Jesal Toral | 1971 | Full Gujarati Movie | Upendra Trivedi, Ramesh Mehta, Arvind Trivedi

  Рет қаралды 4,921,439

Goldmines Gujarati Movies

Goldmines Gujarati Movies

Күн бұрын

Movie:- Jesal Toral
Year:- 1971
Cast: Upendra Trivedi, Ramesh Mehta, Arvind Trivedi
Directed by: Ravindra Dave
Subscribe Goldmines Gujarati Movies Channel for Unlimited Entertainment-
www.youtube.co...
Like us on facebook
/ goldminestelefilmspvtltd

Пікірлер: 565
@ashokmakwana6025
@ashokmakwana6025 Жыл бұрын
એવો સુવર્ણ સમય હવે ક્યારેય પાછો ના આવે અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી ને મળવાનું સૌ ભાગ્ય 2012 મા એક ફંક્શન મા થયેલું ખુબ જ પ્રાઉડ ફીલ થયેલ કે આવા કલાકાર ને રૂબરૂ મળેલ 🙏🏻🙏🏻🙏🏻
@SunilPatel-sx3zk
@SunilPatel-sx3zk 8 ай бұрын
જેસલ તોરલ નો જય હો અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અરવિંદ ત્રિવેદી અનુપમાજીને મારા સત્ સત્ નમન ❤❤❤
@surajrajputsurajrajput7954
@surajrajputsurajrajput7954 3 жыл бұрын
ખરે ખર આ મોવી સંસ્કૃતિ વાળું છે ભાઈ ઓ પેલા સતિયુગ મા આવું જ હતું
@thepunchpro7031
@thepunchpro7031 2 жыл бұрын
સતયુગ નહીં ભાઈ, કળયુગ ની જ વાત છે આ...
@prajapatianil1815
@prajapatianil1815 4 жыл бұрын
વાહ સુ આપણી સંસ્કૃતિ અને મને ગૌરવ છે કે ે ગુજરાત ની પવિત્ર ધરતી પર જન્મ મળ્યો મને અને આપણી ધરતી ને સંતો ના આશીર્વાદ છે ત્યાં સુધી તો કોઈ નો વાળ વાંકો નૈ થાય અને જો એમાં પણ આવા સંત જેસલ તોરલ ના આશીર્વાદ મળી જાય ને તો બાપ જિંદગી સુધરી જાય.... અને ગુજરતી ફિલ્મ indastri માં જે ઉપેન્દ્ર ત્રિવેદી જી અને અરવિંદ ત્રિવેદી જી એ જે રોલ કર્યા છે એવા તો બાપ હવે ક્યાય જોવા ન મળે આવા આધુનિક જમાના માં આવા વિરલા તો ક્યાંક પળે પાકે વાલા... જય જય ગરવી ગુજરાત...
@naranranchhodbhai41
@naranranchhodbhai41 4 жыл бұрын
હ્દસલ????લલ્લવ્લ
@rakeshgujariya4508
@rakeshgujariya4508 2 жыл бұрын
@@naranranchhodbhai41 v. Vv CV CBGB. VG vvv. V vv. V. V. V vvv. Vv. Vv v : g. :: g. Vv. V. V vv. V. V. V. Vv. Visit v v v v v. V. V v v. V. Vvvvv. V. Gvvv. V. V. Vv. VG VC CVT v g. Vvvvv v g. V v CBGB v CVC CVT VB. V VG v :: : Hvv. V v. V v ™ ™. VDC : CVC CV CBC v CBGB ::& CNBC v . V CNBC &:&:: : . V VV V. I. ::: CV. VVVV V. V VV V. V. VB. VV VG CN. VG y. V. V : v : v : SV CVC. V V BC v CNBC CV CBGB CV v. Gvvvvv. V. Vv. V the vvvv. V v. Vvv vg vvv. V. Vvv v. Can. V. Vv v. Vgvvvv. V. V v : v :6 . V. Vv v. Vv. Vvv. V. I. I v. Vg. V. Vv vvvv vv. V. V. Vv. G g v. V. V. Vgvv. Vv vvv. V v. V
@亗亗-u7v
@亗亗-u7v Жыл бұрын
તમારી કોમેનટ મને ગમી. ગુજ.ની ધરતી પર આવા લગભગ 1100 વર્ષ પહેલાં સતીજેસલ તોરલ જાડેજા જેવા માણસો ભકત થઇ ગયા. તેમાય ગુજરાતી ફિલ્મ ના આવા નામાકિત સ્વ. ઉપેનદર ત્રિવેદી,અરવિંદ ત્રિવેદી તેમજ હાલ જીવીત ઉમરલાયક બેન શ્રી સ્નેહ લતા જેવી અભિનેત્રી કલાકારો સંગીતકાર, ગાયક કલાકારોનો ખૂબ ખૂબ ધન્ય વાદ પાઠવું છુ. Thank you very manch. રોઈ રોઈ કોને સંભળાવું આ ભજન સરસ ગમયુ. ફોરમ.....જે.એમ.રાવળ જય જોગમાયા ઓગણજ ગામ અમદાવાદ 60.ગુજરાત.
@亗亗-u7v
@亗亗-u7v Жыл бұрын
જેસલ તોરલ ફીલ્મ સરસ ગમી. ધન્ય છે અપણા આવા ગુજરાતી ફિલ્મ ના કલાકારોને,આવી ગુજરાતી ફિલ્મો ને હવે પછી આવી ફીલમ બનવી અસંભવ છે. જયંતી ભાઈ એમ રાવળ રિયલ ગોડ ઓગણજ.
@vipstadvi5506
@vipstadvi5506 4 жыл бұрын
ધન્ય છે ગુજરાતની આ ધરતી જ્યાં મહાન સંતો ના પગલાં પાડી ને પવિત્ર કરી છે. યાદ રાખજો આ દુનિયા મા ઈશ્વર થી મોટું કોઈ નથી.
@thakorlalu7231
@thakorlalu7231 4 жыл бұрын
h
@dishx_1375
@dishx_1375 3 жыл бұрын
Right
@maheshumrigar2276
@maheshumrigar2276 3 жыл бұрын
@@dishx_1375 q2
@maheshumrigar2276
@maheshumrigar2276 3 жыл бұрын
@@thakorlalu7231 ⁴
@njbhil5367
@njbhil5367 2 жыл бұрын
" M km
@kingslayer8830
@kingslayer8830 5 жыл бұрын
Hum ziyada gujrati nhi samajh sakte magar jab hum chhotee the tab hamari dadi maa hum ko dharmik gujrati movies dhikhati and translate karke samjhati thi, ab woh boht bimar he, plz pray for her, is movie ko dekh kr bachpan ki yad taza ho gayee, best movie, best music best
@kapil.parmarkalil.parmar1553
@kapil.parmarkalil.parmar1553 4 жыл бұрын
Bch
@siddharthshah2542
@siddharthshah2542 2 жыл бұрын
Chup
@raydebhaigagaliya6943
@raydebhaigagaliya6943 2 жыл бұрын
Aap kaha se ho
@alakhniranjan1799
@alakhniranjan1799 Жыл бұрын
Bollywood /Charsiwood has no class against Gujarati Cinema. We need movies like this showing our glorious, rich culture and history..!🙏🙏
@jambusengodan1330
@jambusengodan1330 Жыл бұрын
It's my childhood movies that I had ever seen, after 45 years I Saw, even today it's a great inspirational movie, a memorable one.👍👍👍👏👏👏👏🙏
@divyeshkumarpatel1044
@divyeshkumarpatel1044 Жыл бұрын
ઉત્તમ ફિલ્મોમાંની એક, જોવા જેવી ફિલ્મ, જેસલને પાપનું પ્રાયશ્ચિત કરવું પડ્યું છે, ખોટા કાર્યનું પરિણામ ખોટું જ આવે તે સંદેશ આપ્યો છે. 🙏🙏
@亗亗-u7v
@亗亗-u7v 2 жыл бұрын
બહુ સરરસ ઘણા વર્ષ પ્હેલાં હું નાનો હતો ત્યારે દૂર દર્શન અમદાવાદ પર ત્યારે દર રવિવારે આવતી ફીલ્મો મા આ. ફિલ્મ જોઈ હતી. ભગવાન. પરના ઈશ શ્રધા પર બનાવી છે. ધન્ય વાદ. ઓગણજ ગામ અમદાવાદ.
@亗亗-u7v
@亗亗-u7v 2 жыл бұрын
Jaynti Jayntibhai. Raval
@pramodthakor8612
@pramodthakor8612 3 жыл бұрын
Upendra trivedi. Tamari acting ne 100 salam kub saras. Ane. Movie pan super hit. Khub saras msg male che aa movie jova thi 🙏🙏🙏🙏
@亗亗-u7v
@亗亗-u7v Жыл бұрын
તો ચાલો આપણે સૌ રાગ ,,દ્વેશ,તારુ મારુ છોડીને ભગવાન ની ભકિત મા લીન થઈ જેસલ તોરલ ની જખમ આપણે પણ અમર બની જઈ એ આજ થઇ જ. નહિ તર મારા વહાલોલા આમને આમ જીવન વહી જતા વાxર નહિં લાગે. માટે ચેતી દાવો. દુખ હશે તો અલખ ધણી સૌ સારાવાન કરશે.ભાઈઓ બહેનો. .જીવનમાં એક વખત જેસલ તોરલની સમાધીના દર્શન જરુર કરજો.. તે પહેલાં જેસલ તોરલ ને સમજવા ગુજરાતી એકટેસ અનુપમા ની જેસલ તોરલ ફીલ્મ જોઈને જજો.. જય તોળાદે તારી ભકિત ને. હુ તારી ભકિતીને ખૂબ જ યાદ કરુ છું. તેમજ આજની એકટેસ અનુપમા ને તેમજ ભાઈ શ્રી ઉપરદ્ધ. ત્રિવેદીને. જયંતી ભાઈ ઓગણજ વાળા. રિયલ ગોડ.
@shivheaven474
@shivheaven474 5 жыл бұрын
ऐसी फिल्म आज के युग मे आये तो सभी हिन्दू समुदाय में भक्ति की ज्योत प्रगट होगी। मेरा अनुरोध है कि पूरे भारत वर्ष में ऐसी फिल्मों का निर्माण हो।गुजराती भाषा मे ऐसी ज्यादा फ़िल्म बने।हर हर महादेव जय श्रो कृष्णा जय मातादी
@VijaysodhaVijaySodha
@VijaysodhaVijaySodha 4 жыл бұрын
rinku raygor Vah Jaymataji Moj
@Shaista2111
@Shaista2111 19 күн бұрын
My childhood memories... I was searching for this movie.. But naam bhul gayi thu
@ganpatparmar5467
@ganpatparmar5467 Жыл бұрын
ભક્તિ નું અદ્ભુત સ્વરૂપ જેસલ તોરલ 🙏🚩
@bhupat777
@bhupat777 7 ай бұрын
😊
@hamirparmar8797
@hamirparmar8797 Жыл бұрын
🙏માં સતી તોરલ નો જય 🙏 🙏જોગ માયા ના ચરણ માં કોટી કોટી નમન 🙏
@hardikparmar7481
@hardikparmar7481 3 ай бұрын
કોણ કોણ મારી જેમ ૨૦૨૪ મા જોવે છે ❤❤❤❤
@tncomedy1794
@tncomedy1794 2 ай бұрын
હુ પણ તારી જેમ જોટો 6 20
@shitalgadhavi4532
@shitalgadhavi4532 Ай бұрын
Ame bhi
@hardikparmar7481
@hardikparmar7481 Ай бұрын
@@shitalgadhavi4532 👍
@pravinthakor2042
@pravinthakor2042 Ай бұрын
Hu
@arvindparmar1150
@arvindparmar1150 24 күн бұрын
Mari age 35 varsh Hu mari family sathe joi rahyo chu Date :- 21/09/2024
@dhanjipatel5100
@dhanjipatel5100 10 ай бұрын
જ્યાં સુરવીર છે તેજ સૌરાષ્ટ્ર માં મારું રુડું રૂપાળું જય હો સૌરાષ્ટ્ર ની ધરતી જ્યાં સુર બંકા ઓ ના જન્મ થયા છે 🙏
@vandanwaghela7607
@vandanwaghela7607 Жыл бұрын
અનુભવી આવ્યો છે અવતાર માથે સતગુરુ નીધાર જાવુ મારે ધણી ને દરબાર બેડલી ઉતારે ભવ પાર ❣️💘શ્રી રામ❤
@solankiyogendrabhai1139
@solankiyogendrabhai1139 10 ай бұрын
જય અલખધણી 🙏
@KkprajapatiPrajapati-hy6sq
@KkprajapatiPrajapati-hy6sq 9 ай бұрын
Hiii😊p kooda😊😊😊I M​@@solankiyogendrabhai1139
@narendrasinhzala4828
@narendrasinhzala4828 2 жыл бұрын
સતી તોરાદે જેવા ગુરુ મળે તો તો બેડો પાર થઈ જાય ધન્ય તોરાદે ધન્ય જેસલ પીર 🙏
@neetamasuriya3317
@neetamasuriya3317 11 ай бұрын
. 7
@jituthakor9323
@jituthakor9323 2 жыл бұрын
ભગવાનની ભક્તિ માઁ લિન થનારા હંમેશા અમર રહે છે
@jaybhavani8035
@jaybhavani8035 3 жыл бұрын
ગુજરાતી ફિલ્મ ગજબ છે ભાઈ હા અમે ગુજરાતી
@dayaparmar7817
@dayaparmar7817 2 жыл бұрын
Dhanyavaad che.. Jesal toral ne. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@surajrajputsurajrajput7954
@surajrajputsurajrajput7954 3 жыл бұрын
ગુજરાતી ભાઈ ઓને ખાસ વિનંતી દિલ થી જોજો આ મોવી શરીર ના રુવાટા ઊભા થઈ જશે
@bhavsinhparmar9512
@bhavsinhparmar9512 2 жыл бұрын
Hi in
@muhamnadsaleem3633
@muhamnadsaleem3633 2 жыл бұрын
Thx bro
@vasavavijay8654
@vasavavijay8654 2 жыл бұрын
In
@vishnupatel3206
@vishnupatel3206 2 жыл бұрын
@@bhavsinhparmar9512 i
@daverarajesh4339
@daverarajesh4339 2 жыл бұрын
O
@shauryaparmar
@shauryaparmar 6 жыл бұрын
જેસલ કરી લે વિચાર .....વાહ વાહ વાહ ...!
@satyapalsinhsarvaiya5032
@satyapalsinhsarvaiya5032 3 жыл бұрын
જય શ્રી સતિ તોરલ જય શ્રી જેસલ પીર 🙏🙏🙏🙏🙏
@svpatel3580
@svpatel3580 4 жыл бұрын
🙏જય અલખધણી , જય જેસલ તોરલ 🙏
@metaliyavaghabhaimetaliyav6333
@metaliyavaghabhaimetaliyav6333 2 жыл бұрын
Y
@kishanvarasani5503
@kishanvarasani5503 2 жыл бұрын
તેતયમ દઝૈઝધથ
@amazingrespect7089
@amazingrespect7089 Ай бұрын
This movie written by Ramesh Mehta ❤❤🎉🎉
@anjanagugarwal3569
@anjanagugarwal3569 2 жыл бұрын
જય અલખ Gujarati devotional movies r my childhood memories and still my inspiration.A great salute to Gujarati devotional movies. જય અલખ ધણી 🙏
@mkrathod4108
@mkrathod4108 2 жыл бұрын
Jay alakh dhani.
@ગોહિલખુમાનસિંહ
@ગોહિલખુમાનસિંહ 2 жыл бұрын
@@mkrathod4108 છેઓકેઊઐઓઓએ, આ ,છે્ર ઔર શ . ઓએઊઓ‌એ
@kharchariyanatubhai316
@kharchariyanatubhai316 2 жыл бұрын
@@mkrathod4108 ~~'''(
@kharchariyanatubhai316
@kharchariyanatubhai316 2 жыл бұрын
@@ગોહિલખુમાનસિંહ ... .. . ............................................................
@ManubenVasava-hp3wt
@ManubenVasava-hp3wt Жыл бұрын
​@@mkrathod4108,l110@%😢
@solankipoojalife
@solankipoojalife 6 ай бұрын
8 વરસ ની હતી ત્યાર ની આ ફિલ્મ જોતી હતી અતારે ૧૯ વરસ અને કુંવર બાઇ નુ મામેરું નરસી મહેતા રાજા ગોપચંદ રાજા ભરથરી ૨/૩/૨૦૨૪ આ મૂવી જોવો. અત્યાર ના ખરાબ ખરાબ ફિલ્મ સીન જોવા નું ભૂલી જસો
@RajendraChaudhary-sf8yr
@RajendraChaudhary-sf8yr 6 ай бұрын
सुंदर चित्रपट उपेंद्र त्रिवेदी आणि अरविंद त्रिवेदी बन्हे जबरदस्त अभिनेता सुंदर चित्रपट गुजरात नी माटी कोटी कोटी नमन
@devaytanbarot5195
@devaytanbarot5195 4 жыл бұрын
કચ્છનું ગૌરવ, ખૂબ સરસ સત્યઘટના પર આધારિત ફિલ્મ, 27/3/20 લોકડાઉન વખતે 22 વર્ષ બાદ ફરીથી જોવાનો મોકો મળ્યો.
@Krisshthevlogs
@Krisshthevlogs 2 жыл бұрын
Are mama saheb feeling kayk lag che old filme ni ☺️
@ashokparmar1262
@ashokparmar1262 3 жыл бұрын
GREAT. MOVIE, GREAT STORY, GREAT ACTOR. UPENDRA TRIVEDI & GREAT ACTRESS. ANUPAMA,,, GUJARATI. SUPER STAR ACTRESS. ANUPAMAS.. ALL TIME. GREAT. THANKS.
@nareshthakor5902
@nareshthakor5902 3 жыл бұрын
X
@rommeychawda2667
@rommeychawda2667 3 жыл бұрын
Pop p
@anandbharathairskinmakapta7374
@anandbharathairskinmakapta7374 4 жыл бұрын
upendra trivedi is best actor
@badalpatel8246
@badalpatel8246 3 жыл бұрын
દિલ થી કહુ તો કેટલીય જેસલ તોરલ મુવિ બની પણણ આના જેવી તો એકે નહિ હો 😘😘😍😍
@BhimSingh-rk4zp
@BhimSingh-rk4zp 3 жыл бұрын
Upendra Trivedi Has Done Very Nice Performance. Really Jesal Toral Picture Is very Nice Film.
@Jaymurlidhar-xd4mi
@Jaymurlidhar-xd4mi 3 жыл бұрын
𝕨𝕒𝕙 𝕞𝕠𝕛
@navalchauhan8349
@navalchauhan8349 Жыл бұрын
100ટકા
@krgohel6000
@krgohel6000 Жыл бұрын
જે વ્યક્તિ ધ્યાન પુર્વક સમજે તો આ માં જીંદગી સુધરી જાય
@ruanjanbengangani1247
@ruanjanbengangani1247 Жыл бұрын
​@@BhimSingh-rk4zp😢 ❤😂🎉😢😮😅😊
@amazingrespect7089
@amazingrespect7089 Ай бұрын
This movie changed my life and perspective. ❤❤❤
@vijyabenparmar5840
@vijyabenparmar5840 2 жыл бұрын
Vaah superb Abhinay...jesal pir tariya am aapne pan aa bhavsagar tari jaiye...ava Marge chaliye...jay jesal pir jay ma toral....
@m.g.jadejatotalgaming3982
@m.g.jadejatotalgaming3982 3 жыл бұрын
JAY HO JESAL JADEJA NE AI MA SATI TORAL MATA NE PARNAM
@sahilff5232
@sahilff5232 2 ай бұрын
આવી ને આવી ધાર્મિક ગુજરાતી ફિલ્મો આપતા રહેજો
@j.sninama5461
@j.sninama5461 4 жыл бұрын
સુપર સ્ટાર ઉપેન્દ્ર ત્રિવેદી અભિનય સ્માર્ટ
@bhaveshbhatt3401
@bhaveshbhatt3401 5 жыл бұрын
Shiyade sorath bhalo,unade bhalo gujarat,var he to a vagad bhalo,mujo kutchhdo bare mah...jai ho kutchh ni dharti...lakh koti pranam..
@Prakrutidekho_100
@Prakrutidekho_100 2 жыл бұрын
ખુબ જ સરસ મજાની ફિલ્મ છે દોસ્તો સમય મળે તો એકવાર જરૂર જોજો હો।
@vasupatel6738
@vasupatel6738 3 жыл бұрын
વાહ અભિનય સમ્રાટ ...🙏🙏
@mihirjoshi6541
@mihirjoshi6541 3 ай бұрын
જય હો, જેસલ તોરલે લોક સમાજને સારો આધ્યાત્મિક ભાવ જગાડ્યો છે
@hiteshahir2671
@hiteshahir2671 2 жыл бұрын
Gujarati Classic movie 🙏👍👌
@ramanbhaipatel552
@ramanbhaipatel552 4 жыл бұрын
Sat Sat vandan 6e.... Jesalpir - toral.... Very Nice movie....
@rajeshwarihemmadi3229
@rajeshwarihemmadi3229 2 жыл бұрын
Me knowing little Gujarati... but It will surely be blessing for all, if subtitles r added ....
@ronakmehta8482
@ronakmehta8482 6 жыл бұрын
Amazing Movie! Khub j sundar film che.
@yashrajsinhgohil8222
@yashrajsinhgohil8222 Ай бұрын
Khub j maja chhe juna picture ni
@solankipoojalife
@solankipoojalife 6 ай бұрын
ધન્ય છે ભગવાન સતી પેલા જેસલ પર ને સમાધી મળી
@MahendraPatel-k5s
@MahendraPatel-k5s 9 ай бұрын
Best role of upendra trivedi & Anupamaa
@bhavishapatel9141
@bhavishapatel9141 Жыл бұрын
Khup saras picture che. Aabhar aabhar etli sarar movie share karwa mate❤
@darbargaming5168
@darbargaming5168 4 жыл бұрын
Jesal bapu to jesal bapu che ho Ha bapu ni moj ha😈😈🦁
@raj123456201
@raj123456201 5 жыл бұрын
અલખ નિરંજન...જય જેસલ - તોરલ..🙏
@pateldhulabhaishankarbhai9652
@pateldhulabhaishankarbhai9652 2 жыл бұрын
Tho muvi is best...
@pateldhulabhaishankarbhai9652
@pateldhulabhaishankarbhai9652 2 жыл бұрын
This muvi is best
@jayendrpitroda7110
@jayendrpitroda7110 3 жыл бұрын
Jay hoo jay mataji jay hoo har har har mahadev jay hoo jesal toral🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌹🌹🌹🏵🏵🏵🌷💐🌸💐🌷🌼⚘⚘⚘🥀🥀🥀
@SURESHKUMAR-oj9or
@SURESHKUMAR-oj9or 3 жыл бұрын
हिंदी सिनेमा में श्री रामायण सीरियल में रावण का जबरदस्त धाकड़ और काल ज़ई अभिनय करने वाले अरविन्द त्रिवेदी साब जैसा रावण का अभिनय कोई कभी नही कर पाए गा
@parvinjama4225
@parvinjama4225 3 жыл бұрын
જય શ્રી જૅસલ જયશ્રી તૉરલ
@ashokparmar1262
@ashokparmar1262 4 ай бұрын
ALL TIME GREAT GUJARATI MOVIE JESAL TORAL. ALL TIME GREAT ACTOR & ACTRESS ABHINAY SMART UPENDRA TRIVEDI JI & ANUPAMA JI.
@niravhalpati4140
@niravhalpati4140 Жыл бұрын
જય અલખધણી જય જેસલ તોરલ
@roshanchopra6450
@roshanchopra6450 2 жыл бұрын
THANK YOU SHIV SHAKTI ROSHAN💘AFRIN ॐ नमः शिव शक्ति માનવ ધર્મ ભાઈઓ અને બહેનો સર્વધર્મ સમભાવ याम्ये सदङ्गे नगरेऽतिरम्ये विभूषिताङ्गं विविधैश्च भोगैः सद्भक्तिमुक्तिप्रदमीशमेकं श्रीनागनाथं शरणं प्रपद्ये જે દક્ષિણમા સદાંગના સૌથી મનોહર નગરમા છે વિવિધ આનંદોથી સંપન્ન સુંદર આભૂષણોથી શણગારવામા આવે છે જે માત્ર સારી ભક્તિ અને મોક્ષ આપનાર છે અમે મહાદેવ શિવ શકિતની પૂજા ભકિત કરીએ છીએ
@rushanggajjar1820
@rushanggajjar1820 4 жыл бұрын
Aje first time aa movie joi kharekhar khubaj saras che badhaye ek vaar jovi joiye
@parulsanjay264
@parulsanjay264 Жыл бұрын
Aapni sanskruti nu gyan aava movie thi j malse aapni Navi pedhi ne
@dhodimanoj6626
@dhodimanoj6626 Жыл бұрын
Jai jesal toral 🙏
@દેશીભજન1111
@દેશીભજન1111 Жыл бұрын
ખૂબ જ સરસ
@sagarchanchad7700
@sagarchanchad7700 8 ай бұрын
those days were golden era of gujarati cinema
@_ROCK_GAMER_840
@_ROCK_GAMER_840 20 күн бұрын
કોન કોન ૨૦૨૪ માં જોવે છે
@vanrajvadaliya7264
@vanrajvadaliya7264 Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@rajeshvekariya3601
@rajeshvekariya3601 Жыл бұрын
Swami Narayan ne gudva se
@PJZALA-nn9dn
@PJZALA-nn9dn 5 жыл бұрын
હર હર મહાદેવ. ગુજરાતી ફિલ્મ મુકવા બદલ આભાર
@rakeshmariwad2114
@rakeshmariwad2114 4 жыл бұрын
.લોક.ડાઉનમા..મુવી. જોવાની.મજા..આવી
@bknirav
@bknirav 4 жыл бұрын
Aajkimurliline,andI
@bknirav
@bknirav 4 жыл бұрын
Kale .
@lakhabhamanek8461
@lakhabhamanek8461 9 ай бұрын
Anjar ma jasal jadeja & Sati toral ni samadi aaveli chhe Anjar ma darsan jarur ne jarur karjo.jai Alakh dhani.
@deepakmakwana826
@deepakmakwana826 7 жыл бұрын
Thanks. Bahuj sari rite movies banai che. 46yers huva.sare bhajan aache hai.thanks for your.
@quicklearning001
@quicklearning001 2 жыл бұрын
Super ❣️
@dharmrajsinhzala8396
@dharmrajsinhzala8396 3 жыл бұрын
,👌👌👌 અમારા ગામના ઘણા શીન છે ખેડોઇ ના
@krgohel6000
@krgohel6000 Жыл бұрын
ભાઈ ક્યાં તાલુકાનુ ગામ છે તે જણાવશો
@dharmrajsinhzala8396
@dharmrajsinhzala8396 Жыл бұрын
@@krgohel6000 અંજાર તાલુકા નુ ગામ છે અંજાર થી મુન્દ્રા જઈ તો વચ્ચે આવે ખેડોઈ
@r.vgohilr.vgohil8729
@r.vgohilr.vgohil8729 9 ай бұрын
​@@krgohel6000anjar taaluka nu
@JantiSalat
@JantiSalat 8 ай бұрын
0​@@r.vgohilr.vgohil8729
@JantiSalat
@JantiSalat 8 ай бұрын
0😊0​😊cg😮ù
@brijeshgkanani7413
@brijeshgkanani7413 3 жыл бұрын
बेस्ट अभीनय‌ अरविंद त्रिवेदी उपेंद्र त्रिवेदी ़ स्नेह लता ऐसा भी नहीं कोई ऐसा अभिनय नहीं कर पाएगा
@pardeepbhaikhachar7634
@pardeepbhaikhachar7634 Жыл бұрын
Jay alkh dhni👋👋🔆🔆👋👋
@minavyas4419
@minavyas4419 8 ай бұрын
ધન્ય જેસલ તોરલ. જય અલખ ધણી.
@chiragtrivedi2929
@chiragtrivedi2929 6 жыл бұрын
વાહ ઉપેન્દ્ર ત્રિવેદી
@rohitkumarrohitkumarrohit4161
@rohitkumarrohitkumarrohit4161 5 жыл бұрын
Rh
@VijaysodhaVijaySodha
@VijaysodhaVijaySodha 4 жыл бұрын
Chirag Trivedi Vah Moj
@fatematinwala7762
@fatematinwala7762 2 жыл бұрын
,
@fesalshekh6884
@fesalshekh6884 7 жыл бұрын
this is great movie... I listen this story in my childhood from my Dad..I love it
@dineshbaimakawana9087
@dineshbaimakawana9087 5 жыл бұрын
Fesal Shekh
@rohitgoswami5876
@rohitgoswami5876 4 жыл бұрын
Fesal Shekh ha bhai apna kutch ni satya ghatna
@Nikhilparmar56
@Nikhilparmar56 2 жыл бұрын
0
@pareshraghvani4258
@pareshraghvani4258 16 күн бұрын
Wah super hit movie ❤
@harshadbhagat8438
@harshadbhagat8438 3 жыл бұрын
super movie
@amitdhumadiya7553
@amitdhumadiya7553 4 жыл бұрын
જય જેસલ પીર
@યદુવંશીજાડેજારાજપુત
@યદુવંશીજાડેજારાજપુત 4 жыл бұрын
Jay Dada Jeshalbha Jadeja Jay Ho Sati Toral 🙏
@nayanpatelpatel354
@nayanpatelpatel354 4 жыл бұрын
Toraniyadhamramamandaltoraniyadhanm
@niralijoshi217
@niralijoshi217 5 жыл бұрын
Khub saru kaam kari rahyaa chho ke aaja juna filmo lokone madi rahe. Jite raho khush raho
@sachinparmar8493
@sachinparmar8493 2 жыл бұрын
Sachi vat che ava movie joine dil khush thai jay chhe
@bholubhai8561
@bholubhai8561 Жыл бұрын
જતિ જેસલ સતિ મા તોરલ અમર રહો 🙏
@nisarggajjar6930
@nisarggajjar6930 3 жыл бұрын
Hasi kare jagat ane avagane bhagat wow
@mukeshmundhva5603
@mukeshmundhva5603 2 жыл бұрын
ઐતિહાસિક ફિલ્મ છે સમજવા જેવી છે
@sureshchaudhary9177
@sureshchaudhary9177 2 ай бұрын
My favourite movie✌️✌️🔥
@rakeshmariwad2114
@rakeshmariwad2114 4 жыл бұрын
વાહ.જાડેજા
@thakorprakash6301
@thakorprakash6301 6 жыл бұрын
जय श्री जेसल पीर सौना सारा आना करे
@harshadparekh3135
@harshadparekh3135 15 күн бұрын
મેરુ માલણ ગુજરાતી મુવી મુકો ને 🎉🎉🎉
@ytkishanboss7106
@ytkishanboss7106 Жыл бұрын
Gabbar na naam no to film maaj Khop Hto Real life mato Jesal jadeja no khof hto Bhai 💪💪
@hareshgohil4146
@hareshgohil4146 3 жыл бұрын
Upendra Trivedi is millennium star of gujarati industry
@bharat5089
@bharat5089 4 жыл бұрын
Very nice movie
@jenishbhanderi6947
@jenishbhanderi6947 2 жыл бұрын
Jay Jesal Toral Bhagvan 🙏🏼
@minavyas4419
@minavyas4419 2 жыл бұрын
Jay Alakhdhani Jay Jesal Toral
@pratipalgohil5572
@pratipalgohil5572 Жыл бұрын
જય અલખ ધણી 🙏🚩
@hiralalsoni7838
@hiralalsoni7838 4 жыл бұрын
गुजराती,फिल्म,नो,सुपर,स्टार,अभिनय, सम्राट, उपेन्द्र त्रिवेदी,
@ruchupatel4739
@ruchupatel4739 Жыл бұрын
Best actor n actress nd best movie ever
@patelgirishkumar2122
@patelgirishkumar2122 Жыл бұрын
I am Girish Patel salute to this movie
@solankinikhil3049
@solankinikhil3049 3 жыл бұрын
ભક્તિ લૂંટારા ને પણ પીર બનાવી શકે છે
Amar Singh Rathod (1979) Full Gujarati Movie | Upendra Trivedi, Hiten Kumar
2:14:27
Goldmines Gujarati Movies
Рет қаралды 908 М.
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 137 МЛН
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 18 МЛН
Raja Gopichand | Gujarati Movies Full | Arvind Trivedi, Sarla Yevlekar, Manhar Desai
2:13:05
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 137 МЛН