અમારા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગામોમા ખુબ જ ગરમી લાગે છે દિપકભાઈ ગરમી જોતા મારૂ અનુમાન પ્રમાણે હજુ વરસાદ પડશે એવુ લાગે છે
@sharmayug5245Ай бұрын
बहुत ही सुन्दर माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे
@girishdhamal4299Ай бұрын
Good job
@pranjivanbhaikasundra3734Ай бұрын
❤ જયસીતારામ ❤
@CHIRAGMAHERIYA-gd5enАй бұрын
Thank you Dipak bhai
@JogaranaSuresh.lАй бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ
@dilipgohil9970Ай бұрын
jay mataji d c 🌹🌹🌹
@PareshSohla-sq9oiАй бұрын
વરસાદ કયા સુધી રહવાનો છે...તેની પાક્કી જાણકારી આપો...
@BambhaniyaValbhАй бұрын
જય માતાજી ભાઈ
@harshadgadhavi1904Ай бұрын
Good Information - thanks
@DipakPampaniya-qg8ntАй бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
@msbhutiya506Ай бұрын
આભાર દિપકભાઈ
@સગરામભાઈરોજાસરાАй бұрын
ભગવાન.વરશાદ.વરશાવે.છે.મને.ખબર.છે
@chauhangirdhar8933Ай бұрын
જય માતાજી દીપકભાઈ
@mukesh_thakor01Ай бұрын
nice Dipak Bhai
@KarsanThakor-dx5rqАй бұрын
સરસ માહિતી આપો છો દિપકભાઈ આભાર ❤❤❤
@ViralbhaiGamitАй бұрын
દિપક ભાઈ આભાર🎉
@vishnubhaichaudhari3536Ай бұрын
Good. Sir. Gandhinagar 👍👍👍
@bhartsolanki7047Ай бұрын
આ વર્ષ બનાસકાંઠા મો વરસાદ ખુબ ઓછો પડ્યો તો સરકારે આ વિસ્તાર ને સુખો વિસ્તાર જાહેર કરી ને બનાસકાંઠા ના ખેડૂતો ને વિજળી 10 કલાક આપવી જોઈએ 🙏🏻🙏🏻🙏🏻
@rameshdesai8741Ай бұрын
અેકદમ સાચી વરસાદ ની માહીતી છે હીતેસભાઈ
@patelmanilal9657Ай бұрын
દિપકભાઇ હવામાન ની માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર 🎉
@VishnuThakor-lw4znАй бұрын
દિપકભાઇ શિયાળો કયારે ચાલુ થશે
@RajeshVaghela-ne3loАй бұрын
Jaymatajeedipakbhai❤
@dilipbhaivaghasiya805Ай бұрын
જય માતાજી દિપકભાઈ આજે જસદણ ની આસપાસ સારી રીતે વરાપ છે
@ghanshyamrkoliatel1934Ай бұрын
Very nice Dipak भाई ❤
@AkshayBamaniaАй бұрын
Video good che
@hareshchandu5517Ай бұрын
Jay mataji
@PriteshThakor-je6fxАй бұрын
Very nice video dipak bhai 😊😊
@girishsinhzala3839Ай бұрын
Samagra chomasa ni sachi mahiti aapva badal aapno khub khub aabhar tame bija badha ni jem loko ne daravta nathi a bav gamyu ❤kheda jillo mahemdavad taluko regular darshak
@NileshKumar-qh9scАй бұрын
દિપકભાઈ ગઈકાલે પાંચ વાગે મોડાસામાં દોડ ઇંચ વરસાદ પડ્યો છે 🎉😊
@hareshbatiya3495Ай бұрын
Bhai mahuva bhavnagar ma satat varshad salu se
@himanshupatel7459Ай бұрын
Today also there is some clouds in sky of Vadodara city. And due to any reasons but we all barodian now afraid with rain.... in 1 inch rain also all roads & streets are logging & flooding with rain water. In many places rain water along with drainage water enter in residential area and vehicles also damage. 😢
@zalashailendrasinh5261Ай бұрын
દિપકભાઈ ગઈકાલે અમારે ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ તાલુકાનાં સવની ગીર ગામે બપોર બાદ પાંચ થી છ ઈંચ વરસાદ પડી ગયો હતો.
@BaradSamrthАй бұрын
અમારે હતો કાલે ખાભા પ્રાશિ પિપલા
@dilipsolanki4710Ай бұрын
Thanks
@GohelMukeshbhai-db5fhАй бұрын
ભાઈ એ બધી વાત છોડો શિયાળો ક્યાંરે ચાલુ થશે તે જાણાવો
@Kunalkumar99456Ай бұрын
આટલો બફારો અને ગરમી કેમ થાય છે સર
@shivabhaivora5363Ай бұрын
Good
@PrajapatiChimanbhaiАй бұрын
બે. દિવસ. ઠી. સૂરજ દાદાનાં દર્શન થાય છે
@jagabhaigujrati4767Ай бұрын
જય માતાજી દિપકભાઈ હવે ગુજરાત માં વાવાઝોડું આવશે ઘણા મોડલ બંતા વેચે કે ગુજરાતમાં વાવાઝોડું આવશે જણાવો
@jadavsahil5570Ай бұрын
શિયાળો avse કે સીધુ ચોમાસુ avse
@rajubhaibavaliya752Ай бұрын
💧🌧⛈️❤️☔️
@RajubhaiJagabhai-cq7yeАй бұрын
2024/નું,સોમાસુ,ટનાટનહોભાઇ
@BhedaNaranАй бұрын
ઉના મા કેદી બંઘ થશે
@MukeshsinhRajput-o6zАй бұрын
Varsad nathi
@velabhaichauhan3422Ай бұрын
દિપકભાઈ હવે ગરમી કેટલા દિવસ પડવાની સે જુવાર બાજરી વઢાવા છે ગરમી ખુબ છે