ગુજરાતી વ્યાકરણ- જોડણી જીવનભર યાદ રાખો Gujarati Vyakaran - Jodni-1 અનુસ્વારના નિયમો-૧

  Рет қаралды 2,057,107

EduSafar

EduSafar

Күн бұрын

#Gujarati_Vyakaran #Jodni
JOIN INSTRAGRAM
/ edusafar_official
EduSafar App
play.google.co...
JOIN TELEGRAM EduSafar GROUP
t.me/EduSafar

Пікірлер: 2 200
@sandhya_strokesart
@sandhya_strokesart 2 жыл бұрын
Amazing... આવાં શિક્ષકો ઘણાં ઓછા મળે છે... ઓલ્ડ ઈઝ ગોલ્ડ...👍
@tigerzindahai2141
@tigerzindahai2141 3 жыл бұрын
જેમ બાળપણ માં દાદી માં વાર્તા કહેતા ...આજે દાદી માં દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું બધા થેંક્યું સર કહે...પણ હું આજ કહીશ....ધન્ય મારી મા...ધન્ય દાદી માં 🙏🙏🙏🙏🙏
@rachnathakor9279
@rachnathakor9279 4 жыл бұрын
ગુજરાત રાજ્ય માં આવા જ શિક્ષકો હોવા જોઈએ. પહેલી વાર આવા શિક્ષક જોયા.👏👏
@santoshbavishi6959
@santoshbavishi6959 3 жыл бұрын
આવાં, હોવાં, જોયાં - એમ લખો.
@makvanakajal3886
@makvanakajal3886 3 жыл бұрын
Bovj Mst bhnavu
@kinggaming-ex9cc
@kinggaming-ex9cc 3 жыл бұрын
Ha🥰🥰🥰
@punamram6817
@punamram6817 2 жыл бұрын
Aetale j English ma lakhvu jethi vandho na aave😂😂
@dharmeshpadariya6
@dharmeshpadariya6 2 жыл бұрын
્ na laa.
@madhujitejaji715
@madhujitejaji715 2 жыл бұрын
ખુબ સરસ દાદીજી તમે આટલી ઊંમર બહૂ સારૂ ભણાવો છો ખૂબ ખૂબ અભિનંદન આપ શ્રીને
@hk_jaihind08
@hk_jaihind08 3 жыл бұрын
ઘરમાં દાદી માં એના પૌત્ર ને વાર્તા કહેતાં હોઈ એવી રીતે સમજાવો છો તમે... 🙏🤗
@dipakpiplava2328
@dipakpiplava2328 2 жыл бұрын
Thanks
@mitalpatel716
@mitalpatel716 6 жыл бұрын
ખૂબ જ સરસ.... તમારી ભણાવવાની પધ્ધતિ અતિશય ઉમદા છે..... તમારા જેવા ઉત્તમ શિક્ષકોની ક્ષમતાનો લાભ નવી ટેકનોલૉજીના કારણે ઘણા બધાં લોકો લઈ શકે છે... તમે ખૂબ જ સુંદર અને મોહક છો😄😄... તમારો અવાજ પણ બહુ જ sweet છે... શીખવવા બદલ ધન્યવાદ 🙏🙏🙏🙏
@Taksh791
@Taksh791 3 жыл бұрын
ધન્ય છે ગુજરાતી ભાષાનુ ધરેણુ એવા માતાને વંદન છે
@mayankpurohit8844
@mayankpurohit8844 6 жыл бұрын
ખુબ જ સરસ ભણાવ્યું....ગુજરાત. માં આ બેન જેવા બીજા શિક્ષકો ખુબ ઓછા હસે..આ બેન ના વીડિયો મુકતા રેજો👌
@aginfotech3788
@aginfotech3788 3 жыл бұрын
હસે નહિ હશે...
