દીપકભાઈ ઉત્તર ગુજરાતમાં હજી સુધી ભારે વરસાદ થયો જ નથી કે જેના લીધે નદી નાળા છલકાયા નથી અમારે ત્યાં તો સાબરમતી પણ આવી નથી હજી સુઘી ઉત્તર ગુજરાતમાં ખાસ જરૂર છે ભારે વરસાદ નિ ❤❤❤
સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા પાટડી તાલુકાનાં ગામડાઓમાં ખુબ સારો વરસાદ પડ્યો છે
@nareshmistru2 ай бұрын
દીપકભાઈ જય શ્રી કૃષ્ણ
@BariyaAmrit2 ай бұрын
દીપક ભાઈ અરવલ્લી મેઘરજ મા જોરદાર વરસાદ પડ્યો અને હજુ પણ ચાલુ છે
@BambhaniyaValbh2 ай бұрын
જય દ્વારકાધીશ દિપકભાઈ આજે વરસાદ મધ્યમ થી સારો વરસાદ ચાલુ છે સૌરાષ્ટ્ર માં મહુવા તાલુકા નું નૈપ ગામ માં
@DevrajbhaiChauhan-i5n2 ай бұрын
બોટાદમાં ખૂબ સારો વરસાદ છે. દિપકભાઈ
@vinubhaipatanwadiya31252 ай бұрын
આણંદ જિલ્લામાં બોરસદ ખુબ જ વરસાદ પડે છે બે દિવસ
@udayanpatel4432 ай бұрын
Hal amda vad ma khub saro rain che hal 2/45 Pm che. 26/8 . Thanks. Deepakbhai
@JogaranaSuresh.l2 ай бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ
@GhughabhaiSekh2 ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે
@hamirkhavadiya97992 ай бұрын
અટાને ધીમી ધારે વરસાદ સાલું છે ભાઇ🌧
@vatsalrajparmar2 ай бұрын
કચ્છમાં ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે, ગત રાત્રિથી ભુજ, નખત્રાણા, માંડવીમાં અમુક વિસ્તારમાં લગભગ 4 ઈંચથી વધુ પડી ચૂક્યો છે
@dilipchaudhary36202 ай бұрын
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં રાત્રે વરસાદ સારો છે દિપકભાઇ
@RajuMakavana-d9d2 ай бұрын
જય માતાજી દિપકભાઈ
@hareshchandu55172 ай бұрын
Jay mataji
@mervinod89032 ай бұрын
મોરબી જિલ્લા ના વાંકાનેર તાલુકામાં કાલ થી ખુબ ભારે વરસાદ સલું સે
@p.t.thuletiya55422 ай бұрын
હવે બંધ થાય તો સારું
@SNKRKOLI2 ай бұрын
@@p.t.thuletiya5542ha ho
@ajitparmar68592 ай бұрын
Aaje bahu khush cho bipak bhai
@narhuramrathod34922 ай бұрын
દસાડા પાટડી ખુબ સારો વરસાદ છે અને હાલ પણ વરશીરહયો
@jaymakwana19982 ай бұрын
ડભોઈ અને વધોડીયા માં ખૂબ જ ભારે વરસાદ છે. અને દેવ નદી ગાંડીતુર છે તેમજ કરાલીપુરા કરાલી ઢોલાર ગામમાં પાણી ફરતુ થઈ ગયેલ છે
@sushilamakvana14792 ай бұрын
આણંદ માં પહેલીવાર સારો વરસાદ થયો, હજી ચાલુ છે ,જય શ્રી કૃષ્ણ
@VKGame442 ай бұрын
કપડવંજ માં અતિ ભરે વરસાદ છે લોકો ના ઘર માં પાણી ઘૂસી ગયા છે
@PreetyZinta-ko8yj2 ай бұрын
સૌથી બેસ્ટ વાત એ છે કે કૉમેન્ટ્સ બોક્સ માં ઘણા બધા લોકો પોત પોતાના ગામ શહેર ની વરસાદ ની રિયલ ટાઈમ અપડેટ આપી રહ્યા છે.એ ઘણું મોટું અને બહુ સરસ પરિવર્તન 👍 કેહવાય.
