ગુજરાત ના આ ગામમાં લોકો ઘરે ઘરે માટલા બનાવે | માટલા બનતા ક્યારેય જોયા છે | કાકા 87 વર્ષે માટલા બનાવે

  Рет қаралды 105,570

chini's vlog

chini's vlog

Күн бұрын

ગુજરાત ના આ ગામમાં લોકો ઘરે ઘરે માટલા બનાવે | માટલા બનતા ક્યારેય જોયા છે | કાકા 87 વર્ષે માટલા બનાવે
Video content :-
how to make matka
માટલા કઈ રીતે બને
માટલા કઈ રીતે બનાવાય
માટલા
માટીના વાસણો કઈ રીતે બને
માટીના વાસણો બનાવવા ની રીત
matka
मिट्टी के बर्तन कैसे बनते है
मिट्टी के बर्तन
આ કાકા 87 વર્ષ ની ઉંમરે પણ કેટલા સરસ માટલા બનાવે છે.
જો વિડિયો ગમે તો લાઈક કરી આવો વિડિયો હોવા આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડિયો ને આગળ શેર કરવા નમ્ર વિનંતી.
#vlog
#dailyvlog
#gujarat
#clay
#village
#villagelife
#villagevlog
#villagelifestyle
#villagevlogs

Пікірлер: 35
@rajpuriyavasubhai6145
@rajpuriyavasubhai6145 2 ай бұрын
લીલછા ગામના પ્રજાપતિ સમાજ ને તેમનો વારસો જીવંત રાખવા બદલ ખૂબ ખૂબ આભાર માનુ છુ
@rajpuriyavasubhai6145
@rajpuriyavasubhai6145 Жыл бұрын
ખૂબ જ સુંદર માટીના વાસણ બનાવવાની તમારી કલા ખરેખર સન્માન ને લાયક છે માટીકામ મા ખૂબ જ મહેનત કરવી પડે છે પ્રજાપતિ ભાઈઓ ને મારા હાર્દિક વંદન
@prabhubhaiparmar4714
@prabhubhaiparmar4714 Жыл бұрын
🎉ખરેખર ગોરા કુંભાર ની વાર્તા યાદ કરાવી દીધી ચિરાગભાઈ ગામડાના ગૌરવ ની મનમોહક વાત કરી એવી માહિતી માટે કોટી કોટી વંદન 💖💯☑️🙏🙏🙏
@prabhubhaiparmar4714
@prabhubhaiparmar4714 Жыл бұрын
માટી ના વાસણો બનાવતા બધાજ કારીગર ભાઈઓને સત સત પ્રણામ ભગવાન તમારા ધંધાને ખુબ ખુબ વધારે❤
@chandrikaparmar9136
@chandrikaparmar9136 Жыл бұрын
AAVA " LILCHHA GAM" JEVA GAMO AE AAPNI PURANI SANSKRUTI NE JALVI RAKHI CHHE... KHUB KHUB DHANYAVAD 👌
@alpeshprajapati7028
@alpeshprajapati7028 Жыл бұрын
કુંભાર ની આ સ્કીલ અતિ સુંદર છે તેમને મારા સત્ સત્ પ્રણામ 🙏💐👍
@શૈલેષભાઇડાભી-સ7મ
@શૈલેષભાઇડાભી-સ7મ Жыл бұрын
માટીના.વાસણ.બનાવ્યા.એટલે.સરસ.ભાઈ
@harshmaurya8543
@harshmaurya8543 Жыл бұрын
માટીના માટલાંથી પ્રખ્યાત બનેલું ગામ લીલછા...... લગભગ મોટા ભાગના લોકોએ જોયું નહિ હોય માટલું કેવી રીતે બને છે. ખૂબ જ સરસ જાણકારી આપી .
@mamtapatel486
@mamtapatel486 Жыл бұрын
Bahuj saras lagyu 👌👌amaru gam baju Maj che.jai Swaminarayan 🙏🙏
@piyushdhokiya8004
@piyushdhokiya8004 Жыл бұрын
જય શ્રી બાઇ માતાજી તાલાળા,જય શ્રી સવારામ બાપા પીપળીધામ સુરેન્દ્રનગર જીલો. ,
@chandrikaparmar2620
@chandrikaparmar2620 Жыл бұрын
Excellent job for village work❤
@rajpuriyavasubhai6145
@rajpuriyavasubhai6145 2 ай бұрын
પ્રજાતિ સમાજ ના ભાઈઓ ની મહેનત ને લાખ લાખ સલામ❤
@vijaybhaikhokhar950
@vijaybhaikhokhar950 9 ай бұрын
જય હો પ્રજાપતિ સમાજ
@niravhalpati4140
@niravhalpati4140 Жыл бұрын
પહેલી વાર જોઉં છું માટીના વાસણ બનાવતા દિલ ખુશ થઇ ગયું સુપર વિડિયો ખુબ જ સરસ માહિતી આપવા બદલ દિલથી કોટી કોટી સાદર પ્રણામ જય માતાજી મિત્રો રાધે રાધે
@chini1004
@chini1004 Жыл бұрын
આભાર
@vandanajani882
@vandanajani882 Жыл бұрын
Superb video. I like very much. Thank you
@prabhubhaiparmar4714
@prabhubhaiparmar4714 Жыл бұрын
God Bless you very nice Information 🎉❤😂 ❤
@yoginijoshi1956
@yoginijoshi1956 Жыл бұрын
Jovani bhu mja aavi
@prajapatikalpesh2865
@prajapatikalpesh2865 Жыл бұрын
Bhav su 6
@ધનરાજમડાવરા
@ધનરાજમડાવરા Жыл бұрын
જય હો પજાપતિ
@vyaskrishna398
@vyaskrishna398 Жыл бұрын
Nice 👌👌👌
@satishprajapati8359
@satishprajapati8359 Жыл бұрын
👌
@shaileshdarji8290
@shaileshdarji8290 Жыл бұрын
મારું વતન, મારું ગામ લીલછા...
@minabhatt7721
@minabhatt7721 Жыл бұрын
Lilchha na matla khub famous 6 Pani pn thandu rahe 6
@bhavnapatel6488
@bhavnapatel6488 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍
@jayshreeparmar6388
@jayshreeparmar6388 Жыл бұрын
Good
@darshankamdar9219
@darshankamdar9219 Жыл бұрын
પાકુ સરનામું આપશો કય રીતે બસ કે ગાડી માં જવાય રાજકોટ થી
@bhatiyavijyaben1728
@bhatiyavijyaben1728 Жыл бұрын
❤❤❤👍👍🌹🌹
@dilipnai2389
@dilipnai2389 Жыл бұрын
👌👌👌👌👍
@m.chavda
@m.chavda Жыл бұрын
Gaam nu naam, koi contact person no no. For further inquiry and business ?????
@chetanshukla3755
@chetanshukla3755 Жыл бұрын
Yes,,, earthen pot water.
@kalyanin3976
@kalyanin3976 Жыл бұрын
Matalamakealerka viritathay
@krish_xyz80
@krish_xyz80 Жыл бұрын
તમે કયા ગામ ના છો આ કયા ગામ છે ?
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 20 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 127 МЛН
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 1,5 МЛН
Aadhunik technology thi banta matla | Than na Famouse
21:51
Locho Lai Lyo
Рет қаралды 179 М.
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 20 МЛН