Hi Friends, i am kishor meghnathi. traveling and vloging is my hobby. join with me for more funny and informetic video with treditional gujarati language in "MOJE GUJARAT" you tube channle.
contact info:
[email protected]7016243187
GUJRATI MAADU
આ ચેનલમાં તમને મળસે શુધ્ધ દેશી મોજ મસ્તી, સાથે ગુજરાતના અને ભારતના ન જોયેલા સ્થળો ની કોમેડી સાથે માહિતી અને દેશી ડાયરાની મોજ...
ગુજરાતી બ્લોગ, મોજે ગુજરાત
જ્યાં જ્યાં વસે ગુજરાતી,
ત્યાં સદાકાળ ગુજરાત
મોજમા રેવું મોજમા રેવું મોજમા રેવું રે
દુઃખ લાગે તો કોઇ ને ના કેવું ને ગોદળી ઓઢી સુતુ રેવું રે.... ભાઇ મોજમા રેવું રે
#Mojegujrat #moje #gujarat #mojgujrati #મોજેગુજરાત #mojegujarat #gujarativlogger #gujrativlogs #kishormeghnathi #khajurbhai #gujrattourism #mojegujrat #gujaraticomedy #travelling #interview #famousplace #hindu #gujarativlog #motivational #girnar #shivratri #dwarka #gujju
\t