એચ વી સાઉન્ડ કંપની અમારા ધન્યવાદ. આઠ ઓક્ટોબર 2024 ના રોજ કાર્યક્રમ સાંભળીએ છીએ ખૂબ મોજ આવે છે પ્રાણ દાદા ને અમારી ખૂબ ખૂબ યાદ. જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડાથી ગાભાજી ઠાકોર
@ramilabenthakor95855 ай бұрын
વિડિયો અપલોડ કરતા ને મારા ધન્યવાદ આજે તારીખ ૨૦૨૪ નારોજ જુલાઈ માસમાં આ કાર્યક્રમ સાંભળીએ છીએ ખૂબ જ અમને કર્ણ પ્રિય લાગે છે સ્વર્ગસ્થ પ્રાણલાલ વ્યાસને અમારી હૃદયથી શ્રદ્ધાંજલિ. ત્રાગળ અમદાવાદથી ગાભાજી ઠાકોર 🙏🙏🙏🙏🙏🙏
@ramilabenthakor95854 ай бұрын
આજ રોજ તારીખ આઠ જુલાઈ 2024 ના રોજ રાત્રે 10:30 વાગે અમો આ અમર સાથીઓ સાંભળીએ છીએ અમે ખૂબ જ આનંદ થાય છે અમને સાખીઓ સાંભળીને મોજ આવી જાય છે તેમના અમર આત્માને અમારી પ્રાર્થના તેમના પરિવારજનોને પણ અમારા સતત પ્રણામ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જય ગિરનારી જય હિન્દ વંદે માતરમ્ ગાભાજી ઠાકોર પ્રાગડ અમદાવાદ
@ramilabenthakor95854 ай бұрын
આજે તારીખ ૨૩/૮/૨૦૨૪ મારો જ કાર્યક્રમ સાંભળીએ છીએ તેમની અમર સાથી અમને ખૂબ જ ગમે છે હોડી વાળા રે આ ભજન ગીત સાંભળી ખૂબ જ આનંદ થાય છે પ્રાણ દાદા નો અવાજ આત્માનો અવાજ હતો એવા સુર ના બેતાજ બાદશાહ પ્રાણ દાદા ને અમારી હાર્દિક શ્રદ્ધાંજલિ તેમના પરિવારજનોને ખુબ ખુબ યાદ અને સત સત નમન જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર
@હસમુખભાઈરેથળિયાગઢડાસ્વામીના3 жыл бұрын
સૌરાષ્ટ્રના સુરમણી શ્રી પ્રાણલાલ વ્યાસ ના જીવંત ડાયરાની મોજ આબેહુબ , H V સાઉન્ડ ને હાર્દિક શુભેચ્છાઓ
@ghaqnshambhaisomandanka29333 жыл бұрын
OK. L
@ramilabenthakor95853 ай бұрын
વિડિયો અપલોડ કરતા ને મારા ધન્યવાદ 👍👍👍👍 આજે પણ એમની સાખીઓ અને ભજન સાંભળીએ છીએ. જય હિન્દ વંદે માતર ત્રાગળથી ગાભાજી ઠાકોર
@ramilabenthakor95854 ай бұрын
એચ વી સાઉન્ડ કંપનીને અમારા નમસ્કાર શ્રાવણ મહિના ના પવિત્ર માસમાં પ્રાણ દાદા ની અમર સાખીઓ તેમજ ભજનો સાંભળીને અમારું મન પવિત્ર થઈ જાય છે આવા હજારો માનવીય છે જેમના હૃદયમાં હજી પણ પ્રાણ દાદા માટે ખૂબ જ આદર છે ઘણા લોકો પોતાનો ભાવ પ્રગટ કરવા માંગતા હોય છે પરંતુ તે લોકો મોબાઈલ ઓપરેટ કરતા આવડતું નથી તેમાં જ શું લખવો તે પણ ભાવના શબ્દો મળતા નથી પરંતુ એક તો છે જ કે પ્રાણ દાદા માટે ખૂબ જ લોકોને આદર સન્માન છે પ્રાણ દાદા ની પાછળ ખૂબ મોટો બોળો વર્ગ છે જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર
બેન્જો વાદક ને સ્માઈલ ભાઈ ને પણ અમારી સો સો સલામ ખૂબ જ સરસ બેનજો વગાડે છે તબલા વાજક પણ ખુબ જ સરસ તબલા વગાડે છે બંનેની સંગત જબરજસ્ત છે પ્રાણ દાદા પણ આ બેનજો કે તબલા વાજક ને વાહ વાહ કરીને તેમનો ઉત્સાહ વધારે છે અને તેમની કલાની કદર કરે છે આવા હતા અમારા પ્રાણ દાદા જે બીજા કલાકારોને પણ ખૂબ કદર કરતા હતા આજે કલાકારોનો દોર કંઈક જુદો છે આજે કલાકારો કલાકારો વચ્ચે સ્પર્ધા જાગી છે ક્યાં ઝઘડાઓ પણ થાય છે આ બધું પ્રાણ દાદા વખતમાં એવા કલાકારો હતા નહીં પરસ્પર એકબીજા નો આધાર કરતા હતા તમે પ્રાણ દાદા તો બીજા અન્ય કલાકારોને ખૂબ જ માન આપતા હતા આજે એટલે જેમની નામના આટલા વર્ષો પછી પણ છે લોકો તેમને હૃદયથી યાદ કરે છે જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર તારીખ 31/8 2024 રાત્રે 11:30 વાગે હોળી વાળા રે ભજન અને અમર સાખીઓ સાંભળીએ છીએ અમારું તન મન પ્રસન્ન થઈ જાય છે અમારા આખા દિવસના સઘળા દુઃખો ભૂલી જઈને થાક ઉતરી જાય છે આવી અમર સાખીઓ ના ગાયક પ્રાણ દાદા ને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આજીવ જ્યાં હોય ત્યાં તેમને પરમધામ પ્રાપ્ત થાય અને વધુ એમને શાંતિ અને અમારા સૌની વચ્ચે રહે અને આવા ભજન સાખીયો સાંભળવા મળે તેવી આશા રાખીએ છીએ અમે જ્યારે સાથીઓને ભજન સાંભળીએ છીએ ત્યારે અમને તો એવું આભાસ થાય છે કે પ્રાણ દાદા અમારી આજુબાજુ ક્યાંક છે આવા અમર આત્માને ખૂબ ખૂબ પ્રાર્થના જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર તારીખ 31/8 2024 રાત્રે 11:30 વાગે અમો સાંભળીએ છીએ
@minaxi-b7y Жыл бұрын
આ તો સંત સિરોમણી પુરષોત્તમ લાલજી મહારાજ (વંથળ વારા) નુ લખેલું ભજન સે વાહ ખુબ સરસ
@ramilabenthakor95854 ай бұрын
આજે 31/8 2024 નારોજ 11:00 વાગે રાત્રે અમો પ્રાણ દાદા ની સાખીઓ સાંભળીને સરસ મજાની નિંદર આવે છે અને પ્રેરણાદાયી સાખીયો હોય છે ખૂબ જ મોજ આવે છે દાદા નો અવાજ પરમાત્મા નો અવાજ હતો દિલ દઈને ગાતા હતા આજે અમને આટલા વર્ષો પછી પણ આ સુરીલો કંઠ અમારા જીવનની અંદર વણાઈ ગયો છે દાદા ના પરિવારજનોને અમારી ખૂબ ખૂબ યાદ સત સત વંદન ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર
@ramilabenthakor95854 ай бұрын
એચ વી સાઉન્ડ કંપની ને મારા નમસ્કાર પ્રાણ દાદા ની સાખીઓ અવારનવાર સાંભળીએ છીએ છતાંય મન ભરાતું નથી બસ સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ આ છે આત્માનો અવાજ જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર
@kunalahir75233 жыл бұрын
જય નારાયણ... ધન્યવાદ એચ.વી.સાઉન્ડ...
@LakhuKaru Жыл бұрын
Good pranlalvyas jay sonal ma khambhaliya to parodiya jay ladhapir
@paranbhaibhatt-yo5nm7 ай бұрын
જય હો બાપ
@vijaymaster9328 Жыл бұрын
Avismrniiy pranlalyas"BhajN"na riyel bhaj Samrat hata santvani ma tamnu yogdan bhulsanahi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏🙏💐💐💐💐💐
@jayshrivaja8671 Жыл бұрын
Khub saro avaj vah vah pranlal
@ramilabenthakor95855 ай бұрын
આ વિડીયો અપલોડ કરતા ને અમારા ધન્યવાદ પ્રાણલાલ વ્યાસ મેં મારી હાર્દિક શ્રદ્ધાંજલિ તેમનો કંઠ સૂરીલો આત્માનો અવાજ હતો તેમના પરિવારજનોને અમારા સાદર પ્રણામ જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ ગાભાજી ઠાકોર
@mukeshtimbadiya69719 ай бұрын
Thanks bhai 🙏
@ArvindPatel-wb4of5 ай бұрын
No Words For Voice..Music. SOUND
@jayanti123bhanushali93 жыл бұрын
જય હો જય હો પ્રાણલાલ વ્યાસ 🙏🙏 જય હો H V Sound 👍👍
@vinodpadshala75783 жыл бұрын
.7666Fri FYI by CT.
@sureshsolanki35223 жыл бұрын
Bahut bada kalakar tha
@dipaksutariya83523 ай бұрын
આ ભજન ની કેસેટ આવી ત્યારે દિવસમાં ત્રણ વખત સાંભળતા
@dilipjosi60473 жыл бұрын
જય નારાયણ
@mahipatshinhranchhodji87883 жыл бұрын
પ્રણામ પ્રાણલાલ
@bhaliyajivanbhai83103 жыл бұрын
@@mahipatshinhranchhodji8788 વાહપરા
@jaydeepdhoraliya84043 жыл бұрын
વાહ પરાણ લાલ વયાસ
@Creative_dhara_34134 ай бұрын
હોડીવાલા
@sanjaychauhanofficial84693 жыл бұрын
Jay ho sanivani
@mblimbachiya99552 жыл бұрын
ખૂબ સરસ
@pnanjipnanji74622 жыл бұрын
Bapa sits Ram
@bharatkhunt96183 жыл бұрын
વાહ ,પ્રાણભાઈ
@dineshvaghela45073 жыл бұрын
વાહ પ્રાણલાલ વ્યાસ
@ramilabenthakor95855 ай бұрын
કેસેટ કંપનીના મારા ધન્યવાદ આજે તારીખ 28/જુલાઈ 2024 ના રોજ સાંભળીએ છીએ પ્રાણલાલ નો અવાજ અમારા જીવનનો પ્રાણ છે તેમની અમર સાથીઓ ખૂબ જ સરસ પ્રેરણા હોય છે તમને હાર્દિક શ્રદ્ધાંજલિ તેમના પરિવારજનોને અમારી ખૂબ ખૂબ યાદ તથા સાદર પ્રણામ જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર
@ramilabenthakor95853 ай бұрын
આજે તારીખ 12 સપ્ટેમ્બર 2024 ના રોજ પ્રાણ દાદા ની વાણી સાંભળી છે ખૂબ મોજ આવે છે અને પ્રેરણા પણ મળે છે જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર
@rajendrasingbharatsing4704 ай бұрын
જુના પ્રોગ્રામ ની વીડિયો સીડી હોય તો મોકલો
@ramilabenthakor95855 ай бұрын
એચ વી સાઉન્ડ ને અમારા લાખ લાખ ધન્યવાદ સાઉન્ડ સિસ્ટમ ખૂબ જ સરસ છે એક એક શબ્દ સંભળાય છે સ્વર્ગસ્થ પ્રાણલાલ વ્યાસ ના ભજન ડાયરાઓ તેમજ તેમની અમર સાખીઓ આજે પણ અમારા હૃદય સ્પર્શી જાય છે તેમનો આત્માનો અવાજ હતો તેમના પરિવારજનોને જા જા રામ રામ જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર