બીજલભાઈ તમારી બોલી ખુબ સરસ છે ખુબ ગમે છે હું ભાવનગર થી છું... હાલ સુરત છું
@bijalbhai5067Ай бұрын
સુરત વાડા ની જાય 🙏
@savjubhajadeja9457Ай бұрын
જેસલપીર નું સાચું નામ ચાદાજી હતું કળયુગ ના કઠપુતળાવ શું જાણે જેસલ જાડેજા એટલા બધા હિંમત વાન હતા કે કચ્છ જી ધરતી નો કાળો નાગ બહારવટા સમય માં કહેવાતા પલ માં પીર થયા આગમ વાણી છે. કે અંજાર માં રહેલી તોરલમાતા અને જેસલ પીર ની સમાધિ ઓ છે વર્ષે તલ ભારત અને જવ ભાર ચાલે છે જે એક જસે ત્યારે કળયુગ નો અંત આવશે પંડીત દેવાયત ની આગમ વાણી મુજબ ઉતર દિશા થી સાયબો આવશે ભેળાં હશે અર્જૂન અને ભીમ જેસલ અને ઝાંખરા જેવા નર સમાધિ થી જાગસે મેલડી નગર થી ધાણી લાગે નદી માં જેમ પત્થર તણાય તેમ લોહી ની નદી માં પત્થર તણાસે કળયુગ નો નાસ કરી સતયુગ સ્થાપસે
@bijalbhai5067Ай бұрын
આપનો ખૂબ ખૂબ અભિનંદન સાહેબ શ્રી 🙏👌
@shahharshadkumar3863Ай бұрын
Thank you bijalbhai
@shahharshadkumar3863Ай бұрын
Bhadli gam na vadilo vrudho ne puchho ane vato nakho
@shahharshadkumar3863Ай бұрын
Sars tray,doha pan nakho
@kesurbhaigojiya51Ай бұрын
ખુબ જ સરસ જય શ્રી દ્વારકાધીશ ખુબ ખુબ અભિનંદન બિજલ ભાઈ રબારી જય શ્રી દ્વારકાધીશ
@sahardesai5800Ай бұрын
વાહ બિજલભાઇ.... તમે જેસલ બાપુ ની સાચી માહિતી આપી... ભડલી ગામ એ જેસલ જાડેજા નું મૂળ વતન છે... કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં ભડલી ગામ આવેલું છે... હું ભડલી ગામમાં ઘણીવાર ગયેલ છું...
Bijalbhai dhanchhe itihas batavava ne jankari aapnar bapu ne lakh lakh koti vandan arvalli modasa utter gujarat
@mukeshparmar8199Ай бұрын
Saras information about Jesalpir & toral mata 👏👏👏
@BhamarThakor-jv5viАй бұрын
જય શ્રી સતી તોરલ જય શ્રી જેસલપીર 🙏🙏🌺🌺🌺🌺🌺
@jayshreeyadav5633Ай бұрын
Vah bhai, Khub j saras mahiti apy.
@IshwerKanthariaАй бұрын
ખુબ સરસ જાણકારી આપી
@PrahaladbhaiMuladiyaАй бұрын
JAY ho jeshal toral Ni 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Har har Mahadev 🙏🙏🙏🙏🙏🙏🙏 Jay Shari karishna radhe radhe 🙏🙏🙏🙏🙏🙏🙏 Jay hotoral mata🙏🙏🙏🙏🙏🙏🙏
@MavjibhaiPatel-nr5kjАй бұрын
વાહ સરસ રજૂઆત કરી છે
@bhavinnimavat6221Ай бұрын
વાહ બીજલ ભાઈ જેસલ જાડેજા ની બધી માહિતી આપજો બધા ને માહિતી મળે
@kerdhandhabha8468Ай бұрын
જય માતાજી 🙏 શરસ 👍
@GomajiTarakАй бұрын
ખૂબ ખૂબ abhar
@RohitbhaiAbotiАй бұрын
અને જે ગાયને ઘાસ કરો નંદીને એ અંજારના અજય પરમાર મંદિર આજે પણ યાદ છે
@AshokGohilVlogsАй бұрын
સરસ બીજલભાઈ 👌👌👍
@BhamarThakor-jv5viАй бұрын
હર હર મહાદેવ જય સતી તોરલ જય જય જેસલ પીર 🙏🙏🌺🌺🌺🌺🌺
@ChavdaRahulsinhJiluji-bu1xuАй бұрын
Har har Mahadev 🙏
@lakhabhamanek8461Ай бұрын
Bijal bhai historical mahiti batadva badal tamaro khub khub aabhar ji.love from devbhoomi gujrat ji.Jai Hind ji.
@BhamarThakor-jv5viАй бұрын
જય શ્રી નંદી મહારાજ 🙏🙏🌺🌺🌺🌺🌺
@MathurbhaiSankhatАй бұрын
ખુબ ખુબ અભિનંદન
@SardaVowАй бұрын
વા બીજલ ભાઈ .
@mojilamer5236Ай бұрын
ખૂબ સરસ
@mehultak271029 күн бұрын
તમારો ખૂબ ખૂબ આભાર તમે દરસન કરાવયા
@KanchanVaghela-w9qАй бұрын
🇮🇳🌻🌹✍️🙏✍️🌹🌻🇮🇳jay ho sty mev jyte ki
@BabuAhir-k5xАй бұрын
Vah bhimabhi
@vadilalpatel38125 күн бұрын
Har har mahadev 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Rajput-tl8llАй бұрын
જય ભીડભંજન મહાદેવ
@darjishantaben5224Ай бұрын
જય ગુરૂ દેવ હર હર મહાદેવ
@khetubhaJadeja-zu3kcАй бұрын
જય શ્રી સતી તોરલ માતાજી જય શ્રી જેસલ પીર દાદા
@BhargavDabhi-vc3neАй бұрын
ATV
@NemaRam-dk2pjАй бұрын
वाह बिजलभाई बहुत अच्छा विडीयो बनाते हैं राम राम
@bijalbhai5067Ай бұрын
राम राम भाई
@shantibhaiKotilaАй бұрын
QM❤
@ketansinhkalyansinh7600Ай бұрын
જય માતાજી જય દાદા
@karaahir1206Ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@njkaravadra1682Ай бұрын
Good.good.bijal Bhai
@sonalbensoni986Ай бұрын
Har har mahadev jay mataji
@ShantokiMeghaji-xh2kdАй бұрын
શ શ્રી કૃષ્ણ
@jadejabhagirathsinh4418Ай бұрын
Jay mataji
@DalpatBhaiSolanki-dx3nhАй бұрын
જય,અલખધણી.જેસલપીરનીજૈહોજૈસતીતોરલમાતા
@પથુભાઇ11 күн бұрын
Aaje kon kon jove se
@RajendrasinhVaghela-x1nАй бұрын
Good video
@laxmansinhbaria1723Ай бұрын
Verygood
@amarutgirigosai1897Ай бұрын
ૐ નમો નારાયણ મહંત
@NareshDhuniАй бұрын
સરસ
@manoharchauhan9611Ай бұрын
Nice voice
@HarshadSoni-bv1zrАй бұрын
Jay mataji bijalbhai
@bijalbhai5067Ай бұрын
જય માતાજી ભાઈ
@shantibhaiKotilaАй бұрын
QM
@madaridigitalАй бұрын
બીજલ ભાઇ પ્રણામ.... બીજો ભાગ ત્રીજો ભાગ બનાવજો.... ઘનશ્યામ સુડાસમા સરતાનપર બંદર
@bijalbhai5067Ай бұрын
ok भाई
@shantibhaiKotilaАй бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤QM
@mgparmar9697Ай бұрын
હુ ત્યા જયને આયો છું જુઠી વાત નય ફેલાવો
@rakeshdantani2580Ай бұрын
2:17
@mr_dev_selanaАй бұрын
Super 👌 👍
@HpJadeja-zo8gfАй бұрын
બધી માહિતી છે ભાઈ જાણો તો ખબર પડે ભાઈ❤
@PRAVINPATEL-z9mАй бұрын
Pravin.patel.satya.she.
@ChudasamaJayrajАй бұрын
જયતોરલમા
@chandrakantraval4173Ай бұрын
જય શ્રી માં જતોરલ માં જય શ્રી જેસલ જાડેજા પીર દાદા
@KhimabhaiRabari-x7tАй бұрын
Ram, Ram,bijalbhai
@bijalbhai5067Ай бұрын
રામ રામ ભાઈ
@pravinmakwana8367Ай бұрын
જય શ્રી જેસલપીર દાદા , સતી તોરલ માતા
@Aravindd-oy6uoАй бұрын
હર હર મહાદેવ
@JayNeel-l8uАй бұрын
મને જાણ છે ત્યાં સુધી જેસલ જાડેજા નું નામ તો યાદ નથી રહ્યું પણ ક્રુર માણસને જેસલ પણ કહેવાય છે જ્યારે બારવટા વખતે તેણે જે ક્રુરતા કરી ત્યારથી તે જેસલ કહેવાયા
@aurorakalki1426Ай бұрын
Chandaji jadeja emnu sachu name 🎉
@kuldeepsinhchauhan9605Ай бұрын
જય અલખ ધણી
@ashokpandya2496Ай бұрын
Jay toral ma 🙏
@ashokpandya2496Ай бұрын
Jay jesal pir dada 🙏
@RB-bi3bbАй бұрын
बीदलभाई जेशल जाडेजा ना वंशजो ने मुलाकात लो
@dahyabhaivaland6148Ай бұрын
Good
@VivekMakwana-s9zАй бұрын
સીતારામ
@savjubhajadeja9457Ай бұрын
ટાઇપ મી સ્ટીક મેલડી નગર નહીં પરંતુ મેલડી નગર વાંચવું જે હાલનું મોરબી શહેર તેનું જુનું નામ છે
@arvindprajapati2567Ай бұрын
Meldi nhi pan dheldi nagar htu
@dipaktapodhanofficial8081Ай бұрын
ઢેલડી નગર
@BrainBooster797222 күн бұрын
🙏🙌
@dhavalsodha5571Ай бұрын
બાપુ એ કેમ કીધું કે તેમના વંશજો મુન્દ્રા માં છે એમનું પણ ઇનરીવ્યું લ્યો ,તો વધુ જાણવા મળે અમને