ગણતરીના ઘરોમાં જ આ રીતે દેશી જુની વાનગીઓ બને છે...શું તમે ક્યારેય બનાવી છે ૧૦૦% સ્વાદ નહી ‌ભુલાય

  Рет қаралды 798,946

Kathiyawadi Kitchen Recipe

Kathiyawadi Kitchen Recipe

Күн бұрын

Пікірлер: 120
@prisha.2008
@prisha.2008 Жыл бұрын
Very nice, I will also try, thanks for our traditional recipes 👍👍
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 Жыл бұрын
U will definitely try it.. I know u will like to much this recipe.. thank you so much 😊
@chhayaghelani807
@chhayaghelani807 2 жыл бұрын
Khub saras. sathe vagharela march hoi tau aur maja padi jai.
@ilashah4142
@ilashah4142 2 жыл бұрын
ખૂબ ખૂબ સુંદર સાથે પહેલા ના વડીલો ની સાચી રીતે બનાવવા ની જાનકારી મલી સાચો ખોરાક આને કહેવાય
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
ખુબ ખુબ આભાર ☺️
@artlover_2000
@artlover_2000 2 жыл бұрын
Really..khub j saras recipe chhe... thank you for sharing 🙏
@shingadgogan8523
@shingadgogan8523 2 жыл бұрын
ખુબ જ સરસ હો બેન સુપર 👌🙏 જય માતાજી
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
જય માતાજી 🙏
@pushpawaghela
@pushpawaghela 2 жыл бұрын
Recipe saras che ame aa rete kadhi khichadi banavie che pan rotlo first time joyo Thanks aa rotla mate
@nishachawda6500
@nishachawda6500 2 жыл бұрын
bahu saras recepi che mara mummy aavoj khada valo rotla banavta je bija divase savare thando khava ni bahu maja aavti tamari kathiya vadi recepi khubaj fine hoy che 👌 keepit up 👍🏻good job amne bavhpan na divso yad aave cheamara ghare aaj badhi recepi banti ❤🙏🙏
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Thank you so much 😊
@desai-ie4zm
@desai-ie4zm 2 жыл бұрын
અતિ સુંદર 😍🙏
@jignapatel2217
@jignapatel2217 2 жыл бұрын
super recipe.medamji bahu j fine aapnu.naam su che aap ky raho cho
@ulkamashruwala1321
@ulkamashruwala1321 2 жыл бұрын
Bahuj saras traditional recipes batavi chhe. God bless you.🙌❤❤
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Thank you so much 😊
@sohilmansuri7560
@sohilmansuri7560 2 жыл бұрын
Tamari badhi racipy mast hoy 6..ame try pan kariye..
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Thank you so much 😊
@ilaraval9865
@ilaraval9865 2 жыл бұрын
ખૂબજ ટેસ્ટી... જૂની રીત થી શીખવવા બદલ આભાર 🌹👌👍🏻
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Thank you so much 😊 keep watching
@nikuldesai9007
@nikuldesai9007 2 жыл бұрын
Nice
@shamimkhoja5851
@shamimkhoja5851 2 жыл бұрын
Khub saras banavi chhe 👍👌
@pariskichen5127
@pariskichen5127 2 жыл бұрын
Bov saras new recipe 6 dii
@kavitasharma682
@kavitasharma682 2 жыл бұрын
મસ્ત દેસી મોજ
@bhavnabengoyani3362
@bhavnabengoyani3362 2 жыл бұрын
સો ટકા થઇ
@jayshreekshatriya9662
@jayshreekshatriya9662 2 жыл бұрын
Tasty food 😋 😍
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Jayshree en thank you so much 😊 keep watching dear
@anitatrivedi1643
@anitatrivedi1643 2 жыл бұрын
Very nice 👌👌
@bhattkalpanaben7963
@bhattkalpanaben7963 2 жыл бұрын
Very nice
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Thank you
@bhartidave2983
@bhartidave2983 2 жыл бұрын
Gor and ghee lgavvathi bhu saras lagse
@vinabenpatel5320
@vinabenpatel5320 2 жыл бұрын
मई
@satishgosalia156
@satishgosalia156 2 жыл бұрын
Medam I will convey to cook to prepare the same way my mother and misses both Kathiyawadi we are Zalawadi
@msbindiya
@msbindiya 2 жыл бұрын
Khub Saras
@vinodgajiwala6940
@vinodgajiwala6940 2 жыл бұрын
બહુ સરસ ખુબ ખુબ સરસ
@albinamacwan9808
@albinamacwan9808 2 жыл бұрын
Wah so yammy
@rupal9885
@rupal9885 2 жыл бұрын
ખૂબ સરસ બેન. તમારી આ ચેનલ પહેલી વાર જોવામાં આવી. કાઠિયાવાડી અને તે પણ અસલની, means જે ભાગ્યે જ જાણીતી હોય, તેવી કોઈ પણ વાનગી હોય તે મને પસંદ પડે છે. આમ તો અમારા સુરતમાં કાઠીયાવાડી ઢાબાઓ માં મળી રેય, પણ એકની એક વીસ પચીસ જાણીતી ડીશ. મને તમારી આ ડીશ પસંદ પડી. ફુરસતે તમારી ચેનલ માં બીજી recipes જોઈશ. આજના વિડિયો માટે 👍👍
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Thank you so much 😊 keep watching
@maheshbhaigoswami5568
@maheshbhaigoswami5568 2 жыл бұрын
Saras ch 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Thank you so much 😊 keep watching
@neetapatel4625
@neetapatel4625 2 жыл бұрын
बहु ज सरस स्वादिष्ट जमण।।।
@bhikalalpatel6074
@bhikalalpatel6074 2 жыл бұрын
Khub.j saras
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Thank you
@charubenshah2564
@charubenshah2564 2 жыл бұрын
મસ્ત
@karunaabdar6984
@karunaabdar6984 2 жыл бұрын
બહુ મજા આવી ગઈ.ખૂબ સરસ.
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Thank you so much 😊
@vijyabendodiya2138
@vijyabendodiya2138 2 жыл бұрын
Likedverynice
@geetahakani9530
@geetahakani9530 2 жыл бұрын
Very. Testy. Recipe.
@kailashpatel7061
@kailashpatel7061 2 жыл бұрын
Very nice and tasty food 👍 thanks jsk 🙏🙏🙏🙏 dear madam 💟🌹
@karanrajpoot7753
@karanrajpoot7753 2 жыл бұрын
Very nice recipe
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Thank you so much 😊
@NPPatelNPPatel-xg4tb
@NPPatelNPPatel-xg4tb 2 жыл бұрын
ઓ ક્યાં
@chaulagandhi3689
@chaulagandhi3689 2 жыл бұрын
Superb
@meetatrivedi4687
@meetatrivedi4687 2 жыл бұрын
Thank you so much
@navinmangla4729
@navinmangla4729 2 жыл бұрын
Lassan dungdi jaruri hai kya jo na khata hoe toh ine bina bhi banay sake kya
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Ha aap bina lasan dungli k b bana sakate ho.. 😊
@kairavishah6178
@kairavishah6178 2 жыл бұрын
Khadavalo rotlo first time joyo 👍
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Jiyo che to banavjo pan khara bvj Saras lage che to recipe try jarrur krajo . Thank you for comment dear ☺️
@smitaparmarsmitaparmar6957
@smitaparmarsmitaparmar6957 2 жыл бұрын
Sachu 🤣🤣🤣
@amitabenghodasara7670
@amitabenghodasara7670 2 жыл бұрын
Sundar
@pravinamehta8388
@pravinamehta8388 2 жыл бұрын
Rotla upar ghee n God hoy sakar nhi
@sushmashah4202
@sushmashah4202 2 жыл бұрын
👌👌
@gayatridholakia2865
@gayatridholakia2865 2 жыл бұрын
Wow superb
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Thank you so much 😊
@gayatridholakia2865
@gayatridholakia2865 2 жыл бұрын
Welcome 🤗
@devalshah4504
@devalshah4504 2 жыл бұрын
સરસ che
@nandacollectionsrecipes7008
@nandacollectionsrecipes7008 2 жыл бұрын
खूप
@pz2945
@pz2945 2 жыл бұрын
રોટલા નું આવું અપમાન મે ક્યારેય જોયું નથી.. કંઈ પણ???????
@varshadesai8259
@varshadesai8259 2 жыл бұрын
Really amazing and tasty recipe I love traditional dishes 😘👌👌😋😋
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Thank you ☺️
@mitdhrangu9106
@mitdhrangu9106 2 жыл бұрын
@@kathiyawadikitchenrecipe3680 llnckxu
@minaxigandhi8246
@minaxigandhi8246 2 жыл бұрын
Really àmazing and tasty recipe I love traditional dishes 👌👍🌹🌹 thanks mam 🙏🌹
@deepakbehera4861
@deepakbehera4861 2 жыл бұрын
very very nace
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Thank you so much
@vijubenjoshi6711
@vijubenjoshi6711 2 жыл бұрын
બડી gyo રોટલો બેન અને કાય થોડું સારું જમવા નું કેવાય
@rupalsangani8870
@rupalsangani8870 2 жыл бұрын
બેન તમારી બધી જ વાનગી છે બહુ સરસ, પણ તમે ઉનાળા માટે dinner માટે જો આ બનાવતા હોય તો તો આ unhealthy ડીશ છે, કેમ કે ઉનાળા માં બાજરો ખુબ જ ગરમ પડે, એટલે કાં તો ભાખરી અને કાં તો જુવાર નો રોટલો સારો, કેમ કે જેમ બાજરો ગરમ એમ જુવાર ઠંડી....... અને બીજું કે તુવેર ની દાળ પચવા માં ભારે હોય અને રાત્રે ખાવા થી વાયુ પણ થઈ શકે એટલે તુવેર દાળ ની ખીચડી હળવા ભોજન માં નથી આવતી. હા મગ અથવા મગ ની મોગર દાળ ખીચડી બનાવવા માં ઉપયોગ કરાય તો એ પાંચન માટે હળવી કહેવાય....... તમારે આવું પણ થોડું knowledge રાખવું જોઈએ, આ તો તમે કોઈ પણ વાનગી બનાવી ને આડેધડ વીડિયો બનાવી નાખો છો એવુ લાગે... ખરાબ નહી લગાડતા હુ તમને સાચી માહિતી આપી રહી છું...
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
મને લાગે છે કે તમે કાઠીયાવાડી નથી કેમકે કાઠીયાવાડી ઘરોમાં દરેક ઋતુમાં બાજરીનો રોટલો તો અચૂક ખવાય છે અને મેં વીડિયોમાં પણ જણાવ્યું છે કે બાજરીના લોટ સાથે મેં જુવારનો લોટ પણ મિક્સ કર્યો છે જેથી તે ગરમ ના પડે અને જે રોજ રોટલા ખાતા હોય તેમને ના નડે કેમકે તેનું શરીર એ રીતે ટેવાયેલું હોય છે પણ જે લોકો રોટલો ના ખાતા હોય અને અચાનક ગરમીઓમાં રોટલા ખાય તો તેમને નડે છે અને મેં વીડિયોમાં એ પણ જણાવ્યું છે કે આ રોટલો સાંજે બનાવવો જેથી ગરમીઓમાં ના નડે અને કાઠિયાવાડમાં તો દરેક ઘરમાં સાંજે રોટલો તો બને જ છે અમે કોઇ પણ વાનગીઓ એમજ નથી મુકતા ધણાં વીચારો અને મહેનત હોય છે હા બધાં ના ધરમાં અલગ કલ્ચર હોય છે માટે કદાચ તમને આ રેસીપી પસંદ નાં આવી હોય પણ આપણી ચેનલ પર ધણી વાનગીઓ એવી પણ‌ છે જે તમને ચોક્કસ ગમશે... thank you for comment 😊 keep watching
@rupalsangani8870
@rupalsangani8870 2 жыл бұрын
@@kathiyawadikitchenrecipe3680 હુ કાઠિયાવાડી નાં હોત તો તમારી ચેનલ પર કઠિયાવાડી વાનગી નાં વીડિયો જોવત જ નહી.... Anyways. May be ગામડાઓ માં દરેક સીઝન માં રોટલો ખવાતો હશે..... હુ મુંબઈ માં રહુ છું, અહીં તો ગરમી માં કોઈ બાજરો નથી ખાતા. હુ એક yoga trainer છું એટલે પુષ્કળ લોકો ને મળવા નું થાય અને લોકો નો ખોરાક અને ખાવા પીવા ની ટેવ વિશે જાણું છું....
@NavinVaghela
@NavinVaghela 2 жыл бұрын
આ ખિચડી અમે તજ,લવિંગ, લાલમરચા,મીઠો લીમડો વગેરે થી વઘારીએ છીએ,બહુ સરસ લાગે છે. વિભાવરી વાઘેલા. ટોરોન્ટો.
@geetajoshi7117
@geetajoshi7117 2 жыл бұрын
Nice
@girijaparikh3435
@girijaparikh3435 2 жыл бұрын
Baki badhu the best che…
@mohinibhatt6861
@mohinibhatt6861 2 жыл бұрын
Rotla ma rasiya km padi Jay chhe
@rupalsangani8870
@rupalsangani8870 2 жыл бұрын
रसिया पड़ी जाय एटले शु..?..?
@kashmirarathod3359
@kashmirarathod3359 2 жыл бұрын
👌👍🙏
@siddharthvasa7245
@siddharthvasa7245 2 жыл бұрын
ખુબ જ સુંદર
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Thank you ☺️
@janijyotikaben9458
@janijyotikaben9458 2 жыл бұрын
Ghee thi vagar saro lagee
@tanishkadamor271
@tanishkadamor271 2 жыл бұрын
Amare to banej avu
@pravinamehta8388
@pravinamehta8388 2 жыл бұрын
Khada bhakhri ma hoy rotla ma nhi rotlo puri ni jem fuli ne dado thy pchi upar nu pad khoi ne ghee ne God bhari ne lasun ni chatni ya to kanda sathe khava ni mza aave
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Avu nathi kathiyawad ma aa rite pan rotla bane che mara dadi aa rit na rotla banvata aa recipe mane ana taraf thi Mali che j hu khani var banavu chu tame ak bar jarur banavjo tamne chokkas gamase km k juni recipe no sawad j kaik alag hoi che .. thank you for comment dear 😊 keep watching
@pmnayak16
@pmnayak16 2 жыл бұрын
Tadka na bolo vaghar bolo please 🙏
@kirankamdar2027
@kirankamdar2027 2 жыл бұрын
રોટલા ની તમારી રીત ગમી , હું બનાવું છું પણ તમારા જેવો નથી બનતો ખાડા નથી પાળ તી પણ હવે ખાડા પાડીશ શીયાળા મા વધુ સરસ લાગે
@geetaben3830
@geetaben3830 2 жыл бұрын
CR ,
@shubhamkhandhediya1583
@shubhamkhandhediya1583 2 жыл бұрын
Thank u dii 🙏 me ap n handavani recepi n ice cream ni recepi nu khayu hatu plz dii share karjo
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Ohk chokkas banavish.. thank you for comment 😊 keep watching
@dineshrawal7351
@dineshrawal7351 2 жыл бұрын
)
@shubhamkhandhediya1583
@shubhamkhandhediya1583 2 жыл бұрын
Khub j saras 👌👌 dii ap n khayu chhe a recepi to ap deta j nathi
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Sorry but kai recipe tamare Jove che a janavso hu chokkas banavish.. 😊
@sonalshah560
@sonalshah560 2 жыл бұрын
Perfect Desi receipe
@sudharawal3793
@sudharawal3793 2 жыл бұрын
Rotlo fatvo na joi palu pad kadak na karai kachu j rakhai kadak kariu etle rotli fati gayo
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Na avu nathi aa rotlo aavo j hoi che mara dadi aaj rite ane aavoj rotlo banavta tame ak var khass Banavjo tamne bv gamse.. 😊
@sudharawal3793
@sudharawal3793 2 жыл бұрын
Ok
@girijaparikh3435
@girijaparikh3435 2 жыл бұрын
Mam tame to mitha limda na akhu jhad nakhi didhu!!!
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 2 жыл бұрын
Ha km k mara dadi aa rite j banavta tame aa rite mitha Limda ni puli nakhi banavjo bvj tasty banse.. thank you for comment dear 😊 keep watching
@bhavnatrivedi2531
@bhavnatrivedi2531 2 жыл бұрын
khichadi no vaghar jaj laving thi kari shakay.moreover in summer make bhakhari not rotla
@kavita7110
@kavita7110 2 жыл бұрын
Amara kathiyavad ma badhi j rutu ma rotla khvay
@bhavnatrivedi2531
@bhavnatrivedi2531 2 жыл бұрын
i am purekathiawadi from bhavnagar!!
@rupalsangani8870
@rupalsangani8870 2 жыл бұрын
@@kavita7110 જી ના બેન, અમે પણ કાઠિયાવાડ માં થી જ રાજકોટ થી છીએ. ઉનાળા માં બાજરો ગરમ પડે એટલે ઉનાળા માં બાજરા ના રોટલા નથી ખવાતા. યા તો ભાખરી, અથવા જુવાર ના રોટલા ખવાય છે. જુવાર ઠંડી....
@kavita7110
@kavita7110 2 жыл бұрын
@@rupalsangani8870 hu Bhavnagar ni 6u nd haal banglore rhu 6u....ame loko gamde nd banglore daily rotla khaia 365 days
@kavita7110
@kavita7110 2 жыл бұрын
@@rupalsangani8870 nd haal pregnant 6u to bhi rotlo khav 6u..doctor ne pu6yu k garam pde k ny to ene p kidhu k rice nd ghav krta millet khava ma vdhare sara.. Je loko pele thi j khata hoi ene garam na pde
@jamkujain
@jamkujain 2 жыл бұрын
Very nice
@dakshajoshi204
@dakshajoshi204 2 жыл бұрын
Nice
@grishmaghatalia2231
@grishmaghatalia2231 2 жыл бұрын
👌👌
@jignadholakia9711
@jignadholakia9711 2 жыл бұрын
Nice
@kalathakkar5915
@kalathakkar5915 2 жыл бұрын
Nice
@nitaparmar4322
@nitaparmar4322 2 жыл бұрын
Nice
Disrespect or Respect 💔❤️
00:27
Thiago Productions
Рет қаралды 40 МЛН
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 🙈⚽️
00:46
Celine Dept
Рет қаралды 105 МЛН
Motorbike Smashes Into Porsche! 😱
00:15
Caters Clips
Рет қаралды 23 МЛН
Disrespect or Respect 💔❤️
00:27
Thiago Productions
Рет қаралды 40 МЛН