જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જ્યાં સાંજ સવારે ભક્તિ ઈબાદત ના નીત વાગે નગારા ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા જેના સંત ફકીરો ભગત સુરાને વંદન વારમ વારા ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા ન્યારા ન્યારા ન્યારા ન્યારા આ સાવજની ધરતી છે જેના હૈયા હિંમત વાળા હૈયા હિંમત વાળા જ્યાં એકબીજાને ચાહે જંખે કોઈ ના વિખે માળા કોઈ ના વિખે માળા જ્યાં મહેમાનો માટે માથા દે દઉ એને ભલકારા ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જતી વિશ્વની કોઈ પણ જતી પણ દુકાન કરશે ચંદ્રની ઉપર પહેલો આ ગુજરાતી પહેલો આ ગુજરાતી અમે દિલથી જીવએ દિલથી મારીએ દિલ દયદે પરબારા ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા ગુજરાતી અમે ગુજરાતી અમે ગુજરાતી જ્યાં અસાંજો કચડો ડાલામથ્થો પૂર્વમાં ભાદર ગાંજે પૂર્વમાં ભાદર ગાંજે જ્યાં દક્ષિણ દિશમાં નીર નર્મદા પહોંચી ઘર ઘર આજે પહોંચી ઘર ઘર આજે જ્યાં ઉત્તરમાં છે બનાસ પચ્છિમ મહી નદીના ફૂવારા ગુજરાતી અમે ગુજરાતી અમે ગુજરાતી ન્યારા ન્યારા ન્યારા ન્યારા હવે ધરમ કોમના થાઈના ભડકા બુરી નજર ના લાગે બુરી નજર ના લાગે હવે આખી દુનિયા ઉજળી કરવા સહુ ગુજરાતી જાગે સહુ ગુજરાતી જાગે આ સાંઈરામ માંગે નભમાં ચમકે ગુજરાતના સિતારા ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા ગુજરાત છે અમૃતધારા ગુજરાત છે અમૃતધારા ગુજરાત છે અમૃતધારા ગુજરાત છે અમૃતધારા
@mukeshgajjar4846 Жыл бұрын
*||ॐ: नमस्ते सदा वत्सले मातृभुमे त्यवा हिन्दुभुमे सुखम वरधि तोहम, महामंगले पुण्यभुमे त्यदर्थे पतत्ये सकायो नमस्ते नमस्ते ॐ:||* *वंदे मातरम्* *” जय हिन्दु राष्ट्र “ साथे “ जय श्री कृष्ण “ बिलकुल बराबर , सत्य , सटीक , रोचक प्रस्तुति ~> साधु साधु
@anilbhaijasrajbhai1242 жыл бұрын
SAIRAM..DAVE.....JAY HO..
@smitmori708 Жыл бұрын
વાહ
@sagarunjiya34095 ай бұрын
Har har Mahadev
@kanojiyasagarkanojiyasagar130 Жыл бұрын
Your one poem which was superior it was that , jaapa wadii 👍🏿 hu toh jiv to jaapoo reee😭😭😭😭 goosebumps and emotional 🙏🙏
@નરેન્દ્રમજીઠીયા Жыл бұрын
મને ઓ ઉ q I
@alpeshrathwa60422 жыл бұрын
जय जय गर्वी गुजरात जय हिन्द
@parmarsumita13586 ай бұрын
🙏🙏🙏
@JinabhaiChosla-qh3cj Жыл бұрын
A Great sir!
@kanojiyasagarkanojiyasagar130 Жыл бұрын
Sai ram sir I want to talk with you please can I do 🙏🙏☺️ I am big fan of you so I am eager to talk with you please sir 🙏🙏 ☺️