@bhavnabhatt244
@bhavnabhatt244 3 жыл бұрын
વાહ ખુબજ સુંદર અને સરળ રીતે જોડણી ની સમજ આપી ખરેખર સાચી સમજ આપીને માતૃભાષા ને ગૌરવશાળી બનાવી છે મુ. રક્ષાબહેન નો ખુબ ખુબ આભાર 🙏🏻
@chaudharyvipul
@chaudharyvipul 4 жыл бұрын
મને પહેલીવાર એવો અનુભવ થયો કે હું કોઈ યોગ્ય શિક્ષક જોડે ભણી રહ્યો છું 😇
@rajucharan7947
@rajucharan7947 3 жыл бұрын
અત્યાર સુધી તું કઈ દુનિયા માં હતો
@Instagram_Hasti
@Instagram_Hasti 3 жыл бұрын
એ અતિયાર સુધી આદિ માનવ હતો...😂
@umeshmakwana5202
@umeshmakwana5202 3 жыл бұрын
Atari the most important part
@dineshbhai_panchal_
@dineshbhai_panchal_ 3 жыл бұрын
Ha bhai ♥️
@meghanagupta7609
@meghanagupta7609 3 жыл бұрын
@@rajucharan7947 Good one
@abhay7236
@abhay7236 6 жыл бұрын
અમને ક્યારેય પણ સ્કુલ માં આમ શીખવ્યું નથિ ગુજરતી વ્યાકરણ .ખૂબ ખૂબ આભાર આપનો અને edusafar ટિમ નૉ .
@vaishalirathod2275
@vaishalirathod2275 3 жыл бұрын
સાચી વાત કહી છે
@vinodpandav1272
@vinodpandav1272 6 жыл бұрын
Mind Blowing madam ખરેખર આપના જેવા ટીચર્સનો અભાવ છે અત્યારે Edusafar Team ને Request છે Possible હોય તો આખું ગુજરાતી ગ્રામર આ મેડમ અમને શીખવાડે
@innh9094
@innh9094 6 жыл бұрын
Vinod Pandav sachi vat koye aavirito to shikhvadiyu nathi
@komalshah6395
@komalshah6395 6 жыл бұрын
Ekdam Sachi vat 6...
@vinodpandav1272
@vinodpandav1272 6 жыл бұрын
Hello
@nileshantani5722
@nileshantani5722 6 жыл бұрын
આજે ગુજરાતી કેમ કથડ્યૂ છે, તેંઆ વિડીયો જોયો એટ્લે લાગ્યું
@nileshantani5722
@nileshantani5722 6 жыл бұрын
નિલેશ અઁતાણી
@kamleshudani6596
@kamleshudani6596 6 жыл бұрын
મને ગર્વ છે કે હું તેમની પાસે ગુજરાતી વિષય ભણેલ છું. વર્ષ 1978 K K HIGH SCHOOL સાવરકુંડલા, ત્યારે પણ આટલા જ રસપૂર્વક ગુજરાતી ભણાવતા... અને ટુંકા નામ RPD થી જાણીતા હતા.
@vipulrayka1367
@vipulrayka1367 5 жыл бұрын
"હતાં" આવે.
@gopalbharvad2972
@gopalbharvad2972 5 жыл бұрын
@@vipulrayka1367 😁
@bindiyam.rupareliya4821
@bindiyam.rupareliya4821 5 жыл бұрын
Nasib dar chho bhai
@akgujjuvlog6606
@akgujjuvlog6606 5 жыл бұрын
hu pan Savarkundla thi chu... pan mari umer nani 6 to pan mane edu sfar na madhym thi bhanva madyu te mate hu khub nasibdar chu...
@Compititiveexam99041
@Compititiveexam99041 4 жыл бұрын
Nice હવે ટાઈમ નહિ બગડે રમો youtube channel- gk quiz champion
@SahilMakadiya01001
@SahilMakadiya01001 3 жыл бұрын
હંમેશા અમને ગુજરાતી નુ જ્ઞાન આપતા રહો , આવા તજજ્ઞ શિક્ષકો દ્વારા શીખવા મળે એ પણ ભાગ્ય કહેવાય , ખુબ ખુબ આભાર હંમેશા અમને આશીવાદ આપતા રહો
@orchard16
@orchard16 3 жыл бұрын
ખૂબ ખૂબ માન અને આભાર સહ વંદન. એક પ્રશ્ન છે. વાક્યમાં અલ્પવિરામ સાથે અને આવે?. દા.ત. માટે સારું શું છે, અને ખોટું..... અહીં ક્યાં તો , અથવા અને આવે કે બન્ને?? ખૂબ આનન્દ થશે જો આપનો ઉત્તર આવશે.
@smilewithshubhangi234
@smilewithshubhangi234 6 жыл бұрын
What a great teaching method... Superb 👌🙏... I m also a teacher with m.sc. b.ed. Salute aa madam ne... Best lecturer of Gujarat ... I mean professor... દેખાય છે કે જ્યારે આ mam ભણાવતા હશે ને કૉલેજ માં ત્યારે એમનો કેવો પ્રભાવ રહ્યો હશે...વંદન મારા... 🙏🙏🙏🙏
@deepikarewani8535
@deepikarewani8535 5 жыл бұрын
Best teacher I've ever seen in my life.. I will never forget his lessons. She's not just a teacher, she's indeed a Goddess of Grammer. I pray to God that every teacher provide this much efforts to their child. Being a teacher I'll always make sure that I'm not mistaken.! Thanks ma'am 🙏🏻 you are inspiration 🙏🏻🙏🏻 i would like to meet uh once in my life🙏🏻
@nalinivinod1721
@nalinivinod1721 3 жыл бұрын
Not his lessons But her lessons Lady teacher chhe Ling nu dhyan rakhsho please
@yagneshtrivedi2990
@yagneshtrivedi2990 6 жыл бұрын
It is simply wonderful to learn from a teacher like this high standard and character. I would love to request respected Daxaben to prepare few teachers like you with your knowledge but more importantly, with your positive character and that would help to our society and new generation.
@desaiurmila6442
@desaiurmila6442 3 жыл бұрын
ખૂબ ખૂબ આભાર રક્ષાબેન ખૂબ જ ઉપયોગી વ્યાકરણ ની સમજ આપી છે 🙏🙏🙏🙏🙏👍👍👍👍❤️❤️❤️❤️❤️🙏🙏💐💐💐💐💐
@kusumchauhan8662
@kusumchauhan8662 3 жыл бұрын
બહુ સરસ મેડમ.સરસ વાત નિયમો સહિત સમજાવી.હું પણ અખબાર વાંચતી વખતે ઘણીવાર જોડણી ની ભૂલો જોઉં છું.ખોટું છપાયેલું હોય નેને સુધારી ને વાંચવું પડેછે.આભાર.
@chintan425
@chintan425 6 жыл бұрын
જેવી રીતે માનબાઈ ની જોડણી સુધારી એમ અમારું ગુજરાતી વ્યાકરણ સુધરશો... વંદન આ શક્તિ ને
@sushilbavishi3098
@sushilbavishi3098 3 жыл бұрын
ભાઈ હતા એ😂
@shailendrarathod2116
@shailendrarathod2116 6 жыл бұрын
आजे मने फरीथी गुजराती भणवानु मन थाय छे।दवे बेन तमारी पासे थी।कोटी कोटी प्रणाम
@raginipatel5894
@raginipatel5894 4 жыл бұрын
Bov j saras 6 Maja Avi gai... Bhadhu j yad rahi jay 6 u r a great mam..
@bhavanapatelabsolutelytrue2625
@bhavanapatelabsolutelytrue2625 3 жыл бұрын
Excellent Gujarati Gurumasn સહસ્ત્ર પ્રણામ.
@VanrajsinhGohil-hd5yj
@VanrajsinhGohil-hd5yj 6 ай бұрын
વાહ બેન જિંદગીમાં પેલી વાર આવી સરસ રીતે અનુસ્વાર ના નિયમ ભણ્યા
@lakhanpatel8
@lakhanpatel8 6 жыл бұрын
What a personality she has! I'm just exclaimed! What an energy she has! Really amazing. The effectively she taught very inspirational to youngsters.. Hats off mam.. 👍👏 વાહ! આવા રત્નો પણ ગુજરાતમાં છે. ખરેખર બધાં એ બહાર આવવાની જરૂર છે ગાઇડ કરવા. તમે એક લાવ્યા. ખૂબ સુંદર કામ કર્યું. 🙂
@musicalguruji9841
@musicalguruji9841 3 жыл бұрын
વાહ...બા જો તમારા જેવા શિક્ષક બધા ને મળે તો દેશ ના બધા બાળકો અને યુવાનો ક્યાંય પાછા નો પડે 🙏🙏
@Dashrath_h_makwana
@Dashrath_h_makwana 3 жыл бұрын
વાહ દાદી વાહ શું વાત છે બહુ અનુભવી છો હો દાદી માં...
