A jegya Kay che agset location hu vadodara no chu so please kejo a jegya Kay aged che gir ma
@kamleshbharwad24335 жыл бұрын
હું પણ માલધારી જ છું ને વડોદરા જ રહું છું અને એક વાતનો ગર્વ છે કે અમારાં માલધારી સમાજ ના લીધે ગીર જંગલ જેવા સોના માં માલધારી જેવી સુગંધ ભળે છે...✌🙏😍
@GirGujaratBharat5 жыл бұрын
Yes bau j sachi vaat..gir maldhari vagar adhuru chhe
@kamleshbharwad24335 жыл бұрын
@@GirGujaratBharat vadodara ma kai jagya e rahevanu tamare
@hakimpatel23305 жыл бұрын
@@kamleshbharwad2433 ae address tamne naa aape Khali mehman gati karvani hoi 😅 karavani thodi hoi City nu culture j evu 6 bhai
@raykameldinachhoru76255 жыл бұрын
@@hakimpatel2330 maldhari jevi mehman gti koi ni nai hse...
@jayvyasmumbai93104 жыл бұрын
Very fascinating experience
@jigneshrabarbmkgusditisjd16745 жыл бұрын
જય વડવાળા ખુબ ખુબ આભાર આપની ટીમનો
@gujaratiajabgajab4 жыл бұрын
કાઠિયાવાડ માં ખાસ અમારું ગિર અદ્ભુત છે. હાલ હું બરોડા છું, આ વિડિયો જોઈ વતનની યાદ આવી ગઈ । #Gujaratiajabgajab
@meettrivedi60334 жыл бұрын
aap ne bhot acha video banaya hai keep it up meri mummy papa ko yeah bhot jyada pasand aaya thank you unke face pr smile aa gai yeah dekh kr because vo bhi aise ek gaav se hai n bhot time se gaav jaa nai ske to to yeah video dekh ke unko acha laga thank you
@GirGujaratBharat4 жыл бұрын
Do watch other videos on same theme..they are available on the channel..regards to your parents👏🏻
@meettrivedi60334 жыл бұрын
@@GirGujaratBharat My family watched Almost All Video.became your fan overnight❤️
@mundhavayash90674 жыл бұрын
માલધારી નો અસલ રહેણી કરણી મોજ પડી ગયુ .
@devrajrabari64004 жыл бұрын
હું પણ વડોદરા થી છું અને માલધારી છું મને બહુજ ગર્વ છે કે હું માલધારી છું જય દુધરેજ ના ઠાકર
@vaghnaja76783 жыл бұрын
ખુબ સરસ નેહડા ની તો ઓરજ મજા હોય ગીર માલધારીને નેહડા સાંજ ના સમયે રોટલા ની મોજ માણો
@milanlakhnotra32115 жыл бұрын
જોરદાર મેડમ તમારી સરળતા અને અધિકારી હોવા છતાં નેસડા ના સાસ્કૃતિક વારસા ને જાણવાની ઉત્સુકતા જોઈ નેં ખૂબ આનંદ થયો માલધારી ના ચિત્રને લોકો સુધી પહોંચાડવા બદલ આભાર
@GirGujaratBharat5 жыл бұрын
Thank you very much for such a kind words
@jigarbalbhatt16704 жыл бұрын
Jay girmari...maru sasan dhara...deshi khawanue...neshda nu taju doodh ...kudrati revanu...sadu jivan singh sathe dosti aaj sasan nu jivan...mojjj aavi gay...tamaru jivan bahu mast 6...I like deshi life style
@prajapatirakeshbhai94404 жыл бұрын
વાહ રે મારું કાઠિયાવાડ ધન્ય છે જનતાને
@bhimorabari26233 жыл бұрын
આમારી (સોરઠ) ભુમિ અને એમાય અમારી ગાંન્ડી ગીર ની વાત જ કઈક અલગ છે 🌷🌷
Nice 👌Documentary to watch.People living n Harmony with wild Animals.
@vijaydarbarvijaydarbar31495 жыл бұрын
ધન્ય છે ગીર ના માલધારી ને👍
@smdcollection53974 жыл бұрын
Waahhh bajri naa rotla ne aakha rigan no saak ae khava ni maja to mara gujrat na gamdamaj ho duniya maa kyay nhi....l love and miiissss my palace gujrat...
@bhavindesai63694 жыл бұрын
માલધારી હોવાનો તથા જીવન ના ડોઢ વષઁ જુનાગઢ માં વીતાવ્યા નો ગવઁ છે મને
@ajaysolanki76235 жыл бұрын
Khub saras video gir no
@artisty68474 жыл бұрын
Nehda na Neh vala manso, Jay ho Sorath!!
@ashokjakhotra73194 жыл бұрын
વાહ..મારી ગાંડી ગીરના લોકો ઘણી મુશ્કેલી ને હસતાં સહન કરી લે છે.👍👍
@jiturabari66185 жыл бұрын
હા મારો માલધારી સમાજ હા જય હો સમાજ ની જય ગોગા મહારાજ મારા ભાઈઓ ને જય ઠાકર.
