રક્ષાબેન તમે જે માહિતી આપી તે અમને બીજે ક્યાંય નથી મળતી.... ખૂબ જ સરસ મેડમ.... તમારો હ્રદયપૂર્વક આભાર.... એજ્યુસફર ટીમનો પણ દીલથી આભાર માનું છું કે તેમણે રક્ષાબેનના જ્ઞાનને અમારા સુધી પહોંચાડ્યું.....🙏🙏🙏
@adityasinh40625 жыл бұрын
બેન.. તમારી જેમ બ્રાહ્મણ છે... શિક્ષા આપવાનું કામ જ ગળથૂથી માં મળે... જે અન્યને નથી મળતું.... બાકી... બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ.....
@Joshianand09105 жыл бұрын
પરંતુ મેડમ શબ્દ જરાય યોગ્ય નથી....બહેન
@hkgeming88854 жыл бұрын
Hiii
@pandyamiteshkumar2694 жыл бұрын
સાચી વાત ભૂદેવ એટલે ભૂદેવ.....👍
@hetalpandya22354 жыл бұрын
@@rajputxatriy3582 અમે એવું કહેતા જ નથી કે રાજપૂત ઓછા છે... ઈતિહાસમાં રાજપૂતોની ગાથા વાંચી છે ભાઈ
@hareshmakwana92403 жыл бұрын
આટલી મોટી ઉમરે પણ તમે અમારા માતા સમાન અને માત્રુભાષા સાથે આટલો બધો પ્રેમ સાચવી રાખ્યો અને સાચું માર્ગદર્શન અમને આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર
@bamaniyakanubhainaranbhai1462 жыл бұрын
Koushik
@kumarkelkar7339 Жыл бұрын
આટલા માનથી તમારા માતાપિતI ને બોલવો છો. ??‼️
@dharitpithva30953 жыл бұрын
ગુજરાતી ભાષાને તમારા જેવા શિક્ષકોની ખૂબ જ જરૂર છે. આપનો ખૂબ ખૂબ આભાર.
@joshi96kishan Жыл бұрын
New video kyre mlase
@VedikaLodaliya-i5g16 күн бұрын
હા સાચી વાત છે.
@artlover_2000 Жыл бұрын
Thank you Teacher... ખરેખર...આ વિડિયો ખૂબ જ માહિતીપ્રદ છે અને ખૂબ જ સુંદર રીતે તમે અમને શીખવ્યું છે...આ શેર કરવા બદલ તમારો ફરીથી આભાર
@artbyamitabhakta3 жыл бұрын
શત શત વંદન રક્ષાબેન, you are gift to those who wants to learn Gujrati. ભાષા થી તમને બીરદાવવા મારા માટે બહુ મુશ્કેલ છે.🙏🏼
@vatsalpatel92953 жыл бұрын
Gujarati language really need a great teacher like you madam.., I love the way you taught.. Thank you so much
@kanuchavda46653 жыл бұрын
Madam, you are teaching very very best way Gujarati grammar from your first video lesson . I am 71 years old and living in Uk. It makes me my old school students time .These makes me my memories fresh. You are the best teacher in the Gujarati grammar teaching. I bow my head thousands of times in your feet.
@deepratandharya61134 жыл бұрын
આવા સરસ છંદ શીખવાડવા બદલ હદય પૂર્વક તમારો આભાર
@hasurathod61282 жыл бұрын
Saras rakashaben Dave no abhar khub saras banava se
@jadavsanjay14124 жыл бұрын
રક્ષાબેન તમે અમને જે માહિતી આપી તે મને બીજા કોઈ પાસે થી નથી મળી માટે આ વિડીયો અમારા સુધી પહોંચાડવા હું તમારો ખુબ ખુબ આભાર માનું છું 🙏🙏🙏🙏 આવા વિડીયો આમાંરા સુધી પહોંચાડવા all the best 👍👍👍👍
@minalpatel69295 жыл бұрын
Khub saras rakshaben. Maru to gujaratij kachu etle chhand samajataj nota. Pn tamaro aa video joi have lage chhe k hu shikhi shakish. Ane pchhi chhand ma lakhish. Khub khub aabhar.
@sureshvala51385 жыл бұрын
પહેલા તો એજયુસફર નો ખુબ ખુબ આભાર આવુ જ્ઞાન કયાંય શીખવા મળ્યું નથી મારે એક વાત કહેવી છે કે જો શકય હોય તો ધોરણ 6 થી 12 સુધી ના વીડિયો બનાવો રક્ષાબેન જ ભણાવે
@pravinsinhthakor9152 жыл бұрын
🙏 ખૂબ ખૂબ આભાર ડો.રક્ષાબેન તમારો કીમતી સમય અમારા જ્ઞાન વધારવા ફાળવ્યો 🙏 જેથી આવા ગુજરાતી વ્યાકરણ ના બીજા પણ વીડિયો અમારા સુધી પહોંચાડતા રહો, એવી હું આશા રાખું છું.
@umadesai95153 жыл бұрын
Thankyou very much Rakshaben, I accidentally came across this gift from god
@VedikaLodaliya-i5g16 күн бұрын
સરસ બા બઉ સારી રીતે રમતા રમતા શીખવાડો છો.મને તો બઉ મજા આવી.
@kishorr.chauhan52953 жыл бұрын
રક્ષા બેન દવે જી આપની ભણાવવા શીખવવા ની શૈલી એકદમ સરસ , સરળ અને હેતાળ છે ! ખૂબ શીખવાનું મળ્યું !!
જોરદાર.....!!!! આવતા વિડિઓ ની આતુરતા પૂર્વક રાહ જોવ છું! ખૂબ ખૂબ આભાર મેડમ...
@ij_12434 жыл бұрын
Khub j saras raksha ben tamari bhanavani shaili bau j rasprad 6e, me fakt mmjj video start karyo hato but atlo interesting 6e k have akho video puro thava avyo 6e ... Bau j saras ... Khub khub aabhar tamaro.
@hasmukhbarot18342 жыл бұрын
ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓને આપ જેવા ગુરુના જ્ઞાનનો લાભ મળેતો ગુજરાતી ભાષાનો મહિમા જળવાઈ રહે....ખૂબ જ મજા આવે છે. આપના જ્ઞાનનો લાભ લેવાની...આભાર
@nimishapatel87343 жыл бұрын
I bow down to you Ba! Pranam Ba . Your spirt is better then young person. and beautiful teaching
@jigishamehta5717 Жыл бұрын
પહેલા તો એક માતા તુલ્ય ચરણમાં મારા વંદન. આપ સમજૂતી ખૂબ જ સરસ આપો છો તમારા જેવા શિક્ષક મળવા ખૂબ જ મુશ્કેલ છે
@cayatindparikh28446 жыл бұрын
રક્ષાબેન દવે, બહુ જ મઝા આવી. આ હું ૯મી કે ૧૦મીમાં શીખ્યો હતો. આજે લગભગ ૪૨ વર્ષો પછી થોડીઘણી યાદ તાજી થઈ ગઈ.
@vijayrajgor57352 жыл бұрын
ખુબ જ સરસ. તમે જે બોલો તે તરતજ યાદ રહી જાય છે.આટલૂ સારૂ તો અમારા સર પણ શિખવાડતા નથી.,
@prakashmaru10195 жыл бұрын
No one can beat Gujarati and hindi median teacher in explaining contain, rather English medium teacher or lecturer. Really blessed to studied in Gujarati median...
@alpeshparmar56693 жыл бұрын
Aa comments tme gujrati ma bi kri skt ne !!!!!
@n.p.99973 жыл бұрын
@@alpeshparmar5669 Sachi vaat
@devshisonagara98132 жыл бұрын
ધન્યવાદ રક્ષાબેન
@ashishdevmurari2165 жыл бұрын
Jordar.....khub saras samjavyu... Tamara jeva shikshako ni aaje khub j jarur chhe... Thank u 😊 so much raksha ma'am..
