પોરબંદર જામનગર જિલ્લાની વચ્ચે આવેલું બરડા ડુંગર કિલેશ્વર મહાદેવના દર્શન કરવા તથા નવલખા મંદિર ધૂમલી સોલંકી યુગનાં સ્થાપત્ય કલાનું દ્રષ્ટાંત ૧૨મી સદી નું છે મુલાકાત કરો એવી શુભેચ્છા,,,👌
@akashparmar5263 Жыл бұрын
હા અમારું ઈડર હા😊
@jayvadanamin3211 Жыл бұрын
Ha bhai ha❤
@devrajsinhjaypalsinhchavda2346 Жыл бұрын
હા .....સાંબરકાંઠા.... હા ...
@iam_parbat_0529 Жыл бұрын
Thank you so much aava vlog lavva badal exam ma varso yaad rhi jay che
@priyesh3194 Жыл бұрын
જોહાર બેન ! દાહોદના
@devrajsinhjaypalsinhchavda2346 Жыл бұрын
ખૂબ જ સુંદર......
@narayan1591 Жыл бұрын
જય ગરવી ગુજરાત
@aarcyaarcy7944 Жыл бұрын
Ugta Suraj saathe beauty contest ma Utarwau hoi wah su saras gujarati man mohi lidhu thanks n Love from USA 🇺🇸 💕
@hirenprajapati1325 Жыл бұрын
રામ રામ દેવાંશી દીદી સાબરકાંઠા પર એક આખું ગીત બનાવેલું છે સાબરકાંઠા શેલડીઓ સાંઠો..... શ્રવણ સુખધામ સંસ્થા નાં આધસ્થાપક શ્રીમતી ઇન્દુ પ્રજાપતિ એ....... પધારો ચોક્કસ થી કવિ ઉમાશંકર જોશી ની જન્મ ભૂમિ....પર રાજસ્થાન ની બાંધણી સાથે નું બાંધકામ..... હિરેન પ્રજાપતિ ૮૧૬૦૬૪૭૩૦૬
@dhirubhaivaru-sf4tv Жыл бұрын
અદ્ભૂત
@explorearavalli Жыл бұрын
ખૂબ સરસ 👌 💐
@prakashjdamor Жыл бұрын
હા મારુ સાબરકાંઠા હા..... હોવ...
@bhilKaran-fn7jp Жыл бұрын
Chaitar વસાવા દ્વારા gandhinagar ખાતે schholarshhip માટે આવેદન પત્ર આપવામા આવ્યો હતો જેમા ત્યાંના karmchari એ kidhu hatu કે દિવાળી પહેલાં બધા જ આદિજાતિ વિધાર્થીઓની Schholarship જમા થઇ jase એમ કહેવામાં આવેલ pan હજુ સુધી kai કામ નહિ થયુ. Fari એક વાર કોઇક નેતા કા તો reporter આનો મુદ્દો ઉઠાવે તો સારુ.
@ajaybhil99886 Жыл бұрын
👍👍
@viratkohli-dc2ej Жыл бұрын
👍👍
@rathvaashok4642 Жыл бұрын
👍♥️💯
@ninamaajayp1953 Жыл бұрын
Ri8
@Sujaat265 Жыл бұрын
Rehvade ne bhai scholarships lai ne shu karvu che bhai aapde mandir & masjid banaviye hindu musalman na name thi jaghdo kariye ane karaviye abduction laine shu karvu che jaghda karine and neta o aapde election time par bikh to ena thi pet bhari lesu ....... Jalsa maro......
@maheshsolanki8073 Жыл бұрын
સાબરકાંઠા ❤
@krishna4471 Жыл бұрын
ખુબ સરસ સાબરકાંઠા
@j.p.vakhala6551 Жыл бұрын
Dahod na dhanpur Naleswar adalavada dem site ni mulakat lo jalso padi jashe very nice place chhe ✅🥰🏹💚✌
@prakashjani96984 ай бұрын
ભવનાથ મહાદેવ મંદિર ભિલોડામાં આવેલું છે જે જોવાલાયક છે
@RAHUL758711 ай бұрын
Devanshi ji, aapni gujarati bhasha no shabdabhandol ane raju karta tamara havbhav!!! My god... Khudrat ni maha kraupa aapni uper.. 🎉🎉
@shilpeshrathod4771 Жыл бұрын
વાહ ❤
@maharshihuman1325 Жыл бұрын
Khub khub aabhaar ben .padharo amara sabarkantha ma.😊❤
@digvijaysinhk.rathod8538 Жыл бұрын
સાબરકાંઠા માં આવ્યા અને અમને ખબર પણ ના પડી
@prajaprtiprahladbhai3250 Жыл бұрын
Thanks, Devanshiben for your visit sabarkantha , awesome destination, and much more. Radhe radhe.
@jayendrasinhvaghela2385 Жыл бұрын
ખૂબ ખૂબ સરસ દેવાંશીબેન .....👌🏻👌🏻👌🏻
@nalinbhaibhikadiya7918 Жыл бұрын
જોરદાર ગોતીલાવયાહો દેવાશી બેન❤❤❤❤❤
@shantiramdanidhariya639 Жыл бұрын
Lovely background music 🎶
@chiragsinhzala57857 ай бұрын
❤❤❤
@Darshan_p Жыл бұрын
Travel vlogger...... This is much better ❤
@mission_verdi_0710 ай бұрын
Super jamavat team aa video joy ne government exam ma jilla na questions aama thi j yaad rahi jay jordar 👌
@rahullimbadiya7532 Жыл бұрын
જોરદાર દેવાંશી
@karansinhmakwana Жыл бұрын
@jamawat ચોમાસા ના એક વરસાદ પછી જજો પોળો માં મજા કંઇક અલગ જ આવશે.
@anjuvisavadiya503 Жыл бұрын
Amazing 😍🤩
@anjubarathod6690 Жыл бұрын
આ મુલાકાત દરમિયાન તમે અમારી ધોલવાણી રેન્જ ઓફિસ આવ્યા હતાં ને ત્યારે મેં તમને જોયા હતા
@akashparmar5263 Жыл бұрын
ઓવવ 😅
@MJBHARAT-p5s Жыл бұрын
SABAR NI SAMIPE.... WOW WHAT A REAL WORLD , WITH NATURE , NEAR NATURE, THANKS TO DEVANSHI JOSHI : MAHADEV HAR
@g.kdesai4314 Жыл бұрын
I like tourism ❤
@hindustani41595 ай бұрын
Aa mandir ma Ben ghanpatibhagvanni murati pan 6e polo jain mandir ma
@hindustani41595 ай бұрын
Shamdaji ne badhu batavo Ben
@pratikpargi1855 Жыл бұрын
❤
@sejadsavant6707 Жыл бұрын
બેન આવી રીતે ગીર અભયારણ્ય નો વિડિયો બનાવો
@ashishchaudhari5836 Жыл бұрын
અમે તો ઈડરિયો ગઢ જીત્યો રે, આનંદ ભયો.....
@sandeepkatara45 Жыл бұрын
Shamlaji pan batavo
@BharatbhaiChaudhary-o6o6 ай бұрын
Davanshi ben aap banaskantha ma dikari na purvjanam no kisho bahar aavyo se to aap javo to mahiti amra s
@aarcyaarcy7944 Жыл бұрын
Aaje Chai Pahochi jaya 🎉 how do we get there from Ahmedabad 🎉
@karansinhmakwana Жыл бұрын
ખેબ્રહ્મા થી અંબાજી ની પણ એક રોડ ટ્રીપ કરજો ત્યાં ના ફૂળવારા ખેતરો, ડુંગર,નદી જાણે કેં સ્વિજરલેન્ડ હોય....અને હા... શાંતિ..નો અનુભવ થશે
@sp.24official Жыл бұрын
બેન ક્યારે આવી ને ગયા sk માં
@desaidhava9153 Жыл бұрын
Ben haju tame Bhavanath dem jajo
@bhilKaran-fn7jp Жыл бұрын
Schholarship no મુદ્દો uthavso એવી આશા અને અપેક્ષા છે mam
@YugDabhi-k9g7 ай бұрын
Who writes your script
@tarangmakwana324724 күн бұрын
Video ma j saaru laage. Real ma nahi.
@deveshghadiyali5010 Жыл бұрын
તમારા બધા તો નહીં પણ થોડા વીડિયો જોયા... ખૂબ જ આનંદ થયો જાણે હું ફરી આવ્યો એવી અનુભૂતિ થઈ...પણ મારે જ્યારે પણ ફરવા જવાનું થશે ત્યારે એ બધું યાદ તો ન રહે...તો તમને સંપર્ક કરી પૂછપરછ કરી શકાય કે? અને કઇ રીતે?
@vikramsinhchauhan788 Жыл бұрын
Vireshwar જતાં સંત kutiya છે ત્યાં તપેશ્વરી પરમ પૂજ્ય સંતશ્રી તુલસીદાસ સાહેબનો આશ્રમ છે દર્શનનો લ્હાવો લેવા જેવો હતો. બીજુ ઘણુ બધુ છે ,coverage સારુ કર્યું, પત્રકાર તરીકે ખુબ સારું કામ કરી રહ્યા છો પહેલીવાર સાંભળ્યા ત્યારે j ખ્યાલ આવી ગયેલ કે બેસ્ટ કામ કરશે
@krishnalaxit5807 Жыл бұрын
Tame Amara vatan ma aavya Ane kidhu pan nai . Devanshi Ben tamane malavani khubaj aankanxa chhe .Jo have aavanu thay achuk pehla Jamavat na Madhyam thi Janavo jethi amari Aankanxa Puri thay .
@shabir_qadri Жыл бұрын
😂😂 मोज करो मोज
@parmarbharat2540 Жыл бұрын
Rupiya kamavanu nu chalu kari didhu che... Khali advertisement mate asivasi ane dalit ni vato karo cho