Gujarat rain: ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધશે, ક્યાં પડશે ભારે વરસાદ?

  Рет қаралды 24,996

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#gujaratweather #weatherupdates #monsoon2024
#gujaratweather #weatherupdates #monsoon2024 #rainupdate
અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે અને ઘણા જિલ્લાઓમાં ચોમાસું પૂરું થયા બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે.
ગુજરાતના દરિયાકાંઠેથી સેંકડો કિલોમીટર દૂર બનેલી આ સિસ્ટમ હવે વધારે મજબૂત બની છે અને હજી વધારે તીવ્ર બને તેવી આગાહી કરવામાં આવી છે. હાલ આ સિસ્ટમ વેલ માર્ક્ડ લૉ-પ્રેશર એરિયા બની ગયો છે.
આ સાથે જ હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરીથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી કેટલાક દિવસ સુધી હજી વરસાદી માહોલ રહેશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.
સામાન્ય રીતે ભારતમાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ વાવાઝોડાં સર્જાતાં હોય છે, હાલ હવે ચોમાસા બાદની વાવાઝોડાની સિઝનની શરૂઆત થઈ છે. જોકે, હાલ આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં તે નક્કી કરી શકાયું નથી.
વીડિયો - દીપક ચુડાસમા, સાગર પટેલ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 70
@BBCNewsGujarati
@BBCNewsGujarati 2 сағат бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@arvinarvin5710
@arvinarvin5710 17 минут бұрын
સરસ
@MeghajiRupaji
@MeghajiRupaji Сағат бұрын
જીલ્લો બનાસકાંઠા વિરમપુર સુટો સવાયો વરસાદ દીપકભાઈ
@umatiyamushrraf301
@umatiyamushrraf301 39 минут бұрын
બનાસકાંઠામાં વરસાદ ના ઝીણા ઝીણા છાંટા ચાલુ છે
@G.J.8.B.K
@G.J.8.B.K 3 сағат бұрын
દિપકભાઈ ઉત્તર ગુજરાત બનાસકાંઠા ના કાંકરેજ તાલુકામાં વાતાવરણમાં પલટો જય માતાજી
@3dindianff
@3dindianff 59 минут бұрын
Haa😊
@LebabhaisuvatarLebabhaiSuv-s6n
@LebabhaisuvatarLebabhaiSuv-s6n 41 минут бұрын
વાવ થરાદ મા વરસાદ છે
@RanchodbhaiThakor-po1zi
@RanchodbhaiThakor-po1zi 5 минут бұрын
❤❤❤
@AshokMakavana-jw8kg
@AshokMakavana-jw8kg Сағат бұрын
ભાવનગરમાં બે મહીનાથી વરસાદ બંધ નથી થતો. અલંગમાં એની આગાહી કયો કેદિ બંધ થાશે
@BhemajiThakor-yj5vs
@BhemajiThakor-yj5vs 31 минут бұрын
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં ગાઢ વાદળ છે પરંતુ વરસાદ નથી
@mahekk.g.j2486
@mahekk.g.j2486 2 сағат бұрын
પાલનપુર વાસણમાં વરસાદ ચાલુ છૅ
@GeetabenRaval-cr7tu
@GeetabenRaval-cr7tu 40 минут бұрын
Mahiti badal aabhar 🙏🙏
@sanataniyodha7373
@sanataniyodha7373 26 минут бұрын
❤ dipak bhai
@harshadgadhavi1904
@harshadgadhavi1904 Сағат бұрын
સરસ માહિતિ - આભાર
@chohanmanga9580
@chohanmanga9580 Сағат бұрын
જય માતાજી
@Bharatkhachardolti1
@Bharatkhachardolti1 37 минут бұрын
ભાઈ સાવરકુંડલા તાલુકામાં તડકો સે આજે ને રાજુલામાં નથી ભાઈ
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 2 сағат бұрын
ઓક્ટોબર 12 થી 14 માં જૂનાગઢ જિલ્લામાં વરસાદ જય રામદેવજી કેશોદ અગાઉથી કીધેલું હતું
@chauhankiransinh7646
@chauhankiransinh7646 56 минут бұрын
જય રામદેવજી તમે કીધુ તે સાચી વાત છે દિપકભાઈ એવુ કહેતા હતા કે ૧૫ ૧૬ ૧૭ ઓક્ટોબર મા વરસાદ પડશે પણ વરસાદ ૦૯/૧૦ ઓક્ટોબર થી શરૂ થય ગયો છે
@hareshrathod5042
@hareshrathod5042 Сағат бұрын
રાજકોટનાવિછીયાતાલુકાનાઆજુબાજુ ગ્રેમીવિસતારમાસાટાસાલુથયાહતાતા/10/10/2024સાજના
@akbarkumbhar4977
@akbarkumbhar4977 2 сағат бұрын
આભાર દીપકભાઈ
@dilipgohil9970
@dilipgohil9970 2 сағат бұрын
jay mataji d c 🌹🌹🌹
@p.n.thakor7316
@p.n.thakor7316 3 сағат бұрын
ઉત્તર બનાસકાંઠા માં હવામાન પલટાયું
@ValabhaiAhir-r7i
@ValabhaiAhir-r7i 3 сағат бұрын
ખુબ જ સરસ
@Sarad453
@Sarad453 19 минут бұрын
Vah Bhai 😅😅😅
@maheshamrajput3072
@maheshamrajput3072 2 сағат бұрын
વિડીયો મને બહુજ મીઠો લાગ્યો 👌😄😄
@AkshayBamania
@AkshayBamania 2 сағат бұрын
Video good che
@CHIRAGMAHERIYA-gd5en
@CHIRAGMAHERIYA-gd5en 2 сағат бұрын
Thank you Dipak bhai
@gohelsantilal5420
@gohelsantilal5420 3 сағат бұрын
Good
@msbhutiya506
@msbhutiya506 2 сағат бұрын
દિપકભાઈ આભાર
@rohitbhaigaudani347
@rohitbhaigaudani347 40 минут бұрын
આજ થી ઘટી ગયું બધા ખોટા છે
@sharmayug5245
@sharmayug5245 3 сағат бұрын
सरस माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे
@chauhangirdhar8933
@chauhangirdhar8933 2 сағат бұрын
જય માતાજી દીપકભાઈ
@patelmanilal9657
@patelmanilal9657 2 сағат бұрын
ખુબ સરસ માહિતી આપી દિપકભાઇ ખુબ ખુબ અભિનંદન 🎉
@nijeshsolanki1609
@nijeshsolanki1609 Сағат бұрын
દિપકભાઈ વરસાદ કયારે બંધ થાશે.
@dilipsolanki4710
@dilipsolanki4710 2 сағат бұрын
Thanks
@rajubhaibavaliya752
@rajubhaibavaliya752 3 сағат бұрын
🌧⛈️☔️
@jetvadinesh9282
@jetvadinesh9282 3 сағат бұрын
અમરેલી જિલ્લા હેમાળ બહુ વરસાદ છે
@NagaRam-g8j
@NagaRam-g8j 2 сағат бұрын
Jay Muralidhar
@shaileshkanjariya5209
@shaileshkanjariya5209 2 сағат бұрын
JAY MATAJI DEEPAK
@shaileshkanjariya5209
@shaileshkanjariya5209 2 сағат бұрын
JAY MATAJI DEEPAK BHAI NE
@vithalpatel3480
@vithalpatel3480 2 сағат бұрын
રાજુલ તાલુકો મા વરસાદ પડે છે
@solankiketan9025
@solankiketan9025 Сағат бұрын
આણંદ માં વરસાદ નથી ખાલી વાદળ છે તણ દિવસ થી
@ripalvaru1792
@ripalvaru1792 50 минут бұрын
જામનગરમાં લાલપુર તાલુકા માં આવશે
@BhagirathsinhJadeja-fs1wj
@BhagirathsinhJadeja-fs1wj 48 минут бұрын
Lalpur ma bov paydo bhai have nathi joto😂
@ChhangaSavabhai
@ChhangaSavabhai 3 сағат бұрын
દીપકભાઈ નખત્રાણા તાલુકામાં વરસાદ થશે
@sajanrabari7415
@sajanrabari7415 3 сағат бұрын
હા થસે
@srchavda7363
@srchavda7363 2 сағат бұрын
વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના છાંટા પડયા છે ભારે વરસાદ નથી દિપકભાઈ 💐
@LakhamanJadeja-5561
@LakhamanJadeja-5561 2 сағат бұрын
પોરબંદર મા કેવો થાસે
@VITHALBHAIBHIL001
@VITHALBHAIBHIL001 2 сағат бұрын
લેપટોપ બતાવો
@dodhiyarvikram3895
@dodhiyarvikram3895 2 сағат бұрын
અરવલ્લી જિલ્લામાં જોરદાર પલટો આવી ગયો😊😊😊😂😂😮
@dhudabhaichaudhari4926
@dhudabhaichaudhari4926 2 сағат бұрын
Patanman varasad se
@ganasyamrathod
@ganasyamrathod Сағат бұрын
🎉 જયગુરૂદૅવ 🎉
@SagarRoadways-be3wm
@SagarRoadways-be3wm 2 сағат бұрын
Sistam... Sistam.. Kari... Khallas.. Karyu.. 🤑😛🤑
@mohanbhai.krabari
@mohanbhai.krabari 3 сағат бұрын
ભાઈ ખેતરમો મત ઉભા રહો કી બોર્ડ પર રહો
@arjanbhaipatel9703
@arjanbhaipatel9703 12 минут бұрын
Deesa Baju vrsad nthi....
@KishanShiruka-qk2qu
@KishanShiruka-qk2qu 2 сағат бұрын
Dev bhumi dawarka ma kiyare aavse varsad
@ambaramharjibhai5773
@ambaramharjibhai5773 2 сағат бұрын
અમારે સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે
@JIGARPATEL-ys7dc
@JIGARPATEL-ys7dc 2 сағат бұрын
Gandhinagar ma vatavaran paltayu chata ave che
@himatbhaibharvad5060
@himatbhaibharvad5060 2 сағат бұрын
Tv rakho
@himantsinhbarad7867
@himantsinhbarad7867 2 сағат бұрын
Khedut ni pathari fari gai
@Vishal.K..
@Vishal.K.. 2 сағат бұрын
૧૨/૧૩ ઓક્ટોબર થી વરસાદ અને વિસ્તારમાં વધારો થશે સાર્વત્રિક વરસાદ નથી પણ સાર્વત્રિક જેવું સમજવું લગભગ કોઈ બાકી નહીં રહે તારીખ ૧૮/૧૯ ઓક્ટોબર સુધી મા
@gohildharubhai7520
@gohildharubhai7520 2 сағат бұрын
Tu sav khotose
@gohildharubhai7520
@gohildharubhai7520 2 сағат бұрын
Tu sav khotose Bhai
@BhagubhaPadhiyar
@BhagubhaPadhiyar 2 сағат бұрын
Good
@chauhangirdhar8933
@chauhangirdhar8933 2 сағат бұрын
જય માતાજી
@gohildharubhai7520
@gohildharubhai7520 2 сағат бұрын
Tu sav khotose
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 50 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
«Кім тапқыр?» бағдарламасы
00:16
Balapan TV
Рет қаралды 130 М.
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 21 МЛН
कश्मीर चुनाव और 370 की हार
13:04
Ravish Kumar Official
Рет қаралды 1,1 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 50 МЛН