મનીષ ભાઇ આ માહિતી ખુબ ગમી ❤ હું બોલું છું ભરત ભાઈ ગામ લુવારા જીલો ભાવનગર તાલુકો ગારીયાધાર
@BhojabhaiJiladiya16 күн бұрын
જય માતાજી ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન ખેડૂત ભાઈ ને કહું છું કે નેનો યુરિયા નો ઉપયોગ કરતા નહિ અને કોઈ ખાતર વાળા નેનો યુરિયા લેવું નહિ આભાર
@vaishbalu8018 күн бұрын
જય શ્રી કૃષ્ણ શરણં મમ શ્રી ગુરૂદેવ નમઃ
@arvindkachchhi846017 күн бұрын
આભાર
@sodhasursung368518 күн бұрын
Sudar👌👌👌👌👌
@bhaveshpadsala714317 күн бұрын
Best Tamara video vadhu nay to 2% utpadan 100% vadharase Your speech perfect for kathiyavadi farmers
@viralzala804118 күн бұрын
ખુબ સરસ....
@gigabhaigohil665216 күн бұрын
🎉🎉🎉❤
@KantibhaiChauhan-l2u18 күн бұрын
સરસમનીષભાઈ
@bhavinvachhani71714 күн бұрын
0=52=34 Ane mix micronutrients no sathe sprey Kari sakay
@BipinJoshi-i3e18 күн бұрын
જય યોગેશ્વર સાહેબ જી હારીજ થી બીપીન જોષી ના રામરામ
@KishorKakadiya-o6z18 күн бұрын
Sari mahiti aposo sir thunks
@dasrathbhaimakwana472418 күн бұрын
જવાબ.આપજા
@narotmbhaihamirbhai673018 күн бұрын
જય સિધ્ધનાથ પ્રથુગઢ
@RakhaM0dhavadiya17 күн бұрын
જય માતાજી
@rampalrampal312017 күн бұрын
સાહેબ 00.52.34 અને mix micronutrients સાથે સટકાવ કરાય કે અલગ અલગ ?
@MANISHBALDANIYA17 күн бұрын
Bhegu chale
@merabhaiahir9713 күн бұрын
તુવેર મા ઉપર કાચી સિગ સુકાય છે તો શુ ઉપાય કરાય કરાય પિયત સાથે અથવા સટકાવમા માહિતી આપવા વિનંતી
@Alpeshzala-ib8cf18 күн бұрын
તુવેર નો એક વીડિયો મોકો ને સાહેબ
@ramanahir31318 күн бұрын
યુરિયા સાથે ipl polyhylite નાખી શકાય
@eu8kz8 күн бұрын
4 Jan 2025 payama 20 20 00 aapel che Bijatabke ane trija tabke kayu Khatar apvu
@dalilyash967618 күн бұрын
Sir tamari mahit saras ane upyogi chhe .pan tame video thodu vehlo banavo to saru.atyare amara ghav 50 divash na thay gya etle uria na aapi sakiye ne.
@RahemtullaMudrakh7 күн бұрын
ઘંઉમા ચાલીસ દિવસ પછી ૨૦:૨૦:૦:૧૩ આપી શકાય?
@rajpalsinhgohil989818 күн бұрын
Megneshiyam salfet Zinc Uriya Mix aapi shakay
@yuvrajsinhvaghela968012 күн бұрын
નેનો યુરિયા સાથે બોરન સાથે 0 52 34 સાથે ભેગુ વાપરી શકાય
@BipinJoshi-i3e18 күн бұрын
સાહેબજી પાયા ના ખાતરમાં 20 20 13 ના ખેલ છે હવે મારે પોટાસ અલગથી આપવું પડે આપું તો કયું આપવું એમ...ઓમ....પી આપુ તો ચાલે
@MANISHBALDANIYA18 күн бұрын
Ha apvu pade Mop chalse
@BipinJoshi-i3e18 күн бұрын
@MANISHBALDANIYA સાહેબ વિઘે કેટલા કિલો જોવે
@kalolagokul397318 күн бұрын
@@BipinJoshi-i3e 10 કીલો
@mahipatparmar444918 күн бұрын
તો યુરીયા ની જગ્યા એ ક્યું ખાતર નાખી શકાય સર
@dasrathbhaimakwana472418 күн бұрын
ડાગર.પછી.ઘવ.વાવેય.લીલા.ખેતરે
@AnopsinhParmar-hd3rf17 күн бұрын
બિજુ પાણી મેં ૧૮ દીવસે આપિયુ તુ
@baradhitesh542317 күн бұрын
0 52 34 પાણી સાથે આપી સકાય
@vanarajjataparavanarajjata518418 күн бұрын
Zink sulfet ane ureya bey pani ma beral ma ogali ne pani sathe java devay k nahi
@MANISHBALDANIYA18 күн бұрын
E khoti rit che
@vanarajjataparavanarajjata518418 күн бұрын
@MANISHBALDANIYA bey mix Kari ne nakhvi to ghau na pan uper chhoti Jay Ane nichhe poge nahi
@kalolagokul397318 күн бұрын
મોટા દાણા વાળુ યુરીયા સરદાર નીમકોટેડ+ ટેકનો ઝેડ પાઉડર એમા ઝીંક 14%અને સલ્ફર 67% આવે. આ બન્ને ને મીક્ષ કરીને નાખો પાન મા નહી ચોટે. યુરીયા ને સેજ પાણીનો ફુવારો મારી માથે પાઉડર નાખી બરાબર ભેળવવુ
@chhaiyasanjay18 күн бұрын
Me pan tamara kevathi 1 pani ae ghav ugadel se tema fut sari se Ane be pani aaypa aema bov fut nathi
@girishkanzariya51118 күн бұрын
યુરિયા સાથે મહાલાભ નાખી શકાય?
@MANISHBALDANIYA18 күн бұрын
Ha nakho
@girishkanzariya51118 күн бұрын
સર મહાલાભ વિઘે કેટલું અને યુરિયા કેટલું નાખવું 45 દિવસ ના ઘઉં થયા છે 21 દિવસે વીઘે10 કિલો યુરિયા અને 2 કિલો ઝીંક આપ્યું તું તમારી ભલામણ પ્રમાણે કરતો આવું છું
@kalolagokul397318 күн бұрын
મહાલાભ મા શુ આવે 🤔🤔🤔
@Nogamer2.03218 күн бұрын
Paya na khatar ma dap nathi nakhelu to dap Pani ne pela dap khatar no satkav karvo joye