Gujarat માં વધુ એક છબરડો: Banaskanthaની શિક્ષિકાને America માં બેઠા બેઠા સરકારી નોકરીનો મળે છે પગાર

  Рет қаралды 105,872

Nirbhay News Gopi Ghanghar

Nirbhay News Gopi Ghanghar

Күн бұрын

#banaskantha #ambaji #panchschool #govermentschool #teacher #nirbhaynewsgopi
Gujarat માં વધુ એક છબરડો: Banaskanthaની શિક્ષિકાને America માં બેઠા બેઠા સરકારી નોકરીનો મળે છે પગાર
________________________________________________________________________________
Nirbhay News ગુજરાતી KZbin ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
__________________________________________________________________________________
Follow us on:
Facebook : / nirbhaynewsofficial
Twitter : / nirbhaynews1
Instagram: / nirbhaynewsofficial

Пікірлер: 200
@valsingdamor3311
@valsingdamor3311 Ай бұрын
સૌથી પહેલાં અધિકારીઓ જવાબદાર છે, તાલુકા શિક્ષણ અધિકારીની પહેલાં જવાબદારી બને છે.
@MUNNABHAIYA-LION
@MUNNABHAIYA-LION Ай бұрын
એ એના જ ઘર નો હસે 😅
@natvarbhaipatel6471
@natvarbhaipatel6471 Ай бұрын
@@valsingdamor3311 ત્રણ પૈસા ના અધિકારીયો ભષ્ટાચાર હોય છે ..આમા ભણેલા હોતા નથી લાગવગ થી નોકરી લાગેલા હોય છે ને પાછા ખોટા પગાર લેતા હોય છે આવા ને ગોરીયો ધરબી દેવી પડે ને ઉપર મોકલી દેવા પડે... ત્યારે શિક્ષણ ઉચુ આવશે...
@chimangiri
@chimangiri Ай бұрын
100ટકા સાચું
@Abhesang_Thakor_Palaj
@Abhesang_Thakor_Palaj Ай бұрын
એના સગા જ હશે
@natvarbhaipatel6471
@natvarbhaipatel6471 Ай бұрын
સેલરી વ્યાજ સહીત પરત લેવી જોઇએ..
@JagdishKhetiya
@JagdishKhetiya Ай бұрын
તેની મિલકત જપત કરીને વસુલાત કરવી જોઈએ. દેશમાં પરત આવે એટલે જેલમાં બંધ કરી દેવા જોઈએ
@sapnasweet5563
@sapnasweet5563 Ай бұрын
100 % I agree
@DineshPandya-em6mz
@DineshPandya-em6mz Ай бұрын
શિક્ષણ ખતા ના અધિકારી ઓ ના ભરપૂર આશીર્વાદ હોય તો જ શક્ય બને. કોઈ ને કશુજ થવાનું નથી.
@shaileshsheth2935
@shaileshsheth2935 29 күн бұрын
Daya loko Gujarat ma chhe.
@pravinbhaihingu6977
@pravinbhaihingu6977 23 күн бұрын
વાકબેનનો નગણાય પગાર તેણે એકલાનથીખાધો અમુક જીલા અધીકારી ને દેતાહશે અમુક તાલુકા માદેતાહશે અમુક ગામના શાળાના જે ચચાલકોને ધીધા હશે અમુકઆચારયનેદીધાહશેભાશનાબેનચાચુબોલશે તો તમામહજેલ હવાલેથશે
@pravinbhaihingu6977
@pravinbhaihingu6977 23 күн бұрын
@JitendrasinhZala-mx9zn
@JitendrasinhZala-mx9zn Ай бұрын
ઘણા બધા શિક્ષકો બોગસ ડિગ્રીથી નોકરી કરે છે. એ ભાજપ સરકારની દેન છે ભાજપમાં આવું તો ચાલવાનું જ છે.
@ahiryug1492
@ahiryug1492 24 күн бұрын
સાવ સાચું સે
@ahiryug1492
@ahiryug1492 24 күн бұрын
સરકાર ના ભગતો એમનાં ચૂલા સળગાવવા બાળકોને લટકાવે સે
@sunilzala1910
@sunilzala1910 Ай бұрын
બાળકોનું ભાવિ અંધારામાં મૂકી બેન પરદેશ મા જલસા કરે છે...
@davidchristian3741
@davidchristian3741 Ай бұрын
બેન ને કોઈક નેતા નું પીઠબળ હશે તો જ આ પ્રકાર ની ગેરરીતી કરી શકાય.
@prashantbhatt51
@prashantbhatt51 Ай бұрын
अब तक सेवा नही दी है। कितना पगार दिया है। उसके पास से वापस जमा ले लेना चाहिए। जनता का पैसा मेहनत का है। जय हिंद।
@user-ux8ih1xc1o
@user-ux8ih1xc1o Ай бұрын
❤. એવા કેટલાય હસે દરેક ને. ચેક કરો
@PintuDamor-oj4fs
@PintuDamor-oj4fs Ай бұрын
શિક્ષણ મંત્રી... મુખ્ય મંત્રી... ઉપ મંત્રી... ચૂંટણી કાર્ય કરો... સરપંચ શ્રી... સભ્ય શ્રી... નાગરિક...
@natubhaiprajapti8546
@natubhaiprajapti8546 29 күн бұрын
બધા. ફૂટેલા. છે
@vikaschakravarti1202
@vikaschakravarti1202 Ай бұрын
આ બેન ને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ અને એમને જેટલો મફતનો પગાર લીધો હોય એના ડબલ પૈસા આ બેન પાસેથી લઈ અને બીજા કોઈ શિક્ષકને રાખીને આપવા જોઈએ જેથી કરીને નોકરી ઊભી થાય અને બાળકોને સારું શિક્ષણ મળે
@kishorsinhrathod935
@kishorsinhrathod935 Ай бұрын
નેતા અભ્યાસ દરમ્યાન શાળા મા જતા રાજકારણમાં આવ્યા બાદ લોકસભા+વિધાનસભા નું આચરણ કરતા એક મુખે નિકળેલ શબ્દ દરેક નેતા બોલતા થાય છે જેમ કે ઉઘરાવનાર સુતી સરકાર પ્રશ્ર્ન ઢંઢોળવા પ્રસંગે સફાળી જાગતા નેતા અગાઉ વપરાશ કરાયેલ શબ્દ એજ શબ્દ પ્રયોગ કરતા હોય છે જેમ કે કસુરવાર ને છોડવામાં નહીં આવે ત્યારે સ્વભાવિક વિચાર આવે કે છોડવા નહીં આવે તેવા શબ્દ પ્રયોગ કરતા પહેલા પકડોતો ખરા તો વિશ્ર્વાસ બેસે કે છોડશે નહીં આવા અનેક કિસ્સા ઉભા થયા તે ઠીક પણ આવા કિસ્સા દિનપ્રતિદિન વધી રહયા છે જેનો સીધો અર્થ માત્ર બોલવા પુરતો હોય છે ઉનાળામાં ઉતરો તો જાણવા મળે આવો ભાઇ આપણે બન્ને સરખા બન્ને એવા નીકળે તો પ્રજા આશા શું રાખે નરી વાસ્તવિકતા/ નગ્ન સત્ય સાચા માટે સ્થાન નથી
@vikaschakravarti1202
@vikaschakravarti1202 Ай бұрын
વાહ ભાઈ
@thakornatuji7384
@thakornatuji7384 Ай бұрын
ભાજપ ના રાજમાં બધા લોકો ને અંધારામાં રાખી રહ્યા છે છતાં આ ગુજરાત ની જનતા કેમ બીજા દેશો ની જેમ બહાર નીકળતી નથી આ બેન વિદેશ માં છે છતાં આ પગાર વિદેશ માં કેવી રીતે પહોંચી જાય છે એમના ઉપર ના અધિકારી હાજર દિવસો જોતા નથી બધા એક ના એક છે પાટીદાર સમાજના મુખ્યમંત્રી છે એટલે પાટીદાર સમાજ ના લોકો ગમે તેવું કરે છતાં છૂટી જાય છે વડસ્મા
@user-lk2nq9de5f
@user-lk2nq9de5f Ай бұрын
બેનનાં પરિવાર ને ભાજપ સાથે સંબંધ 101 % હશે .
@Jv13027
@Jv13027 Ай бұрын
શાળાના આચાર્ય જવાબદાર છૈ.
@user-gc5qg4rr3u
@user-gc5qg4rr3u Ай бұрын
બધેય.આવુ.શે.ભાઇ
@PatelHaribhai-ol6si
@PatelHaribhai-ol6si Ай бұрын
જય શ્રી રામ આને કહેવાય ભાજપ સરકાર નો વિકાસ કહેવાય
@dalpatbhaisolanki7389
@dalpatbhaisolanki7389 Ай бұрын
આ બનાસકાંઠા નો બનાવ છે તો હમણા લોક સભા ચૂટણી ગ ઇ તો શિક્ષકો ને ચૂટણી ની ફરજ મા મૂકે છે તો ચૂટણી ગ ઈ એને 7 મહીના થયા તો આ સરકારીતંત્રી કયા સૂતા હતા આ કોઈ જાગૃત નાગરીકે આ મામલો બહાર લાયો છે બાકી ભાજપ પાસે ટાઈમ કયા ભષ્ટાચાર નો રૂપિયા ભેગા કરવા સિવાય
@BhaiBhai-wm8qu
@BhaiBhai-wm8qu 27 күн бұрын
આવા તો કેટલાય હજુ હશે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં બાળકો પાસેથી જાણીને કાળો આવા શિક્ષકોને
@prashantbhatt51
@prashantbhatt51 Ай бұрын
मोदी का बनाया गुजरात मॉडल भी क्या खूब है। जनता बहार निकल कर कदम, आवाज़ क्यों नहीं उठा रही है। जय हिंद।
@BhaiBhai-wm8qu
@BhaiBhai-wm8qu 27 күн бұрын
ખરેખર તો વિદેશમાં જે શિક્ષક શિક્ષિકા જાય છે તેમને ખરેખર સસ્પેન્ડ જ કરવા જોઈએ
@BhaiBhai-wm8qu
@BhaiBhai-wm8qu 27 күн бұрын
ભાવનાબેન પાસેથી વ્યાજ સહિત પગાર તથા દંડ વસૂલ કરવો જોઈએ
@nagjirabari5693
@nagjirabari5693 Ай бұрын
પ્રથમ તો તાલુકા લેવલે શિક્ષણ અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ
@bhashajhaveri8560
@bhashajhaveri8560 28 күн бұрын
શાસનાધિકારી નીરિક્ક્ષક આચાર્ય સહ શિક્ષક
@jagadishsinhvaghela4000
@jagadishsinhvaghela4000 Ай бұрын
કદાચ મુખ્યમંત્રી ના સગા સંબંધી હસે
@kavyanchauhan2306
@kavyanchauhan2306 Ай бұрын
બોગસ દસ્તાવેજો વાળા retired pan rhai gya😂
@mehuldabhi952
@mehuldabhi952 Ай бұрын
Taluka અને જિલ્લા વાળા પૈસા ખાઈ ગયા.. તપાસ તો કરો કોણ કોણ છે taluka અને જિલ્લા નું setting... 😂😂
@HiteshAbhani
@HiteshAbhani Ай бұрын
હવે આ બાકી હતુ
@user-lm5oh3iy9x
@user-lm5oh3iy9x Ай бұрын
ऊपर थी नीचे सुधी बधा नो भाग होय तो ज शक्य बने
@VirabhaiJoshi-ev1en
@VirabhaiJoshi-ev1en Ай бұрын
આવા તો કેટલાંય હશે તપાસ થવી જોઇએ
@user-sy5ld7mn7p
@user-sy5ld7mn7p Ай бұрын
આનો પણ પગારમાં ભાગ હશે.
@dasharathvasava251
@dasharathvasava251 Ай бұрын
Aa Ben ne Madad karvawarane pan Jail ma Band kar do. Loko Tex Bhari Bharine Mari chaila.Biji baju aa Underkhane Bhrastario maza kare.
@kanubhaitadvi4979
@kanubhaitadvi4979 Ай бұрын
Change of government
@BhaiBhai-wm8qu
@BhaiBhai-wm8qu 27 күн бұрын
પાવા કેટલાય ભાવનાબેન હશે હજુ પણ શોધી કાઢો
@dabhivinod1488
@dabhivinod1488 Ай бұрын
આ તો પકડાયું એટલે તમે પગલાં લેવાની વાત કરો છો તો એના પહેલા તમે સુ કાર્ય વહી , તંત્ર કયા ઉંગી રહ્યું હતું
@pradiprathod2581
@pradiprathod2581 Ай бұрын
Future India gujarat
@chudasamakantilal2725
@chudasamakantilal2725 Ай бұрын
જય ભીમ, જય સંવિધાન
@harshabenpatel3988
@harshabenpatel3988 Ай бұрын
આ તો ભાજપ સરકાર છે. સરકારી કર્મચારીઓ ને લીલાલહેર છે.કામચોર કર્મચારીઓ છૂટા કરી. અને જે મહેનતથી કામ કરીને પગાર લે તેવાં વ્યક્તિઓ ને લેવા જોઈએ.
@hiteshkharadipro3529
@hiteshkharadipro3529 Ай бұрын
naukari jene jarur chhe aene ane je ae naukari mate mahenat kare chhe aene malvi joiye aavu nai thay
@BhaiBhai-wm8qu
@BhaiBhai-wm8qu 27 күн бұрын
તેને સપોર્ટ કરનારાઓને પણ પકડો ભાવનાબેન ને
@ashokbhaiparmar375
@ashokbhaiparmar375 Ай бұрын
અધિકારી પદાધિકારી ઓ જાગો...
@aravindmakwana3170
@aravindmakwana3170 Ай бұрын
આ ગુજરાત મેં બનાવ્યું મિત્રો આવા તો ઘણાં બધાં છે હું છું તો બધું જ શક્ય છે
@bhayjibhaibaria8526
@bhayjibhaibaria8526 24 күн бұрын
આવું બધું થાય તો ઉપરના અધિકારી પણ જવાબદાર માની શકાય
@DineshbhaiJadav-ou8dz
@DineshbhaiJadav-ou8dz 24 күн бұрын
ભા જ પ નવી નીતિ. અમેરિકા થી ભનવું. વાહ. વાહ
@vedstar2152
@vedstar2152 29 күн бұрын
દરેક જગ્યાએ એવું કેમ થાય છે કેમકે કાયદા કડક નથી
@RamsingBaria-dx5yc
@RamsingBaria-dx5yc Ай бұрын
જવાબ દારોને જેલમાં મોકલી આપો
@dineshsoni4054
@dineshsoni4054 Ай бұрын
Aa teacher ni tamam milkat japt karvi joie
@gautamgohel2097
@gautamgohel2097 Ай бұрын
Namaskar
@nareshrathva3142
@nareshrathva3142 Ай бұрын
શિક્ષણ મંત્રી શું કરે છે
@user-pr2rr4mw5e
@user-pr2rr4mw5e Ай бұрын
અધિકારી જવાબદાર છે, એની પાસેથી વસુલ કરો.
@ahiryug1492
@ahiryug1492 24 күн бұрын
આ તો પેલા ગીત જેવું થયું. જલ્સા કર બાબા જલ્સા કર જાય,,,,,,,
@user-gc5qg4rr3u
@user-gc5qg4rr3u Ай бұрын
પગાર.તો.ઘરે.ગયો.પણ.બાળકોનુ.શુ
@SACHINTADVI-v4h
@SACHINTADVI-v4h Ай бұрын
સરકાર ને આવા શિક્ષકો ની જરૂર છે
@bharatbhaipatel832
@bharatbhaipatel832 Ай бұрын
ભારતમાં આ બાબત સામાન્ય છે બોરી બામણીયા ખેતર જેવું છે.
@jadavharsh3490
@jadavharsh3490 Ай бұрын
bjp 6e to badhu sakya 6e. bas bjpne mat apo ane majamaja
@parsottambhaichavda2475
@parsottambhaichavda2475 17 күн бұрын
આ બેન ને પગાર કેમ ચૂકવવા પડે જવાબદાર હોય તેની પાસે રીકવરી કરો.
@THEBANDUNIVERSE_12
@THEBANDUNIVERSE_12 Ай бұрын
bov bhare setting 6 aa ben nu loko nokri leva setting kare aa ben nu power jovo bija desh ma rahi ne pn pagar medve 6😂 aama badha sandovaela 6😂
@KasanDamor-lp3uu
@KasanDamor-lp3uu 29 күн бұрын
Bjp.htao.evm.htao
@user-mx4qc5ro9u
@user-mx4qc5ro9u 20 күн бұрын
He to mumkin he e he gujrat model
@anilveda4711
@anilveda4711 29 күн бұрын
બેન નરેન્દ્ર મોદી ના પરીવાર ની હસે. ચેક કરો
@RanjitZala-rf3rm
@RanjitZala-rf3rm Ай бұрын
આમાં લગભગ કોઈ પણ અધિકારીની રહેમ નજર કે કોઈ નેતા હોવા જોઈએ
@davidchristian3741
@davidchristian3741 Ай бұрын
Ben koi ekad shala ma aa chaltu hashe. Baki bike nathi chaltu.
@dharmendraprajapati4423
@dharmendraprajapati4423 Ай бұрын
BHOPA Raaz chale che🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@bilalsar.6468
@bilalsar.6468 26 күн бұрын
Gujrat model chhe akha desh ma lagu thase haju
@spacewalker3283
@spacewalker3283 Ай бұрын
Chhokravvv ni bhantarrr nu su saybbb 8 mhina ni DDO saybbb bhntr nu su
@jadavdarshandj3069
@jadavdarshandj3069 18 күн бұрын
લાલીયાવાડી ખૂલ્લેઆમ ચાલે છે
@sdvad341
@sdvad341 Ай бұрын
Pavi jetpur ma ek sansad ni bhatriji pan londan ma rahi ne tyani sarkari school ma nokari no pagar leta hata.
@hkpatel5253
@hkpatel5253 21 күн бұрын
સમાચાર સાચા જાહેરકરો
@Pratap5515
@Pratap5515 25 күн бұрын
50 % નકકી કરેલ છે. પગાર ના..😂😂
@gopalbhaihirapara1144
@gopalbhaihirapara1144 Ай бұрын
Corrupt leaders officials Milli Bhagat
@vedstar2152
@vedstar2152 29 күн бұрын
દરેક સરકારી નોકરીની ભરતીમાં 20ટકા એમના સગા હોય છે
@MukeshChaudhary-vb1wi
@MukeshChaudhary-vb1wi Ай бұрын
हमे भी बांग्लादेश वाली करनी पड़ेगी जो ऐसा चलता रहा तो।
@user-ov8kj1dd8i
@user-ov8kj1dd8i 22 күн бұрын
દેશ દ્રોહી છે આ બધા
@amrutbhainayi880
@amrutbhainayi880 29 күн бұрын
અધિકારી ઓ હપ્તા ખાતા હોય છે જવાબદાર સામે પગલાં લો
@darbar0111
@darbar0111 Ай бұрын
Jemne nokri ni jarur Che te loko aandolan karvu pade ane jarur Nathi te pagar le Che Wah Gujarat besarm Sarkar🔥
@balvantraipatel9694
@balvantraipatel9694 25 күн бұрын
અંધેરી નગરી અને ગંડુ રાજા ...વિકાસ
@vedstar2152
@vedstar2152 29 күн бұрын
જેલ ભેગી કરો આવા ભ્રષ્ટાચારી ને નોકરી માં કંઈ રીતે લઈ શકાય
@jashvantrathwa6613
@jashvantrathwa6613 29 күн бұрын
Hayiya 0.5 divas ni raja kapi levay se aamno je pagar aapyo ae pasho jama karvo joyye
@shilpbhanushali9498
@shilpbhanushali9498 Ай бұрын
Ama b.j.p sarkar nu su vank under kam karta loko bhrst ho ama akhi cenal ne pakday b.r.c.c.r.c achary badha ne
@kamleshasari1235
@kamleshasari1235 Ай бұрын
Paisa hoy to abhan ne pan nokari Mali Jay 6e Bhajap Sarkar ma
@yogirajmetal8812
@yogirajmetal8812 Ай бұрын
Koni javabdari6 Tena Achary ni javabdari6
@babubhaiparmar478
@babubhaiparmar478 23 күн бұрын
Adivasi.balkonu.patelo.a.satyana.karyu.chhe
@saukatghasura5129
@saukatghasura5129 Ай бұрын
Har mahi ne Riport Tehsil And District Office mo Mokalvo j joiye.
@kamleshparmar1838
@kamleshparmar1838 Ай бұрын
Ama badha ni milibhagat hsee toj a shakay bane pan atyare bahar ayu atle badha adhikariyo amno bachva no prayas kare che
@lalajilalaji7797
@lalajilalaji7797 22 күн бұрын
Ane ame surkar kya jova nikde che koi jugyaye.brastachar khulkeam budhej thai rahyo che.jene mun fave temuj nokri pur divush kadhe che.bush pugarnij jarur che ne.
@jayendrabhaipatel1263
@jayendrabhaipatel1263 29 күн бұрын
Hpta khori drak jilamo T.P.o.chlavta hoy cha DpO.mo.NOC.chak kro BDHU.sami avsa.
@rajeshhingu4158
@rajeshhingu4158 29 күн бұрын
બધાની મિલીભગત હોય તો જ એમ બને.
@joharisking6359
@joharisking6359 29 күн бұрын
Sarkar ni milibhagat se
@tanvirmalekm5008
@tanvirmalekm5008 Ай бұрын
Aa time ma badhu Hale bhai🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢
@mayankparekh8565
@mayankparekh8565 Ай бұрын
jamkhambhaliya ma, geb office ma, krupaben krine ek ben chhe, varso thi aemna doctor patidev sathe juda juda sahero ma jem aena pati ni badli thay aem vasvat kre chhe, ane office ma gutli. varso thi. aeni pan tapas karjo.
@harshabenpatel3988
@harshabenpatel3988 Ай бұрын
આવા તો કેટલાય છે.
@IndravadanDawawala
@IndravadanDawawala Ай бұрын
Aa gujrat no vikhas che?
@hrmakwana4929
@hrmakwana4929 Ай бұрын
Je sachu kre e heran thy.. Aava jlsa kre
@dilipkumarvaghasiya1024
@dilipkumarvaghasiya1024 Ай бұрын
USA Patidar samaj sivay koi nathi gayu se bhai patan thi perish sudhi Patidar samaj no pawar
@bhveshprajapati5894
@bhveshprajapati5894 Ай бұрын
30 Varsh thi aaj chale chhe kaumbhado ma Aaj Kem Hoy chhe Sarkar no Upyog karyo chhe ke Sarkar Khali aamnej Upyogi Thai Chhe???
@user-lm5oh3iy9x
@user-lm5oh3iy9x Ай бұрын
आ सरकार ने वोट आपी आगणी बतावती प़जा ने आ भ़ष्टाचार समपिँत छे
@AankanKoradiya
@AankanKoradiya 29 күн бұрын
Modi sem sem
@maheshamin581
@maheshamin581 Ай бұрын
Aa banav Gujarat bjp sarkar na raj ma chale dhanye Che tantra ne sarkar ma Kai tarı Mari sahryu
@sapnasweet5563
@sapnasweet5563 Ай бұрын
Aawa siksako ni Milkat j japt thy jaw joiae sarkar ne aawu j karay jethi Amara jewa siksako imandari pudwak pass thaya to job Kari sake
@PRAHLADBHAIPRAJAPATI-ov7dn
@PRAHLADBHAIPRAJAPATI-ov7dn 19 күн бұрын
lalseromarigrebesadidebapragskoepranjatchukvonhi
@joshanakhant6084
@joshanakhant6084 29 күн бұрын
Sarkar.shu..dhayn.da.cha
@user-ms2nr9wj2z
@user-ms2nr9wj2z Ай бұрын
Galat tarike sshe nokari dhandha mate to AEK paxa ne vatinga kare chhe.
@saukatghasura5129
@saukatghasura5129 Ай бұрын
Aava ketla kissa hase Aa badhu koun Chalavi leta hashe. Hakikat ma Imandari, Bhaichara, Ekta, Sachchai, Suraksha ni Desh ma Khas Zarurat Chhe.
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 45 МЛН