Hun To Bolish | હું તો બોલીશ | ચૂંટણી ગઈ પણ ધમકી રહી

  Рет қаралды 287,735

ABP Asmita

ABP Asmita

Күн бұрын

Пікірлер: 307
@bhavinchauhan6539
@bhavinchauhan6539 7 ай бұрын
મને તો આ મનસુખ જ પીધેલો હોય એવું લાગે છે 😅😂
@NareshbhaiVasava-jl3zs
@NareshbhaiVasava-jl3zs 7 ай бұрын
અધિકારીઓ ભાજપ ni ગુલામી કરે છે
@MechanicalEngine
@MechanicalEngine 7 ай бұрын
Full support chaitar bhai ne 💯👍
@UttamMehta-sz2nj
@UttamMehta-sz2nj 7 ай бұрын
રોનક ભાઈ આ બધી બાબતો સીધી સાદી નથી તમારે સાચી બાબતો જાણવી હોય તો છેલ્લા ૧૫ વર્ષ ના વિવિધ વિવિધ સંસ્થા ઓના હિસાબો તટસ્થ એજન્સી મારફતે તપાસ કરાવો કરોડો અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર નીકળશે આ ભ્રષ્ટાચાર પાછળ કોણ છે? રોનકભાઈ તમે ચોખ્ખા ના સર્ટિ આપવાના બંધ કરો તમે ભ્રષ્ટાચાર ની તપાસ માટે કેમ અવાજ નથી ઉઠાવતા? તપાસ થશે તો તમે પણ ચોંકી જશો
@MechanicalEngine
@MechanicalEngine 7 ай бұрын
Godi media che aa 🙂👍
@kajal-s1h
@kajal-s1h 7 ай бұрын
hu to bolish em key .pn ronak ja bolvanu tya bolta nthi
@sarojpatel2565
@sarojpatel2565 7 ай бұрын
મને તો મનસુખ વસાવા જ પીધેલો લાગે ચૈતરભાઈ વસાવા સાહેબ સાચા છે
@Nilvsv
@Nilvsv 7 ай бұрын
30 વર્ષ માં દેડીયાપાડા નું વિકાસ કેમ નથી કયરું મનસુખ
@Krishna369a
@Krishna369a 7 ай бұрын
धारा सभ्य ने पूछ गधा😂😂😂
@nareshtadvi2567
@nareshtadvi2567 7 ай бұрын
મનસુખ ભાઈ કાયમ પીધેલોજ ફરે છે
@BadhusinhChahan
@BadhusinhChahan 7 ай бұрын
ભાજપની ફેવરમાં બોલે છે પત્રકાર
@Anilmohaniyavlog7105
@Anilmohaniyavlog7105 7 ай бұрын
હાં
@BadhusinhChahan
@BadhusinhChahan 7 ай бұрын
પત્રકાર ખોટું બોલવાનું બંધ કરો
@kiranrathwa4694
@kiranrathwa4694 7 ай бұрын
મનસુખ નેતો બોવ નાટક કરતા આવડેસે
@mukeshsangod-we7of
@mukeshsangod-we7of 5 ай бұрын
મનસુખ દાદા તારા બોલવા માં ભાન નથી જય જોહાર 🏹🏹🔥🔥
@parmarkanak9113
@parmarkanak9113 7 ай бұрын
ચૈતર વસાવા સાહેબ
@diliprathvamolrathva
@diliprathvamolrathva 7 ай бұрын
સાચી વાત છે ચૈતર ભાઈ
@rajurayaka2378
@rajurayaka2378 7 ай бұрын
મનસુખ વસાવા બોલતા નથી આવડતું તેવો સાંસદ છે
@gordhanbhaipatel8062
@gordhanbhaipatel8062 7 ай бұрын
ચૈતર વસાવા બિલકુલ સાચા છે.
@ShantilalVasava-e7h
@ShantilalVasava-e7h 7 ай бұрын
મનશુખ તુ એવું સમજે છે કે બધા મારા ગુલામ છે એના પાછલા વીદયો જોવા મામલતદાર ને મા બહેન શ્યામની મા બહેન સામે ગારો બોલેલ છે
@BadhusinhChahan
@BadhusinhChahan 7 ай бұрын
દારૂ વેચવાનો બંધ કરાવો ભાઈ
@vasavaakshay9858
@vasavaakshay9858 7 ай бұрын
પેલા મનસુખ ને પુછજે જા
@anilbaberiya9084
@anilbaberiya9084 7 ай бұрын
ગુજરાતમાં દારૂ બધી છે તો દારૂ આયો ક્યાથી સરકાર BJP ની છે.
@arvindbhaikoli5584
@arvindbhaikoli5584 7 ай бұрын
મનસુખલાલ તમે બુટલેગરોને સાથે હતાં
@SivramGohil-r3t
@SivramGohil-r3t 7 ай бұрын
આને ખોટું બોલતાં પણ નથી આવડતું
@SavesihMavi
@SavesihMavi 7 ай бұрын
लुका धरभोगो था लुका गीरी बधकर पर चैतभाई भाई जय जोहार जिंनदाबाद चैतभाई भाई जय जोहार जिंनदाबाद ❤❤❤❤❤❤❤
@BadhusinhChahan
@BadhusinhChahan 7 ай бұрын
ભાજપની ભૂલ છે
@ashokbhaithakor6098
@ashokbhaithakor6098 7 ай бұрын
ચૈતરભાઈ સાચા સે એક જવાબદાર ધારાસભ્ય સે.લોકો ના કામ કરે તેવા વ્યક્તિ સે
@Dubhil-vw5td
@Dubhil-vw5td 7 ай бұрын
મનસુખ વસાવા પિરેલી હાલતમાં 🍾 23:10
@sarojpatel2565
@sarojpatel2565 7 ай бұрын
મનસુખ વસાવા એક દમ જુઠો છે
@ParvatDamor-k6t
@ParvatDamor-k6t 6 ай бұрын
જી સાહેબ વાત સાચી છે રોનક ભાઈ સચાઇ શું છે એ લોકો ને નથુ સમજાતી
@blinkstudio3735
@blinkstudio3735 7 ай бұрын
બુટલેગર નુ સુ એનું પૂછો
@vasavamayur6468
@vasavamayur6468 7 ай бұрын
Chaitar bhai ❤❤❤❤❤
@jvp2466
@jvp2466 7 ай бұрын
અરે રોનકભાઈ ચૈતર વસાવા સાચા લાગે છે ભાઈ
@VasavaAjay-by6pb
@VasavaAjay-by6pb 7 ай бұрын
મનસુખ ફાટી એટલે આવું કરે નર્મદા કમલમ ના પયસા કયતી આયવા તે મનસુખ ને પુચોને કરોડોનુ કોભાંડ છે તે નથી દેખાતું આદિવાસી માટે આટલા પૈસા આદિવાસી માટે વાપરતા તો કેટલુ સારુ નેતાઓ આવા રેલમછેલ પેયસા વાપરસે તો આદિવાસી નો કેયતી વીકાસ થસે સરમ કરો જરા
@kalpeshmhajariya6745
@kalpeshmhajariya6745 7 ай бұрын
એકજ ચાલે ચૈતર વસાવા
@anishdubhil6493
@anishdubhil6493 7 ай бұрын
રોનકભાઈ ચૈતર વાસાવા સાચી વાત છે
@PrakashVasava-wo8zm
@PrakashVasava-wo8zm 7 ай бұрын
Amara dediyapada ma chaitar vasava j chalse sar
@KIRANVASAVA-cl8ps
@KIRANVASAVA-cl8ps 7 ай бұрын
I support chaitar Bhai Vasava
@nareshvasava4690
@nareshvasava4690 7 ай бұрын
રોનકભાઈ ડેડીયાપાડા તાલુકામાં એક પણ નદીમાં પાણી વહેતું નથી આજની તારીખમાં સુકાઈ ગઈ છે અને ડેડીયાપાડા તાલુકા ની આજુબાજુ બે મોટા ડેમમાં આવેલા છે ઉકાઈ યોજના નર્મદા ડેમ છતાં પણ ડેડીયાપાડા તાલુકામાં પાણીની ખૂબ જ વિકટ સમસ્યા બની રહી છે સિંચાઈ અને પીવાના પાણીની તંગી પડી રહી છે છતાં પણ નદીઓની રિચાર્જ કરવા માટે કોઈ આયોજન કરતા કેમ નથી
@Shwetavasava77722
@Shwetavasava77722 7 ай бұрын
મીડિયા ભાજપ તરફ બોલે છે એવું લાગે
@aadivasiallvideo4472
@aadivasiallvideo4472 7 ай бұрын
મનસુખ કાકા જૂઠા છે.👊
@rathvagirish2796
@rathvagirish2796 7 ай бұрын
આદિવાસી લોકો નું વિચારો
@chhaganbhaivaru9138
@chhaganbhaivaru9138 7 ай бұрын
रोनक भाई तमे केम आत्ला बधा चैतर भाई ने धमकावता होय एवु लागे छे
@patelhr6547
@patelhr6547 7 ай бұрын
અગાઉ પણ એક વિડિયો વાયરલ થયો હતો જેમાં મનસુખ ભાઈ બિભસ ગાળો દેતા હતા
@ambalalvasava3148
@ambalalvasava3148 7 ай бұрын
આ પુછો મનસુખભાઇનેજે મામલેતાદર ને ધમકાવેલા તે કેમ નહીં કહેતા... રોનકભાઇ પણ સીધી લીટીમા વાત નહીં કરતા બુટલેગર તો એમની સાથે જ હતા
@agrathva1995
@agrathva1995 7 ай бұрын
તું હારેશ મનસુખભાઈ
@sarojpatel2565
@sarojpatel2565 7 ай бұрын
મનસુખ વસાવા તો અધિકારી ને પણ ગાળો આપે છે
@sarojpatel2565
@sarojpatel2565 7 ай бұрын
મનસુખ વસાવાની બુધી ભષટ થઇ ગઇ છે મનસુખ વસાવા પીધેલો હતો
@vasavamilind3939
@vasavamilind3939 7 ай бұрын
चेतर वसावा 👑
@Dipakbumbadiya-r9d
@Dipakbumbadiya-r9d 7 ай бұрын
Chetarbhai jindabad
@niteshtadvi1530
@niteshtadvi1530 7 ай бұрын
એક કલ્લાક થી ઓફિસ અંદર જયને મનસુખ ભાઈ સુ મિટિંગ કરતા હતા TDO ની સાથે એ સવાલ કરવો હતો રોનક ભાઈ તમારે
@sukhdevvasava6404
@sukhdevvasava6404 7 ай бұрын
મનસુખ ને કોને સાસન્દ બનાયો?
@khimabhai3699
@khimabhai3699 7 ай бұрын
Manchester photo
@યુવાજાગરૂકતાચેનલ
@યુવાજાગરૂકતાચેનલ 7 ай бұрын
ઇવીએમ
@RamanRathva-v3r
@RamanRathva-v3r 7 ай бұрын
રોનકભાઈ ચૈતર ભાઇ સાચા છે
@kishorkumar-ql8fc
@kishorkumar-ql8fc 7 ай бұрын
રોનક ભાઈ તમે આ બધું મનસુખ ભાઈ ને પ્યુસો
@manishshah9286
@manishshah9286 7 ай бұрын
રોનક પટેલ ગુજરાતનાં અનઁબ ?
@SureshbhaiVasava-nv1cw
@SureshbhaiVasava-nv1cw 7 ай бұрын
લોકો નું બજેટ ક્યાં ગયું તે પૂછો
@PrakashVasava-wo8zm
@PrakashVasava-wo8zm 7 ай бұрын
Mansukh bhai ne puchho dediyapada ma ketla gam chhe khabar ni hoi a ahina vatni nahi sar fon karine puchhi lejo only chaitar vasava j chalse sar
@MohanBariya-e9w
@MohanBariya-e9w 7 ай бұрын
સૈતર ભાઈ સાંસા સે ભાઈ
@niranjankunbi8964
@niranjankunbi8964 7 ай бұрын
પત્રકાર bjp na ફીવર ma vat kare છે
@bhagukhanzodiya3509
@bhagukhanzodiya3509 7 ай бұрын
પત્રકાર ભાજપ નો શે દરેક વખત એમના તરફની બોલે છે
@AS_Recording
@AS_Recording 7 ай бұрын
Akj chale chaiter bhai chale ❤
@SureshbhaiVasava-nv1cw
@SureshbhaiVasava-nv1cw 7 ай бұрын
અમે સામાન્ય માણસો જાણીએ બુટલેગર મનસુખ વસાવા સાથે હતા
@rameshbhai9970
@rameshbhai9970 7 ай бұрын
👍🌹 લાઈક કરી છે રોનકભાઈ પત્રકાર રમેશભાઈ ચાવડા ડીસા
@rakeshkhimsuriya4052
@rakeshkhimsuriya4052 7 ай бұрын
આ બધું કરશે પણ શૈતર ભાઈ વસાવાની લોકપ્રિયતા વધતી જશે
@Bjchauhan6269
@Bjchauhan6269 7 ай бұрын
Godi media jem vartan che 😂😅
@aneshganava1248
@aneshganava1248 7 ай бұрын
રોનકભાઈ તમે ખાલી એક ડાયલોગ મારો મારા ગૂજરાત માં આ શું થાય રહ્યુ છે 😂😂
@sprajgor4623
@sprajgor4623 7 ай бұрын
❤ ઓમ શાંતિ
@PravinbhaiBaraiya-h8v
@PravinbhaiBaraiya-h8v 5 ай бұрын
ચૈયતરભાઈ ની વાતસાચીસે રોનકભાઈ
@balmukundshah6991
@balmukundshah6991 7 ай бұрын
Jay hind sir, I fully agree with chaitarbhai
@khimabhai3699
@khimabhai3699 7 ай бұрын
❤ અને તેઓ કેવી રીતે
@Ratilal1991
@Ratilal1991 7 ай бұрын
Chaitar vasava M L A chale
@jamkhambhaliatoday4127
@jamkhambhaliatoday4127 7 ай бұрын
આ ભાઇ ખબર છે આ ભાઈ ને જુના સમાચાર હોય છે?
@anilvasava8018
@anilvasava8018 7 ай бұрын
Chaiterbhai ni vaat 100% sachi se....garibo ni granto aaa adhikario Ane bjp sattadisho Mali ne pachavi Jay se...
@KothiyaKalpesh
@KothiyaKalpesh 7 ай бұрын
Mansukh hale em nathi kadho
@DilipVasava-ns3re
@DilipVasava-ns3re 7 ай бұрын
20:42 to 21:10
@mahendrabhoyabhoyamahendra7289
@mahendrabhoyabhoyamahendra7289 7 ай бұрын
Mansukh ni bhasa thi lage k aj pithelo che
@NareshbhaiVasava-jl3zs
@NareshbhaiVasava-jl3zs 7 ай бұрын
Chitar ભાઈ લોકો માટે kaam કરે છે
@SmitaEllis
@SmitaEllis 7 ай бұрын
Chaitar Bhai jindabad
@jantipatel3611
@jantipatel3611 7 ай бұрын
મનસુખ કાકા ગમે તે મ બોલે છે જનકભાઈ એને સમજાવો બાકી ચૈતર ભાઈ તો બરાબર છે
@sureshpvasava5907
@sureshpvasava5907 7 ай бұрын
માહોલ ગરમ લાગેછે ચાલ છે
@rakesh_taviyad_official
@rakesh_taviyad_official 7 ай бұрын
ચૈતર વસાવા સાચા છે
@inkflowstickart
@inkflowstickart 7 ай бұрын
Ronakbhai , Tame Ekdam Sacha Chho ,Aa Banne Lukhao ne Paath Bhanavya Badal aabhar 😮😅 JAY HO RONAK BHAI..Pelam pel
@dineshbhaibhabhor2638
@dineshbhaibhabhor2638 7 ай бұрын
Ronakbhai shu tamne Khali chaitarbhai na j sabdo yad rahiya Kem mansukhbhai na sabdo yad na avya. Tame aama tarast nirnay nahi aapi Sako. Tame Kem ugra thao cho Ronakbhai.
@srajgor3165
@srajgor3165 7 ай бұрын
રોનકભાઈ પટેલે સત્ય વાત કહી છે ચૈતર ભાઈ વસાવા સાહેબ ને પણ સારું સમજાયું અને કીધું અને વસાવા સાહેબને પણ સારું કીધું નિષ્ઠા પૂર્વક વાત કરી છે બધાય નેતાઓ હતી તેના બદલ લાખ લાખ અભિનંદન જય પરશુરામ
@AjayKishori-p3u
@AjayKishori-p3u 7 ай бұрын
🎉🎉
@Stevangamit
@Stevangamit 7 ай бұрын
21:05 😂😂😂😂😂😂😂
@sampatbhaichaudhari6685
@sampatbhaichaudhari6685 7 ай бұрын
Mansukhiya Sudhari javo
@babupampaniya82
@babupampaniya82 7 ай бұрын
આ સવાલ મનસુખભાઈ ને પૂછો
@trading.2124
@trading.2124 7 ай бұрын
Mansik piy gayo lagi se😅😅
@jayeshgamitshankarbhaigami5193
@jayeshgamitshankarbhaigami5193 7 ай бұрын
0:18 0:42
@Apatel8328
@Apatel8328 7 ай бұрын
Ronak bhai tamne MLA MP banai daea etle badhu tame j karjo... Vato to Jane satyabadi harishchandra hoy evi Karo cho
@sunilvasava5873
@sunilvasava5873 7 ай бұрын
Butlegaro sivay koi ni htu msnshukh dada jode
@GuruVasava93
@GuruVasava93 7 ай бұрын
TDO ने धमकाया તો, એક M.P ne જવુ pade??. तो फिर पुलिस की ડ્યૂટી क्या he??.
@choudhariratan5316
@choudhariratan5316 7 ай бұрын
રોનક ભાઈ તમે તો ના જ બોલતા.
@valvironak6368
@valvironak6368 7 ай бұрын
ચૈતરને બૉલવાનુ ભાન નથી
@sunilvasava5873
@sunilvasava5873 7 ай бұрын
Jaa bhai chhodu
@vipulvasava2260
@vipulvasava2260 7 ай бұрын
Daru pidhela key che to taya police nati khotu bole che mansukha bhai ava vadil ni. Jarur nathi amne jay johar
@DodiyaGulabbhai
@DodiyaGulabbhai 7 ай бұрын
Sacha nidar nishpax adhikari hoy to koyi pan rajnetaothi darvani jrur nathi.
@ASHOKKUMARPATEL-vf9oe
@ASHOKKUMARPATEL-vf9oe 7 ай бұрын
भरूच में BJP जीत गई तो राजनेता ओको प्रशिक्षण दे शके वैसी " गाली गलोच कोलेज ' " खोलेगी😅😅😅😅😅😅
@juleshsolanki9139
@juleshsolanki9139 7 ай бұрын
Mansukhbhai ekdam juthu bole che daru no ilzam lagave che mansukh pote jutthu bole che Ane pote pakdai pa Jai che sabit thai Jai che chokkhu che mansukh bahu juttho che mansukh border todi ne vaat kare che
@sanjayvasavavasavasanjay7029
@sanjayvasavavasavasanjay7029 7 ай бұрын
A kaj chale chaitar bhai chale
@vineshkumarrathva4323
@vineshkumarrathva4323 7 ай бұрын
Ane bhai ne Kai khabar padi nathi bjp no lukho se
@SanjayPatel-rs1zq
@SanjayPatel-rs1zq 7 ай бұрын
ચૈતર વસાવા સાચાછે
@rathwasanjaybhai4009
@rathwasanjaybhai4009 7 ай бұрын
Good
@dineshbhaibhabhor2638
@dineshbhaibhabhor2638 7 ай бұрын
Mansukhbhai Loki Jane j che tamne ke kon pidhela hata te Tamara sabdo j batave che.
Hun to bolish:  Bhrashtachari kon?  Adhikari ke neta
27:22
ABP Asmita
Рет қаралды 1 МЛН
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН
Ful Video ☝🏻☝🏻☝🏻
1:01
Arkeolog
Рет қаралды 14 МЛН
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН
Mayabhai Ahir 2017 Full Gujarati Comedy Jokes Chutani Na Rasode Jalsa
26:38
Studio Sangeeta
Рет қаралды 3,5 МЛН
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН