Gujarat Heavy Rain: બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારે વરસાદ?

  Рет қаралды 105,941

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#gujaratweather #weatherupdates #monsoon2024 #rainupdate #rainupdates
ગુજરાતમાં ઑગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિભારે વરસાદ બાદ ફરીથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. તો હવે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે, હવામાન વિભાગની આગાહી આ વિશે શું છે એની વિગતવાર ચર્ચા અને નકશાની મદદથી સરળભાષામાં સમજણ માટે જુઓ બીબીસી ગુજરાતીનો આ વીડિયો.
અહેવાલ - દીપક ચુડાસમા
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો
whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 181
@VisnubhaVaghela-p1c
@VisnubhaVaghela-p1c 7 күн бұрын
ખરેખર આખા ગુજરાત માં સારો વરસાદ થઇ ચુક્યો છે પણ આ વર્ષે બનાસકાંઠા માં છેલ્લા 10વર્ષ માં સૌથી ઓછો વરસાદ છે
@vijupandya6792
@vijupandya6792 7 күн бұрын
પાપ વધી રહ્યું છે ત્યા
@ghanshyamrkoliatel1934
@ghanshyamrkoliatel1934 7 күн бұрын
ખુબ સરસ દિપક ભાઈ ખૂબજ સારી અને સાચી અને ખાસ કરીને ખેડૂતો ને ઉપયોગી માહિતી આપવા બદલ ધન્યવાદ
@patelmanilal9657
@patelmanilal9657 7 күн бұрын
સુરત શહેરમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નથી છેલ્લા બે થી ત્રણ દિવસ આજે વાદળછાયા વાતાવરણ છે વરસાદ ની માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર 🎉
@KalyanjibhaiPandya
@KalyanjibhaiPandya 7 күн бұрын
Pppp00
@SravanthakorThakor-x6o
@SravanthakorThakor-x6o 7 күн бұрын
જોવેશે જોવેશે વરસાદ બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકામાં ખૂબ જરૂર છે ❤
@alpesh3657
@alpesh3657 7 күн бұрын
હા ભાઈ ડેમ બાજુ થાય તો શારૂ❤
@dilipkumarchaudhari7926
@dilipkumarchaudhari7926 7 күн бұрын
ઉપરવાળા ને પ્રાર્થના કરતો તમ તારે ત્યાં વરસાદ પડે અમારે નથી જોઈતો
@zalasuresh5223
@zalasuresh5223 7 күн бұрын
Amare tya varasad vadhare padyo che Pani joye to lay ja bhai line nakhi ne khambhat
@NilesMakvana-yl3pw
@NilesMakvana-yl3pw 7 күн бұрын
🙏ખુબ સરસ દિપકભાઈ સમજાવાની રીત સારી છે. આભાર🙏
@ravjidelvadiya4258
@ravjidelvadiya4258 7 күн бұрын
ખુબ ખુબ આભાર સાહેબ તમોને માહીતી આપવા બદલ
@RangaparaRangapara-d4d
@RangaparaRangapara-d4d 7 күн бұрын
જય સોમનાથ દીપકભાઈ
@user-bl5zk6nf6x
@user-bl5zk6nf6x 7 күн бұрын
બોવ.સરસ.દીપકભાઇ
@dilipgohil9970
@dilipgohil9970 7 күн бұрын
jay mataji d c 🌹🌹🌹
@Bingfandwarkadhish
@Bingfandwarkadhish 7 күн бұрын
બનાસકાંઠા જિલ્લામાં વેલી સવારે વરસાદ ચાલુ છે 10/9/2024
@SavjiJagtiya-ot5gn
@SavjiJagtiya-ot5gn 7 күн бұрын
સુંદર માહિતી આપી 🙏🏻🙏🏻🙏🏻
@JogaranaSuresh.l
@JogaranaSuresh.l 7 күн бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ
@bejolbhai111
@bejolbhai111 7 күн бұрын
હાલ ભારે વરસાદ ચાલુ છે લાખણી તાલુકામાં જડીયાલી ગામે
@bhalobharwad7770
@bhalobharwad7770 7 күн бұрын
જાફરાબાદ પંથકમાં જોરદાર વરસાદ પડ્યો
@valjibhaimakvana8663
@valjibhaimakvana8663 7 күн бұрын
ખૂબ જ સરસ સમજણ આપી છે... માહિતી આપતા રહો.... સીતારામ
@aswinpatel7553
@aswinpatel7553 7 күн бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી છે. આજે અમારે વરસાદ નથી જય શ્રીકૃષ્ણ🙏🙏
@Bhagavanshin-k5r
@Bhagavanshin-k5r 6 күн бұрын
જય માતાજી
@kalpeshpgohel1064
@kalpeshpgohel1064 7 күн бұрын
ખેડા માં વરસાદ નથી, સાહેબ જય દ્વારકાધીશ
@bhuraodedara5116
@bhuraodedara5116 7 күн бұрын
દિપક ભાઇ પોરબંદર જિલ્લામાં વરસાદ નથિ
@mamadmr4729
@mamadmr4729 7 күн бұрын
Dipak Bhai gujrat ma varshad kiyare vidhai lese
@CHIRAGMAHERIYA-gd5en
@CHIRAGMAHERIYA-gd5en 7 күн бұрын
Thank you Dipak bhai
@bhalobharwad7770
@bhalobharwad7770 7 күн бұрын
Jay thakar
@madhavjibhaimarvaniya663
@madhavjibhaimarvaniya663 7 күн бұрын
હવે જૂનાગઢ જિલ્લામાં વરસાદ જોઈતો નથી દીપકભાઈ આપ ખૂબ જ ઉપયોગી સૂચનો કર્યા બદલ આભાર
@DineshbhaiKbaria
@DineshbhaiKbaria 7 күн бұрын
ચોમાસુ ક્યારે વિદાય લેશે
@MayurRajput-y3n
@MayurRajput-y3n 7 күн бұрын
પોર આખું વર્ષ રહેશે
@gigubhammargigubhammar9335
@gigubhammargigubhammar9335 7 күн бұрын
Viday no ley haju 30 divas naxtaro baki che bhai
@user-pf8ey4eb2k
@user-pf8ey4eb2k 7 күн бұрын
Good 👍🏻
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 7 күн бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
@SarvesingRathva
@SarvesingRathva 7 күн бұрын
જેતપુર પાવી . છોટાઉદેપુર જિલ્લામાં ‌ ફુલ વરસાદ ‌પડે છે
@pranjivanbhaikasundra3734
@pranjivanbhaikasundra3734 7 күн бұрын
❤ જયસીતારામ ❤
@bhamanialpesh3122
@bhamanialpesh3122 7 күн бұрын
અમારે જરૂર નથી સુરેન્દ્રનગર જિલ્લામાં બવ વરસાદ પડ્યો છે,?😢😢😢
@govindbhaibharavadiya7650
@govindbhaibharavadiya7650 7 күн бұрын
જય શ્રીકૃષ્ણ દિપક ભાઈ 🎉
@HarshAhir-n5l
@HarshAhir-n5l 7 күн бұрын
ખુબ ખુબ આભાર જે માતાજી દિપકભાઈ પોરબંદર ના કુતીયાણા પંથકમાં વરાપ છે સિસ્ટમ નો ટ્રેક બદલે તો માહિતી આપજો
@shivabhaivora5363
@shivabhaivora5363 7 күн бұрын
Good
@sharmayug5245
@sharmayug5245 7 күн бұрын
बहुत ही सुन्दर माहीती आपो छो दिपक भाई
@siddharajdodiya7100
@siddharajdodiya7100 7 күн бұрын
ઉત્તર ગુજરાતમા વરસાદ નથી ❤❤
@DevaMakvana-qn9by
@DevaMakvana-qn9by 7 күн бұрын
Danta thuvar ma varsadi japta padiya
@razaali5700
@razaali5700 7 күн бұрын
Nathi Ahmedabad
@RajdeepAhir-je8hz
@RajdeepAhir-je8hz 7 күн бұрын
હમારે હજી બોવ વરસાદ છે દીપક ભાઈ ગીર જામકા તાલુકા ખાંભા જીલો અમરેલી
@Narsega
@Narsega 7 күн бұрын
12:41 am થરાદ તાલુકાના ખોડા ગામમા ધોધમાર વરસાદ ચાલુછે
@rajeshparmar5747
@rajeshparmar5747 7 күн бұрын
અમારે ત્યાં આણંદ અને ખેડા જિલ્લામાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે દિપકભાઈ 🙏 બાપા સીતારામ 🙏
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 7 күн бұрын
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર માં વરસાદ ની સકેતા છે ભાઇ
@vinodmodha9304
@vinodmodha9304 7 күн бұрын
દીપકભાઈ આભાર અહીં પોરબંદર જિલ્લામાં મા હમણાં ઘણોજ વરસાદ થયગયો છે જુલાઈ ઓગસ્ટ મહિનામાં હવે વરસાદ થાય તો નુકસાની વેઠવી પડે હરહર મહાદેવ દીપકભાઈ આપ સરસ રીતે સમજાવ્યું છે
@srchavda7363
@srchavda7363 7 күн бұрын
સરસ 💐 જય માતાજી 🙏
@HarshadbhaiHarshadbhai-x9z
@HarshadbhaiHarshadbhai-x9z 7 күн бұрын
Amare tya varshad chalu se chotaudepur guda
@LP.shorts.
@LP.shorts. 7 күн бұрын
સરસ
@veersinghrathwa5531
@veersinghrathwa5531 7 күн бұрын
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ ચાલુ છે
@jayeshgamit4885
@jayeshgamit4885 7 күн бұрын
Ok
@NarendraKhant-su8op
@NarendraKhant-su8op 7 күн бұрын
અરવલ્લી જિલ્લામાં કાલે સારો વરસાદ થયો
@harshadgadhavi1904
@harshadgadhavi1904 7 күн бұрын
આભાર માહિતિ માટે - દિપકભાઈ
@naeempatel1651
@naeempatel1651 7 күн бұрын
Dipak bhaie chomasu kyare vidaie lese
@himanshupatel7459
@himanshupatel7459 7 күн бұрын
BBC News always very perfect subjective & objective. Rightnow im verifying rain & cyclone related news on every channels on KZbin but those are not competitive with BBC Gujarati News channel.
@jigisharathva9550
@jigisharathva9550 7 күн бұрын
અમારા જેતપુર પાણી તાલુકાનો વરસાદ ચાલું છે દરોજ
@BambhaniyaValbh
@BambhaniyaValbh 7 күн бұрын
જય ગણપતિ દાદા દિપકભાઈ બે ત્રણ દિવસ થી વરસાદ નથી
@chandrakantpatel3455
@chandrakantpatel3455 7 күн бұрын
Aje Vadodara na savli taluka ma varsaad padyo che
@gumansinghchouan4784
@gumansinghchouan4784 7 күн бұрын
राजस्थान में जालोर सांचौर में बिल्कुल बारीश नहीं है पंचमी दक्षिणी भाग में वाव थराद बोर्डर पर है हम ईस सिस्टम से बारिश होगी के नहीं
@રૂડાભાઈએચૌધરી
@રૂડાભાઈએચૌધરી 7 күн бұрын
તમારા સમાચાર બહુ સરસ છે તે બદલ અંભિનદન પણ જીલ્લો બનાસકાંઠમા તાલુકા ધાનેરા મા વરસાદ ક્યારે આવશે તેની જાણકારી આપજો હોકે
@joshiamarut5572
@joshiamarut5572 7 күн бұрын
સરસ્વતી તાલુકા માં વરસાદ ખુબ ઓછો છે
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx 7 күн бұрын
Very nice video dipak bhai 😊😊
@ShakibKhan-ys5rj
@ShakibKhan-ys5rj 7 күн бұрын
Palanpur ma varshad chalu thayu che
@PravinbhaiPopaliya
@PravinbhaiPopaliya 7 күн бұрын
Thak you
@anshbariya9646
@anshbariya9646 7 күн бұрын
Klub sara's lagyo saber sanheda varsad nathi jarur pan nathi
@akbarkumbhar4977
@akbarkumbhar4977 7 күн бұрын
આભાર દીપકભાઈ
@harshadgadhavi1904
@harshadgadhavi1904 7 күн бұрын
Good Information - thanks
@msbhutiya506
@msbhutiya506 7 күн бұрын
દિપકભાઈ આભાર
@hashmukhjoshi6969
@hashmukhjoshi6969 7 күн бұрын
Ghandhidham. Kautch. Me. Baris. Nahi H. Badal. H. Garmi. Khuub. H
@gopalbhaiprajapati1561
@gopalbhaiprajapati1561 7 күн бұрын
હાલોલ માં વરસાદ ચાલુ છે. પાવાગઢ.. દીપકભાઈ..
@vasarambhaichauhan2642
@vasarambhaichauhan2642 7 күн бұрын
મોટા ભાગના મોડલ મધ્યપ્રદેશ પર આવી ઉત્તર તરફ જતું બતાવે છે.
@Ghanshyambhaiagravat-nm7de
@Ghanshyambhaiagravat-nm7de 7 күн бұрын
ભાવનગરમાં વરસાદનથીતડકોખુબપડેછે
@DipakBaraiya-t5p
@DipakBaraiya-t5p 7 күн бұрын
દીપકભાઈ ચોમાસુ ક્યારે વિદાય લેશે
@JadejaJanaksinh-tw4zl
@JadejaJanaksinh-tw4zl 7 күн бұрын
દીપક ભાય જય માતાજી
@ગુજ્જુ_ભજન
@ગુજ્જુ_ભજન 7 күн бұрын
6:15PM fhul varshad 9 સપ્ટેમ્બર
@ramjisangar8855
@ramjisangar8855 7 күн бұрын
કચ્છ માં વરસાદ નથી આવનારા દિવસો માં પડશે કે નહિ,
@ganpatthakor7602
@ganpatthakor7602 7 күн бұрын
Saras
@patelimmi1533
@patelimmi1533 7 күн бұрын
Dipakya , jyare tane khabar che , to pachi headline ma qwestion mark su Kam muke che Loko ne bewakuf banawa mate ?
@kohlabhaipatel2371
@kohlabhaipatel2371 7 күн бұрын
વાવ ભાભર માં વરસાદ આવસે કે નહીં
@natvarbhaipatel9083
@natvarbhaipatel9083 7 күн бұрын
હાશ
@muntakimmuntakim442
@muntakimmuntakim442 7 күн бұрын
ભાવનગર જીલ્લાના ધોધા તાલુકા મા વરસાદ કયારે આવશે ?
@GamitMukesh-b2q
@GamitMukesh-b2q 7 күн бұрын
Tapi jilla ma varsad chalu se
@RathvaArjun-xt1tk
@RathvaArjun-xt1tk 7 күн бұрын
છોટાઉદેપુર માં ભારે વરસાદ રહ્યો છે ગાજવીજ સાથે
@bharatparmarparmar8383
@bharatparmarparmar8383 7 күн бұрын
ચોમાસું કયારે વિદાય લેશે
@AkshayBamania
@AkshayBamania 7 күн бұрын
Video good che
@ritapalan1257
@ritapalan1257 7 күн бұрын
Kutch ma havey Shanti cheye
@ChohanNarpa
@ChohanNarpa 7 күн бұрын
Dahod bavj વરસાદ પડે છે
@shambhuahir977
@shambhuahir977 7 күн бұрын
Kutch vagad ma varsad nathi dipak bhai
@nareshkhuman9472
@nareshkhuman9472 7 күн бұрын
Jay surydev
@AjitGamar-rd1kp
@AjitGamar-rd1kp 7 күн бұрын
❤❤ ❤❤❤❤
@jaydeepmehta3481
@jaydeepmehta3481 7 күн бұрын
👍👍🙏
@SalimNode-b5x
@SalimNode-b5x 7 күн бұрын
Super
@easyenglishgrammar8449
@easyenglishgrammar8449 6 күн бұрын
Bhare varsad nathi padavano to khota title muki daravo chho sha mate?
@RavinAghara
@RavinAghara 7 күн бұрын
પાકિસ્તાન ઉપર એન્ટી સાયકોન કેદી બનશે ભાઈ
@manshukhvadhiya6214
@manshukhvadhiya6214 7 күн бұрын
👍
@ghanshyambhaishekh893
@ghanshyambhaishekh893 7 күн бұрын
દિપકભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસા દરમિયાન એક વરસાદ જ મધ્યમ થયો છે
@naranjaviya7806
@naranjaviya7806 7 күн бұрын
Good news👌
@RajshiAhir-d3b
@RajshiAhir-d3b 7 күн бұрын
જય ભોલે બાબા દીપકભાઈ દ્વારકા માં ક્યારે વરસાદ આવશે કે પાણી પાયદંય પાકને
@jadejaraghubha1206
@jadejaraghubha1206 7 күн бұрын
Pay de bhai have nathi joto
@prajapatidineshkumarjivabh1566
@prajapatidineshkumarjivabh1566 7 күн бұрын
Have banash khatha ma varshad no raund avse ke nahi ful tadko che
@dilipsolanki4710
@dilipsolanki4710 7 күн бұрын
Thanks
@ajitbhaithakor319
@ajitbhaithakor319 7 күн бұрын
આવી રીતે ચાલુ રહે તો સારું બોર વગરના ખેતી સારી થાય
@RameshsinhGohil-fw3qw
@RameshsinhGohil-fw3qw 7 күн бұрын
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં બે મહિનાથી સતત વરસાદ વરસી રહ્યો છે હવે હમારે વરાપ જરૂરત સે
@pravinshiyal3711
@pravinshiyal3711 7 күн бұрын
ટીંબી ગામમાં વરસાદ સવથીવધારેપડીયોછે
@ashvindhamecha6615
@ashvindhamecha6615 7 күн бұрын
Saree mahiti aapo cho Deepak bhai
@user-md1dl7do9m
@user-md1dl7do9m 7 күн бұрын
દીપક ભાઈ કેમ મજા માં
@ThakorTejmal-yp6hg
@ThakorTejmal-yp6hg 7 күн бұрын
ઉપર જાય તો સારું કારણ કે વરસાદ બહુ પડી ગયો
@diprajput519
@diprajput519 7 күн бұрын
સુ ઉપર જાય ચોડીનાં જોઈએ છે વરસાદ જુનાગઢ જિલ્લામાં અત્યારે સાવ તડકો સે બોવ જ
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 44 МЛН
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 14 МЛН
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 80 МЛН