@SunitaSharma-sc4ft
@SunitaSharma-sc4ft 4 күн бұрын
ભાઈ રક્ષાબેન પ્રોફેસર છે માન થી વાત કરો
@krupaliamrelirollno.-23x-a61
@krupaliamrelirollno.-23x-a61 4 жыл бұрын
Khub j saras che aa video ane sathe sathe bahu j interesting pan. jo badha j tamari jem bhanave to amne students ne kai yad rakhvani chinta j na rey ..... Khub khub khub saras che aa video.ane khub j upyogi pan.thank you so much👌👍🙏
@jiks1202
@jiks1202 5 жыл бұрын
u r my mother best techar and best mata dadi all around bzos i observe that mem bauj stfong lakhva ma zadpi atla saras handwriting and atlu badhu knowledge ane atli umar ma ae j yuvani nu jor je apda ma pn nathi so proud off uuu mem love uuu lots offf
@ketanpatel8475
@ketanpatel8475 6 жыл бұрын
After publications of Sarth-jodanikosh" Gandhiji had said," Now, no one has a write to spell word by his own." Simply Great! One of the most tiresome topic in "Gujarati vyakaran" is tackled with so ease. Bring the 2nd part as rapid as Possible. I envy of the generation who had such a great teachers. Today language is being taken as granted, board result shows that gujarati language is the subject in which highest number of students are failing. Harsh but true! Hope this platform will help.
@vimithecool4084
@vimithecool4084 6 жыл бұрын
Salute to such grt teacher Really commendable job "edu safar"
@mpr_925
@mpr_925 3 жыл бұрын
દાદીમા નો લગ્ન મા જવાનો પ્રસંગ ખૂબ સરસ .......દાદીમા great છે...પણ ''ઘણી બધી જગ્યાઓએ અને વાત મા શબ્દો કરતા ભાવ નું મહત્વ ખૂબ ખૂબ અને ખૂબ જ વધારે હોય છે 🙏🙏''
@riyapatel4007
@riyapatel4007 Жыл бұрын
Superb mam amazing and first time sambhadine khub Saras lagyu mane to hu jordar Khush Thai gai mam I salute you
@rayjadanarendrasinh3688
@rayjadanarendrasinh3688 5 жыл бұрын
Vah Ben bhavnagar na super gujrati teacher
@mohammadjamilansari6756
@mohammadjamilansari6756 2 жыл бұрын
Excellent, wonderful, awesome!!! What a nice way of teaching! Baat dil mein utar jaati hai,Ma Shaa Allah
@kennellaharrison124
@kennellaharrison124 5 жыл бұрын
ખૂબ જ સરસ ભણાવો છો રક્ષાબાં👌👌👌મને બધું યાદ રઈ ગયું...
@sushilbavishi3098
@sushilbavishi3098 3 жыл бұрын
રક્ષાબા લખાય. 😌 અને યાદ 'રહી' ગયું...
@shrutiahir3377
@shrutiahir3377 6 жыл бұрын
Wah really old is gold raxa medam is really raxak chhe gujarati grammar na and ajni stri mate women empowerment mate aek best example chhe marriage karine koik bija mate jivvu aena karta marriage na karine khud mate jivine khud sathe marriage karva batter chhe women mate khas
@kiritbhaithakar4804
@kiritbhaithakar4804 3 жыл бұрын
બહેનશ્રી,આપ ચિકણાશ બોલોછો પરંતુ ચિકાશ શબ્દ સાચો કે ખોટો માહિતી આપવા વિનંતી.
@walmikigaytri9245
@walmikigaytri9245 3 жыл бұрын
બહુ જ સુંદર રીતે શીખવાડ્યું...તમારો ખુબ ખુબ આભાર
@beyond_horizone
@beyond_horizone 4 жыл бұрын
The best teacher I have seen for Gujarati grammar..... Thank u edusafar
@Gamervaibhav2226
@Gamervaibhav2226 2 жыл бұрын
Your THE BEST TEACHER in my life...👍
@edusafar
@edusafar 2 жыл бұрын
Thank you! 😃
@heenadhole4492
@heenadhole4492 6 жыл бұрын
Teacher thank you so much અમારા જેવા શિક્ષકો ને તમારી પાસે થી ખુબ શિખવા મળશે. Next વિડીયો જરૂર બનાવ જો please.
@jogeshthakor8967
@jogeshthakor8967 4 жыл бұрын
Super se bhi upar....👌👌👌
@mangalsinhchavda237
@mangalsinhchavda237 3 жыл бұрын
ખૂબ જ માહિતી સભર વ્યાકરણ અને સચોટ સમજ આપવા બદલ બહેન શ્રી રક્ષાબેનનો ખૂબ ખૂબ આભાર!
