VEER RAS NO THAPO JAPO

  Рет қаралды 988,885

Sairam Dave Official

Sairam Dave Official

Күн бұрын

Sairam Dave Live jokes
Zapo is a heroic story. Enjoy this unique and wonderful story in Sairam Dave's leading style, like and share.
વીરરસનો થાપો ઝાંપો l Sairam Dave | Smile Ram | Web Series | Part 4
ઝાંપો એક વીરરસની કથા. સાંઈરામ દવેના આગવા અંદાજમાં માણો આ અનોખી અને અદ્ભુત કથાને, લાઈક કરો અને શેર કરો.
More Popular Video's of Sairam Dave
સૌથી વધુ જોવાયેલો વીડિયો - bit.ly/Sairamda...
સૌથી વધુ સાંભળવા ગમે તેવા જોક્સ - bit.ly/Sairamda...
સાંઈરામ દવેનો મોટીવેશનલ વીડિયો bit.ly/મોટીવેશનલ-1
વાઈરલ થયેલો મોટીવેશનલ વીડિયો bit.ly/બેસ્ટમોટ...
વાઈરલ થયેલો કોમેડી વીડિયો - bit.ly/bestcome...
આ વીડિયોએ બધાને હસાવ્યા - bit.ly/Sairamda...
લેેટેસ્ટ જોક્સ સાંભળો - bit.ly/latestjoke
Follow on Social media
facebook : / sairamdaveofficial
Twiiter : / sairamdave
KZbin : / davesairam
KZbin : / celebritystudioindia
Instagram : / sairamdaveofficial
About Sai Ram Dave
Sairam Dave is Kathiyawad born such a humorist who is capable of refreshing your tiredness of 365 days in just 3 hours. He lives in Gondal city which is known for his Highness Bhagwat Sinh. Other than being a humorist, he is Principal in a primary school in Gondal and a poet.
He is said to be the youngest humorist in Gujarat receiving huge popularity from his fans. He was also honored Gaurav Puraskar by the Government of Gujarat. Very few people recognize him as a poet; whereas the matter of fact is he has exclusively published a book of poems, ghazals, and songs by the name "Sairam Na Hasata Akshar".
Gujarati Bhasha Ni Top Comedy Channel ni Tamam Update Medavva Subscribe Karo
#sairamdave
#zapo
#virras
#ઝાંપો #Japo #veer_ras

Пікірлер: 719
@apkasanju8514
@apkasanju8514 2 жыл бұрын
આ એક વિડીયો જોતા હું ૩ વાર રડવા જેવો થય ગષો પણ ઘરમા્ં રડવુ સારુ ન લાગે એટલે ૩ વાર વિડીયો બંધ કર્યો 🥺 પણ ખબર નહી હુ ઢીલો માણસ છુ કે આ વિડીયો જ રડાવી દેય એવો છે🥺
@vijaysinhrathod3193
@vijaysinhrathod3193 5 жыл бұрын
સાહિત્યના..સંત.. સાંઈરામ દવે...... જોરદાર...ગઝબ........ ગુજરાતી શબ્દ કોશ માં કોઈ શબ્દો નઇ પ્રશંસામાટેના....
@damgiparmar5227
@damgiparmar5227 5 жыл бұрын
E
@bhagvandassindhi5428
@bhagvandassindhi5428 4 жыл бұрын
Nice...👌👌
@ravipatel0790
@ravipatel0790 3 жыл бұрын
સાંઈ રામ ભાઈ તમારા શબ્દો સાંભળીને એવું લાગે છે જાણે નજર સામે આખું ચિત્ર ઊભું થઈ ગયું હોય જેમ જેમ તમે વર્ણન કરતા જાવ છો તેમ તેમ તે દ્રશ્ય આંખો ની સામે હોય એવો આભાસ થાય છે.ખુબ જ સરસ રચના છે❤️❤️❤️
@rukmapandiyar4586
@rukmapandiyar4586 3 жыл бұрын
Sachi vaat che
@dasratpuri8199
@dasratpuri8199 4 жыл бұрын
વાહ સાઈરામભાઇ વાહ..... જય રાજપૂતાના
@arjunchauhan4149
@arjunchauhan4149 5 жыл бұрын
વાહ સાંઈરામ ધંન્ય છે એ પિતા જેના તમે પુત્ર ચો ધન્ય છે એ જનેતા જેમણે તને જન્મ આપ્યો છે બીજું તો કઈ નથી મારી પાસે કેવા માટે પણ મારા 100 સલામ છે તમને
@mukeshjigohil7375
@mukeshjigohil7375 3 жыл бұрын
અદભુત
@kishanmandaliyamandaliya2546
@kishanmandaliyamandaliya2546 2 жыл бұрын
kk kk kk
@narvatvanjara1535
@narvatvanjara1535 5 жыл бұрын
સાઈરામ ભાઈ મેં તમારો આ વિડિઓ 11 વાર જોયો 6 ને દરેખ વખતે હું રોયો છું સાઈરામ જાદુ છે તમારી અવાજ માં
@parmarmeghrajsinhji3942
@parmarmeghrajsinhji3942 4 жыл бұрын
S 2 u
@ashwinkhabad9906
@ashwinkhabad9906 4 жыл бұрын
S too u
@rathodsanjaysunh3323
@rathodsanjaysunh3323 4 жыл бұрын
વા
@vijayvavdiya7309
@vijayvavdiya7309 3 жыл бұрын
Jay mataji Jay ho
@bhargavnasit9692
@bhargavnasit9692 3 жыл бұрын
Same to you Sairam sir
@H.D.status
@H.D.status 4 жыл бұрын
વાહ
@dipanshjoshi
@dipanshjoshi 3 жыл бұрын
🙏🙏🙏aapki aawaz kan me nahi sidhe dill me utrtu he.... zindabad sairam
@tusharjoshi1019
@tusharjoshi1019 3 жыл бұрын
વાહ સાહેબ વાહ જોરદાર
@વિરમવરચંદવરચંદ
@વિરમવરચંદવરચંદ 3 жыл бұрын
તમારી વાતો અમારા જીવન ને મજબૂત કરે છે, આપના જવલંત વિચારો ,નવી ઉતેજના નિર્માણ કરે છે, સભ્યતા આપણી સંસ્કાર ના દર્શન કરાવે છે.. આપના મોટીવેશન અમારા વિચારો ને મજબુત કરે છે.. નવી રાહ બતાવે છે..
@Bytebloze
@Bytebloze 9 ай бұрын
Sir tamaro aa video world no best video chhe mane aa khubjj game chhee ❤❤
@prititharesha027
@prititharesha027 Жыл бұрын
There is no words to praise this poem "zaapo" n your emotional tone is really adding scenario of that battle n pain n devotion of the Rajput n what a great artist you are sairam Bhai 🙌🙌🙌 you are not just awaring people but you are saving human being 😌🙌🙌 million salute to you 🌷🌷🙌🙌🙌
@manvinandha6636
@manvinandha6636 3 жыл бұрын
Khub j saras 👍👍👍👍👍👍👍
@angeldigitalyogisutharphot6403
@angeldigitalyogisutharphot6403 4 жыл бұрын
Amazing Sir you are so great, great your voice sir, sir this world seems to be alive only with poets like you............Thank you so much sir
@nareshmakwana5756
@nareshmakwana5756 3 ай бұрын
Jay ho lakh lakh vandan
@kishanrathod509
@kishanrathod509 5 жыл бұрын
Sir aa Kavita mari bahuj favourite 6 Pela Tamara program ma pun aa Kavita sambhdi bahu maza avi sir I am Big fan of you sir
@TheDipak145
@TheDipak145 4 жыл бұрын
Awesome
@sairamdave
@sairamdave 4 жыл бұрын
આભાર
@mehulsorathiya4083
@mehulsorathiya4083 5 жыл бұрын
Simply Superb !! I can repeat this 100 times....
@dddhandhalaka6868
@dddhandhalaka6868 5 жыл бұрын
અદ્ભુત માનસ મનની વિચારસરણી અને સત્ય વિચારની વાત !!!
@uttamtank5314
@uttamtank5314 3 жыл бұрын
Wah sairambhai kya bat
@anashluhar5112
@anashluhar5112 5 жыл бұрын
Wa sairam ram sir wa👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@rajukherala4539
@rajukherala4539 2 жыл бұрын
Wah sairambhai Wah jetli tarif karu atli ochi che Wah👍👍
@neelpanchal9409
@neelpanchal9409 4 жыл бұрын
ખૂબ જોરદાર સૌરાષ્ટ્ર ની રસધાર
@husenariya6779
@husenariya6779 5 жыл бұрын
aakh ma aasu ne dil ma ronak ne bavda ma jor lavi fe avi vaat che
@pooja197527
@pooja197527 2 жыл бұрын
Aavi rachnao hovi joie pathyapustako ma .. ne aa video nu jivant lrasaran thavu joie... Tyare j shikhi shakshe aapna balako...dhanya chhe @ Shree Manibhai kapuriya @Shree Sairambhai Dave 🙏🙏🙏🙏
@shamjiahirkunjisar3226
@shamjiahirkunjisar3226 3 жыл бұрын
Wah sairam bhai dave
@chandrashekharcharan6551
@chandrashekharcharan6551 3 жыл бұрын
Vahh vahh vahhh..............jai ho
@chirag_solankiii
@chirag_solankiii 10 ай бұрын
Khub saras ❤
@siddharthvachhani1311
@siddharthvachhani1311 5 жыл бұрын
Vah sir ji Vah tame to kharekhar Aankh ma aasu lavi didha ho baki vahh Very nice Jay ho
@mehuljoshi4396
@mehuljoshi4396 5 жыл бұрын
Adhunik yug no bhukhidan bhai no prayay..
@prakashthakor4749
@prakashthakor4749 3 жыл бұрын
Supar 🙏🙏🙏👏👏👏👏
@kaisypateL365
@kaisypateL365 5 жыл бұрын
અદ્ભુત રચના
@yuvrajsinhjadeja1297
@yuvrajsinhjadeja1297 5 жыл бұрын
Respect to mani bhai kapuriya , atyar na bdhi kavitao aatli adti nthi hraday ne....🙋🙏🙏🙏🙏🙏 રાતના ૨:૧૦ થઈ છે...4 વર્ષ પછી ફરી આ વિડીયો ને ફરિ પલળી જવાયું 🥺🥺😇😇
@hiteshsavaliya9485
@hiteshsavaliya9485 5 жыл бұрын
Sir are you ''The Yuvrajsinh jadeja'':-the officer?
@yuvrajsinhjadeja1297
@yuvrajsinhjadeja1297 5 жыл бұрын
@@hiteshsavaliya9485 no..Normal yuvrajsinh jadeja author of book "જીવન , મારી દ્રષ્ટિએ"
@nileshmakvanamakvana5456
@nileshmakvanamakvana5456 3 жыл бұрын
👌👌👌
@harenthankinn8163
@harenthankinn8163 4 жыл бұрын
Vaah
@sairamdave
@sairamdave 4 жыл бұрын
Jay ho
@mstudiochirag9957
@mstudiochirag9957 3 жыл бұрын
Vah vah vah sairam bhai dil
@nandishajani
@nandishajani 3 жыл бұрын
Very nice wonderfull
@aektapatel2604
@aektapatel2604 4 жыл бұрын
My favorite kalakar
@sairamdave
@sairamdave 4 жыл бұрын
Aabhar
@thakordasharath3093
@thakordasharath3093 6 ай бұрын
कोटी कोटी वंदन छे तमने साईरामदवे
@harshadchauhan5523
@harshadchauhan5523 3 жыл бұрын
Jivto zapo
@akshaykhant7747
@akshaykhant7747 5 жыл бұрын
supar sar
@bhaveshchauhaan7819
@bhaveshchauhaan7819 3 жыл бұрын
Thodivar mate to aakhu drashya najar samax raju thai gyu superb my favorite sahityakar
@sprgamar1696
@sprgamar1696 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@hackerboy61r49
@hackerboy61r49 5 жыл бұрын
ની શબ્દ........🙏
@ravindrasinhchampavat7799
@ravindrasinhchampavat7799 5 жыл бұрын
Vat keta var laghe atle tunk ma kau chhu k sai ram kaka ke Tamaro daero hu Kashmir ma raene pan sambhdu chhu..... Kyak yaad karjo aa AK sipahi ne
@hemubhaijani2192
@hemubhaijani2192 5 жыл бұрын
Salam saheb
@makvanapankaj1281
@makvanapankaj1281 5 жыл бұрын
Vhaa veer Jay mataji
@kachhatiyajaysukh5136
@kachhatiyajaysukh5136 5 жыл бұрын
Jay hind
@PratikPatel2023
@PratikPatel2023 5 жыл бұрын
Jai hind sir .tamara lidhe j ame badha salamat chhe .
@pradhumanparmar6459
@pradhumanparmar6459 5 жыл бұрын
Salam amara veer javan badha javan ne salam kejo mara taraf the
@himanshupandya2606
@himanshupandya2606 5 жыл бұрын
koy sabd nthi sir ...rotane hasavi de anu name sairam ...#smileram vala jio hajaro sal ....
@nareshparmar8500
@nareshparmar8500 Жыл бұрын
આવા વિડિયો જોઈને સંસ્કૃતિ માં રેહવા માગું છું
@bipinsangada4966
@bipinsangada4966 3 жыл бұрын
He mahadev. He mahadev.vah sai ram sir verry verry verry verry verry verry verry verry verry verry verry verry Good.
@manishbharwad6100
@manishbharwad6100 5 жыл бұрын
વાહ સાઈરામ સાહેબ રૂવાડા ઉભા કરી નાંખ્યા વાહ સાહેબ વાહ👍👌🔥🔥🔥🙏
@historyofindia8615
@historyofindia8615 5 жыл бұрын
જય ઠાકર
@manishsarasiya1304
@manishsarasiya1304 5 жыл бұрын
Ha bhai
@devakanbharvad2837
@devakanbharvad2837 5 жыл бұрын
jay thakar
@jaysukmakvana1991
@jaysukmakvana1991 3 жыл бұрын
Vah dada vah
@gaurangpatel4471
@gaurangpatel4471 3 жыл бұрын
One of the best performances of all time. I just can't stop watching it. Very emotional..Great work Sairambhai..specially that poem...!!! love from USA.
@sairamdave
@sairamdave 3 жыл бұрын
thank you gaurangbhai
@crazy_family_gamerz5599
@crazy_family_gamerz5599 2 жыл бұрын
🇦🇨
@ramkandoriya7013
@ramkandoriya7013 2 жыл бұрын
My nmmm8b
@ramkandoriya7013
@ramkandoriya7013 2 жыл бұрын
*job in;
@ramkandoriya7013
@ramkandoriya7013 2 жыл бұрын
,jjnni
@manojmonapara661
@manojmonapara661 3 жыл бұрын
Gajab gajab sairam dave sir
@joshirasik8332
@joshirasik8332 4 жыл бұрын
Supar
@ashoksudani
@ashoksudani 3 жыл бұрын
ધન્ય છે એ ભારત ને.. ધન્ય છે આ ગુજરાત ની ધરા ને જ્યાં સાચા મનથી સાંસ્કૃતિક વારસો જાળવવાનો પ્રયત્ન કરનાર તમારા જેવો વિરલો હજુ હયાત છે. અમને ખૂબ અભિમાન છે આવા શૂરવીર કલાકારો ઉપર.
@parmarchampak2153
@parmarchampak2153 2 жыл бұрын
ધન્ય છે એ ભારત ને ધન્ય છે ઇ ગુજરાતી ની ધરાને જયાં સાચા મનથી સાસ્કૃતિક વારસો જાળવવાનો પ્રયત્ન કરનાર તમારા જેવો વિરલો હજુ હયાત છે મા સરસ્વતી ની કૃપા સદાકાળ રહેશે બસ એજ પ્રાથના
@kaushikpatel2894
@kaushikpatel2894 2 жыл бұрын
Jai mataji
@jasminvanavi1643
@jasminvanavi1643 Жыл бұрын
I m big fan of you sir..and this is the best ever.. thankyou Sai.
@degamapankaj1847
@degamapankaj1847 Жыл бұрын
Vah bhai vah ankh ma pani avi gyu😔😔
@EXPERIMENTFRIENDS
@EXPERIMENTFRIENDS 2 жыл бұрын
Haa moj haa sairam bhai 👌👌🤟👍👍👍👍
@baradmanishaba92
@baradmanishaba92 2 жыл бұрын
All time fvt
@masariahir1497
@masariahir1497 4 жыл бұрын
વાહ વાહ ઘણી ખમ્મા બાપ.....
@duttsani798
@duttsani798 3 жыл бұрын
Mane sabhalvu game ❤❤❤🥰
@aastha5190
@aastha5190 5 жыл бұрын
હાસ્ય કલાકાર હસાવે પણ તમે તો રડાવી દીધા.
@GPSCPATHSHALA08
@GPSCPATHSHALA08 3 жыл бұрын
શબ્દો નથી સાહેબ તમારા માટે... 👌🙏. જેટલું બોલીએ એટલું ઓછું છે.. આવુજ સાહિત્ય જ્ઞાન અમારી માટે આવનારી પેઢી માટે પીરસતા રહેજો...
@ashvinprajapati44
@ashvinprajapati44 2 жыл бұрын
😭 vah Sairam Dave ha
@ashvinprajapati44
@ashvinprajapati44 2 жыл бұрын
❤️
@gelexmevada8625
@gelexmevada8625 5 жыл бұрын
Va dave va
@chiragmodha2424
@chiragmodha2424 5 жыл бұрын
The best awesome sairam sir
@piyushkaneriya3
@piyushkaneriya3 5 жыл бұрын
Heart touching.. 👌 મણિભાઈ કપુરિયાને અને તેમના શબ્દોને વંદન👏
@Mrperfect-kl1eb
@Mrperfect-kl1eb 5 жыл бұрын
Sir it's amazing......
@sureshrajgor2206
@sureshrajgor2206 5 жыл бұрын
vah sairam vah
@kaushikpatel2531
@kaushikpatel2531 3 жыл бұрын
Supar yaar su vaat che
@kanjibarot108
@kanjibarot108 3 жыл бұрын
🙏🙏🙏
@nilkanthstudio3187
@nilkanthstudio3187 5 жыл бұрын
અતિયારે મે અને મણીભાઈ કપુરયા એ સાથે આ વિડિઓ જોયો બહુ સરસ
@khantparesh2664
@khantparesh2664 3 жыл бұрын
Nice sai ram bhai
@umeshpatel4695
@umeshpatel4695 2 жыл бұрын
Salam che Sai Ram Bhai..
@apnabazar6341
@apnabazar6341 4 жыл бұрын
Vah vah sairam bhai
@sdmakwana5328
@sdmakwana5328 4 жыл бұрын
હુ પણ એક દીકરી છુ અને મારા લગન ને આજ 3 વરસ વીતી ગયા છે પણ જે દિવસ હુ માર પીયર થી સાસરે જવા તૈયાર થતી હોઉ છુ તો હજુ પણ એ વખત મારી નજરની સામે આવીને જાણે એમ કહે છે કે જાણે હજુ હમણા તો તારી વીદાય થઈ છે અને આટલો વીચાર મગજ મા આવતાની સાથે જે આસુ ની દળદળદળદળદળ જે ધારા વહે છે એ જોઈ ને આજે પણ 3 વરસ લગન ના થયા પછી પણ જે મારા માબાપ રોઇ પડે છે અને કાળજુ કાઠુ કરી અને આસુ રોકી અને સામેથી આવજો કઈ એ ઘરે થી સાસરી ના ઊંબરે આવુ ને તોય મન ભરીને રોઈ પણ ના સકી એટલોબધો બોઞ લાગે છે😭😭😭😭😭😭
@hardlee2286
@hardlee2286 3 жыл бұрын
Jetli vaar sambhadiye etli vakht ruvata ubha thai jaay saheb🔥
@Crackgujratpolice1
@Crackgujratpolice1 2 жыл бұрын
Wow sairam dave very nice there is something in your voice that i like to handle over and over again
@keshavgoswami5202
@keshavgoswami5202 5 жыл бұрын
Vah Sairam...
@dilipsagthiya366
@dilipsagthiya366 2 жыл бұрын
આવા કાવ્ય બાળકો ના અભ્યાસક્રમ માં હોવા જોઈએ
@munabharvad7749
@munabharvad7749 5 жыл бұрын
જય હો
@ashishchauhan5284
@ashishchauhan5284 5 жыл бұрын
23:15 superb sairam bhai
@nikhildave2257
@nikhildave2257 3 жыл бұрын
👌👌👌👌
@nikkyposemaker203
@nikkyposemaker203 5 жыл бұрын
Vaah sairam bhai vaah
@darshandave6588
@darshandave6588 5 жыл бұрын
wah sai wah
@poojachatwani1355
@poojachatwani1355 4 жыл бұрын
વાહ વાહ
@bhavikchohan8439
@bhavikchohan8439 5 жыл бұрын
Nice
@rahulb6912
@rahulb6912 4 жыл бұрын
Su kav... Bus ruvala ubha kari didha... Sairambhai Its a truly our culture no one can describe in only few words but u can.. Salam che aa .. Ek request che aa zapa nu song khali record karo only song.. Bhu mast che .. tamara jeva kalakar bhu ocha che jabardast ...
@Money_talks_everywhere
@Money_talks_everywhere Жыл бұрын
Waah
@sairamdave
@sairamdave Жыл бұрын
આભાર
@jaybhaichapadiya9563
@jaybhaichapadiya9563 5 жыл бұрын
JAY HO SAIRAMBHAI
@maradiyachetan3323
@maradiyachetan3323 3 жыл бұрын
સાંઈરામ ભાઈ નમસ્કાર તમે ગુજરાત નું ગૌરવ છો... કાઠિયાવાડ નો ગુંજતો કંઠ છો..તમારી વાત ને રજૂ કરવાની કોઈપણ શૈલી અદભુત હોય છે.... હું તમારો ફેન છું... તમને નજીકના દોસ્ત માનું છું... મને આ વીરરસનો ઝાંપો ખૂબ જ ગમ્યું....અને સૌથી વધુ મને ગરીબ શાળા નો વિદ્યાર્થી ભગવાન ને જે પત્ર લખે છે એ ખૂબ ગમ્યું... એક વિનંતી છે આપનો નંબર આપશો.. હું ક્યારેક તમને મળીશ તો મારું જીવન ગદગદ થઈ જશે..
@dollybensanghavi9469
@dollybensanghavi9469 4 жыл бұрын
સલામ સાંઈરામ જી,
@sairamdave
@sairamdave 4 жыл бұрын
Aabhar
@vijaydamaniya73
@vijaydamaniya73 5 жыл бұрын
Supar.
@જાડેજારઘુવીરસિંહ-નલિયા
@જાડેજારઘુવીરસિંહ-નલિયા 3 жыл бұрын
વ્હા...દવે...સાહેબ...વ્હા
@ravalkaushal919
@ravalkaushal919 5 жыл бұрын
Wah sir Wah
@vipulprajapati9184
@vipulprajapati9184 4 жыл бұрын
મારી જિંદગીનો સૌથી વધારે સારો, સુંદર અને સંવેદનશીલ વિડિઓ છે... વાહહ સાઈરામ દવે...
@sairamdave
@sairamdave 4 жыл бұрын
Thank you
@sanjayhadagada9419
@sanjayhadagada9419 5 жыл бұрын
Vah sir vah I like you sir I love you sir
@pushprajsinhjadeja3230
@pushprajsinhjadeja3230 3 жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻
@gjchauhan777
@gjchauhan777 2 ай бұрын
❤❤❤
@GITAGYAN-18369
@GITAGYAN-18369 5 жыл бұрын
Vah sairamji vah
@pratiksinghjoddha4941
@pratiksinghjoddha4941 5 жыл бұрын
Dhanya Dhanya aa Dhara ne aap jeva mahan Santan ne janm aapyo
@satishprajapati5220
@satishprajapati5220 4 жыл бұрын
𝓥𝓪𝓱 𝓼𝓪𝓲𝓻𝓪𝓶 𝓭𝓪𝓿𝓮 𝓪𝓪𝓹 𝓴𝓱𝓾𝓫 𝓳 𝓼𝓪𝓻𝓪𝓼 𝓫𝓸𝓵𝔂𝓪 🅥︎🅐︎🅗︎ 🅥︎🅐︎🅗︎ 🅥︎🅐︎🅗︎ 🅥︎🅐︎🅗︎ 🅥︎🅐︎🅗︎ 🅥︎🅐︎🅗︎💞💞💞💞💞💞💞
@jigarakhani1228
@jigarakhani1228 5 жыл бұрын
रुवाड़ा उभा करी नाख्या साहेब रंग छे भाई वाह
@Beautiful_भारत
@Beautiful_भारत 5 жыл бұрын
Jai Sai ram🌹🌹🌹
@gopalbhagat2592
@gopalbhagat2592 Жыл бұрын
તમારો એક એક શબ્દ હ્દય ને સ્પર્શ છે❤
Thes - Best Gujarati Love Story | Smile Ram | Ep 03 | Sairam Dave Official
23:34
Sairam Dave Official
Рет қаралды 2,9 МЛН
Sanskar Ni Vato| Sairam Dave Fanclub | jokes
25:04
Sairam Dave Fan Club
Рет қаралды 443 М.
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 30 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 1,6 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 140 МЛН
Sairam Dave  | Live from Palanpur | Aaj ki Sham Bhartiya Sena ke Nam
1:22:05
Sairam Dave Official
Рет қаралды 570 М.
Sairam Na Smile Ram | Best Of Sairam Dave | Sairam Dave Official
1:18:01
Sairam Dave Official
Рет қаралды 454 М.
Jalarambapana Parcha
1:01:10
Sairam Dave Official
Рет қаралды 34 М.
Aane Kahevay Sardar | Sardar Special Episode | Sairam Dave Official
50:15
Sairam Dave Official
Рет қаралды 717 М.
Coca Cola Thi Snan | Best Jokes 2020 | Sairam Dave | Sairam Dave Fan Club
47:04
Sairam Dave Fan Club
Рет қаралды 342 М.
Sairam Dave Live | @GujaratiJalso | Most Viral Video on Pakistan
17:34
Gujarati Jalso
Рет қаралды 6 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 30 МЛН