@chetanvyas5809 Жыл бұрын
આપના તરફ ખુબજ જરૂરી જ્ઞાન ખુબજ સરળ રીતે સમજાય તેવી રજુઆત કરાય છે આપ ને ખુબ ખુબ વંદન
@DABHISAVAJBHAI3 жыл бұрын
વા વા.. સરસ રક્ષાબેન તમે ખૂબ સરસ ભણાવો છો તમારે તો શિક્ષક હોવું જોઈએ
@alikadivar19263 жыл бұрын
Raksha ben is good Teacher
@singervishal72615 жыл бұрын
🍃ખૂબ સરસ માહિતી આપી રક્ષાબેન...🙏ગુજરાતી વિષયમાં છંદ વિશે આવી વિસ્તૃત સમજ ભાગ્યે જ કોઈ પાસેથી મળે...🙏
ખુબ મઝા આવી ભણવાની આટલાં અનુભવ વાળા ગુરુ પાસે થી શિખવાથી ખુબ મઝા આવી ગઈ ખુબ ખુબ આભાર 🙏🏻
@radhachovatiya28565 жыл бұрын
ખૂબ જ સુંદર રીતે ગુજરાતી વ્યાકરણ ની માહિતી આપવા બદલ રક્ષાબહેન તમારો ખૂબ ખૂબ આભાર
@sachinrajgor955 жыл бұрын
Old is gold, superrbbbbb😘❤️
@aatharva72483 жыл бұрын
Tamara jeva samaj sevako jya sudhi chhe tya sudhi aa desh nu bhavishya ujvaal chhe Koti koti pranam
@dipeshjethava60316 жыл бұрын
અજ્જુ અને વરડુ . Khubaj best mahiti aapi, a to khabarj na hati. thanks ben.
@KT-cl7hy6 жыл бұрын
अजभु के अज्जु?
@vipulbro3640 Жыл бұрын
ખૂબ જ સરસ શીખવાડ્યું તમે માજી❤
@ajayvora60053 жыл бұрын
અદ્ભુત અભિભૂત કરી દીધાં આવી રીતે જો ગુજરાતી ભાષા sikhavadva ma આવે તો બાળકોને મજા પડી જાય
@mitalibhoj5322 жыл бұрын
Gujrati bhasha ne tamara jeva teacher ni khub jaror 6 thank you Dave mam and edusafar team ne b thank you so much 😊🙏
@jinu9116 жыл бұрын
Adbhut! Thank you so much for making it so simple !!
@karunaabdar69843 жыл бұрын
મેડમ,ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. ધણા વષૌ પછી આ જોઈ ને ખુબ આનંદ થયો. આભાર.
@kantibhaihingu9084 жыл бұрын
You are great teacher 😊 thank you for teaching
@rotanilrotanil27773 жыл бұрын
👍👍👍
@rameshgauswami52323 жыл бұрын
Khub khub aabhar rakshaben aapni pasethi amne khub j sari information mli se..
@jinalvishariya20155 жыл бұрын
Wow,,,, su samjavo chho, tamara jeva teacher made to students topper bane j, fail to dur ni vaat chhe
@pushpaajani82353 жыл бұрын
બહુ જ સરસ ભણાવો છો મને વ્યાકરણ મા ખૂબ મજા આવે મને પણ સીંતેર વર્ષે બધાં છંદોનું બંધારણ અને રાગ યાદ છે
@priyank7578713 жыл бұрын
મેં જમતા જમતા આ વિડિઓ ચાલુ કર્યો. એમાં પિંગલ ની વાર્તા આવી ત્યારે કોળિયો હાથ માં જ રહી ગ્યો. 😊 આટલું સરસ રીતે શીખવડ્યું છે આ વિડિઓ માં. Channel અને દક્ષા બેન નો આ જ્ઞાન માટે ખૂબ ખૂબ આભાર. 🙏🏻
@laxmigadhviofficial28813 жыл бұрын
વાહ વાહ, નાનપણ ની યાદ અપવાએ એવુ વ્યક્તિત્વ 🙏🙏
@edusafar3 жыл бұрын
આપની લાગણી બદલ આભાર
@Jaymavdiyodigital3 жыл бұрын
અજ્યું સફર નો આભાર કે જે રક્ષાબેન જેવા એક માતૃ ભાષા ના ખુબજ જ્ઞાની વ્યક્તિ પાસેથી આજે મને ખૂબ સરસ છંદ વિશે શીખવા મળ્યુ...
@kartikmakwana22223 жыл бұрын
Wow wow wow raxa mam, every teacher should be like you...l like your teaching style so much....
@rehansaxena83352 жыл бұрын
અદભૂત છે તમારી ભણાવવાની શૈલી,🙏🙏🙏
@joshisandip92853 жыл бұрын
રક્ષાબેન તમારો ખુબ ખુબ આભાર અતિ સુંદર સમજણ આપના દ્વારા આ વીડિયો માં સમજવા અમાં આવી છે આ બદલ આપનો ખુબ ખુબ આભાર આગળ પણ આવા વીડિયો બનાવી અમને ગુજરાતી ભાષા ની મજા અને ગુજરાતી ભાષા ની સમજણ આપશો આવી આશાવ્યક્ત કરું છું...🙏🙏 આપના જેવા શિક્ષકો ની ગુજરાત માં આને ગુજરાતી સાહિત્ય માં ખુબ જરું છે...
Rakshaben thankyou for the good class so much to learn I was very happy that you are the best in teaching please carry on with this lessons many thanks jai swaminarayan Pravinbhai Kansara
@ભાવનાપટેલ.સુરત3 жыл бұрын
Bahu j saras Jordar rite samajuti aapshree apo chho 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@pandyavivek94803 жыл бұрын
ખાનગી સ્કૂલો લાખો રૂપિયાની ફીસ લે છે પણ આવા શિક્ષક વિદ્યાર્થીને આપે છે ? તમને આદરણીય નમન 🙏
@vipulsodha55793 жыл бұрын
પ્રશ્ન એ છે કે સ્કૂલો ભલે લાખો રૂપિયા લે છે પરંતુ અભ્યાસક્રમ સરકાર નક્કી કરે છે જે હોશિયાર થી ઠોઠ વિદ્યાર્થી માટે બનાવ્યો હોય છે પરંતુ અભ્યાસક્રમ બાર નું ભણાવા માટે કોઈ પરવાનગી શિક્ષક પાસે હોતી નથી તેથી તેઓ પોતાનું પાસે રહ્યું જ્ઞાન વિદ્યાર્થી ને આપી શકતા નથી તેઓ માત્ર એક અભ્યાસક્રમ માટે જ બંધાયા હોય છે.
@apexadarji19343 жыл бұрын
ખૂબ જ સરસ સમજ આપી છે આપે. આટલું સરળતાથી શિખાય તો ગુજરાતી વ્યાકરણ સરસ બની જાય. આવી જ રીતે સમાસ ની સમાજ આપશો મેડમજી.
@makwanakumrajsinh79585 жыл бұрын
Old is gold teachers......jay mataji
@Bhanu09864 жыл бұрын
Jivan ma tamne malva malse to maru jivan dhanya banse. Khub khub aabhaar
@SalviAnkit11115 жыл бұрын
Baaa.. Pranam Aapno aa vdio maro 1st vidio che.. Mne khub khub saru janva madyu, mne tamaro vidio khub j gmyo.. Baa tme khub j sarash rite bhanavi rhya cho tamara student ne.. Aapno aabhar manu chu.. Thank u so much..
@vs43253 жыл бұрын
Dhanya-vaad Madam Aapno khub khub *Aabhar*
@nehagajera42603 жыл бұрын
આવા જ વિડિયો loko સુઘી પહોંચાડતાં રહો...આભાર મેડમ
@manojjoshi52333 ай бұрын
ગુજરાતી ભાષા અને તેના વ્યાકરણ માટે માન ઉપાજાવવા બદલ રક્ષાબેન નો ખૂબ આભાર 🙏 આશા રાખું કે એજ્યુ-સફર આને રક્ષાબેન સુધી પહોંચાડશે. EduSafar નો પણ આભાર 🙏
@mr.mj.36842 жыл бұрын
Gujarati language really need a great teacher like you madam.., I love the way you taught.. Thank you so much years ago Rakshaben The information you gave us is not found anywhere else .... Very nice madam .... Thank you from the bottom of my heart .... Delivered to us .......
