જય માતાજી ફિરોજીરાની સાહેબ તમારી લગભગ ફિલ્મો જોઈ છે અને જે ફિલ્મની અંદર તમે ન હોય તો એની કમી પણ મહેસુસ કરી છે તમારી ફિલ્મો એટલી બધી જોવાની ગમે છે ખુબ સરસ ખુબ ખુબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ❤❤❤❤❤❤❤❤
@mansukhbhaisavaliya6085Ай бұрын
ફિરોઝ ઈરાની પારસી ધમૅના ભાઈ ને ખૂબ અભીનંદન
@harisinhjadav258712 күн бұрын
1983 થી 1990 સુધી તમારી બહુ ફીલ્મ જોઈ સાહેબ
@JakshijiThakorАй бұрын
ફીરોજભાઈ સાથે મેં પણ એક ફિલ્મ જે જગદીશ દિલવાળો હમણાજ રીલિઝ થઈ એના હિરો જગદીશભાઈ ઠાકોર ની છેલ્લી ફિલ્મ છે એ ફિલ્મ માં મેં આયુષ જાડેજા જે ફિલ્મો માં ફિરોઝભાઈ ના દિકરા નો મિત્ર ની ભુમિકા કરી છે
@vijaymistry253Ай бұрын
Superb mamtaji❤❤❤❤❤❤
@Official_jignesh-n2hАй бұрын
મારા.રામ.રામ.જય.રામવાડી.મેલડી.મા
@babutadavi7554Ай бұрын
ફિરોઝ કાકા તમારી મોટા ભાગની ફિલ્મો અમે જોઈ છે અત્યારે પણ તમારી અંદર એજ કલાકારી ઝલકી રહી છે . વાહ !! જબરદસ્ત ડાયલોગ .
@ParvinChudasama-h9xАй бұрын
Gujarati film world vilan firoj Irani Jay kadhiyavad Jay garvi Gujarat
@maheshvadaliya864827 күн бұрын
રામ રામ, ફિરોજભાઈ. 🙏
@VgohTypicalАй бұрын
फिरोज ईरानी जी आपके सामने नरेश कनोडिया की आवाज में ही निकाल सकता हूं ,,,,,👍🏽😊 एसबि,,,, सिंगर n संगीतकार लLit ,,,,,,✍️
@rajendrachauhan1737Ай бұрын
Jay Mataji ⛳️ 🌹 🕉 🙏 🚩 Jay Shree Ramji ⛳️ 🌹 🕉 🙏 🚩
@ચોહાણસંજયભાઈАй бұрын
જય ગુરુદેવ
@JKMarbleАй бұрын
Sound નથી બરોબર ,બાકી જોરદાર dailoc છે બધા
@bharatibhai1041Ай бұрын
Jay girnari
@Parmardhsrmini24 күн бұрын
સરસ
@pareshraghvani4258Ай бұрын
ભાઇ ભાઇ 😂
@MerunNisha-u5mАй бұрын
❤❤❤❤❤
@SomabhaiPrajapati-b6yАй бұрын
Vah vah firoz bhai Irani khub saras video very nice