@amishamehta4327
@amishamehta4327 5 жыл бұрын
Baa dhanyawad khub khub abhinandan tame Gujrat no varso cho.
@kasoni4848
@kasoni4848 4 жыл бұрын
After my 5 th std first time i watch a teacher as a educator Thanks edu safar
@vasantgamit1623
@vasantgamit1623 6 жыл бұрын
Aaje mara daadi yaad aavi gaya Nice #superb# Tame great cho
@SahilMakadiya01001
@SahilMakadiya01001 3 жыл бұрын
Same pinch
@samsuddinparasara1243
@samsuddinparasara1243 3 ай бұрын
પહેલી વાર આ નિયમો જાણવા મળ્યાં!!!👏👏👏👏
@hiralpatel7894
@hiralpatel7894 3 жыл бұрын
ખરેખર.. સરળ અને સારી સમજ આપી ..આભાર.. શ્રીમતિ માં કોઈ વાર દીર્ઘ ઈ પણ આવે છે.. તો બંને નો અર્થ કહેશો... અને હૃસ્વ કે દીર્ઘ ક્યારે વપરાય તે કહેવા વિનંતિ..
@ShitalThumar
@ShitalThumar 6 жыл бұрын
ગુજરાતી ળ્યાકરણ ના બધાજ વિડિયો આજ મેડમ સિખવે તો ખુબજ મજા આવે સિખવાની
@mr.r.d.6229
@mr.r.d.6229 6 жыл бұрын
Right
@chiragmakvana3150
@chiragmakvana3150 6 жыл бұрын
Shital Ben tme pn channel chlvi chho ne ...tmru grammar pn smju chhe amne tnx
@ShitalThumar
@ShitalThumar 6 жыл бұрын
chirag makvana thanks
@shrutiahir3377
@shrutiahir3377 6 жыл бұрын
Shital Thumar is right
@kanetjaydeep6059
@kanetjaydeep6059 6 жыл бұрын
All grammar
@ravinlavadiya5707
@ravinlavadiya5707 6 жыл бұрын
નિકુંજ ભાઈ બધા ગુજરાતી ગ્રામર ના વિડિઓ આ મેડમ પાસે કરવો અને અપલોડ કરો
@hardikprajapati1694
@hardikprajapati1694 6 жыл бұрын
wright
@ChaudharyVikram
@ChaudharyVikram 6 жыл бұрын
Right
@parmarsaurabh1345
@parmarsaurabh1345 6 жыл бұрын
right
@sahilpatel9043
@sahilpatel9043 6 жыл бұрын
Right
@swarajsangada6138
@swarajsangada6138 6 жыл бұрын
Aava video aaj ben sathe upload karo gujarati vyakaran na
@tarlavaghela8733
@tarlavaghela8733 6 жыл бұрын
first gujrati lecture is very good for me. thank you so much mem.
@yash2002.
@yash2002. 2 ай бұрын
દિલ થી આભાર દાદી ❤
@ghanchi923
@ghanchi923 3 жыл бұрын
Vah dada good khowlage
@pandyabhargav8537
@pandyabhargav8537 6 жыл бұрын
Thank you so much to Edu Safar for providing such Knowledgeable Teacher..what a skill ma'am..🙏🙏 we need teachers like you in this time..who can teach us without any burden..
@tarkashbhaigamit610
@tarkashbhaigamit610 2 жыл бұрын
1
@sangitakatariyasendhav846
@sangitakatariyasendhav846 6 жыл бұрын
શું વાત છે રક્ષાબેન!ખૂબ જ સરસ!
