જય હો રાજમાન રાજ રાજેશ્વરી મારા ભાગ્યની વિધાતા માં ભગવતી કુળદેવી શ્રી હિંગળાજ માતાની જય હો....
@JadavGadhviLokSahitya4 жыл бұрын
જય માં હિંગળાજ
@sodhakuldipsinh50233 ай бұрын
માં હિંગળાજ ની સ્તુતિ ને કચ્છ નો કલાકાર, હોય તો કંઈ ના ગટે 🎉 જીયો શ્યામ ભાઈ
@amrutbhaidafda66733 жыл бұрын
ૐ જય હીંગળાજ માત ની જે હો ૐ જે હો માં ગુણગાન ગાવા વાળા ની બહુ સરસ ને મનમોહક ગાયું છે મારા ભાઈ હો ૐ ધન્યવાદ છે આપને ભાઈ ૐ ધન્યવાદ ૐ સવૅ ડાયરા ને ૐ જે હો ગરવી ગુજરાત ને હો મારા વાલા ૐ જય માતાજી સવૅ ને ૐ સુરત ૐ
@haridasbhanushali97023 жыл бұрын
વાહ ભાઈ વાહ માઁ હિંગળાજ ના તમારા ઉપર આશીર્વાદ વરસતા રહે
@rathodmukesh21834 жыл бұрын
જોરદાર હો ભાઈ સુપર
@VasavaPrabhatKumar4 ай бұрын
ખૂબ આભાર ભાઇ નર્મદા જિલ્લા માંથી હું તમને અભિનંદન પાઠવું છું આ સ્તુતિ સાંભળી મારું મન આનંદિત થઇ ગયું. ખુબ જ આગળ વધો એવી હું પ્રાર્થના કરું છું❤❤
@natvarvaghelaofficial10684 жыл бұрын
વાહ ભાઈ વાહ જોરદાર જોરદાર આ સ્તુતિ મેં પહેલી વાર સાંભળી જય માતાજી જય જય ગરવી ગુજરાત
@JadavGadhviLokSahitya4 жыл бұрын
જય માતાજી ભાઈ
@ramadebhaikarmur51675 ай бұрын
વાહ ચારણ વાહ બાપ
@KarmanbhaManek-nh3er Жыл бұрын
Va va
@jayambema4034 жыл бұрын
Really , Mr.shyambhai Gadhvi na Aavaj ma Kharekhar , ek Ma taraf putra no pavitra prem Ni jalak dekhay 6,& Shyambhai na awaj ma s.s.Narayan swaml jevi mithas, ane s.s.Kandadbapu na awaj jevu dard pan dekhay 6. Kharekhar, Charan putra e chotho ved 6,Shyambhai, program nathi karta pan Kharekhar matruvandana kare 6 ,dhanya ho jio baap jio
@JadavGadhviLokSahitya4 жыл бұрын
Jay Mataji
@ManuRathod-tu6cv5 ай бұрын
આવા કલાકારને આવી તૂટી ગાવા માતાજીની ભક્તિ
@vikramrajgor70 Жыл бұрын
Jay ho kuldevi maa hinglaj ❤️ 💐 ❤️❤️ ❤❤
@shivprakashsharma73903 жыл бұрын
Wah brother wah so Beautiful lovely Bhagwan Bhole nath ji ki kripa sada rahe jay mataji ki sa
@jyotsnashah95112 ай бұрын
Bhai...aapna kanth ma to swyam maa sarswati ...nivaas Kari rahya che..Jane...jay ho..khmma ...ho ..maa sangVira tamne pan
@gangabhaivanza58904 жыл бұрын
મા ના ખોળામાં બેઠાં હોય એવું લાગે હો........!મીઠો તે ગઢવી તારો કંઠ જો..... જોડ સખી નહીં જડે રે લોલ જગ નો આધાર એની આગળી રે લોલ... વાહ ....!!!
@kanusinhrathod2934 жыл бұрын
Khub sunder
@ketanbarot79895 ай бұрын
આ ભાઈ જેવુ કોઈ ગાય ન શકે એ આપનો વ્હેમ છે કારણ કે બહુ રત્ન વસુંધરા આનાથી વિશેષ ગાવા વાળા પણ હોય શકે છે આપની જાણ ખાતર
@jadejabatuksinh10334 жыл бұрын
હા શ્યામ ગઢવી હા મારી પાસે શબ્દો નથી તમારા સુ વખાણ કરૂ હા મોજ હા 🙏🙏🙏
@karsangadhavi83234 жыл бұрын
જય હો શયામભાઇ
@sagardangadhavi68785 ай бұрын
Wah wah ❤❤ jiyo jiyo bap vala charan jay ma hinglaj jay ho shyam bhai