Рет қаралды 831
Red alert in 8 districts. Orange alert in 16 districts. Rain in 68 talukas in 6 hours. Weather forecast. Wind gusts of up to 65 kmph can be expected along the coast. Rainy weather in many areas since early morning.
8 જિલ્લામાં રેડ એલર્ટ. 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. 6 કલાકમાં 68 તાલુકામાં વરસાદ. હવામાન વિભાગની અગાહી. દરિયાકાંઠે 65 કિમીની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ. n18oc_weather
#gujaratweather #heavyrain #rainupdate #rainforecast #rainydays #monsoon2024 #monsoonupdate #gujarat
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati