Gujarat Rain Update: ગુજરાતમાં કેટલા દિવસ ભારે વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છ બાદ ક્યાં પડશે ભારે વરસાદ?

  Рет қаралды 129,506

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#monsoon2024 #rainupdate #gujaratweather #weatherUpdate
#GujaratRain #Kutchh #saurashtraRain #Saurashtra
ગુજરાતના દ્વારકા, પોરબંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે જ ગવે ગુજરાત પાસે જ નવી સિસ્ટમ સક્રિય થઈ છે. જેનાથી અત્યારે જ્યાં વરસાદ પડતો હતો તેની જગ્યા બદલાઈ શકે છે. તો હવે કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે? જુઓ વીડિયો
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : આમરા આમેર
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 394
@HasmukhKaneriya
@HasmukhKaneriya 2 ай бұрын
,,,જ્યા વરસાદ નથી ત્યા ખુબ સારો વરસાદ થાય તેવી ભગવાન ને પાથના
@kutchimadoo1994
@kutchimadoo1994 2 ай бұрын
સરસ મજા નો વિડિઓ... હમણાં કરછ જિલ્લા માં નખત્રાણા અબડાસા લખપત. માં.. બારે મેઘ ખાંગા થયા છે
@G.J.8.B.K
@G.J.8.B.K 2 ай бұрын
ગુરૂ પૂર્ણિમા ની આપ સહુને હારદિક શુભ કામના જય દ્વારકાધીશ
@maheshnai5346
@maheshnai5346 2 ай бұрын
જય ગુરુદેવ
@ranjitbahitadvi6619
@ranjitbahitadvi6619 2 ай бұрын
વરસાદ જોએ
@aswinpatel7553
@aswinpatel7553 2 ай бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી છે. દીપકભાઈ ગુરૂ પૂર્ણિમા ની શુભ કામના 🙏🙏
@dhanjichauhan2320
@dhanjichauhan2320 2 ай бұрын
વરસાદ
@Vaghaji.a.Chaudhary
@Vaghaji.a.Chaudhary 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ દિપકભાઈ બનાસકાંઠા ની માહિતી આપતા રહો
@SanjayThakor-j9u
@SanjayThakor-j9u 2 ай бұрын
સુરેન્દ્રનગર મા કપાસ બળી ગયા અને હજુ વરસાદ થાતો નથી😢😢😢😢😢😢😢😢
@vishnukalotra4453
@vishnukalotra4453 2 ай бұрын
સુરેન્દ્રનગર 😂😂😂😂
@desaikamlesh7055
@desaikamlesh7055 2 ай бұрын
અમારે નથી આવતો એટલે બળે છે ધાન બનાસકાંઠામાં
@SanjayThakor-j9u
@SanjayThakor-j9u 2 ай бұрын
@@vishnukalotra4453 સુરેન્દ્રનગર જિલ્લામાં દુષ્કાળ પડ્યો 😂😂😂
@મકવાણામહેશભાઇ
@મકવાણામહેશભાઇ 2 ай бұрын
લીંબડી તાલુકામા દુષ્કાળ છે
@rjm7302
@rjm7302 2 ай бұрын
ટુવા મા દુસકાર
@sabhayaamulakh2220
@sabhayaamulakh2220 2 ай бұрын
😢🙏 કાળીયા ઠાકોર જ્યા વરસાદ નથી ન્યા મોકલ જે 🙏 જય દ્વારકાધીશ 🙏 લો પ્રેશર નુ રસ્તો બદલાવ જે 🙏
@msbhutiya506
@msbhutiya506 2 ай бұрын
દિપકભાઈ આભાર
@shiyaliyavitthal5057
@shiyaliyavitthal5057 2 ай бұрын
બોટાદ માં ખૂબ વરસાદ ઓસો સે
@ArvindGohil-m6n
@ArvindGohil-m6n 2 ай бұрын
હા દિપક ભાઈ અમારે અત્યારે 9:00 pm થી વરસાદ ધોધ માર ચાલું થયો છે વડોદરા ના પાદરા તાલુકાના સાદરા ગામમાં
@vasarambhaichauhan2642
@vasarambhaichauhan2642 2 ай бұрын
ગુજરાત માં વરસાદ ફક્ત દરિયા કિનારાના જિલ્લા, દક્ષિણ ગુજરાત અને થોડો મધ્ય ગુજરાત માં સારો- ભારે - અતિભારે છે, બાકી હરી હરી.
@RaviBaraiya_6355
@RaviBaraiya_6355 2 ай бұрын
જામનગર મા અતિભારે વરસાદ ચાલુ છે હવે જામનગર ની આગાહી તમારે નો કરવી🙏🏻
@naimishdbhatt7922
@naimishdbhatt7922 2 ай бұрын
માંડ આવ્યો 😂
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 2 ай бұрын
સૌરાષ્ટ્રમાં 27 જુલાઈ સુધી વરસાદ યથાવત રહેશે
@ValabhaiAhir-r7i
@ValabhaiAhir-r7i 2 ай бұрын
ખુબ જ સરસ
@dilipgohil9970
@dilipgohil9970 2 ай бұрын
jay mataji d c 🌹🌹🌹
@zalanarendrasinh1011
@zalanarendrasinh1011 2 ай бұрын
જય માતાજી પાટણ જિલ્લામાં બનાસકાંઠા વરસાદ કયરે પડસે
@mukeshpatel9512
@mukeshpatel9512 2 ай бұрын
ઉત્તર ગુજરાત માં વરસાદ ક્યારે આવશે અરવલ્લી માં
@pmeniya9910
@pmeniya9910 2 ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં વરસાદ થસે કે નહિ
@kljadeja
@kljadeja 2 ай бұрын
મોરબી મા ક્યારે વરસાદ થાસે ગરમી બહુંજ છે
@Truthsoul2152
@Truthsoul2152 2 ай бұрын
Dipakbhai have to tame pan khota padva lagya chho, Ghandhinagar district ma gaya somvare ek japtu padyu chhe
@RamsengbhaiRajput-xy7xu
@RamsengbhaiRajput-xy7xu 2 ай бұрын
સુઈગામ તાલુકા ના વિસ્તારમાં વરસાદ ક્યારે આવશે
@જયમાંસધી-પ9પ
@જયમાંસધી-પ9પ 2 ай бұрын
ગઈ સાલ તો અમરે દાંતિવાડા ડેમ ભરાઈ ગયો હતો પણ આવખતે કેમ આવું થયું છે ભાઈ
@SendhaThakorPatdiya
@SendhaThakorPatdiya 2 ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લાના ઈસદ્રા ગામે વાદળ અને ગરમી છે વરસાદ નથી! 😢
@Punit_Malosan
@Punit_Malosan 2 ай бұрын
Mehsana ma vijapur and visnagar ma khub j garmi chhe Varsad kyare avse janavo
@dekavadiyamanish3593
@dekavadiyamanish3593 2 ай бұрын
મોરબીના હળવદ માં વરસાદ ક્યારે પડશે
@chiragchirag4047
@chiragchirag4047 2 ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ આવવામાં શું તમને ઝાટકા વાગે છે
@khacharkishorbhaimanubhai8181
@khacharkishorbhaimanubhai8181 2 ай бұрын
સુરેન્દ્રનગર સાયલા વરસાદ ઓછો છે.
@Hiteshbaraiya-i7f
@Hiteshbaraiya-i7f 2 ай бұрын
બોટાદ માં વરસાદ ક્યારે સારો થાય છે એ તો કહો
@NileshZinzuvadiya-f1l
@NileshZinzuvadiya-f1l 2 ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા માં ક્યારે વરસાદ પડશે
@dxback-hy3hr
@dxback-hy3hr 2 ай бұрын
Dipak bhai gir somnath ma kyare Rahat thay am che
@sandipbhaidabhi7094
@sandipbhaidabhi7094 2 ай бұрын
Surendra nagar ma wadhawan no video banavo khodu gamno
@dilipbhaivaghasiya805
@dilipbhaivaghasiya805 2 ай бұрын
જય માતાજી દિપકભાઈ રાજકોટ જિલ્લા ના જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા ગામોમાં આજે સાંજે સુઘી વરસાદ નથી આગાહી કારો આખા જીલ્લા આગાહી ખોટી કરો રાજકોટ જિલ્લા વિંછીયા તાલુકા માં વરસાદ નથી આગાહી કારો સરકાર સાથે મળીને આંકડા માયા જાળ કરે છે
@VijubhaDarbar-ny4pr
@VijubhaDarbar-ny4pr 2 ай бұрын
બનાસકાંઠા ડીસાં મા વરસાદ નથી કયારે આવશે
@Gordhanbaraiya00887
@Gordhanbaraiya00887 2 ай бұрын
ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મા ☁️☁️ પાણી નો રેલોસાલોનથી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@deepakzaveri5152
@deepakzaveri5152 2 ай бұрын
Surat Mein Jabardast Barish Hai 8 din se abhi bhi do din se Barish chalu hai
@jadejabhojubha9145
@jadejabhojubha9145 2 ай бұрын
Rajkot ma bhare varasad kyare aavse????
@RameshjiThakor-wi3pd
@RameshjiThakor-wi3pd 2 ай бұрын
સરસ સર માહિતી આપી બદલ ખુબ ખુબ આભાર
@BhupatjiThakor-jy7ue
@BhupatjiThakor-jy7ue 2 ай бұрын
બનાસકાંઠા માં વરસાદ આવે તો વિડીયો સારો લાગે
@AZEDITXYZ
@AZEDITXYZ 2 ай бұрын
Hacu
@l.s.thakor9495
@l.s.thakor9495 2 ай бұрын
Ha bhai
@GURU.OFFICIAL.22
@GURU.OFFICIAL.22 2 ай бұрын
સાચી વાત કરી હો વાલા ❤❤❤❤
@ParnaliyaghanshyamGhanshyam
@ParnaliyaghanshyamGhanshyam 2 ай бұрын
બનાસકાંઠા 😅😅😅😅😅
@ParnaliyaghanshyamGhanshyam
@ParnaliyaghanshyamGhanshyam 2 ай бұрын
બનાસકાંઠા 😅😅😅😅😅
@vishalnagar7263
@vishalnagar7263 2 ай бұрын
Bhai Vadodara ma su che bhai varshad gayab j 6
@ShaktiErda
@ShaktiErda 2 ай бұрын
Porbandar Dwarka Pawan Sathi heavy rain KEM chhe
@rameshbhaikalathiya3542
@rameshbhaikalathiya3542 2 ай бұрын
અમારે જી અમરેલી તા લાઠી ના હજીધાર ગામે ખેતરોમા રેલોનથી થયો
@anilkumarrathod8396
@anilkumarrathod8396 2 ай бұрын
કપડવંજ છાટો પડયો નથી ખેતી સૂકાય છે
@JadejaJanaksinh-tw4zl
@JadejaJanaksinh-tw4zl 2 ай бұрын
દીપક ભાય દેવભૂમિ દ્વારકામાં અમારે વરસાદ વધી ગયો છે
@bhavnanambiar1262
@bhavnanambiar1262 2 ай бұрын
વરસાદ ને અમદાવાદ માં મોકલી દો અહીં ગરમી થી અડધા મરી ગયા છીએ 😢
@jugadkidukaan86
@jugadkidukaan86 2 ай бұрын
Bhavnagar ma jordar chalu che. 2 klak tahi 🎉🎉🎉🎉
@malipratapbhai-ut1uo
@malipratapbhai-ut1uo 2 ай бұрын
અંદાજે કઇ તારીખે વરસાદ બનાસકાંઠા જિલ્લામાં આવશે
@mukeshdangar554
@mukeshdangar554 2 ай бұрын
જામજોધપુર મા ચાલુ છે આજે હવે કેટલા દીવસ રહેશે pls ans
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 2 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
@ashokjadav6483
@ashokjadav6483 2 ай бұрын
ગુરૂ પૂર્ણિમા ના પર્વ દિવસ ની હાર્દિક શુભકામના
@PatelAnkit-x9o
@PatelAnkit-x9o 2 ай бұрын
Good 👍
@ThakorRameshbhai-tf9rq
@ThakorRameshbhai-tf9rq 2 ай бұрын
બનાસકાંઠા ડીસા થી રમેશભાઈ ના ગુરુ પૂર્ણિમા ની મતે રામ રામ જય ગુરુદેવ
@HareshGadhiya-z3r
@HareshGadhiya-z3r 2 ай бұрын
Bagsra taluka ma varsad kear padsea amerea jila ma varsad keyrea padsea
@keshrisinhchauhan2309
@keshrisinhchauhan2309 2 ай бұрын
❤ દિપકભાઈ હજી સુધી સાબરકાંઠામાં વરસાદ પાયો નથી ક્યારે પડશે વરસાદ જવાબ તો આપતા નથી
@shreeramdiesels3500
@shreeramdiesels3500 2 ай бұрын
Ahiya varsad jevu name nathi bolo Vadodara ma Bhai khoti agahi thai che
@DIVYESH3116
@DIVYESH3116 2 ай бұрын
Ahmedabad pan varsad nathi garmi thi heran chiyee ahmedabad no forcast apoo bhai🎉
@palabhainandaniya4126
@palabhainandaniya4126 2 ай бұрын
મોડપુર લખીયામા વરસાદ ખુબ જ સારો.... હવે બાકી વિસ્તારમાં વષૅ તો સારું એવી પૃભુને પ્રાર્થના
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 2 ай бұрын
સૌરાષ્ટ્રમાં 11 ઓગસ્ટ થી ભારે વરસાદ
@rathodjagdishsinh708
@rathodjagdishsinh708 2 ай бұрын
જય ગુરૂદેવ ગુરૂ પૂનમની શુભકામના
@ThakorHarkhaji-s6y
@ThakorHarkhaji-s6y 2 ай бұрын
જય માતાજી
@anwarvanthala5547
@anwarvanthala5547 2 ай бұрын
Surendranagar me baris nahi ho raha
@rameshgorasva9446
@rameshgorasva9446 2 ай бұрын
Pavan Kem se Dipak Bhai
@MukeshPatel-hv1uv
@MukeshPatel-hv1uv 2 ай бұрын
Nice ❤❤❤
@tharlover5555
@tharlover5555 2 ай бұрын
Surendranagar na sayala taluka Na Thoriyali gam ma 15 , 21 tarikh sidhi ma ek tipu varsat Na Thi
@VipulGabu-g9t
@VipulGabu-g9t 2 ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં વરસાદ ક્યારે
@ZPFF.Gemar......
@ZPFF.Gemar...... 2 ай бұрын
મુળીતાલુકામાપણવરસાદનથિ
@sureshjograna6246
@sureshjograna6246 2 ай бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ
@gulammohiyuddin6753
@gulammohiyuddin6753 2 ай бұрын
Amdavad ma kya re padse
@Sanjay-uw1eq
@Sanjay-uw1eq 2 ай бұрын
Rajkot jasadan MA Kay nathi
@KalpeshPatel-qw2op
@KalpeshPatel-qw2op 2 ай бұрын
મહેસાણા જિલ્લામાં વરસાદ હજી પડ્યો નહીં ગરમીના મરી ગયા
@ArvindDumaniya
@ArvindDumaniya 2 ай бұрын
દિપક ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો નથી ત્યા કયા રે વરસાદ થાય તેવી શક્યતા છે તે જણાવો
@chavdavijaysingh8300
@chavdavijaysingh8300 2 ай бұрын
ગુજરાત મો અથવા રાજે સ્થાન મો જાય પન નક્કી નય
@LakshmanRabari-ch3vr
@LakshmanRabari-ch3vr 2 ай бұрын
પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં બિલકુલ વરસાદ નથી ભચાઉ રાપર તો આ બે તાલુકાઓમાં વરસાદ ક્યારે થશે કેટલો થશે
@alpeshzala4963
@alpeshzala4963 2 ай бұрын
Jay mataji
@mukeshgohel5438
@mukeshgohel5438 2 ай бұрын
મધ્ય ગુજરાત માં વરસાદ નથી કે શુ
@deepakzaveri5152
@deepakzaveri5152 2 ай бұрын
25 June se 22 July Surat 30 inch Andaaz se barish ho chuki hai
@viramchadahir2187
@viramchadahir2187 2 ай бұрын
Bhuj ma amaravistar bni oso varshd
@mangalukaroliya4496
@mangalukaroliya4496 2 ай бұрын
Su nagar કાઈ નથી
@Utehrsuy
@Utehrsuy 2 ай бұрын
Uttar Gujarat mukhyalay ward sadasya😢😢❤❤❤
@muladiyaanil321
@muladiyaanil321 2 ай бұрын
વરસાદ.....😊😊😊😊😊😊😊😊😊😊. વરસાદ ...................😊
@sanjayprajapati9213
@sanjayprajapati9213 2 ай бұрын
સાબરકાંઠા મા વરસાદ આવે ત્યારે રે વીડિયો જોવાનું મનથાય
@salimnode-e1t
@salimnode-e1t 2 ай бұрын
super
@RvBarad
@RvBarad 2 ай бұрын
👍
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx 2 ай бұрын
Very nice video dipak bhai 😊😊🙏🙏
@jaideepparmar1431
@jaideepparmar1431 2 ай бұрын
અમે મેહસાણા વાળાએ એ તો સિખી લીધું છે હવે વરસાદ વગર જીવતા
@arajanbhai.j.sutariya5772
@arajanbhai.j.sutariya5772 2 ай бұрын
Very nice good right 👍❤❤❤❤❤❤❤
@LalitPaghdar
@LalitPaghdar 2 ай бұрын
શરશ વર્ષાદ કપાશ બરીઞયા વરશાદ વગર કપાશ બરીઞયા તો હવે શુ વાવવૂ
@hashuzakhar3536
@hashuzakhar3536 2 ай бұрын
મોરબી જિલ્લામાં વરસાદ ક્યારે આવશે
@govindbhaibharavadiya7650
@govindbhaibharavadiya7650 2 ай бұрын
દિપક ભાઈ જય દ્વાવારકાધીશ 🎉
@azruddinmalek2667
@azruddinmalek2667 2 ай бұрын
વરાપ નો રાઉન્ડ ક્યારે આવસે
@rameshpandya8491
@rameshpandya8491 2 ай бұрын
દિપક ભાઈ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે છેલ્લા દશ દિવસથી વરસાદ નથી
@BambhaniyaValbh
@BambhaniyaValbh 2 ай бұрын
જય બાપા સીતારામ દિપકભાઈ આજે બગદાણા બાપા સીતારામ નું ધામ માં વરસાદ સારો પડી ગયો છે
@shivamgen1275
@shivamgen1275 2 ай бұрын
Good forcast video.
@sureshbhailavadiya4732
@sureshbhailavadiya4732 2 ай бұрын
Amare hajusudhi nadima tipuy Pani nathi avyu
@jamannakaum7304
@jamannakaum7304 2 ай бұрын
સરસ
@umedjoshi996
@umedjoshi996 2 ай бұрын
ઉત્તર ગુજરાત મા વરસાદ ની આગાહી ખોટી પડી.
@ranvatsinhdolsinh1651
@ranvatsinhdolsinh1651 2 ай бұрын
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઈદરાન ગામમાં બિલકુલ‌ વરસાદ નથી
@sabirbaydani4458
@sabirbaydani4458 2 ай бұрын
સુરેન્દ્રનગરમાં નથી 13
@umeddarbar5373
@umeddarbar5373 2 ай бұрын
બેચરાજી તાલુકાના ધોધમાર વરસાદ ચાલુ છે
@SanjayPatel-cu1hb
@SanjayPatel-cu1hb 2 ай бұрын
Uttar gujrat ma kayre padse
@FaljibhaiGohel
@FaljibhaiGohel 2 ай бұрын
મધ્ય ગુજરાત ખંભાત તાલુકા માં એક છાંટો પણ વરસાદ નથી. તમારી આગાહી વારંવાર ખોટી પડી. આવી રીતે 😂 ખોટા દીલાસા ના આપસો. હા કોમેન્ટ નો જવાબ આપવા માટે વિનંતી
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 13 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 84 МЛН
Mahamanthan - ખેડૂત જીવશે કેવી રીતે? | VTV Gujarati
51:05
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34