Gandhinagar: પ્રાથમિક શિક્ષણ નિયામક સાથે ખાસ વાત: કહ્યું "હાજરીની તમામ જવાબદારી આચાર્યની છે"

  Рет қаралды 18,585

Zee 24 Kalak

Zee 24 Kalak

Күн бұрын

Пікірлер: 24
@kishorsinhrathod2447
@kishorsinhrathod2447 2 ай бұрын
મીડિયા પાસે ખાલી આવા નાના સમાચાર જ છે મોટા ભ્રષ્ટાચાર થાય ત્યાં મીડિયા ચૂપ છે😅
@patelbholo2105
@patelbholo2105 2 ай бұрын
સમાચાર માધ્યમો પૂરતી માહિતી અને નિયમો ની સમજ વગર રિપોર્ટિંગ કરી રહ્યા છે
@rsjankat3784
@rsjankat3784 2 ай бұрын
Jani joine hajari late pure jethi koi aavi jay to raja par batavine hajari puri ley .baki pachhi hajar batavi dey
@rakeshchaudhari5699
@rakeshchaudhari5699 2 ай бұрын
મીડિયા ની પણ રિયાલિટી ચેક કરવાની જરૂર છે... નિષપકતા ની
@patelbholo2105
@patelbholo2105 2 ай бұрын
@@rakeshchaudhari5699 100% સાચી વાત છે .ભૂતિયા શિક્ષક શબ્દ ના હોય લાંબા સમય થી ગેરહાજર હોય .બિલાડી ની ટોપ ની જેમ ઠેર ઠેર પત્રકારો ફૂટી નીકળ્યા છે જે શાળા અને અન્ય સંસ્થા ઓમાં હપ્તા ઉઘરાવે છે ના આપે તો ખોટા રિપોર્ટિંગ કરી પ્રશ્ન ઊભા કરે છે .હમણાં જ ખેડા ની એક શાળા માં મધ્યાહન માં જમવાનું અપાઈ ગયા બાદ ગામ ના શ્રેષ્ઠી દ્વારા બિસ્કિટ ના પેકેટ નું વિતરણ ચાલુ હતું ત્યારે ફોટા પાડી એવું રિપોર્ટિંગ કર્યું કે મધ્યાહન માં માત્ર બિસ્કિટ અપાયા કારણકે એ શાળા ના આચાર્ય બળજબરી થી મંગતી જાહેરાત ની માંગણી બાબત મચક નહોતા આપતા
@yadavdevyangini6972
@yadavdevyangini6972 2 ай бұрын
દરેક સ્કૂલના આચાર્ય ની હાજરી સીઆરસી, બીઆરસી, ટીપીઓ પૂરે તો જ વ્યવસ્થા સારી રીતે ચાલશે
@ManubhaiBarjod-v8b
@ManubhaiBarjod-v8b 2 ай бұрын
શિક્ષકો કેમ બહાર છે એ તપાસ નો વિષય છે શાળાના કામે પણ બહાર જાય
@rsjankat3784
@rsjankat3784 2 ай бұрын
Kharekhar aa babate karyvahi thavi j joiye .sixak hajar hoy nahi to pan khulleaam ae hajar chhe aevu j batave chhe. Koino dar j nathi
@mukundbhaipandya6042
@mukundbhaipandya6042 2 ай бұрын
મુખ્ય શિક્ષક જ જાણ વગર શાળા છોડી નીકળી જાય છે
@shanubhaibhabhor1486
@shanubhaibhabhor1486 2 ай бұрын
સાચી વાત
@hariom-d3o
@hariom-d3o 2 ай бұрын
Saheb ne એ તો pucho કે emni નિમણુંક ketla વર્ષ થી prathmik નિયામક તરીકે સરકાર દ્વારા કરવા માં આવેલ che
@yadavdevyangini6972
@yadavdevyangini6972 2 ай бұрын
આચાર્ય ભેદભાવ રાખતો હોય
@sudhirparmar7889
@sudhirparmar7889 2 ай бұрын
જરૂર છે પહેલના જેવા નિષ્ઠાવાન મુખ્યશિક્ષક ની.
@kanajivaja1456
@kanajivaja1456 2 ай бұрын
Upar thi niche sarkha che
@hitenchauhan1904
@hitenchauhan1904 2 ай бұрын
૨૪૭૦૦ માં પ્રાથમિક શાળા માટે સંગીત શિક્ષક ની પણ જગ્યા હસે ? ધોરણ ૧ થી ૫ માટે ?
@KGBHALODI0099
@KGBHALODI0099 2 ай бұрын
સમાચાર માધ્યમો પાસે પૂરતી માહિતી નથી.
@jitendrasinhvaghela6007
@jitendrasinhvaghela6007 2 ай бұрын
તો આ સાહેબ ની શું જવાબદારી છે?
@yadavdevyangini6972
@yadavdevyangini6972 2 ай бұрын
આચાર્ય કોમવાદ, જાતિવાદ, સ્થાનિક , બિના સ્થાનિક વગેરે જેવા ભેદભાવ રાખીને ઓનલાઈન હાજરી પૂરતા હોય એવું સૌરાષ્ટ્રમાં દરેક સ્કૂલોમાં વિશેષ જોવા મળે છે
@kishorsinhrathod2447
@kishorsinhrathod2447 2 ай бұрын
તમને હવે શાળા માં જાતિવાદ દેખાવા લાગ્યો? હદ કેવાય
@rathodranjitsinh01
@rathodranjitsinh01 2 ай бұрын
Right
@niravchaudhary6903
@niravchaudhary6903 2 ай бұрын
M I JOSHI NU kam j aa 6e kyarey potana upar javabdari leta nathi a ane vinod Rao gya aa rai gya 6e aamne a kadho have
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,7 МЛН
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 15 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,7 МЛН