@pranavpatel30552 ай бұрын
ખૂબ સુંદર માહિતી આપી દર્શકો ને મદદરૂપ થવા બદલ ધન્યવાદ
@bavaliyadinesh80352 ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી તાલુકા ના khatdi ગામ માં 6 કલાક માં તળાવ ઓવારફળો નદી નાળા ફૂલ 🎉🎉🎉🎉100 વરસ નો રેકોર્ડ તૂટી ગયો અતિ થી અતિ ભારે વરસાદ થયો સે 🎉🎉🎉🎉🎉
@kingoftaviyaparmar35912 ай бұрын
હજુ શે
@bavaliyadinesh80352 ай бұрын
@@kingoftaviyaparmar3591 હા ચાલુ જ સે 🙏🙏🙏
@dharmjibhaichauhan80312 ай бұрын
તળજાતાલૃકાધિમૅધરેસાવૃછૅ
@CHIRAGMAHERIYA-gd5en2 ай бұрын
Thank you Dipak bhai
@kalpeshsheta87472 ай бұрын
બોટાદ જિલ્લામાં જોરદાર, અતિ ભારે, ઝરમર વરસાદ ચાલુ છે,
@HirenRathore-gb7pj2 ай бұрын
દશાડા તાલુકા મા પણ સારો વરસાદ પડી રહ્યો છે અત્યારે હાલ પણ ચાલુજ છે
@DineshPatel-bj8ig2 ай бұрын
Sitapur&Vanod vill. ma kevo chhe?
@નાગરભાઈચૌધરી2 ай бұрын
હજી સુધી. વાવ તાલુકામાં વરસાદનથી. ભારેઆગાહીકયાગીછે. દીપકભાઈ
@GB__gujrati_new_status2 ай бұрын
રાજકોટ માં ૪૮ કલાક થી ખુબ જ વરસાદ છે ૧૫ ઈંચ જેટલો વરસાદ પડયો છે
@goriyabhupat75502 ай бұрын
મોરબીમાં ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે
@padvigopal69372 ай бұрын
સરશ 👌
@laxmanpatil96222 ай бұрын
સુરતના છૂટા છવાયા જેવા વરસાદ થાય છે સરસ છે
@AsvinTaviya-l2k2 ай бұрын
વરસાદ સાલુ સે. ગામ મોઢુકા તા વીંછિયા જી રાજકોટ
@lakumkanaji77872 ай бұрын
લીંબડીમાં સુરેન્દ્રનગર જિલ્લા સવારના 6 વગ્યા થી વરસાદ ચાલુ છે અતિ અતિ ભારે વરસાદ ભાઈ... ભાઈ..
@thakormunna97622 ай бұрын
શ્રવણ વદ 7 નાં 8 વાગ્યા થી વરસાદ ચાલુ થયો હતો અને સવારે 8 વાગ્યા સુધી વરસાદ પડ્યો છે
@gogojogi29642 ай бұрын
અમારા ધંધુકા મા રાત્રીના ત્રણ વાગ્યા ની આસપાસ થી ધીમી ધારે વરસાદ ચાલુ છે અંદાજે ત્રણેક ઇંચ જેટલો પડી ચૂક્યો છે
@vijaylimbadiya28722 ай бұрын
બોટાદ ની આજુ બાજુના વિસ્તાર માં કાલ થી વરસાદ શરૂ થયો છે હજુ ચાલું જ છે 🙏
@myvillgevlog16712 ай бұрын
મહીસાગર ફુલ વરસાદ ધોધ માર ચાલુ છે
@king-ij6ve2 ай бұрын
દાહોદ જિલ્લા ના દેવગઢ બારીયા માં છેલ્લા બે દિવસ થી વરસાદ ચાલુ છે
@asro72412 ай бұрын
ખેડા માં પણ ફુલ વરસાદ ચાલુ જ છે 🌧
@KarsanThakor-dx5rq2 ай бұрын
સરસ માહિતી આપો છો દિપકભાઈ આભાર
@aswinpatel75532 ай бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને☔ વરસાદની મહિતી આપી છે. હર હર મહાદેવ હર🙏🙏
@patelmanilal96572 ай бұрын
જય શ્રી કૃષ્ણ દિપકભાઇ 🎉
@laljibareya12852 ай бұрын
જાફરાબાદ તાલુકાના ગરામ્ય વીસ તાર માં વરસાદ ઓસો સે
@parmaralpesh28532 ай бұрын
મહેસાણા મોં ફૂલ વરસાદ ચાલુ સે
@rb07492 ай бұрын
મીતાના બાજુ ભારી થી અતી ભારે વરસાદ ચાલુ છે આજ 2દિવસ ચાલુ છે ફૂલ પવન સાથે 😊
Anand ma khub j bhare varsad chale che full pavan sathe
@bharatraval89712 ай бұрын
Dipakbhai Aaj Rat Thi Amadavad Ma Varasad Padi Rahyo Se❤
@જયંતિભાઈરમેશભાઈમાલીમાલી2 ай бұрын
દિપકભાઇ આજે વડોદરા જીલ્લા માં વરસાદ ચાલુ છે
@bavaliyadinesh80352 ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી તાલુકા માં 8 કલાકમાં 10 ઇંચ વરસાદ થયો છે 🎉🎉🎉🎉
@Rajputrajvadu2 ай бұрын
Hju chalu se ?
@bavaliyadinesh80352 ай бұрын
@@Rajputrajvadu ha
@Rajputrajvadu2 ай бұрын
@@bavaliyadinesh8035 amara Patdi taluka ma nthi bau
@bavaliyadinesh80352 ай бұрын
@@Rajputrajvadu મૂળી ના khatdi ગામ માં 10 ઇંચ વરસાદ ખાબકયો નદી નાળા ફૂલ સે 100 વરસ માં કોદી વરસાદ નથી થયો એવો આયો સે વોકળા ના પાણી વાડી અંદર આવા તા રાત્રે 2.30 વાગ્યે અત્યારે પાણી નીકળી ગયું સે 🙏🙏🙏🙏
@bavaliyadinesh80352 ай бұрын
@@Rajputrajvadu મૂળી તાલુકા ના khatdi માં 6 કલાક માં તળાવ ઓવાર falo થાય ગયું છે અતિ થી અતિ ભારે વરસાદ થયો સે હજુ વરસાદ ચાલુ જ સે 🙏🙏🙏🙏🙏
@AshokSolanki-f2z2 ай бұрын
સાહેબ વરસાદ સારો પડી રહ્યો છે આપનું આંકલન સાચું છે
@govindbhaibharavadiya76502 ай бұрын
જય દ્વાવારકાધીશ દિપક ભાઈ 🎉
@sharmayug52452 ай бұрын
बहुत ही सुन्दर माहीती आपो छो दिपक ही
@બજાજીરાજપુત2 ай бұрын
ખુબ સરસ માહિતી આપી છે
@dashrathm65062 ай бұрын
સુરેન્દ્રનગર સારો વરસાદ થય ગયો છે ..🎉
@baradajayofficial97892 ай бұрын
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં ભારે પવન છે વરસાદ નથી હવે ક્યારે થશે વરસાદ દિપક ભાઈ
@chaudharylaljibhaidevshibh17232 ай бұрын
બનાસકાંઠા જિલ્લાના પસિમ ભાંગ માં ઓછો વરસાદ છે
@velabhaichauhan34222 ай бұрын
દિપકભાઈ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં સૂઇગામ તાલુકામાં ભાભર તાલુકામાં ઓછો વરસાદ છે હાલ તડકા જેવો માહોલ છે વાદળ વાતાવરણ છે થોડું થોડું
@baldevthakor85832 ай бұрын
ઊભો રે હમણાં આવે રો
@AGDabhi_YT2 ай бұрын
ધાનેરા તાલુકામાં હજી વરસાદ ઓછો છે
@rajendrasinhraj85962 ай бұрын
વડોદરાના પાદરા તાલુકામાં 26 ઑગસ્ટના રોજ 12 કલાક થી સતત ખુબ ભારે વરસાદ વરસી રહ્યો છે...
@panchalajasmatbhai96902 ай бұрын
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર માં સારો વરસાદ થયો છે
@ManojThakor-tw9jkАй бұрын
Varsad rate jordar hto
@Sdk-rs5pv2 ай бұрын
દિપકભાઈ મોરબી જિલ્લા માં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે....
@samajusab74672 ай бұрын
કચ્છ ના ખાવડા બાજુ રાત્રે અને સવારે સારો વરસાદ થઈ ગયો
@ajithsinhjadeja80752 ай бұрын
કચ્છ જિલ્લામાં વરસાદ ચાલુ છે
@sbking90102 ай бұрын
Mundra, mandvi ma ochhi chhe
@jayendrasinhrathod73292 ай бұрын
અબડાસા માં વરસાદ ભારે ચાલુ છે
@parmarjenbhapirubha49612 ай бұрын
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામા 25.8.24 સવાર થીજ વરસાદ ચાલુ છે એકદમ શાંતિ નો વરસાદ છે
@ghanshyambhaishekh8932 ай бұрын
દિપકભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા અને ચૂડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સારો મધ્યમ થયો
@bavaliyadinesh80352 ай бұрын
@@ghanshyambhaishekh893 મૂળી માં 10 ઇંચ ખાબક્યો સે 8 કલાક માં 🙏🙏🙏
@NkParmar-z4l2 ай бұрын
હિંમતનગર મા ઓછો વરસાદ છે
@KarsanThakor-dx5rq2 ай бұрын
પાટણ બનાસકાંઠા માં વરસાદ ચાલુ છે ગામ ચીમનગઢ
@Rajputrajvadu2 ай бұрын
પાટડી તાલુકો રાતે થી ભરે પવન સાથે વરસાદ પડી રહિયો છે હાલ પણ ચાલુ છે
@anshbariya96462 ай бұрын
Vadodra ma ful varsad chalu che vidiyo khub sarada che
@chandreshkalasva24582 ай бұрын
સરસ
@RajuThakor092 ай бұрын
અમારે ત્યા બહુ વરસાદ પડે છે મધ્ય ગુજરાત. સુદરણા.તા.પેટલાદ.જી.આણંદ
@Rcbfeverofficial__2 ай бұрын
બનાસકાંઠા માં આ સિસ્ટમ નો હજુ સુધી કશું જ વરસાદ પડ્યો નથી ❤
@Nayan3531k2 ай бұрын
સાબરકાંઠા જિલ્લામાં અને અરવલ્લી જીલ્લામાં હજી ઘણોજ ઓછો વરસાદ થયો છે
@PATHUVAGHELA-dj2gt2 ай бұрын
ઉનાતાલુકામાહજીતલાવખાલીછે
@mrjayubha38132 ай бұрын
સુરેન્દ્રનગર નગર જીલ્લામાં નગરામા. 8 કલાકમાં 6 ઇચ વરસાદ છે
@bavaliyadinesh80352 ай бұрын
@@mrjayubha3813 મૂળી ના khatdi માં 8 કલાક માં 10 ઇંચ ખાબકયો સે 🙏🙏
@rekhaalgotar83252 ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લા લીંમડી ટોકરલા બવશાવરસદછે
@valiyavipulbhai7482 ай бұрын
ભાવનગર જિલ્લામાં ઝરમર છે
@khuntsatish80162 ай бұрын
જય માતાજી દીપકભાઈ માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર ભાઈ
@SahadevMeniya2 ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના નટવરગઢ માં બે દિવસથી ચાલી રહેલા વરસાદને કારણે વઢવાણ ભોગાવો નદી બે કાંઠે વહેવા લાગ્યો છે નટવરગઢથી દિપકભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં સારો વરસાદ થતાં
@thealexworld6162 ай бұрын
અરવલ્લી જિલ્લા ના માલપુર, મોડાસા, ધનસુરા, ભિલોડા ના વિસ્તારો માં ગત રાત્રે 9 વાગ્યાં પછી વરસાદ શરુ થયો હતો અને આજે દિવસે 12 વાગ્યાં સુધી ચાલુ છે. વાત્રક નદી બે કાંઠે વહી રહી છે. નદી નાળા છલકાઈ ગયા છે. ખેતરો માં પાણી થી ડૂબી ગયા છે. પૂર જેવી પરિસ્થિતિ છે.
@vipulupadhyay27252 ай бұрын
જન્માષ્ટમી દિવસે ડાકોર શહેરમાં ભારે વરસાદ💦 પડી રહ્યો છે. (જિલ્લા ખેડા). ગોમતી તલાવ ફૂલ🌺🌻🌹🌷 થયી ગયુ છે. 🎉જય રણછોડરાય રાજા🔱.
@KamleshThakur-dq3ue2 ай бұрын
Savli ma khoob j varsyo chhe 26.8
@BhilKamlesh-pd4hh2 ай бұрын
બોટાદ તાલુકામાં વરસાદ છે સારો વરસાદ ક્યારે થશે
@DhaneshParmar-m2j2 ай бұрын
Very Nice Video દીપકભાઈ અમારા કપડવંજ માં ધોધમાર વરસાદ પડ્યો
@akbarkumbhar49772 ай бұрын
આભાર દીપકભાઈ ખૂબ સારી માહિતી આપી ખૂબ આભાર માહિતી આપવા બદલ
@PriteshThakor-je6fx2 ай бұрын
Very nice video dipak bhai 😊😊
@prahladzala25842 ай бұрын
રાજકોટ માં પણ ફૂલ
@ManojThakor-tw9jkАй бұрын
Ramram thakor peramnagr patan takhag 1:11
@JadejaJanaksinh-tw4zl2 ай бұрын
દીપક ભાય દેવભૂમિ દ્વારકામાં અમારે રાત થિ વરસાદ ચાલુ છે