ગજબ મોજ આવી.. આ વિડિયો નાં સાંભળ્યો હોત તો અલગારી મોજ નો મને ક્યારેય ખ્યાલ નાં આવેત...આવી વાતો તો અલખ ની જગ્યાઓમાં જ સાંભળવા મળે..
@kantivaghela28949 күн бұрын
જયગિરનારી
@mastanjidarbar99112 ай бұрын
અઘોર એટલે અતિ સુંદર. એ ઘોર નો વિરોધી શબ્દ છે
@damodrananubhai96572 ай бұрын
જય ગીરનારી
@jayeshzalazala6583Ай бұрын
બાપુ ને પુછો કે ખોટા માણસો કેમ પૈસા વાળા હોય છે
@RanjtMt2 ай бұрын
બાપુ ને જે પ્રશ્નનો પુછવામાં આવે છે તેનો બાપુ સંતોષ કારક જવાબ આપતા નથી વાત ને અવળૅ પાટે લઇજાય છે જય ગીરનારી
@MojeGujaratOfficial2 ай бұрын
બાકી રહી ગયા એ જવાબો next video મા જરૂર પૂછીશ
@jaypalashvin6322 ай бұрын
પૂરતી માહિતી ન હોય તો જવાબ ન આપી શકે કારણ બાપુ પોતાનો અનુભવ થી વધારે સાંભળેલું છે અથવા શાસ્ત્રો માં લખેલ છે એવું બોલે છે
@JadavBharatvlogsАй бұрын
@@MojeGujaratOfficial આ બાપુ વિષે વધારે માહિતી મેળવી હોય તો.કયો? હું આપું.
@MayurDhdhal-i6rАй бұрын
🔱Har Har Mhadav 🔱🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻
@PintuDorala-j2d2 ай бұрын
સરસ ભાઈ ખૂબ મજા આવી હો સત્ય બોલ્યા સાધુ
@sambhubhaighdhvi27852 ай бұрын
Jay girnari 🙏🙏🙏🙏🙏
@bharatbhaimakvna89782 ай бұрын
જય માતાજી
@parmarkanak9113Ай бұрын
જય શ્રી કૃષ્ણ રાધા
@Milangiriactive2 ай бұрын
Jay girnari moje gujrat
@RaviSolanki-ur9wbАй бұрын
જય ગુરુદેવ❤
@dantanitushar76112 ай бұрын
Jay ho❤❤❤ Jay girnari
@makwanasavan10893 күн бұрын
એ ભાઈ બાપુને કોય કે આ ભગવાન છે તો નાની નાની છોકરી સાથે બલતકાર કેમ થાય છે
@jaypalashvin6322 ай бұрын
બાપુ નો આપણે વિરોધ નથી કરતા પણ બાપુ તમારા પ્રશ્ન ના જવાબ્ પોતાના અનુભવ કરેયો હોય એ રીતે નથી આપતા તેઓ કહે છે કે શાસ્ત્રો માં લખેલ છે અથવા મે સાંભળ્યું છે અને દેવી દેવતા બધાના અલગ છે તેઓ પોત પોતાના ભગત નું અથવા જેઓ તેમના કુળ ના હોય તેનું જ સાંભળે છે
@HargovanBhaiThakor-k1m2 ай бұрын
ઇન્ટરવ્યૂ સરસ લીધું પણ બાપુ પૂરો જવાબ આપતા નથી આડું ઠોકે
@arvindjethva54112 ай бұрын
આપ બાપુને પ્રશ્ન પૂછો છો પણ એક પ્રશ્નનો ઉત્તર મેળવ્યા પહેલા તમે પાછો બીજો પ્રશ્ન મૂકી દયો છો તો કોઈ પ્રશ્ન ઉત્તર મળતો જ નથી બરોબર તમે થોડી ધીરજ રાખો પ્રશ્ન પૂછો એનો પૂરેપૂરો જવાબ મળે પછી બીજો પ્રશ્ન પૂછો
@MojeGujaratOfficial2 ай бұрын
Ok sir. Next time એમ નહિ થાય
@ચંદનસિહપરમાર2 ай бұрын
બાપુનેમરાનમોનારાયણ
@manojbhaiprajapati78922 ай бұрын
sachi vat se bapu ni jay gurudev
@lrm1772 ай бұрын
Jay shree gurudatt Jay girnari 🙏🙏🙏
@RameshbhaiJadav-db5cx2 ай бұрын
जो सारी दुनिया का बाप है उसका नाम परमपिता परमात्मा शिव निराकार है ज्योति बिन्दु स्वरूप है सत्यम शिवम् सुंदरम है अजन्मा है अविनाशी है अभोकता है अशरीरी है
@MrGujarathacker777Ай бұрын
Nice
@uservijayvijay2 ай бұрын
Jay girnari
@rajvipatel7404Ай бұрын
Harharmahadev
@hematchavda27012 ай бұрын
ઈમાં કાંવ મહત્વ છે.બાપુની રીમાન્ડની માગણી આપણે થોડા કરી શકીએ કે સાચા જવાબો તેની પાસે થી આપણે કઢાવી શકીએ. આતો કળયુગ છે સાચા જવાબો કઢાવવા અઘરા છે ભાઈ.
@Jay_dawarkadhish_322 ай бұрын
બાપુ બાપુ ને પૂછે શું અને જવાબ શું આપે છે એટલે
@satsangGyanbhakti1222 ай бұрын
સવાલ કરો તો જવાબ પુરે પુરો મળે ત્યાં સુધી બીજો પ્રશ્ન રોકી રાખો ભાઈ વાત વાત મા વાહિયાત પ્રશ્ન નં કરો જય માતાજી
@MojeGujaratOfficial2 ай бұрын
માફ કરો એક વખત... હવે ભૂલ નહિ થાય
@naginrajjain56692 ай бұрын
Naginrajjain bhiwandi Jay shree
@Vinod_Makwana57028 күн бұрын
Bhakti karo bapu biji vatu no bapu
@Jay_dawarkadhish_322 ай бұрын
અતુલ ઢાંકી બાપુ છે ઢાંકી બાપુ છે અને જવાબ પૂછો
@nilesgoswami8752 ай бұрын
બાપુ યે એકેય સવાલ નો સંતોષકારક જવાબ નથી આયપો.
@fairycanada2 ай бұрын
Koi sari hakikat wari vaat girnar ni aa video ma nathi. Aana karta 1 -2 jabardast vaat Puneet bapu e Sadhna Ashram (girnar) wara e kidhi ya batavi che. Girnar na anubhav mate girnar ma javu/ rehvu pade.
@puspathakor69402 ай бұрын
આ બાપુ ને તમારા પ્રશ્નો સમજાતા નથી જે તમે પૂછો એ જવાબ તો દેતાજ નથી બીજું બીજું બોલે સાધુ શુકામ બનવું જોઈએ એ ખબર નથી સમાજ માટે સાધુ નો શું રોલ છે એ નથી જાણતા દેશ પ્રત્યે ની ભાવના અને પોતાનું કર્તવ્ય શું.... પોતાના બાળકો, પત્નિ, જનમ આપનાર જનની અને પિતા માટે શું કર્યું.... ભક્તિ કરતા કરતા જે સમય મળે એ ધર્મના પ્રચાર પસાર પાછળ વાપરે તો બરાબર છે એવું તો કાંઈ બોલ્યાજ નથી જય ગિરનારી 🙏🏼ક્ષમા કરજો
@Jay_dawarkadhish_322 ай бұрын
એક પણ પ્રશ્નનો સાચો જવાબ મળ્યો નથી
@ravivinzuda7262 ай бұрын
ભાઈ જે વાત હોઈ એ પરંતુ અઘોરી સાધુઓ આકરી સાધના કરી અમુક શક્તિઓ મેળવી શકે પણ છેલ્લે ઈશ્વર ના મળે આ પણ કળવી હકીકત છે
@MojeGujaratOfficial2 ай бұрын
મળે છે... એક વખત ગેબી ગિરનાર બુક વાંચજો
@ThakorMahavir-h6rАй бұрын
Male che fact che vaat ...tapshya joiye..
@bhakti_rasdhara6544Ай бұрын
Ham is sanyasi ka sanman karte hai lekin mahashiv param pita prabhu mahadev अजन्मा hai aur jo sabke pita hai uske pita kaise ho sakte hai jo अजन्मा hai swayam bhu hai mahadev Mahadev ke pita hai is Baat se sahmat nahi hai ham
@arvindparmar35872 ай бұрын
सर्वस्य चाहं हृदि सन्निविष्टो
@DhiruPatel-z9vАй бұрын
Hu kon chhu te vat janavi te darek manusynu laxy hovu joiye. Hu kon te nahi jani sakiye to manusy janm nisfal chhe.
@chauhanrames8989Ай бұрын
माणसनु मास खाय तेने अधोरी कहेवाय
@GopalBhai-co9pq2 ай бұрын
હું કોણ છું એ જાણવું એ મહત્વનું છે
@GopalBhai-co9pq2 ай бұрын
જય નિરાંત મહારાજ
@vngohil12612 ай бұрын
બાપુ જવાબ નથી આપતા
@sspgnan35492 ай бұрын
તમે સ્ટેપ વાયજ જવાબ પૂછો એક પણ પ્રસન્ન નો જવાબ મળિયો નથી
@બસહવેસરકાર2 ай бұрын
સાચી વાત છે
@govindshrimali88302 ай бұрын
કાપી વાત કેમ
@jentijokerАй бұрын
Aa sachu kidhu
@DadubapuKamaliya2 ай бұрын
Bhai vat to sarkhi sambhlo pela eni yarr
@mastanjidarbar99112 ай бұрын
સવાલ નો જવાબ પૂરો થવા દો પછી સવાલ કરો
@bhavinchudasama6849Ай бұрын
આ ઠગ સાધુ લાગે એને પણ પૂરી માહિતી નથી.
@ghanshyamgelani63902 ай бұрын
Bhai question googha ni Jem pucho ma javab puro thava dayo ghela thavma video banavo no problem vivek rakhi question karo gyangosti karva betha hoy toh 🎉
@MojeGujaratOfficial2 ай бұрын
પ્રશ્નો પૂરા થવા દીધા પણ અમુક જવાબો editing ma કાપ્યા એટલે તમને એવું લાગે... કારણ કે બધી વાતો હજુ આ સમાજ પચાવી શકે એમ નથી.. વિવાદ થાય.. એટલે
@muniyashantubhaititabhai14392 ай бұрын
આ સાધુ અં નસો કર્યો છે
@MojeGujaratOfficial2 ай бұрын
@@muniyashantubhaititabhai1439 હા, અલગારી મોજ નો નશો કર્યો હતો.. રૂબરૂ એને મળજો.. એ નશામાં જ હશે
Karm nasib ksuj hotu nathi Ane jo hoy to ek vaat no javab aapjo ek5varsh ni dikri par badatkar thato hoy to shu bhagwan ne Eva lekh lakhva ma sharm sankoch nai thato hoy
@MojeGujaratOfficialАй бұрын
તમે પણ સાચા છો
@ghanshyamgelani63902 ай бұрын
Same vala no javab puro thava dayo no yaad rey to kagal ma lakhi ne start karo
@MojeGujaratOfficial2 ай бұрын
હું કોઈ પ્રશ્નો લઈ ને ક્યાંય જતો નથી... વાતો કરવા બેઠા પછી બધું ઓટોમેટિક હાલતું હોય... Next ટાઈમ સુધારવાનો પ્રયાસ કરીશ
@Vinod_Makwana57028 күн бұрын
Bapu bhang pi gaya lagese
@JadavBharatvlogsАй бұрын
તમે ચાસા સો પણ આ બાપુ નો પર્દાફાશ થવો જોઈએ. આ સાધુ નથી
@ghanshyamgelani63902 ай бұрын
Tu javab leva gayo to sambhalava nu rakhay bhai diraj rakhay
@MojeGujaratOfficial2 ай бұрын
હા ભાઈ બીજું કાઈ શીખવાડવાનું હોય તો એ પણ કહી ડે એટલે પછી હું ધંધે ચડું
@maheshbarot63092 ай бұрын
બાપૂ એ 12 વર્ષ સાધના કરી હશે પણ તેમને જ્ઞાન 40 ટકા જ છે ઓછા ટકે પાસ થયા છે પણ હા પાસ કહેવાય ,,,,,