☝️ આપના દેશ મા આવા નિષ્પક્ષ, નિડર, બહાદુર, કલેક્ટર સાહેબ શ્રી આખા ભારત દેશમા હોય તો આપના દેશ ની તથા પ્રજાની હાલત સુધરી જશે અને જરૂર થી વીક્ષીત, ભારત બની શકે છે અને મેરા ભારત મહાન બની શકે છે☝️ મેરા ભારત મહાન🇮🇳✊☝️
@Mamtarajuandfamily15 сағат бұрын
તમારી વાત બિલકુલ સત્ય છે આવા અધિકારીઓ ની ખૂબ જરૂરિયાત છે 🙏🏿🙏🏿🙏🏿
@NituVagadiya3 күн бұрын
જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ વાર્તા છે સાંભળવાની ખૂબ મજા આવે છે🎉🎉🎉🎉🎉🎉
@Mamtarajuandfamily3 күн бұрын
ખૂબ ખૂબ આભાર
@NagaOdedra-m4e3 күн бұрын
❤😂🎉😮😅😊
@AnshPatodiya-wi4mjКүн бұрын
🎉તમેબહુસારિવાતકરિ
@MamtarajuandfamilyКүн бұрын
ખૂબ ખૂબ આભાર
@JeelVagadiya-g2n3 күн бұрын
જય ગુરુદેવ જય સ્વામિનારાયણ ખુબ સરસ વાર્તા છે સાંભળવાની ખૂબ મજા આવે છે આવી જ વાર્તાઓ અવનવી મુકતા રહેજો અમને ખૂબ સાંભળવી ગમે છે🎉🎉🎉🎉🎉
જિલ્લા ના ધણી એવા મહેરબાન કલેક્ટર સાહેબે કાંકરેજ ના થરા ની બરોડા બેંક માં ગ્રાહક બનીને બે ચાર આંટા મારવા જોઈએ જેથી ખબર પડે કે આમ જનતા ને કર્મચારીઓ કેવા જવાબ આપે છે પ્યુન કમ ક્લાર્ક બે સારા છે જે લોકો ને મદદરૂપ થાય છે જયહિન્દ
@Mamtarajuandfamily2 күн бұрын
ખૂબ ખૂબ આભાર🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@amrutpatel45482 күн бұрын
GOOD.
@Mamtarajuandfamily2 күн бұрын
Thank you so much
@kishorkanakhara36012 күн бұрын
Jagriti bano
@pithalalparmar13422 күн бұрын
આવા માણસો ને નોકરીમાં થી કાયમી રદ કરવા જોઈએ
@Mamtarajuandfamily2 күн бұрын
તમારી વાત બિલકુલ સાચી છે
@MavabhaiThakor-n1l2 күн бұрын
Jevu kalektar saheb Karu tevu darek. M l. M. M c. M. P m ne aavu karavu. Joye