@ParthPatel-bt2gu
@ParthPatel-bt2gu 5 жыл бұрын
ખુબજ સરસ છે, તથા સંધિ વિશે માહિતી આપશો એવી આશા
@Amibarot-sp2sj
@Amibarot-sp2sj 3 жыл бұрын
વાહ વાહ મજા આવી ગઈ.ફરી એકવાર શાળાએ જવા નુ મન થઈ ગયું. આટલું detail માં first time સિખ્યુ. આમાં કોઈ સુધારો હોય તો જણાવજો. ખરેખર તમારી ચેનલ શેર કરવા જેવી જ છે.જે થી આપની ગુજરાતી સંસ્કૃતિ વિસરાઈ ન જાય.મારા બાળકો ભલે ઇંગ્લિશ મેદિયમ માં છે પણ હું તેઓ ને ગુજરાતી શીખવું છું.🙏
@kumarpalrana5488
@kumarpalrana5488 3 жыл бұрын
સરસ બેન તમે અમને લખતા શિખવાડી યુ ખુબજ આભાર આવા ફિચર મારા દીકરા ને મલ્યા હોત તો 🙏🏾👌🏼👏🏾👏🏾👏🏾☹😊😊
@shrutiahir3377
@shrutiahir3377 6 жыл бұрын
Pura gujaratni mata tamne lakh lakh vandhan 🙏🙏
@kishanchhaiya8755
@kishanchhaiya8755 6 жыл бұрын
ri8
@kishanchhaiya8755
@kishanchhaiya8755 6 жыл бұрын
aaj sudhi aava rules kyay koie sikhavya j naii
@nileshvasawala3821
@nileshvasawala3821 6 жыл бұрын
Thank you so much ma'am....thodi var to lagyu k pachho school ma pahochi gayo chhu.... waiting for the next parts
@jwalantpandor96
@jwalantpandor96 3 жыл бұрын
Khub j saras. I really proud of her. 👏👏 I'm very lucky to learn from this Ma'am 😇😇
@muinraj4302
@muinraj4302 3 жыл бұрын
અનુસ્વાર વિષે ની અદભૂત જાણકારી આપવા બદલ ધન્યવાદ..!આભાર..! ગુજરાતી વ્યાકરણ વિષે હજુ વધુ ને વધુ જ્ઞાન-જાણકારી આપતા રહેશો.--ભાષા પ્રેમી "રાજ"વડોદરા ગુજરાત ભારત 🇮🇳🇮🇳🇮🇳🌹❤️👍❤️🌹
@narendrapatel7331
@narendrapatel7331 3 жыл бұрын
ॐ नमः.. ખૂબ જ સુંદર અને સરસ રીતે ગુજરાતી ભાષા ની સમજ જાણવા મળી....આભાર
@ravisharma7179
@ravisharma7179 6 жыл бұрын
What a teacher...old is gold...
@TradVedant
@TradVedant 4 жыл бұрын
You are a gem. You are also the most important proffesion , "A TEACHER".🙏🏻You're the best teacher I've ever seen so far. I had interest in Gujarati grammar and that is because of your teaching method. You're making us laugh while learning. You're old but you're cooler than most of young teachers.💖
@vdjetani2905
@vdjetani2905 3 жыл бұрын
T TT true getting t he lh Terry tree yet di.e you to ttt.t Tu re TT.e.iytu tree that to tau RT gy TT t try Tu getting.t try t tree Ryu TT ey try r get do get to try 5t to k full to try tt to try tt t retry to it r tree Ty Ty t fee tutti e try
@vdjetani2905
@vdjetani2905 3 жыл бұрын
Ty Ty Ty try t ft to t get Ty t tree that tyres try tt Ty tt got Ty y they're hey dtoerot Tu tor
@milandesai2140
@milandesai2140 Жыл бұрын
She has magical power of teaching
@ritasharma3485
@ritasharma3485 3 жыл бұрын
ખરી વાત છે. મને ગુજરાતી ના જોડણી ના નિયમો પહેલી જ વખત ખબર પડ્યાં. ખૂબ ખૂબ આભાર રક્ષાબેન 🙏
@mgsandhi3977
@mgsandhi3977 4 жыл бұрын
Thanks dadi maaaa
@edusafar
@edusafar 4 жыл бұрын
એજ્યુસફર પરિવાર વતી આભાર.
@TheBaku2004
@TheBaku2004 6 жыл бұрын
Wow! A true teacher. I am glad I watched this video. Please make more videos about grammar learning.
@malashah6181
@malashah6181 3 жыл бұрын
Rakshaben, the learning was so smooth and interesting. Thank you. You made me realize the importance of correct grammar in Gujarati language. 🙏👍
@edusafar
@edusafar 3 жыл бұрын
Very good!
@nalinivinod1721
@nalinivinod1721 3 жыл бұрын
@@edusafardear mala ,you made a mistake. You made me realized Not realize.
@parmarmanhar9893
@parmarmanhar9893 6 жыл бұрын
ગુજરાતીના best teacher 👌👌👌
@HDTalks16
@HDTalks16 3 жыл бұрын
ખૂબ જ સરસ બા ...હું ક્યારય નો વિચારતો હતો કે કોઈક શીખવે ગુજરાતી તો સારું કારણકે આ ઓટો ટાઈપ દુનિયામાં જોડણી અને ઉચ્ચારણ ભૂલી ગયાં છે...
@rm1948
@rm1948 3 жыл бұрын
નમસ્તે બેન ,ખૂબ મજા પડી ગુજરાતી વ્યાકરણ શિખવાની. જે ક્યારે ભણ્યા નહોતા તે આજે ભણ્યા ખૂબ જ સરસ વિદ્યા નું ઓજસ પાથરો છો. ખૂબ ખૂબ આભાર. 👌💗💙✌
@archananamsa21
@archananamsa21 6 жыл бұрын
awesome video, Great. too much Impressive Mam. good Idea Edu safar👍 waiting of part 2,
@kidvishva
@kidvishva 6 жыл бұрын
Mam so great & Very Good Please Continue......
@MrVeercool
@MrVeercool 6 жыл бұрын
Old is gold Need all part..👍🏻
@rajasadhisikotarmaa7808
@rajasadhisikotarmaa7808 4 жыл бұрын
Nice tesching
@RohitParmar-ly5if
@RohitParmar-ly5if 4 жыл бұрын
ખરે ખર સાહેબ વ્યાકરણ મા મને જરાય ખબર નથી પડતી પણ આ વિડિયો મને બઉ જ ગમિયો. એજયુ સફર ના મે લગભગ ૫૦-૬૦ વિડિયો જોયા પણ આ વિડિયો મારી માટે સર્વશ્રેષ્ઠ છે તમારો ખુબ ખુબ આભાર સાહેબ કે તમે વિના મુલ્યે વિદ્યાર્થીઓ ને સર્વશ્રેષ્ઠ અભ્યાસ આપો છો.
@sndp11
@sndp11 6 жыл бұрын
શિક્ષણ સરળ હોય છે જો શિક્ષક બરાબર હોય તો ..આભાર
@kitaabkehtihai
@kitaabkehtihai 6 жыл бұрын
હા ..બરાબર કહ્યું ...બાકી વ્યાકરણનું નામ સંભાળીને લોકો રણ છોડી જાય છે...
@dalpattadvidalpattadvi6640
@dalpattadvidalpattadvi6640 6 жыл бұрын
Good
@asoldierslife8009
@asoldierslife8009 6 жыл бұрын
Are wahh Ma'm hu tmne bhavnagr mli 6u & tmaro lecture pn attend kryo 6 I'm so lucky
@rajaldawda38
@rajaldawda38 3 жыл бұрын
My god, really needed to know. I didn’t know all this stuff. Thank you 🙏🏽. Love to see
@Tejash1282
@Tejash1282 Жыл бұрын
બહુ સરસ આપણી માતૃભાષાનુ વ્યાકરણ શિખવુ જ જોઈએ અને આવનાર પેઢીને પણ શિખવવી જોઈએ. રક્ષાબેન તમે ધન્ય છો, જે સરળતાથી તમે જોડણી શિખડાવી તે રીત ખૂબ સરસ છે. 🙏🙏🙏🙏🙏
@adityasinh4062
@adityasinh4062 5 жыл бұрын
ખૂબ જ ઉમદા ઢબથી આપ ભણાવી રહ્યા છો... આને કહેવાય અનુભવ... જે દિવસથી બ્રાહ્મણો એ ભણાવવાનું છોડ્યું છે ત્યારથી શિક્ષણ માત્ર પૈસા કમાવવાનું સાધન બની ગયું છે... આવા ઉમદા શિક્ષકો આજે મળવા લગભગ અશકય છે... તમારા દ્વારા આપતો શિક્ષણનો આં પ્રવાહ અવિરત વહ્યા કરે એવી ઈશ્વર પ્રાર્થના... ખૂબ ખૂબ અભિનંદન...
@Jaddiey
@Jaddiey 6 жыл бұрын
She is simply too awesome.... I was literally smiling while learning..
@shashvatparekh9191
@shashvatparekh9191 4 жыл бұрын
@Sumitra Parmar aave, madam ae shikhvdyu em. સ્ત્રીલિંગ+પુલિંગ તો અનુસ્વાર આવે.
@janakbhaibrahmbhatt6437
@janakbhaibrahmbhatt6437 3 жыл бұрын
Ben aap sakshat vidhani devi chho
@Sagunaraj
@Sagunaraj 3 жыл бұрын
@Sumitra Parmar vedio fari juvo.strre long hoi etle avej
@babudhameliya8840
@babudhameliya8840 3 жыл бұрын
@Sumitra Parmar /
@rachanatilva970
@rachanatilva970 5 жыл бұрын
Impressive personality 👍🏻
@mukeshpandya7834
@mukeshpandya7834 6 жыл бұрын
ગુજરાતી ભાષા બચાવવા વ્યાકરણ ખુબ જરૂરીછે.
@santoshbavishi6959
@santoshbavishi6959 4 жыл бұрын
તો 'ખૂબ' લખવાની ટેવ પાડી દો😌
@prabhasangoi2032
@prabhasangoi2032 Жыл бұрын
વ્યાકરણની સમજ ખૂબ સરસ આપી.પણ માફ કરજો, "આયવા" ઉચ્ચાર અપભ઼શ છે.
@asmitaminama100
@asmitaminama100 4 жыл бұрын
Good.. દાદી. માં.. તમે. બવું. સરસ. ભણવો. છો
@kuldipvyas7541
@kuldipvyas7541 6 жыл бұрын
દરિયામાનું મોતી શોધી લાવ્યા....
@jayvasava3143
@jayvasava3143 6 жыл бұрын
Kuldip Vyas લાવ્યાં aave?
@jadavdipen2532
@jadavdipen2532 6 жыл бұрын
Sachi bhai
@sanjayparmar1878
@sanjayparmar1878 6 жыл бұрын
Kuldip Vyas in in boy TV
@sanjayparmar1878
@sanjayparmar1878 6 жыл бұрын
Kuldip Vyas k
@shrutiahir3377
@shrutiahir3377 6 жыл бұрын
Kuldip Vyas is right
@nitachauhan1215
@nitachauhan1215 6 жыл бұрын
Wah wah 🤗🤗 life ma first var gujrati grammar sikhvama interest padyo
@karshanchaudhary229
@karshanchaudhary229 5 жыл бұрын
Me to🙂
@gabusureshbhai3190
@gabusureshbhai3190 4 жыл бұрын
Sachi vat se di
@Compititiveexam99041
@Compititiveexam99041 4 жыл бұрын
Nice હવે ટાઈમ નહિ બગડે રમો youtube channel- gk quiz champion
@dharmendupandya6640
@dharmendupandya6640 3 жыл бұрын
Respected Rakshaben, Thanks a lot for this Gujarati Grammer Lesson. We must be vigilant about our Spoken and Written Mother Tounge.
@edusafar
@edusafar 3 жыл бұрын
It's my pleasure
@pareshkataria276
@pareshkataria276 3 жыл бұрын
અડધી જીંદગી પતિ ગઈ ત્યારે ખબર પડી .. ખુબ ખુબ આભાર બેન !
@ashokpranami490
@ashokpranami490 Жыл бұрын
Khub saras......pahela var,aapni matru bhasha ma.....Saras knowledge aapyu....thanks
@maulikdholariya2413
@maulikdholariya2413 5 жыл бұрын
mem you r a great teacher
@akshayrami3344
@akshayrami3344 6 жыл бұрын
Bau j jordar chhe.. All Gujarati grammar raksha medam pase karavso tevi amne aasha chhe.... please sir... Rakshamedam pase all Gujarati grammar mukavo....
@jaygohil6423
@jaygohil6423 6 жыл бұрын
Very nice,madam
@valsurdinesh.a6029
@valsurdinesh.a6029 6 жыл бұрын
Teaching with practically experience it's good madam
@shardadamor8319
@shardadamor8319 4 жыл бұрын
sachi vat chhe madam...tame bav j sundar ane saras rite samjavi do chho..tamaro dilthi khub khub abhaar...
@joharking4841
@joharking4841 2 жыл бұрын
Very nice mem
Gujarati Vyakaran Chhand Part 1| છંદ| Edusafar
47:42
EduSafar
Рет қаралды 922 М.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Gujarati Vyakaran Vibhkti EduSafar
29:53
EduSafar
Рет қаралды 49 М.
Understand Native English Speakers with this Advanced Listening Lesson
24:45
English Speaking Success
Рет қаралды 29 МЛН