Ghadvaiya mare thakorji nathi thavu | Pranlal Vyas | Superhit Santvani

  Рет қаралды 2,133,827

Our Cultures

Our Cultures

Күн бұрын

Ghadvaiya mare thakorji nathi thavu | Pranlal Vyas | Superhit Santvani
ભારત વર્ષ માં જો ભારતીય સંસ્કૃતિ ને પરંપરા જાળવી માટે આજ ની યુવા પેઢી સુધી આ વિડિઓ પોંહચાડો
જે આપણા મહાન કવિ ઓ દ્વારા લખાયેલી છે અને આપણા મહાન ભજનીકો દ્વારા સ્વર કરાયેલી છે
જે અમે તમને અહીંયા વિડિઓઝ ના માધ્યમ થી કેટલીક બનેલી સત્ય હક્કીકત થી રૂબરૂ કરાવીશુ
વિડિઓઝ ની જાણકારી માટે ચેનલ ને સબસ્ક્રિબએ કરો અને શેર કરો જેથી આપણી પરંપરા ની જાણકારી બીજા સુધી પોહ્ચે
---------------------------------------
Subscribe Now ►👉 bit.ly/2GR8Boo
----------------------------------------
------------------------------------------
▬▬▬ More video ▬▬▬
------------------------------------------
Ishardan Gadhvi - bit.ly/3bVDqTN
Rajbha Gadhvi - bit.ly/2FlcaSP
Lalita Ghodadra - bit.ly/3k5ko0b
Jugalbandhi - bit.ly/33f2v8k
Ramdas Gondaliya - bit.ly/2GSi7qR
Vijay Gadhvi - bit.ly/35wwpHR
Narayan Swami - bit.ly/32l4XuI
Gujarat tourism - bit.ly/3mdbCir
Niranjan Pandya - bit.ly/2GI81sn
Bhikhudan gadhvi - bit.ly/35wvjMf
Rajbha Gadhvi - bit.ly/2RuWwHb
------------------------------------------
▬▬▬ Follow Us ▬▬▬
------------------------------------------
Facebook - bit.ly/2Rl827y
Instagram - bit.ly/3meOrnS
Twitter id - bit.ly/3ipGREH
Telegram - bit.ly/2ZtHea1
#PranlalVyas #OurCultures #Santvani #Gazal #Bhajan #Pranlalvyashbhajan

Пікірлер: 865
@premilaparmar3208
@premilaparmar3208 7 ай бұрын
પ્રાણલાલ ભાઈને સાંભળીયે ત્યારે પચાસ વર્ષ અગાઉ નો સમય તાજો થાય છે,બાળપણ યાદ આવી જાય છે. અદ્ભુત ❤હ્રદય સ્પર્શી કંઠ.
@jasminemedia6666
@jasminemedia6666 5 сағат бұрын
એ સમય‌ના બીજાં લોકગાયકો ના નામ‌ યાદ‌ હોય‌ તો‌ જણાવી શકશો? જેવા કે ઈસ્માઈલ વાલેરા, વેલજીભાઈ ગજ્જર, દિવાળીબેન ભીલ, કાનદાસ બાપુ, હેમુ ગઢવી બીજા આવા જ સૌરાષ્ટ્ર ના ઓરીજીનલ લોકો ગાયકો ના નામો ખબર હોય તો જણાવશો. તે વખતે પ્રફુલ દવે ની હજી શરૂઆત હતી.
@hirjigori8842
@hirjigori8842 Жыл бұрын
વાહ પરાનલાલભાઇ તમારૂ નામ હમેસા અમર રહો મારૂ અતી પ્રીય ભજન સાભળી ને આનંદ આવી જાય છે
@khimjibhaisarvaiya7019
@khimjibhaisarvaiya7019 3 жыл бұрын
વાહ પ્રાણલાલભાઈ તમારો બુલંદ આવાજ દિલ ની આરપાર નીકળી ગયો એક વાર ફરી અવતાર.ધરી અમને પાવન કરો
@mohitshah728
@mohitshah728 3 жыл бұрын
100 varse 1 paake. Paavan karvaa aave. Aapne dhanya thai gayaa. "Bhaagu to maari bhomka laaje..." pan saambhaljo.
@pankajshah2016
@pankajshah2016 2 жыл бұрын
Nice Bhajan
@ravalbhikhabhai8153
@ravalbhikhabhai8153 10 ай бұрын
Q​@@pankajshah2016
@bipinchandrapatel5056
@bipinchandrapatel5056 4 ай бұрын
1975 થી 1980 ના સમય ગાળા દરમિયાન આ પ્રિય ભજન ખૂબ સાંભળવા મળતું અને જે મનને આનંદ મળતો તેનો આનંદ કઈક અલગ જ હતો . પ્રભુ આપના આત્માને શાંતિ આપે
@Tcfsseuin
@Tcfsseuin 2 жыл бұрын
કવિ દાદ એ અને પ્રાણલાલ એ પાળિયા માં પ્રાણ પૂર્યા સે બેજોડ રચના શબ્દ સૂર અને સાથેનું સંગીત નું ત્રિવેણી સંગમ અદભુત આવું બીજી વાર કરવું અશક્ય છે ખાસ સમયે જ સંજોગ એ સર્જન થયું છે
@harshadbhattkumaran8889
@harshadbhattkumaran8889 2 жыл бұрын
જયાં સુધી મનુષ્ય મા પ્રાણ રહેશે ત્યાં સુધી પ્રાણ લાલ વ્યાસ ને યાદ રાખશે
@priyankagohil9512
@priyankagohil9512 5 ай бұрын
અત્યાર. ના. કલાકાર. ને આવું. ગાતાં. ક્યાં. આવડે. છે. જાનુડીના. શિવાય કઈ ના આવડે
@bhanushankarbarot7936
@bhanushankarbarot7936 2 ай бұрын
2😂​@@priyankagohil9512ની
@sanabhiltimli2485
@sanabhiltimli2485 3 жыл бұрын
જય હો તમારી🙏.. પ્રાણલાલ સિંગર તમારો અવાજ સાંભળી ને અમારા હૈયા હરખાય છે ... વાહ ...👍
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 4 жыл бұрын
હરેક ભજનમાં પ્રાણ પૂરનાર શ્રી પ્રાણલાલ ભાઈ વ્યાસ ને કોટી કોટી વંદન. જય માતાજી જય જય ગરવી ગુજરાત
@OurCultures
@OurCultures 3 жыл бұрын
આપનો આભાર 🇮🇳🙏 પ્રાણલાલ વ્યાસ ના બીજા વિડિઓ જોવા માટે અહિયા ક્લિક કરો 👇 bit.ly/3bgFarC
@ghanshyamdairam
@ghanshyamdairam 2 жыл бұрын
अक्षर निवासी श्री प्राणलाल व्यास जी जब-तक सूरज चांद रहेगा तब तक आपका नाम रहेगा आपकी आवाज़ सुनते ही रूवाटे खड़े हो जाते हैं आप तो हमारा सौराष्ट्र नु अनमोल रत्न हता आपको शत् शत् नमन
@dineshchawda20
@dineshchawda20 2 жыл бұрын
સુપર રેકોર્ડિંગ..!! સ્વ.પ્રાણલાલ વ્યાસનો બુલંદ સ્વર, સાત ચક્રોને ભેદવાની ક્ષમતા ધરાવે છે..!!
@ImambhaiKhalifa-l1h
@ImambhaiKhalifa-l1h 2 ай бұрын
पाणलालवयभाईनेअभीवदन
@jagdishpaneri8536
@jagdishpaneri8536 2 жыл бұрын
ભાઈ પ્રાણલાલ વ્યાસ... આપશ્રીએ આ અને આવાં બીજાં ભજનો ગાઈને લોકો ઉપર ખૂબ જ ઉપકાર કર્યો છે... આપને લાખ લાખ અભિનંદન...
@bhanushankarbarot7936
@bhanushankarbarot7936 9 ай бұрын
1😊
@JentilalPawani
@JentilalPawani 6 ай бұрын
નાસ્તિક હોવા છતા પ્રાણલાલ વ્યાસ ના અનેક પ્રોગ્રામ સાંભળ્યા અને માણ્યા છે અદભુત અવાજ અદ્ભુત પ્રસ્તુતિ વાહ વાહ.
@maheshbhatt8792
@maheshbhatt8792 Жыл бұрын
JYA SUDHI HU JIVAS PRANLAL VYAS NA BHAJANO HU SABHLISH. WONDERFUL VOICE OF PRANLAL VYAS.
@ramanasharanam
@ramanasharanam 2 жыл бұрын
જેણે આ ભજન મૂક્યું એનો લાખ લાખ આભાર. પ્રાણલાલ વ્યાસ નાં સ્વર માં આ રચના ત્વચાના રૂંવાડા ઊભા કરી દે છે. ❤️🙏
@pramodvachhani2441
@pramodvachhani2441 Жыл бұрын
Moj hathi lave jov ni
@mukeshchhatbar5523
@mukeshchhatbar5523 Жыл бұрын
Sachi vaat 6e
@rohitdabhi7539
@rohitdabhi7539 2 жыл бұрын
વાહ, પ્રાણલાલ વ્યાસ સાહેબ શ્રી... અવર્ણનીય અવાજ ના જાદુગર...ભજન અને સાંખી સમ્રાટ શ્રી ને શત શત વંદન...🙏🙏
@vkpatel9167
@vkpatel9167 6 ай бұрын
પાણલાલ વ્યાસ ભાઇ તમારુ સાભડેલુ ભજન સાભડતા તમે યાદ આવે છે આજ ભગવાન
@himmatbhaimavani41
@himmatbhaimavani41 5 ай бұрын
આવા ભજન સાંભળીએ ત્યારે તમારી યાદ આવે તમારા શરોણોમા કોટી કોટી વંદન કરીએ પ્રાણ ભાઈ જયભોળાનાથ 😂😂😂😂
@madhurirajgor7758
@madhurirajgor7758 5 ай бұрын
Khub saras Bhajan che juni yad aavi Jay. Ho Pranlal vyas ne koti koti vandan
@GhanshyamParasiya
@GhanshyamParasiya 7 ай бұрын
ખુબજ માર્મિક છે... આભાર ભાઈ શ્રી પ્રાણલાલ ને.....
@premjipatel9325
@premjipatel9325 2 жыл бұрын
Tamaru AA BHAJAN ane pahadi awaj sambhdine survirone Janam leva prerit kare Jay surapura dada wah pranbhai tamne Mara Koti vandan
@yashvatrayraval8537
@yashvatrayraval8537 4 ай бұрын
જુની યાદો તાજી થઇ જાય વાહ પ્રાણલાલ ભાઈ કોટી કોટી વંદન 🙏🙏
@bharatbhaipanchal6522
@bharatbhaipanchal6522 5 ай бұрын
ધન્ય ધન્ય પ્રાણભાઈ ભજન સાથે ભક્તિ પણ એવી કરી છે
@maheshkapdia4716
@maheshkapdia4716 2 жыл бұрын
મારી પાસે શબ્દો નથી આ ભજન નાનપણમાં સાંભળવા મળેલુ અત્યારે આંખમા આંસુ આવી ગયા છે..........મહેશ કાપડીયા.
@bhalabhaiparmar6779
@bhalabhaiparmar6779 2 жыл бұрын
@chetanthakkar6797
@chetanthakkar6797 Жыл бұрын
Aatma rupi pran vina sarir ni koyi kimat nathi tem aa pran vina Bhajan rupi sarir ni pan koyi kimat nathi ,❤ vah pran saheb
@bharatkhunt9618
@bharatkhunt9618 4 жыл бұрын
વાહ પ્રાણભાઈ, તમે ખૂબ યાદ આવશો
@kamlapatel6250
@kamlapatel6250 3 жыл бұрын
બે🙏
@bhagvanbhaijoshi4374
@bhagvanbhaijoshi4374 3 жыл бұрын
Hamoj
@OurCultures
@OurCultures 3 жыл бұрын
પ્રાણલાલ વ્યાસ ના પ્રાચીન ભજન કૃપા કરીને આ ચેનલ તમારા મિત્રો અને પરિવારના સભ્યોને ફોરવર્ડ કરો. અને કૃપા કરીને વધુને વધુ સબ્સ્ક્રાઇબ કરો. આભાર. bit.ly/3bgFarC
@OurCultures
@OurCultures 3 жыл бұрын
પ્રાણલાલ વ્યાસ ના પ્રાચીન ભજન કૃપા કરીને આ ચેનલ તમારા મિત્રો અને પરિવારના સભ્યોને ફોરવર્ડ કરો. અને કૃપા કરીને વધુને વધુ સબ્સ્ક્રાઇબ કરો. આભાર. bit.ly/3bgFarC
@narendrasinhsolanki9306
@narendrasinhsolanki9306 3 жыл бұрын
ભજનનો પ્રાણ એટલે પ્રાણલાલ વ્યાસ જય હો સંતવાણી
@દિવાળીસુતરીયા
@દિવાળીસુતરીયા 3 жыл бұрын
ઑલિમ્પિક
@ashoksinhparmar3895
@ashoksinhparmar3895 2 жыл бұрын
ભલે તમો આજ હયાત નથી પણ તમારા ભજનો સાંભળી અમો તમારી હયાતી વ્યતીત કરિયે છે. બહુ જ અદભુત અવાજ
@jaysukhkurani7156
@jaysukhkurani7156 2 жыл бұрын
Panbhai jivit che
@bhanushankarbarot7936
@bhanushankarbarot7936 9 ай бұрын
​😊😊😊❤ vy hu hu hu hu❤😂❤
@divyeshdhimmar8757
@divyeshdhimmar8757 9 ай бұрын
આ ભજન શાંભરી ને બોજ આનંદ થાઇ છે.👌🙏🙏
@amrutbhaidafda6673
@amrutbhaidafda6673 3 жыл бұрын
ૐ જે હો પ્રાણલાલ વ્યાસ જી સુરજ ચંદ્ર રહે તિયાં સુધી તમારા ભજન કીર્તન સ્મરણ લેછે જગત ૐ સવૉ ને ધન્યવાદ ૐ સુરત ગરવી ગુજરાત ની જે હો મારા વ્હાલા મિત્રો સવૅ ૐ જયમાતાજી ૐ
@OurCultures
@OurCultures 3 жыл бұрын
આપનો આભાર 🇮🇳🙏 પ્રાણલાલ વ્યાસ ના બીજા વિડિઓ જોવા માટે અહિયા ક્લિક કરો 👇 bit.ly/3bgFarC
@himmatbhaimavani41
@himmatbhaimavani41 5 ай бұрын
ભગવાન શ્રી ભોળાનાથ તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના આપણે સહુ કરીએ ઓમ શાંતિ શાંતિ
@dvparmar125
@dvparmar125 Жыл бұрын
❤ભજન સમ્રાટકોટી કોટી વંદન.આવા soor samrat.ખૂબ ખૂબ પ્રાણલાલ ભાઈ .ને.પ્રણામ❤
@maheshbhatt8792
@maheshbhatt8792 3 жыл бұрын
Wah..wah..Pranlal vyas .fine song Gujarat no loksangit no Raja. SALUTE TO PRANLALBHAI NE
@narendravora879
@narendravora879 3 жыл бұрын
Excellent singing...keep going in this profession....touch the SKY... Blessings from our family .🤗
@vipullimbad9282
@vipullimbad9282 2 жыл бұрын
He is not alive, only his songs are living.
@hamirpithiya9400
@hamirpithiya9400 Жыл бұрын
@bhaskarkhimjibhai8764
@bhaskarkhimjibhai8764 4 жыл бұрын
સંતવાણીનો ધિંગો સ્વર એટલે પ્રાણલાલ વ્યાસ ખૂબ સરસ
@OurCultures
@OurCultures 3 жыл бұрын
આપનો આભાર 🇮🇳🙏 પ્રાણલાલ વ્યાસ ના બીજા વિડિઓ જોવા માટે અહિયા ક્લિક કરો 👇 bit.ly/3bgFarC
@kamleshpatel4680
@kamleshpatel4680 3 жыл бұрын
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
@babudesai2030
@babudesai2030 2 жыл бұрын
જય હો પ્રાણ લાલ વ્યાસ રંગ છે ધન્યવાદ ને પાત્ર સો વાલા
@vijaybagdaivijaybagdai4471
@vijaybagdaivijaybagdai4471 10 ай бұрын
મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી નહી મળે આ ભજન બહૂજ સમજવા જેવું છે 🙏🙏🌹🌹
@himanshujoshi3738
@himanshujoshi3738 6 ай бұрын
Santt Vani ne lakh lakh pranam.
@jaymataji5349
@jaymataji5349 2 ай бұрын
સરસ❤મસ્ત ❤ અવાજ સૈ
@aniruddhasinhjadeja3597
@aniruddhasinhjadeja3597 3 жыл бұрын
વાહ વાહ પ્રાણીયા વાહ ભા વાહ 👌👌👌👌👌👌 🙏🙏🙏🙏🙏🙏
@jayendrabhavsar7814
@jayendrabhavsar7814 11 ай бұрын
વાહ પ્રાણલાલ વ્યાસ સુંદર ભજન ગાયુ ,અમર થઈ ગયા ❤❤
@arvindjoshi3531
@arvindjoshi3531 Жыл бұрын
After so Long time real samrat of voices hear,simple excellent .
@MH_1624
@MH_1624 3 жыл бұрын
પ્રાણલાલ વ્યાસની મોજ કંઈક અલગ જ હોય છે...દોસ્તો..
@johnsolanki8983
@johnsolanki8983 3 жыл бұрын
Vah pl vs bharat ni saskruti ne tmari jeva bhajaniko a jivant rakhise
@maheshbhatt8792
@maheshbhatt8792 2 жыл бұрын
Wonderful song by Pranlal vyas Nobody can copy his song by his style method and music.SALUTE TO PRANLAL VYAS
@gunvantigala2281
@gunvantigala2281 Жыл бұрын
વાહ વાહ પ્રાણલાલ વ્યાસ ભાઈ ....... શું તમારો અવાજ...... ભાઈ.ભાઇ
@maheshbhatt8792
@maheshbhatt8792 3 жыл бұрын
What a glorious Marvellious loksangit of PRANLAL VYAS. NOBODY CAN COMPETE HIM..SUPERB SUPERB TO LISTEN.
@shaileshgediya682
@shaileshgediya682 3 жыл бұрын
@grow_naruto_1k
@grow_naruto_1k Жыл бұрын
@@shaileshgediya682 lp, USB Hyrum
@varshathakkar5329
@varshathakkar5329 4 жыл бұрын
અતિ સુંદર... We all miss you પ્રાણ ભાઈ...
@OurCultures
@OurCultures 3 жыл бұрын
આપનો આભાર 🇮🇳🙏 પ્રાણલાલ વ્યાસ ના બીજા વિડિઓ જોવા માટે અહિયા ક્લિક કરો 👇 bit.ly/3bgFarC
@tgskrushant2600
@tgskrushant2600 3 жыл бұрын
@@OurCultures human rights guru and thy yyu thankful birthday to tgtyt the year t to thank yW you hright you will tr
@jogranakadvabhai8138
@jogranakadvabhai8138 3 жыл бұрын
Yes
@hardevsinhgohil3468
@hardevsinhgohil3468 3 жыл бұрын
વાહ પ્રભુ. પ્રાણ ભાઈ વાહ જયહો
@vipulzinzuvadiya4785
@vipulzinzuvadiya4785 4 жыл бұрын
ભજન ની દુનિયા નું એક અદભૂત ઘરેણું.
@OurCultures
@OurCultures 3 жыл бұрын
આપનો આભાર 🇮🇳🙏 પ્રાણલાલ વ્યાસ ના બીજા વિડિઓ જોવા માટે અહિયા ક્લિક કરો 👇 bit.ly/3bgFarC
@ashwinsakhiya7262
@ashwinsakhiya7262 2 жыл бұрын
🙏🙏
@rajubhaigurjar3931
@rajubhaigurjar3931 3 жыл бұрын
નમતી સાંજે કોઈ નમણી .....ઊંના ઊંના આહુડે....waw... 👍 Love gujrati ward.. 🙏🏼🙏🏼
@sumanbhaiparmar1409
@sumanbhaiparmar1409 3 жыл бұрын
Yggtf
@sumanbhaiparmar1409
@sumanbhaiparmar1409 3 жыл бұрын
Rags
@manilalshah4621
@manilalshah4621 Жыл бұрын
@maheshbhatt8792
@maheshbhatt8792 2 жыл бұрын
Wah.superb sangit by PRANLAL VYAS PRANLAL VYAS KI JAY HO.
@rameshthaker908
@rameshthaker908 Жыл бұрын
Proud Of Saurashtra. Shree Pranlal Vyas....
@damchu007
@damchu007 3 жыл бұрын
જાને કહા ગયે વો લોગ વાહ પ્રાણલાલ વ્યાસ 🙏🙏🙏🙏🙏
@amrutbhaidafda6673
@amrutbhaidafda6673 3 жыл бұрын
ૐ 1975 80 ના દાયકા માં પ્રાણલાલ વ્યાસ રેડીયા પર ભજન કીર્તન બહુ સાંભળ્યા છે હાલ અનેૐ સાભળતુ રેસેજગત ધન્યવાદ ૐ સવૅ ને ૐ ગરવી ગુજરાત ને જે હો ૐ સુરત ૐ
@OurCultures
@OurCultures 3 жыл бұрын
આપનો આભાર 🇮🇳🙏 પ્રાણલાલ વ્યાસ ના બીજા વિડિઓ જોવા માટે અહિયા ક્લિક કરો 👇 bit.ly/3bgFarC
@kamleshpatel4680
@kamleshpatel4680 3 жыл бұрын
જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ‌(પોઝીટીવ).જય યોગેશ્વર.
@yogeshkansarabhajankirtan3950
@yogeshkansarabhajankirtan3950 2 жыл бұрын
best good shai pranlal vyas aap ko vandan namaskar ahmedabad
@chandrakantjadav8199
@chandrakantjadav8199 2 жыл бұрын
There are no words to describe for Pranlal Vyas. Nobody compares with Great singer. Salute to him 🙏🙏
@pravinbhatt2702
@pravinbhatt2702 3 жыл бұрын
મોજ હા વ્યાસ ભાઈ હા ભજનો ના પ્રાણ એટલે પ્રાણ લાલ વ્યાસ 🙏🙏
@manharrathod1242
@manharrathod1242 3 жыл бұрын
👍👍👍👍👍🙏👍👍🙏👍🙏 u
@OurCultures
@OurCultures 3 жыл бұрын
આપનો આભાર 🇮🇳🙏 પ્રાણલાલ વ્યાસ ના બીજા વિડિઓ જોવા માટે અહિયા ક્લિક કરો 👇 bit.ly/3bgFarC
@bharattrivedi5669
@bharattrivedi5669 2 жыл бұрын
૧૯૭૮-૭૯ માં ખુબજ સાંભળવામાં આવતુ આ ભજન આજે પણ એટલુજ ગમેછેં
@laljisarvaiya6492
@laljisarvaiya6492 3 жыл бұрын
કલાકારો નો મુકુટ મણી "પ્રાણ" !
@bharatsonagara6930
@bharatsonagara6930 Жыл бұрын
ખીજડીયા હનુમાન.. સુ.નગર માં દરેક ચૈત્રી પૂનમ નાં રાત્રે ડાયરા માં પ્રાણ લાલ વ્યાસ હોય અને ભજન ની રમઝટ હોય..એ દિવસો હજી યાદ યાદ છે... અમર પ્રાણલાલ વ્યાસ અને એમનો સ્વર...
@jagmalbarad8609
@jagmalbarad8609 Жыл бұрын
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😢😢😢
@mayurahir2438
@mayurahir2438 Жыл бұрын
​😊😊😊😊😊😊😊😊😊😊
@ramavtarmeena1481
@ramavtarmeena1481 3 жыл бұрын
Ramavtar Meena ne dhanduka se dhan dhan namaskar achcha bhajan gayak
@nitinkava6660
@nitinkava6660 3 жыл бұрын
અતિ સુંદર આમાકાઈ નો ઘટે ભાઈ ભાઈ.
@OurCultures
@OurCultures 3 жыл бұрын
આપનો આભાર 🇮🇳🙏 પ્રાણલાલ વ્યાસ ના બીજા વિડિઓ જોવા માટે અહિયા ક્લિક કરો 👇 bit.ly/3bgFarC
@zalabhikhubha9871
@zalabhikhubha9871 2 жыл бұрын
Jay ho tamara buland avajne
@nimbarkhirenkumar1226
@nimbarkhirenkumar1226 3 жыл бұрын
Original ગુજરાતી शुद्ध गुजराती, voice is as smooth as Pranlal, no comparison.
@abdulquadirmalek7550
@abdulquadirmalek7550 3 жыл бұрын
Whah bhai paranlal bhai jab tak Chand suraj Rahega tab tak paditji viyas Aap ka Nam Rahega..sorath no vir tane lakho salam.
@RavindrapuriGauswami-bp1gq
@RavindrapuriGauswami-bp1gq Жыл бұрын
ખુબજસરસ ભજન મીઠોમધુર અવાજ સુરીલુસંગીત ધન્યવાદ નમસકાર
@jaisinghkaliwada6375
@jaisinghkaliwada6375 2 жыл бұрын
Sangit no PRAN Mara Krishna no LAL Atlej to Taru Naam che PRANLAL, Wah Pranlal Saday taru naam rahese, AASHIRWAAD BHAGAT
@indianindian1743
@indianindian1743 4 жыл бұрын
એ સમયની યુવા પેઢીને ભજન સાંભળતા સીખવાડનાર એક અદ્ભુત અવાજ,
@OurCultures
@OurCultures 3 жыл бұрын
આપનો આભાર 🇮🇳🙏 પ્રાણલાલ વ્યાસ ના બીજા વિડિઓ જોવા માટે અહિયા ક્લિક કરો 👇 bit.ly/3bgFarC
@gopaldasbapu2022
@gopaldasbapu2022 2 жыл бұрын
@@OurCultures ક!આ!આઆ!
@ramjitank3222
@ramjitank3222 2 жыл бұрын
પ્રાણદાદા ના ચરણ મા કોટી કોટી વંદન ,
@saniyagamer-xd2oq
@saniyagamer-xd2oq 4 жыл бұрын
પ્રાણલાલ વ્યાસ દ્વારા ગવાતું આ ભજન અમર છે
@OurCultures
@OurCultures 3 жыл бұрын
પ્રાણલાલ વ્યાસ ના પ્રાચીન ભજન કૃપા કરીને આ ચેનલ તમારા મિત્રો અને પરિવારના સભ્યોને ફોરવર્ડ કરો. અને કૃપા કરીને વધુને વધુ સબ્સ્ક્રાઇબ કરો. આભાર. bit.ly/3bgFarC
@sodhakalubha7695
@sodhakalubha7695 2 жыл бұрын
અદભુત અવાજ અદભુત ગાય કી
@arjunsinhvaghela3591
@arjunsinhvaghela3591 2 жыл бұрын
પ્રાણલાલ વ્યાસ દ્વારા ગવાયેલા ભજનો સાંભળવા હજુ ગમેછે.. મહાન ગાયક હતા
@gagjibhairanani6573
@gagjibhairanani6573 Жыл бұрын
❤😮❤
@nchandrabharakhda364
@nchandrabharakhda364 3 жыл бұрын
અદભુત તારલો,,, જૂનાગઢ નો ગિરનારી સાવજ
@HardasbhaiParmar-kd3gy
@HardasbhaiParmar-kd3gy 10 ай бұрын
very very nice
@rghadvani4283
@rghadvani4283 3 жыл бұрын
ભજનનો પ્રં એટલે જ તો પ્રાણલાલ વ્યાસ.ઘેઘૂર વડલો જેવો અવાજ. હા મોજ હા.🙏🙏🙏🙏
@OurCultures
@OurCultures 3 жыл бұрын
આપનો આભાર 🇮🇳🙏 પ્રાણલાલ વ્યાસ ના બીજા વિડિઓ જોવા માટે અહિયા ક્લિક કરો 👇 bit.ly/3bgFarC
@payalmori6006
@payalmori6006 3 жыл бұрын
@@OurCultures gygrr🔥
@DkchandpaChandpa
@DkchandpaChandpa 10 ай бұрын
અહો ભાગ્ય અમારા જો આવો અવાજ માણવા મળ્યો ધન્ય છે આપણી કાઢીયાવાડની ધરા
@mukeshtanna2228
@mukeshtanna2228 4 жыл бұрын
હે મારા ભાઈ શ્રી. પ્રાણલાલ. ભાઈ. આ. જગત. મા. જયાં. તમારો આત્મા. હો. ને. તયાં. અમારા. જય સોમનાથ. દાદા. અને. પૂ......શ્રી સરસ્વતી. મા. તમો. પર ખુબજ. કૃપા. કરે. અમર. રહો. બાપ. મારા. ખૂબ. ખૂબ ખૂબ. વંદન. મુકેશ તન્ના ના . જય સોમનાથ. બાપ
@OurCultures
@OurCultures 3 жыл бұрын
આપનો આભાર 🇮🇳🙏 જય સોમનાથ. દાદા. પ્રાણલાલ વ્યાસ ના બીજા વિડિઓ જોવા માટે અહિયા ક્લિક કરો 👇 bit.ly/3bgFarC
@nileshdevaliya6030
@nileshdevaliya6030 2 жыл бұрын
PYR
@ramjiamna9958
@ramjiamna9958 2 жыл бұрын
હું કચ્છ થી છું બચ્ચન માં કચ્છ માં જ્યાં પણ પ્રાણલાલ વ્યાસ ના ભજન હોય ત્યાં અમે સાઇકલથી પહોંચી જતા ત્યારે ભણતા હતા પણ અમે સૌમિત્રો સાંજે ઘરે થી નીકળી જતા25 ,30 કિલોમીટર સુધી પહોંચી જતા આખી રાત ભજનો ના રંગે રંગાઇ જતા હો એ દિવસો અને તે સમય ઍક અદભુત સંસ્મરણો આજે હદય ના ખૂણે કંડારેલા છે, પ્રાણલાલ ભાઈ જી ને હદય પૂર્વક ની અંજલી.. ૐ શાંતિ શાંતિ..
@bakulsharma3932
@bakulsharma3932 3 жыл бұрын
બાપા તમે હવે ફરી આ પૃથ્વી ને પાવન કરવા પધારો તેજ આશા...
@arunjoshi1414
@arunjoshi1414 3 жыл бұрын
પ્રાણલાલ વ્યાસ ગાયકી અદ્ભુત સમન્વય સંત હતા જે જાણે ત્તે માણી શકો જય હો સંતવાણી ભજન હર હર મહાદેવ
@girdhartukadiya3560
@girdhartukadiya3560 3 жыл бұрын
@@arunjoshi1414 uuuu
@OurCultures
@OurCultures 3 жыл бұрын
@@arunjoshi1414 આપનો આભાર 🇮🇳🙏 પ્રાણલાલ વ્યાસ ના બીજા વિડિઓ જોવા માટે અહિયા ક્લિક કરો 👇 bit.ly/3bgFarC
@OurCultures
@OurCultures 3 жыл бұрын
@@girdhartukadiya3560 આપનો આભાર 🇮🇳🙏 પ્રાણલાલ વ્યાસ ના બીજા વિડિઓ જોવા માટે અહિયા ક્લિક કરો 👇 bit.ly/3bgFarC
@dineshvaghela4507
@dineshvaghela4507 3 жыл бұрын
પ્રાણ લાલ વ્યાસ બીજા કોઈ ના થાય
@ravjiraghav8796
@ravjiraghav8796 2 жыл бұрын
વઃહ...રે... વાહ....મંગલ..હો
@devendralapasiya6594
@devendralapasiya6594 3 жыл бұрын
ખુબજ સરસ પ્રાણલાલ ભાઈ આપને ઘણી ખમા
@BharatBhaiSolanki-d6m
@BharatBhaiSolanki-d6m 11 ай бұрын
Tàmara jeva Bhajan ganara Savaj have aa duniyama koi yugo sudhi peda nahi thay , tamari jay ho....
@ashwinpandya1474
@ashwinpandya1474 Жыл бұрын
ભાઈ પ્રાણલાલ વ્યાસ જી નો આખો ડાયરો મુકજો આભાર જય સોમનાથ મહાદેવ હર
@valjibhaiparmar5747
@valjibhaiparmar5747 4 жыл бұрын
Dhanya Dhanya Gujarat and its sweet culture singers .artists. Jai siyaram radhekrishna
@OurCultures
@OurCultures 3 жыл бұрын
પ્રાણલાલ વ્યાસ ના પ્રાચીન ભજન કૃપા કરીને આ ચેનલ તમારા મિત્રો અને પરિવારના સભ્યોને ફોરવર્ડ કરો. અને કૃપા કરીને વધુને વધુ સબ્સ્ક્રાઇબ કરો. આભાર. bit.ly/3bgFarC
@piyushkansagra3773
@piyushkansagra3773 4 жыл бұрын
દિવસ માં એક વખત રોજ આ ભજન સાભળુ છું પ્રાણલાલ સદાય માટે અમર છે
@OurCultures
@OurCultures 3 жыл бұрын
પ્રાણલાલ વ્યાસ ના પ્રાચીન ભજન કૃપા કરીને આ ચેનલ તમારા મિત્રો અને પરિવારના સભ્યોને ફોરવર્ડ કરો. અને કૃપા કરીને વધુને વધુ સબ્સ્ક્રાઇબ કરો. આભાર. bit.ly/3bgFarC
@chhaganbhaikothiya5011
@chhaganbhaikothiya5011 4 жыл бұрын
વાહ પાૃણીયો ,ગુજરાત નો સિંહ.બીજો પાૃણલાલ વ્યાસ નહી થાય
@asvinbhaipathak5204
@asvinbhaipathak5204 4 жыл бұрын
Hakikat che
@OurCultures
@OurCultures 3 жыл бұрын
આપનો આભાર 🇮🇳🙏 પ્રાણલાલ વ્યાસ ના બીજા વિડિઓ જોવા માટે અહિયા ક્લિક કરો 👇 bit.ly/3bgFarC
@OurCultures
@OurCultures 3 жыл бұрын
@@asvinbhaipathak5204 આપનો આભાર 🇮🇳🙏 પ્રાણલાલ વ્યાસ ના બીજા વિડિઓ જોવા માટે અહિયા ક્લિક કરો 👇 bit.ly/3bgFarC
@divyeshahir4606
@divyeshahir4606 Жыл бұрын
ધન્ય છે આ કલાકારને જય હો..?
@maheshbhatt8792
@maheshbhatt8792 3 жыл бұрын
Pranlal vyas Gujarat loksahitya no Mugat chhe. Pranlal vyas is a great singer of Gujarat loksahitya
@kanjibhanushalihasraj5519
@kanjibhanushalihasraj5519 2 жыл бұрын
VAH PRANBHAI VAH MUZA MUZA BELIDA SARAS BHAJAN MUZO KUTCHDO BAREMAS VAH KHUB KHUB JAY JAY SHREE KRISHNA JAY JAY SHREE RAM
@nimbarkhirenkumar1226
@nimbarkhirenkumar1226 3 жыл бұрын
वाह प्राण लाल वाह You are legend
@mothariyabharat2009
@mothariyabharat2009 3 жыл бұрын
વાહ વાહ પ્રાણલાલ વ્યાસ,, એનો હું જબરો આશિક છું,, રોજ પ્રાણલાલ વ્યાસ ને સાંભળું છું,,, જય માતંગદેવ,,, પ્રાણલાલ વ્યાસ ના ચરણોમાં કોટી કોટી વંદન,,, નાનીખાખર માંડવી,, હાલે ગાંધીધામ,, ગણેશ નગર,,,
@bharatvyas8550
@bharatvyas8550 2 жыл бұрын
અમર અવાજ સદાય ગુંજતો રહે વંદન
@hardikgirigoswami8730
@hardikgirigoswami8730 2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર
@bakulbhaisharma5212
@bakulbhaisharma5212 3 жыл бұрын
ખૂબ સુંદર.. જય સિયારામ
@shaileshrathod8941
@shaileshrathod8941 3 жыл бұрын
પ્રાણલાલ વ્યાસ આપણા ગુજરાત નું ગૌરવ છે.🙏🙏
@vajusojitra431
@vajusojitra431 2 жыл бұрын
Beautiful very nice bhajn vah pranlal dada vah
@bhikhupatel1523
@bhikhupatel1523 2 жыл бұрын
પ્રાણલાલ વ્યાસ જેવા કલાકારોની ગુજરાત ની ધરતી ને ખુબ જ ન પુરાય તેવી ખોટ પડી છે
@bmtandel7396
@bmtandel7396 2 жыл бұрын
Mukhma Saraswati vasya chhe ,jay ho,
@tvfilmstageprofetionalacto3473
@tvfilmstageprofetionalacto3473 2 жыл бұрын
Pran lal bhai karsan sagathiya narayan swami ji laxshman barot ji diwali ben bhil damyanti ben bardai kandas bapu jeva hirla pacha na thai aa loko na toke koi nahi aave gujrat nu gharenu gujrat na kohinor che vandaniya che bhajan ane sansriti ne jivant rakhi aa loko a .. Jai ho
@gopalbhaibodar8592
@gopalbhaibodar8592 2 жыл бұрын
ૐ શાંતિ પ્રાણ ભાઈ હરેક માણસ ના દિલ માછે
@kamleshpatel4680
@kamleshpatel4680 3 жыл бұрын
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
@keshavbhaikargatiya4950
@keshavbhaikargatiya4950 3 жыл бұрын
Jaypranlal. Jayvacharadada
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
Caleb Pressley Shows TSA How It’s Done
0:28
Barstool Sports
Рет қаралды 60 МЛН
JESAL TORAL BHAJAN - Mathurbhai Kanjaria - NONSTOP BHAJAN
31:05
Studio Sangeeta
Рет қаралды 2 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН