бұрын
ખૂબ ખૂબ આભાર દિનેશભાઇ તમારો કે તમારી ઇન્ટરવ્યૂ લેવાથી કોઇ પણ કલાકાર ને તમે વધુ ફોલો કરી ને તેમને તેમની કલા પીરસવવાનુ પ્લેટફોર્મ તૈયાર કરી આપો છો
@devangpanchal168
@devangpanchal168 3 жыл бұрын
...........superb sir.....Shu amepan aav klakori amri ajubaju na shodi aapvama tmri mdad krishkiye chhiye....jethi ....klakar .......aagr avishke.....
@jigneshvankar9310
@jigneshvankar9310 3 жыл бұрын
તમે ગરીબ માણસો ને આગળ લાવો છો એ મને ખૂબ જ ગમ્યું તમે એવાં ને એવાં કામો કરો એવી પ્રભુ ને પ્રાર્થના જય ગરવી ગુજરાત જય માતાજી
@rohitbhainaiya276
@rohitbhainaiya276 4 ай бұрын
Kl
@Vinodsolanki-mi2mg
@Vinodsolanki-mi2mg Жыл бұрын
ખરેખર એમનો અવાજ બહુ સરસ છે ઈશ્વર એમના અવાજને બહુ આગળ લઈજાય અને એ મોટા કલાકાર બને એજ પ્રાથના 🙏
@heerakaravdra8375
@heerakaravdra8375 3 жыл бұрын
દિનેશ ભાઈ મારી માં માત મેરાણી લીરબાઈ હંમેશા તમારી સહાય કરે... તમે આવા સારા કામ કરતા રીયો....
@rasikthakor7072
@rasikthakor7072 3 жыл бұрын
હાલ ના સમય મા આવા લોકગાયક ની ખૂબ જરૂર છે અને આવા કલાકારો બજાર મા આવશે તોજ ગુજરાતી લોકસંગીત જળવાશે બાકી હાલમા જે કલાકારો ગીતો ગાઈ રહ્યા છે તે સમાજ મા અશ્લીલતા પીરસી રહ્યા છે. દિનેશ ભાઈ ને વિનંતી આવા કલાકારો ને બજાર મા આવવા માટે નો રસ્તો કરે અને આપણુ ગુજરાતી લોકસંગીત જળવાઈ રહે. આભાર દિનેશ ભાઈ
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
જરૂર
@kishorbhaiparmar6060
@kishorbhaiparmar6060 3 жыл бұрын
સુરજ ઉગી ગયો છે આધરના આગણામા કીરણો પાથરી દીધા છે એક દિવસ આ કલાકારનામ જરૂર રોશન કરે છે ગાડી બંગલાનો માલિક હશે ખોડીયાર જરૂર સપના પૂરા કરશે જ્ય માતાજી સાવજ સોરઠ
@hansashrimali448
@hansashrimali448 2 жыл бұрын
Sars
@madharhashmukh669
@madharhashmukh669 3 жыл бұрын
Vah.vah.dines.sir.khub.saras.avaj6.sanabhai.ne.ucha.stejpar.pohche.evi.bhgvann.dil.thi.parathna.thankas.
@bhutakofficial7534
@bhutakofficial7534 3 жыл бұрын
દિનેશભાઈ આવા માણસની નોંધ લેવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન
@sonalparmar8747
@sonalparmar8747 3 жыл бұрын
RAM ram Jay dhabudi maa Khubj saport che Bhai tamne Maro Sonal na RAM ram khubj aagal vadho Bhai Garib no bhagvan hoy che Wah moj
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@mojgujarati3271
@mojgujarati3271 3 жыл бұрын
સમાજ તમારી આ માનદ સેવાની નોંધ લેશે.... ગુજરાત ભર માં ભગવાને ગરીબો ને જે કલા આપી છે ...તે અમારા સુધી પહોંચાડતા રહેજો..જય શ્રી કૃષ્ણ
@kanuvaghels7230
@kanuvaghels7230 3 жыл бұрын
Suppppppper dinesh bhai tamne khub khub abhinandan k tame aava kalakar ni sodh kari 👍
@mansuk210
@mansuk210 3 жыл бұрын
ગરીબ લોકો ની મદદ કરતા દિનેશભાઈ જય માતાજી
@jitendramakawana3155
@jitendramakawana3155 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન સંનાભાઈ ને તેમજ દિનેશ sir
@Sanatni...Official-s9p
@Sanatni...Official-s9p 3 жыл бұрын
આવા ફુલડા મારા ગુજરાતમાં કેટલાઈ છે વાલા જો હંમેશા બધાને સુગંધ આપતા રહે છે જય હો
@dabhigitaben5822
@dabhigitaben5822 Жыл бұрын
વાહ ભાઈ ધન્ય છે તમારી જનેતા ને 🙏🙏 તમે આવા કલાકારો ને મદદ કરો છો 🙏
@ahirmiru2223
@ahirmiru2223 3 жыл бұрын
વાહહહહ દિલ થી ગાઈ છે... મદદ કરજો આ કલાકાર ની .. 🙏🙏🙏
@lalajithakor1366
@lalajithakor1366 3 жыл бұрын
ખુબ અતિ અગત્યની ધારા સેવી રહ્યા છો તે બદલ દિનેશભાઇ સિંધવ સાહેબજી આપને તથા સનાભાઇ બારોટને ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી રહ્યો છુ ખમ્મા ઘણી સાહેબજી જય માતાજી
@vashuahirofficial8128
@vashuahirofficial8128 3 жыл бұрын
મોટા ભાઈ હું પણ. નાનો એવો કલાકાર છઆઉ. અને. બ્લાઈન્ડ છો ભાઈ તો અમારી પણ કયારેક મુલાકાત એ aavo bhai
@redmigo4956
@redmigo4956 Жыл бұрын
Vava Bhai Dinesha Bhai sacho hero che Dinesha Bhai saru gabu che jay mata ji
@sonajoshi3
@sonajoshi3 3 жыл бұрын
Nice great job 👏to find such amazing talent 👏
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks Sona Joshi
@વિહાભાઈવાઘેલા
@વિહાભાઈવાઘેલા 3 жыл бұрын
જય જલારામ
@ashokthakor.official9984
@ashokthakor.official9984 3 жыл бұрын
Your village plis
@jashubhaiparmar150
@jashubhaiparmar150 3 жыл бұрын
Vah....dinbha...vah...Sona ne Barabar olakhi ne ujagar karo chho Ma Khodiyar ane ma harsidh ni sada aapni upar Krupa varsave
@nanubarotofficial172
@nanubarotofficial172 3 жыл бұрын
જોરદાર અવાજ સે અમારા છના ભાઈ બારોટ નો બે હાથ જોડી નમ્ર વિનંતિ કે ભાઈ ને સ્પોટ કરો જય હો મારી બારોટ સમાજ
@revabhaidulera7306
@revabhaidulera7306 3 жыл бұрын
Very nice ખૂબજ સુંદર
@nayaksureshsargambandhimat8395
@nayaksureshsargambandhimat8395 Жыл бұрын
ખૂબ સરસ અવાજ છે શનાભાઈ નો દિનેશભાઇ આપ ખૂબ સરસ કાર્ય કરી રહયા છો કેમ કે અમને પણ અમારો વિતીગયેલો સમય યાદ આવે છે કેમ કે અમને પણ કોઈ સારું પ્લેટફોર્મ ના મળ્યું એટલે આવા કલાકારો મા અમે અમને જોઈએ છીએ ગરીબ કલાકારો ને મદદ કરશોજી એવી આશા 🙏
@heenafofindi4044
@heenafofindi4044 3 жыл бұрын
ખૂબ સરસ અવાજ છે આમા ઉમર ને કંય ન લાગે.બીજૂ તો ગરીબી માં ઉમર વધીજતી હોય છે.બસ હવે તો સારા દિવસો આવીગયા.🙏👏👏👏👏
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@manjubentalaviya1395
@manjubentalaviya1395 Жыл бұрын
વાહ શનાભાઈ જોગીબાવા જોગણ બનાવી જય ભોલેનાથ કોટી કોટી પ્રણામ
@hiteshchauhan6734
@hiteshchauhan6734 3 жыл бұрын
દિનેશ ભાઈ આ ભાઈ ને ગુજરાતી લોક ગીત બોવ ખુબ સરસ સુટ થાય છે જોરદાર હો
@mathsbyjivangamara3012
@mathsbyjivangamara3012 2 жыл бұрын
હું ઘણીવાર વિચારતો હોઉં છું કે કોઈની મદદ કઈ રીતે કરી શકાય પણ આપના આ કામ થી એક અલગ પ્રકારની મદદ કે જે ખરેખર પૈસા આપવા કે પૈસા અપાવા કરતાં પણ મને વિશેષ લાગી.... I really appreciate you. દિનેશ ભાઈ ભગવાન દ્વારિકાધીશ આપને આવાજ કામ કરવા માટે પ્રેરે અને ઉતરોત્તર જે લાયક છે તેને પ્રગીતી કરાવે અને આપના આ શો નું નામ વિશેષ વિથ દિનેશ રાખવું જોઈએ...
@dasbalkrishna4208
@dasbalkrishna4208 3 жыл бұрын
વાહ વાહ, શનાભાઈ વાહ દિનેશ ભાઈ આપને પણ. . . . . મોજ ભાઈ મોજ. . .
@hasubhaisoni5631
@hasubhaisoni5631 3 жыл бұрын
વાહ જોરદાર અવાજ છે શનાભાઈ તમને આગળ જતા મોટું સ્ટેજ મળે તેવી માતાજી ને પ્રાર્થના
@rohitlakum
@rohitlakum 3 жыл бұрын
ખૂબખૂબ સરસ કાર્ય દિનેશભાઈ....
@sarlavinabhai494
@sarlavinabhai494 3 жыл бұрын
આ ભાઈ નો અવાજ સાંભળી ને હું દિલથી આપને અભિનંદન પાઠવુ છુ કે હીરા ના મુલ્ય ઘડ્યા પછી હોય છે પણ આ માણસ ની દુનિયા તમારા વ્યક્તિનો સ્પોર્ટ્સ હોય અને સોસલ મિડિયા ના માધ્યમથી આ ભાઈ ની જીંદગી બદલાઈ જાય એમ છે અમારો ફૂલ સપોર્ટ છે
@BarotChirag-er3sc
@BarotChirag-er3sc 4 ай бұрын
Jordar voice sanabhai and Dineshbhai no khub khub abhar❤❤
@NareshRiya
@NareshRiya 3 жыл бұрын
વાહ ગરીબો ના દયાળુ દિનેશ ભાઈ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@dn.vironiya..5139
@dn.vironiya..5139 3 жыл бұрын
દિનેશભાઈ તમે નાના માણસ ની કળાને બાર લાવો છો અને એનો વિશ્વાસ વધારો છો,,, સલામ ભાઈ તમને.....
@meladiofficialmeladioffici499
@meladiofficialmeladioffici499 3 жыл бұрын
શુ અવાજ છે યાર આ બધા કલાકારો ની સાઇડ કાપશે ચોક્કસ યાર ખૂબ ખૂબ અભિનંદન ભાઇ
@damasureshbhaiarajanbhai2893
@damasureshbhaiarajanbhai2893 3 жыл бұрын
હું ઉત્તર ગુજરાત ના મોટા અંબાજીથી સુરેશ વાહ શનાભાઈ તમે સરસ ગીતો ગાઓ છો આવા ગરીબ ઘર ના લોકો આગળ આવે એવી ભગવાનને પાર્થ ના
@meladiofficialmeladioffici499
@meladiofficialmeladioffici499 3 жыл бұрын
માઇક વગર આવો જોરદાર અવાજ છે તો માઇકમાં તો કમાલ થઇ જાશે યાર
@niravhalpati4140
@niravhalpati4140 3 жыл бұрын
Jay mataji Dinesh bhai tame khubaj saras. Kam karhu se nava kalakar ne agar lavani Bhagwant tamane khubaj taraki aape Evi ame dilathi prathna kariye Jay mataji Dinesh bhai Dil thi koti koti dhanyvad
@valabhailamka3841
@valabhailamka3841 3 жыл бұрын
કોઈને મદદ કરવી એ પણ જીવનમાં જરૂરી છે વીડીયો તમારી મદદથી કોઈ નું જીવન પણ સુધરી જશે
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Yes
@kjmaheriya3791
@kjmaheriya3791 3 жыл бұрын
ખૂબ જ સારો પ્રયાસ
@barotrameshbhai2116
@barotrameshbhai2116 4 ай бұрын
Wah sanabhai jordar voice and Dineshbhai tamaro khub khub abhar ❤❤❤
@maheshsolankimaheshsolanki9244
@maheshsolankimaheshsolanki9244 3 жыл бұрын
Dinesh bhai good work..Jay vachhraj
@rameshjadav7834
@rameshjadav7834 3 жыл бұрын
શનાભાઇ ખૂબ ખૂબ આગળ વધો ઍવી શુભેચ્છા પાઠવું છું... દિનેશ ભાઇ તમને પણ અભિનંદન🎉🎊🎉🎊
@borisaarun4245
@borisaarun4245 3 жыл бұрын
Pranlala.vayas.no.avaj.lage.se.ha.moj.ha.dieshbhai.. .
@Vikramsih9094
@Vikramsih9094 2 жыл бұрын
garib manso mathi kalakar sodhi je tame raju karo chho ...ae badal dinesh bhai tamaro khub khub aabhar 🙏🙏🙏 ma ashapura tamne khub pragati karave 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VisheshwithDinesh
@VisheshwithDinesh 2 жыл бұрын
Thanks
@ભાવિનભાઈસભાડભરવાડ
@ભાવિનભાઈસભાડભરવાડ 3 жыл бұрын
વાહ ભાઇ ખુબ સરસ તમારો અવાજ દ્વારકા વાળા તમને આગળ વધારે
@Singer_parth_patel_1
@Singer_parth_patel_1 Жыл бұрын
મોટા ભાઇ, હું પણ એક કલાકાર છું અને તમે આ બહું જ સરસ કાર્ય કરી રહ્યા છો.. આપણા દેશ ના બાળકો અને વડીલો માં જુદા જુદા ટેલેન્ટ છે તેને તમે આગળ વધારવા માટે સારા પ્રયાસ કર્યો છે...waah good🎉👍
@gadhavidevayat7753
@gadhavidevayat7753 3 жыл бұрын
અદભુત ખુબજ સરસ અવાજ આપના આ પ્લેટફોર્મ થી આ ભાઈને સ્ટેજ મળે ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ તેમજ દિનેશભાઇ આપને પણ આવા સારા કાર્ય માટે ખૂબ ખૂબ અભિનંદન
@sharadabenprjapati5865
@sharadabenprjapati5865 3 жыл бұрын
Vah vah Dineshbhai hiro jdyo
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
હા
@vijayrathavi6797
@vijayrathavi6797 3 жыл бұрын
છનાભાઈ ખૂબ સારું ગાય છે અને તેમને આગળ લાવવાનું કામ તમે પણ ખૂબ સારું કામ કર્યું.
@user-hv8kv7bn7f
@user-hv8kv7bn7f 5 ай бұрын
વાહ વાહ દિનેશ ભાઈ વાહ સાઉન્ડ વગર પણ કલાકાર આટલુ જબરદસ્ત ગાય છે
@RaviAhirGajdi
@RaviAhirGajdi 3 жыл бұрын
હવે પહોંચ્યા ઠેકાણે sirji 😀..કારણ કે આના પરથી એક વાત તો નક્કી થઈ ને કે કલા કોઈ ની પોતિકી જાગીર નથી...આ નેક કાર્ય તમને પણ એક નવી positive vibes apse❤️.. ચાલુ રાખજો sirji અપેક્ષા રાખીએ છીએ... મળીશું 🙏 jay shree krushna 🙏
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
પાક્કું.Thanks રવિભાઈ
@lalsinhgohil1728
@lalsinhgohil1728 3 жыл бұрын
વા ભાઈ સરસ માં ભવાની તમને ખુબ ખુબ આગળ વધારે
@Ajaygarval01
@Ajaygarval01 3 жыл бұрын
ભાઇનો સુ અવાજ સે ભાઈ મઝા આવી ગઈ મારા તરફથી ફૂલ saport ભાઈ
@sagarbarot7903
@sagarbarot7903 3 жыл бұрын
Wah... Mari samaj wah..... Jay mataji...Khub agal vdho nam kamao
@vikramsinghmorithorali9855
@vikramsinghmorithorali9855 3 жыл бұрын
લોક સંગીતના મૂળ સુધી પહોંચવા માટે અભિનંદન, દિનેશભાઈ.
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 3 жыл бұрын
ચના ભાઈ અમે તમને કરશનદાસ સાગઠીયા જ કહેશુ જબરદસ્ત આવાજ તમારો ઇન્ટરવ્યૂ અમે ઘણી વખત જોયુ તમારો આવાજ સાંભળવાની ખૂબ મજા આવે છે જય માતાજી જયજય ગરવી ગુજરાત
@jitendrabrahmbhatt7619
@jitendrabrahmbhatt7619 3 жыл бұрын
બહુંજ સરસ અવાજ અને તમારી નવા ગાયકો ની જે શોધ આજે આ કલાકાર ને સાંભળી આનંદ થયો ,વિડીયો બહુંજ સરસ બનાવ્યો જો સ્ટેજ પર હોય તો ધૂમ મચી જાય તમે સરસ કામ કરો છો આભાર🎹🎤🎹🙏🎧👈🏻
@ganpatlaljainjain9758
@ganpatlaljainjain9758 3 жыл бұрын
Dineshbhai apno khub khub abhar
@meghaniprakashprakash9775
@meghaniprakashprakash9775 3 жыл бұрын
જેમ દીવડા ને પોતાનો પ્રકાશ ફેલાવવા માટે તેલ ની જરુર પડે છે,તેમ આવા કલાકારો ને પોતાનો પ્રકાશ ફેલાવવા માટે તમારા જેવા માણસ ની જરુર છે.
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@dineshbhaipithaya436
@dineshbhaipithaya436 2 жыл бұрын
દિનેશ ભાઈ હું દાહોદ જિલ્લાના આફવા ગામનો વતની છું મારા ગામમાં પણ મુકેશભાઈ પીઠાયા ખુબજ સુંદર આવાજ છે. અમારા ગામમાં પણ આવો. અને મુકેશ ભાઈનો આવાજ શાંભલો
@jagdishrathod9682
@jagdishrathod9682 3 жыл бұрын
વાહ છનાલાલ બારોટજી વાહ અમારું ખારાપાટ પરગણાનું ઘરેણું છે... જય હો...
@pragatistationary7710
@pragatistationary7710 3 жыл бұрын
Guru Govind Dono Khade Kisko Lagu Pay Baliyari Guru Dev ki Jisne Milayo Bhagwan........ Denesh Bhai sacha Guru.... Nishwarth bhavna sathe Nayay apyo.. Ane tamara lidhe kadach Bhai nu Bhalu thai Jase.....
@ashokparmar2239
@ashokparmar2239 3 жыл бұрын
વાહ દિનેશભાઈ આ ભાઈ સ્ટુડિયો વગર આટલું સરસ ગાઈ શકે છે તો ખરેખર સ્ટુડિયો મળી જાય તો તો ચમત્કાર થઈ જાય
@aamliyargirishbhai1576
@aamliyargirishbhai1576 3 жыл бұрын
દિનેશભાઈ તમે જે છુપા કલાકાર ને શોધી ને બહાર લાવ્યા.તે બદલ ખુબ ધન્યવાદ.વાહ છનાભાઈ વાહ.મોગલ માં આપના સપના પુરા કરે..
@SanjaySolanki-ij9wh
@SanjaySolanki-ij9wh 3 жыл бұрын
તમારી ચેનલ નો બહુ ઉપકાર માનું છું દિનેશ ભાઈ કે તમે અમારી સમાજ ના .@.સના ભાઈ બારોટ નુ ઈન્ટરવ્યૂ લીધુ તે બદલ આભાર સાહેબ ને
@deepakbarot8940
@deepakbarot8940 3 жыл бұрын
ખુબ જ સરાહનીય સેવાભાવી કાર્ય કરી રહ્યા છો દીનેશ ભાઈ જેવા પત્રકા
@loveyouzindgi2417
@loveyouzindgi2417 3 жыл бұрын
Awesome voice 👌 great job Dinesh Sir
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@BarotChirag-er3sc
@BarotChirag-er3sc 4 ай бұрын
Bahuj jordar voice sanabhai best of luck Mara taraf thi ❤❤❤
@kutchimadoo1994
@kutchimadoo1994 3 жыл бұрын
સપનાં હું જોતી રહી .... બેસ્ટ સોંગ ❤️❤️❤️
@patelkishor9862
@patelkishor9862 2 жыл бұрын
Dineshbhai.Aapne.Ane.Aapna.Abhiyanne.Khub.Khub.Abhinandan
@prakashvegada9390
@prakashvegada9390 3 жыл бұрын
ખૂબ સરસ દિનેશભાઈ.....સેલ્યુટ
@maheshvadgamofficial
@maheshvadgamofficial 3 жыл бұрын
ખૂબ સરસ મજાની વાત છે અમારી જેવા નાના કલાકારો ને આગળ વધારવાનો પ્રયત્ન કરો છો👏👏
@bhagvanlalbhatt6272
@bhagvanlalbhatt6272 11 ай бұрын
25:47
@vijaysurela7076
@vijaysurela7076 3 жыл бұрын
Jivo hajaro sal Dineshbhai
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@devendrasindhav666
@devendrasindhav666 3 жыл бұрын
Wah Dinesh Bhai Good Job 🙏🙏🙏
@satishpatel6022
@satishpatel6022 3 жыл бұрын
Jordar barotji👌👌👌🌹🌹🌹
@ankitgz.official
@ankitgz.official 3 жыл бұрын
24:34 Superb turning like professional👌👌👌👌
@jitendrasuru6154
@jitendrasuru6154 Жыл бұрын
Dinesbhai tamari jetly tarif kariye tetli ochhi chhe aa bhaine tame jarur saprt karjo aa bhai khre khar kohinur hiro chhe
@l.m4781
@l.m4781 3 жыл бұрын
ગુજરાત ના કલાકારોએ આ કલાકાર ને સ્ટેજ ઉપર લઇ જવામાં મદદરૂપ થવું જોઈએ.
@kishorkhantbhanabhai1199
@kishorkhantbhanabhai1199 3 жыл бұрын
वाह भाइ वाह तमारो अवाज ऐटले वननना मोरला जेवो कोयल जेवो मीठो कंठनो अवाज खूब सरस👌👌👌
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 107 МЛН
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,3 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 64 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 107 МЛН