@SKY_BIRDS_00085 жыл бұрын
આસરો આહિર નો , રોટલો રબારી નો ,ભાઇબંધી ભરવાડ ની, ચતુરાઇ ચારણ ની JAY DWARKADHISH..🙏
@govindkhant25215 жыл бұрын
વરણાનૂપરાસ
@maulikbambhava8723 жыл бұрын
ખૂબ સરસ
@GirGujaratBharat3 жыл бұрын
Thank you
@hussainkhoja27033 жыл бұрын
Jay Maldhari Thanks for uploading this information Tame Naseeb Wala Chho Tamne Mehman gati manwano moko mali yo Chhe
@bhupatmori5194 жыл бұрын
ખમા મારા માલધારી સમાજ ને જય જોજરી ની જોઞમાયા
@ranchhodanghan79004 жыл бұрын
ગીર ના નેસ મેમાન ગતી મે પણ ખુબ કરેલી પણ તેનો આનંદ સ્વગૅ કરતા પણ વધારે સુંદર હશે તેવો અનુભવ મને થયો
@bharatlambariya78955 жыл бұрын
Ha maldhari mi moj ha jay dwarka dhis
@mukeshshhabhad70225 жыл бұрын
જય હો માલધારી સમાજ ને ગીર ના
@dipak_parmar19954 жыл бұрын
badhu gate pn gujratio no vat no fate ho bhai 😍😍😍😍😘
@vijayrabari19425 жыл бұрын
વાહ મારા હાવજ માલધારી ઓ
@bhavnabenprajapati38844 жыл бұрын
Supap bhot hi mja Aya bhhot hi mest videoohe
@bhupatmandaviya27804 жыл бұрын
Jay mataji ha gir ni moj ha
@J.B.Ahir424 жыл бұрын
હા અમારૂ ગીર..! 😍 એક ગીર વાસી તરીકે આપનો આભાર . માનવતા પ્રેમ ઉદારતા ખમીર , આ બધું અમારી ગીર માં જેવા મળે. 😍👍🏻🙏
@kaushikthakor33632 жыл бұрын
Ek var gir ni mehmangati karvi che ho mare
@dhanrajdanti41214 жыл бұрын
Wah Moj Wah Jay mataji
@shishirjadav56354 жыл бұрын
After this inspired to visit NESH ... Felt an aroma of NESH by your Lens.. Thanks Good effort by Vasava sir and you...❤️❤️👌👌👌👌
@sushhholic18915 жыл бұрын
Khubj saras video banayo che👌👌👌
@shishirjadav56354 жыл бұрын
Wah wah khub j mast...
@jayaaimaamogalashokrabari2375 жыл бұрын
જય હો દુધરેજ ના ઠાકર
@devrajsinhbhati57265 жыл бұрын
વાહ..મારા.. ગરવી ગુજરાત નું ગામઠી જીવન
@j.bcrazyworld33133 жыл бұрын
Vah maro samaj vah Jay ho maldhari 🙏
@bhayoaayarhindu48413 жыл бұрын
જય હો માલધારી
@kalpeshvasava54724 жыл бұрын
Proud to be barodian ♥️😊
@vishaldavda84884 жыл бұрын
Bhai kyarek hamne moko aapo maldhari na ghara reva mateno maru kathyawad che bhai. Su jamvanu banayutu ❤️ maja aavi gai wahh wahhh
@RJ-rx4rb5 жыл бұрын
ખૂબ જ ગમ્યો મને આ વીડિયો 😄😄😆
@GirGujaratBharat5 жыл бұрын
Thank you.. plz stay tuned for more such coming videos!
@RJ-rx4rb5 жыл бұрын
Yaa👍 im waiting more videos
@prakashsolanki90425 жыл бұрын
વાહ મારા માલધારી સમાજ
@nagjibhaibharvad15805 жыл бұрын
ખમ્મા મારી ગીડ ગીરને આ જીવન મારો માલધારી સમાજ જ જીવી શકે_🙏
@tarakvadiyajuber81345 жыл бұрын
3/27 PAR MILK dekhkar muhme pani agya
@tejashpatel83134 жыл бұрын
Ha mara savaj..... na dikra ...... gamda ni moj .... ha .....moj...
@amrishtrivedi18414 жыл бұрын
Very nice explore!!!🙏🙏
@vijaysolanki30485 жыл бұрын
ખુબ ,જ સરસ વિડયો બનાવ્યો આવા જ વિડયો બનાવજો...
@GirGujaratBharat5 жыл бұрын
Sure..mane pan bau maja aavi jaanvani and video levani
Simple life .simple life.best happy life what more person requied.much better then concrate jungle life.
@hasmukhgor42564 жыл бұрын
Excellent
@GogaDeepoOfficial4 жыл бұрын
Ha rayka... Wah maro samaj... Jay vadvala.. ❤🚩👑
@manishmalvi18495 жыл бұрын
Very nice vedio I stay in Gujarat but for 1st time I have seen this jungle in your vedio why should we go anywhere let's explore this place thanks for vedio once again.
@pubg_loverprince75375 жыл бұрын
Ha gir ni moj haaa
@harshgandhi72354 жыл бұрын
Please make this kind of video more ... It's so loving to watch and learn new things about rural ...❤️❤️
@GirGujaratBharat4 жыл бұрын
Thank you This channel has other videos of maldhari..and other is coming soon.stay tuned and do watch it
@nitinsenta39152 жыл бұрын
હુ પણ એક ખેડુત છુ અને માલધારી પણ છુ વાહ ગીર ના માલધારી