@mr.mj.36842 жыл бұрын
Thank you for
@alikadivar19263 жыл бұрын
ખુબ સરસ રીતે સમજાવ્યું તમે આવી રીતે ભણાવતા રહેશો એવી અપેક્ષા
@----63066 жыл бұрын
બહુ સરસ મેડમ 👌👌👌👌
@anantmalavia9079 Жыл бұрын
પૂજ્ય રક્ષા બહેન! આપના ઉમંગ, જ્ઞાન અને સમજવાની સહજતા ने સાદર પ્રણામ ❤
@bharatinaghera93383 жыл бұрын
મેડમ 🙏🏾 અદભૂત આપ જ્યારે યમાતારાજભાનસલગા , છંદનુ ઉચ્ચારણ કર્યું ત્યારે મને ૨૫ વર્ષ નો અભ્યાસ યાદ આવી ગયો. 🙏🏾 ધન્ય છે આપને આવી સાત્વિકતા માટે . 🙏🏾
@bahratkumat3 жыл бұрын
Jai Shree Krishna Rakshaben. Aapnu lecture sambhali Aanand thayo 🙏
@moritansukh44986 жыл бұрын
Tamara vadhare ne vadhare lectures gothvo evi asha rakhiye che👌👌
@ziyadpatel77304 жыл бұрын
ડૉ.રક્ષાબેન તમે છંદ ખૂબ સુંદર રીતે સમજ આપો છો.
@jaydeeppatel28426 жыл бұрын
Thank you very much ma'am....
@bhumikar.vaghela43542 жыл бұрын
Baa tamara jeva koi👌 teachers amne bhanave too jivan👍 sudhri jay hhhhhh😊tame am j amane bhanavata❤ rahejo 🙏mataji God bless you baaa🙏
@eshwarihariramani93384 жыл бұрын
That the way Ah! Ah! I like it The way you teach it is awesome . Hats off ma'am
@punitvyas88383 жыл бұрын
5tftffghhhhhh6679ob4555gg k0 n 777in .96c bv .09 ben ⁹900000000009ń
@jollyvashi12542 жыл бұрын
unbelievable teacher, agar awa teacher badhi school ma ate to apdi bhasa ma badha safad ate
@monikartist93166 жыл бұрын
Me peli vaar aava lady joya ek dam diff. Tamaru jivan mane bov j gamyu
@virosh91263 жыл бұрын
Hi
@virosh91263 жыл бұрын
Tame su karo cho ..?
@himanshuoza1955 Жыл бұрын
ખૂબ સરસ... માં સરસ્વતી ની આ મોટા બેન પર કૃપા છે.. બાકી આટલી સરળતાથી શીખવી ના શકે.. 🙏
@hasamukhbhaijethva23995 жыл бұрын
WoW.... really super , excellent 👌
@acharya39049 ай бұрын
Amazing teacher ❤❤❤❤❤
@hetalsindhav22705 жыл бұрын
Wow! Your teaching very nice.
@shirinnode18453 жыл бұрын
Allah tmne tndursti sathe slamt rakhe, bauj utm gujrati bhnavo chho tme , aatlu saraltathi kdach koike velu sikhvyu hot to to agro agro krine vyakrn prtey no angmo phelej dur Thai gyo hot, thank you so much aatlu bdhu amne sikhvva mate
@meetsoniartist98823 жыл бұрын
😊બા....તમે બહુજ સરસ ભણાવો છો..!!😊 છંદ...👍😘
@Jaanpahechan3 жыл бұрын
Ben tame pahela kem naa malya... atyare maru potanu ek akhbari patrika no malik bani jate....amu thaki gayela.awa shbdo thi....pramay.pusthtaan.keshakarshan.snighdhta.....koi teacher a arth naa samjavyo..m
@SureshVala-u3d5 ай бұрын
અદભુત! વંદન. તમારા ઉત્સાહથી પ્રેરણા મળે છે.
@dakisaylesh15505 жыл бұрын
Vahh ben vahh dhanywad se je vidhayarthina naseeb ma tamari pase bhanavano moko malyo hase jay hind jay bharat
@ravalramabhai58114 жыл бұрын
Mane tamari speeches bahu game chhe 🤗🤗🤗🤗🤗
@niruvyas39395 жыл бұрын
Pranam.. Raxabandhan. . thank you. . very very much.. Hu Nimuben vyas. . tamari fan 6u..
@snehagupta15723 жыл бұрын
Fist time gujrati vyakrn bhanva ma maja aavi
@timli_of_gangarda59983 жыл бұрын
right ha yard🔥
@ruchipandya12413 жыл бұрын
Really jordar method chhe Medam ni Hu Khub Inspire thau chhu ek sixak tarike
@edusafar3 жыл бұрын
ખૂબ ખૂબ આભાર
@vyomdabhi87736 жыл бұрын
આપે છંદની ખુબજ ઊંડાણપૂર્વક સમજણ આપી છે.. એટલું ઊંડાણપૂર્વક અને સરળતાંથી સમજાવવું મુશ્કેલ છે. સમાસનાં વિડિઓ બનાવવા વિનંતિ છે.
@heenajoshi50444 жыл бұрын
Mam you are unique teacher whose give me a very precious and unique knowledge about Gujarati grammar so thank you so much mam and thanks edusafar team
@thobhattoshif63476 жыл бұрын
raxa mam chhe ne e GUJRATI Language nu heart chhe je sahmat hoy like kare plzz
@patelhoney80204 жыл бұрын
khbkb
@jeetgamessoliya55434 жыл бұрын
Ha sachu Che ho
@alpeshbhatt65555 жыл бұрын
છંદ વિશે આટલું બૃહદ્ જ્ઞાન પ્રાપ્ત કરી અદ્ભુત આનંદ પ્રાપ્ત થયો. આપનો સહૃદય ખૂબ ખૂબ આભાર 🙏
લઘુ - ગુરૂ એજ પિંગલ, ને અખર, ગણ, યતિ પિછાણ , નઇ મળે આવું જ્ઞાન,રાખતા જે બેન રક્ષા ! જય હો ...
@darbarnatvarsang69346 жыл бұрын
બેન... લુપ્ત થતી શુદ્ધ ગુજરાતી બચાવવા માટે આભાર..... Thnx Edu Safar
@lakhansakhara6 жыл бұрын
જય હો
@gohilrajdipsinh46266 жыл бұрын
સરસ વિડીયો છે હો દાદીમા
@kk-uj2it5 жыл бұрын
Vah kavirajj
@rudrasvlog86493 жыл бұрын
💜💜
@sonub68513 жыл бұрын
અરે વાહ ખુબ જ સરસ બેન 👍😇થૅન્ક્સ.
@trickygujaratiwithsonalsid89705 жыл бұрын
Mam I am your ex student, I watch your all videos. They all are fabulous. I want to contact you. At present I am also a Gujarati teacher.
@gaglaniheenap96885 жыл бұрын
Jsk madam namste khub khub saras rite tame vyakran shikhvo cho madam. Khubaj saras.
@MayankKumar-wz1ud4 жыл бұрын
આશા છે કે અંગ્રેજી બોલવા વાળી પેઢી ગુજરાતી ભાષા ને જીવંત રાખે🙏🏻
@joshisandip92853 жыл бұрын
Thank you very much for making such a video of Rakshaben Dave Mem in this video which is understood by Rakshaben Dave and so far no one seems to have given such information.
@edusafar3 жыл бұрын
So nice of you
@jeev_maurya27276 жыл бұрын
I have listen this teacher name, one of the best gujarat teacher, fine
@vasavarohini62604 жыл бұрын
Superb....👌👌👌👌I am glad to learn chhand from ma'm👍👍