જય શ્રી કૃષ્ણ દેવાંશી બેન ખુબ ખુબ અભિનંદન તમે આવા વિડિયા બતાવતા રહેજો જય જય ગરવી ગુજરાત
@jadejayagnadipsinh Жыл бұрын
જય માતાજી
@shreekantparekh7952 Жыл бұрын
Super Shooting style with Beautiful Narration in Local Gujarati Language. Its Miracle .Congratulations Devanshiben for Guide BalaramPalace ,Palanpur.i had visit ,while i was 10 years old ( Now 67 years Old) with School Tour. Thanks Jamavat.
@deveshghadiyali5010 Жыл бұрын
આપણે ગુજરાતીઓ ફરવાના બો શોખીન,પણ આટલા મોંઘા રુમ મીડલ ક્લાસ ને ના પોસાય... એટલે અમારી એમાં રહેવાની આશા કદી ન પૂરી થાય 😔
@atulmewada8321 Жыл бұрын
Tame khub j saras pls bata vo cho dhanyawad
@shabbirpatel2923 Жыл бұрын
Zabardast jagha che
@jigarvidhi9635 Жыл бұрын
Tamro voice bhavj saras che thanks for information ❤
Very nice now excelent hotel of Balarm chitrasani.
@Sanat2able Жыл бұрын
I remember playing in rever actually a stream at the age of 5 with my masi masa. Found memories.
@harishtank3196 Жыл бұрын
આપની સ્પીચ અદભુત છે
@narendrakakoshiya3172 Жыл бұрын
Welcome to Balaram
@vasavasonal4718 Жыл бұрын
Hashmukiya Swabhav Ben nice....
@BinalChaudhary Жыл бұрын
Devanshi mem beautiful videos
@sikandarmomin3988 Жыл бұрын
❤
@anilathaker44785 ай бұрын
Amaru palanpur attar shayar ane hira ni nagari
@aarcyaarcy7944 Жыл бұрын
Wow lovely I'll definitely visit this place when in Gujarat ... Where it is located I'm watching this from USA ... Thanks n Love from USA 💕
@chandrakantswnt88 Жыл бұрын
I am non -Gujrati, but understand your every word and emotion. Keep going
@gandhichintan3864 Жыл бұрын
bhai tu ku6 bhu likh le setting nai hogi teri
@chandrakantswnt88 Жыл бұрын
@@gandhichintan3864 kabhi uske ground report dekh liya kar. asli gujrat pata chal jayega.
@ashokmuchhadiya511 Жыл бұрын
બવ સરસ👍
@chatrabhujhinsu6570 Жыл бұрын
Hello friends. Very nice information and explanation for balaram resort. Tame khuba j sundar rite akha resort ni mahiti api tene joy ne khuba j Anand thayo. Te pan sudhha Gujarati ma... Thank you.thank you..
@bhajansanjivani-pradyumanjoshi Жыл бұрын
🙏🙏 ક્યાં બાત..... 👌👌👌🙏🙏
@gauravgadhvi96046 ай бұрын
મારુ ગામ છે😍😍😍
@dhavaljoshi1715 Жыл бұрын
અરે બેન....પાલનપુર આવ્યા..તોય મળી ને ન ગયા...!!! ના ચાલે
@shaileshpatel46908 ай бұрын
વાહ બેન તમે તો કામની સાથે પિકનીક પણ કરી શકોશો
@hareshjoshi3024 Жыл бұрын
Devanshi Ben only Balram palace ni hotel ni food item naa price check karjo ૧ buutermilk _૧૨૦ rupees che
@vashantchaudhary3399 Жыл бұрын
Good
@natvarvaghelaofficial1068 Жыл бұрын
જમાવટ એટલે જમાવટ
@jigarbhadani Жыл бұрын
Congratulations in advance 🥳
@dineshkumargohil4358 Жыл бұрын
જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રી રામ વંનદેમાતરમ ભારત માતાકીજય
@jivangadhavi5332 Жыл бұрын
દેવાંશી બેન આવુજ એક મહેલ કરછ માં આવેલું છે મહેલ નું નામ વિજય વિલાસ મહેલ સેમ આવુજ છે ને ત્યાં પણ બૉલીવુડ પિક્ચર નાં શુટિંગ થયેલ છે તો મારી રિકવેસ્ટ છે એકવાર ત્યાંની સ્ટોરી ને ત્યાંનું ઇતિહાસક એવું સારુ વિડિઓ જરૂર બનાવો 🙏🏻 ધન્યવાંદ
@ikbaljuneja1653 Жыл бұрын
Ys
@axaypatel3340 Жыл бұрын
It’s my hometown. You remind me this such a wonderful place because my marriage organized at this place. Special thanks to Harshad uncle to take care this property👍👍
@sunilthakor8075 Жыл бұрын
Ha ame Amirgadh ma j rahu 6u tya thi week ma 2 vakhat nikalvanu thay
@abharamvikyani4151 Жыл бұрын
वेरी नाइस देवाशी
@chatrabhujhinsu6570 Жыл бұрын
Biju hu haju pan evi asha rakhu ke tame avi sundar farvani jagyao na vedio banavo Ane khuba j faro.... Thank you.
@mansukhmavani7671 Жыл бұрын
Palanpur but wher is chandrkant bak.
@vishwajitbhaikhachar5625 Жыл бұрын
અમારા જસદણ અને હિગોળગઢ પેલેસ ની મુલાકાત લ્યો અને રાજા શાહી વખતે રાજાઓનુ શાશન કેવુ હતુ તે જણાવો
@djgujratisongremixsong6087 Жыл бұрын
Mere gav me he
@vijaypatel3867 Жыл бұрын
I visit two times n take a dinner there I am now Los Angeles California USA now
@bhikhubhaiparmar7885 Жыл бұрын
દેવાંશીબેન એકદમ સરસ શરૂઆત અને એકદમ સરસ રજૂઆત !
@bhrugeshjoshi7943 Жыл бұрын
Gopi restaurant v.s .hospital ahmdavad vala nu balaram palace chhe
@sandipgodhaniya4 ай бұрын
Khub khamma
@tczclassespalanpur7973 Жыл бұрын
Mare mlvanu htu tmne, Palanpur avya to inform krvu tu ne
@manishbhogayata5446 Жыл бұрын
બધું સારૂં હતું પણ પાછળનું સંગીત બવ ખરાબ છે. દુખ ના લગાડશો.
@fatimafaye8431 Жыл бұрын
War are you this place
@ramanbhaisolanki6827 Жыл бұрын
Balaram resort na rate NE suvidha babate to kaik information apo NE? Devani Medam.
@harihariprajapati3835 Жыл бұрын
सरस
@englishbyshailesh6046 Жыл бұрын
અમારા બાજુમાં છે.
@chavadajagadish9531 Жыл бұрын
Aya java mate koi પરમિશન levi pade ke nay?
@gunvantnpatel1876 Жыл бұрын
ધારત તો ખુબજ સરળ અને સારી રીતે રજુવાત કરી શકાય જે નથી કરી શક્યા😢સરુવાત જ ખુબજ ભંગાર
@khodiyardigital77 Жыл бұрын
આવી ખરાબ કૉમેન્ટ કોઈ નહિ લખે....નોન ગુજરાતી પણ આ વીડિયો નાં વખાણ કર્યા છે..ખબર નહિ ક્યાં ખોટ દેખાઈ......
@IL-nr5py Жыл бұрын
Achcha hua tune bataya warna kis ko pata hi nahi tha
@thespeach123 Жыл бұрын
Entry fees ?
@satyajitkathi5195 Жыл бұрын
Aa cemara men ne rent par aapva che mast shoot kayru ,just joking but super shot Ane tame superb explore kayru
@kp29vlog Жыл бұрын
nice vlog
@jivarabari7994 Жыл бұрын
Aamari gam thi 2km che
@hetalsolanki7637 Жыл бұрын
Balaram mahadev nu Mandir nadi no kinaro tame batavyo nahi school picnic ma lai jata .
@dasadiahabibur39568 ай бұрын
JAMAWAT TV.ANCHOR DEVANSIBEN JOSHI ENQURIES FOR BALARAM PALACE. FIR JUNGAL CERY DANGROUS FOR ANIMAL'S?
@drpravinprajapati763 Жыл бұрын
Paid advertising chhe?
@dasadiahabibur3956 Жыл бұрын
AA PALACE NAWAB OF PALANPUR NO CHE.GUJRAT MA PRACHEEN JAGAO,PALACE,MOGUHL ANY NAWABO NI CHE.SAURASTRA,MEHSANA,AHMEDABAD,SURAT,BHARUCH,SABARKANTHA MA MUSLIM'S NO CHE.
@jimmujimly17 Жыл бұрын
1822 thi ganiye to 100 nahi 200 vars thay 😂
@wildvillagers-h9n Жыл бұрын
1922 ma bannyo to
@gregland5534 Жыл бұрын
Mr. Ambani is pride of india hope every state have like mr Ambani.
@MorliValaAayar Жыл бұрын
👌👌👌👌👏👏👏❣️❣️💖❤️📸🇮🇳
@rdxkingdhamastatus3728 Жыл бұрын
Ben patan ni pan mulakat karava aavo
@chetansolanki2006 Жыл бұрын
Aa balaram palace bahu costly plus far away from ahmedabad chhe atle vadhu loko nathi jata!
@funlearn8873 Жыл бұрын
બાળપણમાં કોઈક ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં બાલારામ નદીના પ્રવાસ વિશે વાંચેલું છે. પણ કંઈ યાદ નથી આવતું. Google માં શોધ્યું પણ પાઠના નામ કે સર્જકના નામ વગર કંઈ જડ્યું નહીં. આજે એ ફરી વાંચવાનું મન હતું.
@vijaythakar414 Жыл бұрын
"બે રૂપિયા" પાઠ આવતો જેમાં આનંદી ની સ્કૂલમાંથી બાલારામ પ્રવાસ જવાનું હોય છે.
@funlearn8873 Жыл бұрын
@@vijaythakar414 આભાર
@ismailghanchi3290 Жыл бұрын
DEVNSHI MAM TAMEPAN MAHARANI THI OCHA NATHILAGTA⚘
@jivarabari7994 Жыл бұрын
Sarvan mhina mo aawo ahi
@JR-kw6fi Жыл бұрын
અદ..ભૂત... લાકડા નો ઉટ છે
@laxmanmandani9871 Жыл бұрын
મગર ઉપર વાંદરા બેઠા છે.પેલી વાર્તા છે ને?
@ગુજરાતીન્યુઝ-છ8જ Жыл бұрын
હું અહીં જર્યાવ્યો છું અને બર્થડે પણ ત્યાં જ સેલિબ્રેશન કર્યો બાલારામ પેલેસ માં
@munafkhan8775 Жыл бұрын
Kyare avya hata tame amne to kevu hatu ame ahi naj 6e
@navdurgeshsinghsolanki2386Ай бұрын
नवाबों की तरह रहने के लिए नवाबों के घर जन्म लेना पडता है
@rameshbhaisolanki87347 ай бұрын
અરે બેન ખર્ચો કેટલો થાય તે તો કહો '
@dasadiahabibur39568 ай бұрын
PALACE ARE NOT BALARAM THIS PALACE NAWAB OF PALANPUR. THIS FACT? BALARAM NOT HAVE THERE BUT SOME HINDU'S TEACHER'S AND PICNIC SPOT THAT TIME? PALACE HOW CAN TAKE OR PURCHSE PALACE GUJRAT GOVT.BANASKANTHA DIST: COVER PROPERTY OF NAWAB OF PALANPUR.SHOULD BE ALL INQRIES FOR WHOM ORIGENAL OWNER?