Gujarat Rain Update: ગુજરાતમાં ફરીથી વધ્યું વરસાદનું જોર, કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી?

  Рет қаралды 123,478

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#gujaratweather #weatherupdates #monsoon2024 #rain update #rainupdates
રાજ્યમાં બે દિવસથી વરસાદે વિરામ લીધો હતો. પણ હવે ફરીથી નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જે ગુજરાત ઉપરથી જ પસાર થશે. તો કયા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે? જુઓ વીડિયો
વીડિયો: દીપક ચુડાસમા
ઍડિટ: સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો
whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 519
@dilipgohil9970
@dilipgohil9970 2 ай бұрын
jay mataji d c 🌹🌹🌹
@jaideepparmar1431
@jaideepparmar1431 2 ай бұрын
આજે ઉત્તર ગુજરાતમાં વરસાદ પાડવા બદલ દીપકભાઈ આપનો ખુબ ખુબ આભાર
@LakshmanRabari-ch3vr
@LakshmanRabari-ch3vr 2 ай бұрын
પૂર્વ કચ્છના વગડ વિસ્તારમાં ભચાઉ તાલુકામાં પુષ્કળ વરસાદ ક્યારે થશે હજી વાવણી બાકી છે દિપકભાઈ જણાવો
@dilipbhaivaghasiya805
@dilipbhaivaghasiya805 2 ай бұрын
જય માતાજી દિપકભાઈ આજે જસદણ ની આસપાસ ઘણા ગામોમાં વરસાદ નથી
@ashishdarbar919
@ashishdarbar919 2 ай бұрын
આયો વરસાદ જોરદાર. બહુચરાજી
@NarbhusihRathod
@NarbhusihRathod 2 ай бұрын
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા મા વરસાદ સારો છે ધન્ય વાદ સાહેબ
@tamashibhaithakor285
@tamashibhaithakor285 2 ай бұрын
રાધનપુર ધરાવતી મા વરસાદ સારો છે ઠાકોર તમાસી ભાઈ
@chaudharynagesh4281
@chaudharynagesh4281 2 ай бұрын
દિપકભાઈ તમારી આગાહી સાચી રહી ઉત્તર ગુજરાતમાં મહેસાણા માં આજે વરસાદ 29 તારીખ સારો પડ્યો હજી ચાલુ જ છે 😊
@OkhabhaiPatel-zq9sp
@OkhabhaiPatel-zq9sp 2 ай бұрын
આજે પહેલીવાર થરાદ તાલુકાના ગામડાઓમાં સારો વરસાદ આવ્યો છે
@bhuraodedara5116
@bhuraodedara5116 2 ай бұрын
દિપક ભાઇ તમારા વિડિયો બવ આનંદ છે
@BambhaniyaValbh
@BambhaniyaValbh 2 ай бұрын
🙏જય સોમનાથ મહાદેવ 🙏 ભાઈ
@DarbarChensinh
@DarbarChensinh 2 ай бұрын
બેચરાજી.તાલુકા.ના.ગામડાઓ.મો.ખૂબ.અતિભારે.વરસાદ.પડ્યો.સે..5.ઇંચ.કરતા.પણ.વધારે.હસે..જય.દ્વારકાધીશ..દિપકભાઈ
@manoj.officials2474
@manoj.officials2474 2 ай бұрын
ઉત્તર ગુજરાત વાળા યોને આતુંર તાનો અંત આવ્યો આજે સવાર થી એને સાબરકાંઠા માં સવાર થી જ મેઘરાજે ધમાકેદાર બેટિંગ કરી શકે આજે અને ખેતીના પાકને એક નવું જીવન દાન મળ્યું છે હું એવી આશા રાખું છું કે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ અને તાલુકામાં સારો વરસાદ થાય❤❤❤
@BBCNewsGujarati
@BBCNewsGujarati 2 ай бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@MaheshPatel-ky4zx
@MaheshPatel-ky4zx 2 ай бұрын
અમારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગામોમાં આજે સવારે સારો વરસાદ પડ્યો
@villageslifewithlerjivlog4293
@villageslifewithlerjivlog4293 2 ай бұрын
પાટણ ના સમી માં હજુ બઉ વરસાદ નથી
@RajuMakavana-d9d
@RajuMakavana-d9d 2 ай бұрын
જય માતાજી દિપકભાઈ
@davmanish1
@davmanish1 2 ай бұрын
રાજકોટ, કુવાડવા,ચોટીલા,સાયલા,ચુડા,શરા,થાન,સુરેન્દ્રનગર, લીંમડી,મુળી, વરસાદ જરૂરિયાત કરતા ઘણો ઓછો છે.
@rabariratan.26
@rabariratan.26 2 ай бұрын
Amare Ajj sudhi varsad nathi
@davmanish1
@davmanish1 2 ай бұрын
@@rabariratan.26 ક્યુ ગામ રતનભાઈ
@GopalShiva-ir5wk
@GopalShiva-ir5wk 2 ай бұрын
કપડવંજ તાલુકામાંઆજે સારો વરસાદ પડ્યો
@rajacheharbamaniya
@rajacheharbamaniya 2 ай бұрын
બનાસકાંઠા માં દાંતા તાલુકાના સારો વરસાદ થયો 🌧️🌧️🌧️🌧️
@keshajichauhan4319
@keshajichauhan4319 2 ай бұрын
અલ્યા અમારાઉતરગુજરાતનો વારો છે
@mr.amrabhai3489
@mr.amrabhai3489 2 ай бұрын
બનાસકાંઠા મો સારો વરસાદ છે
@m.rrdx0072
@m.rrdx0072 2 ай бұрын
દાહોદ મા સારો વરસાદ પડી યો છે રાત્રે
@Gautam.gaming169
@Gautam.gaming169 2 ай бұрын
પાલનપુર ફુલ વરસાદ ચાલુ છે ❤
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 2 ай бұрын
❤ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં ઝરમર વરસાદ ચાલુ છે જય કિસાન ❤
@BBCNewsGujarati
@BBCNewsGujarati 2 ай бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@chauhankiransinh7646
@chauhankiransinh7646 2 ай бұрын
અમારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગામોમા ખુબ સારો વરસાદ પડયો છે હવે વરસાદ વિરામ આપે તો સારૂ કારણ કે અમારા તરફ કેળ અને શાકભાજી નુ વાવેતર થાય છે અને શેરડી એટલે કે હવે ખેતર મા ધણુ ધાસ થય ગયુ છે માટે વરાપ ની જરૂર છે
@mganbhai9678
@mganbhai9678 2 ай бұрын
થરાદના ગામડામાં સારો વરસાદ છે
@navghanthakor1191
@navghanthakor1191 2 ай бұрын
મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ
@kiranthakor7042
@kiranthakor7042 2 ай бұрын
ઉત્તર ગુજરાત વિસ્તારના વરસાદ નથી ખોટી છે આગાહી કરી છે
@patelbhaveshkumaranilbhaip4326
@patelbhaveshkumaranilbhaip4326 2 ай бұрын
અરવલ્લી ના માલપુર મા આખી રાત ને આજે દિવસે 12 વાગ્યા સુધી ભારે વરસાદ પડેલ છે 👍
@srchavda7363
@srchavda7363 2 ай бұрын
વડોદરા જિલ્લામાં વરસાદ નથી દિપકભાઈ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના છાંટા પડયા છે ❤️💐
@sagarthakor3577
@sagarthakor3577 2 ай бұрын
ધાનેરા તાલુકા વરસાદ ચાલુ છે
@Sunil-it6cn
@Sunil-it6cn 2 ай бұрын
બનાસકાંઠા જિલ્લામાં હાલમા ભારે વરસાદ પડી રહ્યો છે
@BBCNewsGujarati
@BBCNewsGujarati 2 ай бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@davmanish1
@davmanish1 2 ай бұрын
રાજકોટ, વાંકાનેર,મોરબી,હળવડ, મા વરસાદ જરૂરિયાત કરતા ઘણો ઓછો છે.
@vishnubhaipatel1563
@vishnubhaipatel1563 2 ай бұрын
बहुत ही अच्छा है और सुंदर
@vikarmrajput6679
@vikarmrajput6679 2 ай бұрын
વાવ તાલુકામાં વરસાદ☔ જોરદાર પડીયો
@sirireddy5683
@sirireddy5683 2 ай бұрын
વડનગર મોં..સારૌવરસાદપડયોછે
@hiraahirdholakada5036
@hiraahirdholakada5036 2 ай бұрын
10 વાગે વરસાદ ચાલુ થઈ ગયો સે હવે તમે આગહી નાં આપો રાધનપુર
@RameshThakor-bh6kn
@RameshThakor-bh6kn 2 ай бұрын
વાવ તાલુકામા જોરદાર વરસાદ પડ્યો
@BBCNewsGujarati
@BBCNewsGujarati 2 ай бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@gopalsinghrajput3577
@gopalsinghrajput3577 2 ай бұрын
આજે બનાસ કાઠા મો સારો વરસાદ થયો છે.. ધાનેરા તાલુકામાં
@amratrajgor448
@amratrajgor448 2 ай бұрын
આજે વાવ તાલુકામાંસારો વરસાદ પડ્યો છે ભાઈ અમરત ભાઈ રાજગોર
@BBCNewsGujarati
@BBCNewsGujarati 2 ай бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@KhumanshiSodha
@KhumanshiSodha 2 ай бұрын
આજ રાતે બે વાગ્યે છે વરસાદ ચાલુ થઈ ગયો છે આણંદ જિલ્લો તાલુકો ઉમરેઠ ગ્રામ્ય વિસ્તારની અરડી દીપકભાઈ ખુબ ખુબ આભાર
@DamiyaDubhil
@DamiyaDubhil 2 ай бұрын
Botad ma keyre aavse Bhai
@vikramjepalsuigam1218
@vikramjepalsuigam1218 2 ай бұрын
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વરસાદ છે પણ ઓછો છે
@pravinpatel269
@pravinpatel269 2 ай бұрын
સાબરકાંઠા મા ઈડર તાલુકામાં સારો વરસાદ થયો છે
@BBCNewsGujarati
@BBCNewsGujarati 2 ай бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@dodhiyarvikram3895
@dodhiyarvikram3895 2 ай бұрын
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ થયો છે આજે
@CHIRAGMAHERIYA-gd5en
@CHIRAGMAHERIYA-gd5en 2 ай бұрын
Thank you Dipak bhai
@SanjayThakor-j9u
@SanjayThakor-j9u 2 ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી 😢😢
@harshaupadhyay4684
@harshaupadhyay4684 2 ай бұрын
જય શ્રી ભાઈ અમારા સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ગામોમાં બહુ પડ્યો વરસાદ ચાલુ છે
@devendrabhatt6636
@devendrabhatt6636 2 ай бұрын
આજે પણ ભરૂચ જિલ્લાના જમ્બુસર તાલુકાના છેવાડાના ઞામઙામા વરસાદ પડ્યો છે
@thakormunna9762
@thakormunna9762 2 ай бұрын
આજે પાટડી દશાડા તાલુકામાં સામાન્ય વરસાદ પડ્યો છે
@RameshRamesh-pn9cn
@RameshRamesh-pn9cn 2 ай бұрын
સરસ
@kiranpatel6931
@kiranpatel6931 2 ай бұрын
મેહસાણા માં આજે સારો વરસાદ પડયો છે. આશા રાખીએ છીએ કે સમગ્ર ગુજરતભરમાં સારો વરસાદ આવે ,🙏 જય દ્વારકાધીશ 🙏
@BBCNewsGujarati
@BBCNewsGujarati 2 ай бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@jayantibhaipatel5798
@jayantibhaipatel5798 2 ай бұрын
Mahisager જીલ્લામાં વરસાદ સારો એવો પડ્યો છે
@KanajiThakor-b6t
@KanajiThakor-b6t 2 ай бұрын
બનાસકાંઠા વરસાદ સારો છે
@raymalsuthar6826
@raymalsuthar6826 2 ай бұрын
ક્યાં તાલુકા મા છે
@પ્રકાશપુરોહિત
@પ્રકાશપુરોહિત 2 ай бұрын
Nathi
@mahendrasinhvaghelavaghela49
@mahendrasinhvaghelavaghela49 2 ай бұрын
​દિયોદર તાલુકામાં જોરદાર પડ્યો
@l.s.thakor9495
@l.s.thakor9495 2 ай бұрын
વડગામ તાલુકા મા સે
@dharmjibhaichauhan8031
@dharmjibhaichauhan8031 2 ай бұрын
ભાવનાગરમાવરશાધિમીધાછૅ
@mahudivilage
@mahudivilage 2 ай бұрын
બવ સારો વરસાદ આયો આજ તો 8 વાગ્યા થી 12 વાગ્યા સુધી વિજાપુર માણસા
@AnupbhaiThakor-qd1uv
@AnupbhaiThakor-qd1uv 2 ай бұрын
બનાસકાઠાના.ભાભરતાલુકામા.સારોવરસાદસે
@મોરીવીરાભાઈરામાભાઈ
@મોરીવીરાભાઈરામાભાઈ 2 ай бұрын
જય સોમનાથ દીપક ભાઈ જુનાગઢ મા વરાપ મલ સે કે નહી હમારે ગીરમા વરાપ ની ખાસ જરૂર છે આભાર🙏🙏
@judaljayesh-ro3pu
@judaljayesh-ro3pu 2 ай бұрын
બનાસકાઠામા પાલનપૂરમા આાજે સારો વરસાદ પડયો ચાલૂ છે
@BBCNewsGujarati
@BBCNewsGujarati 2 ай бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@DharmendrasinhChavda-dt1on
@DharmendrasinhChavda-dt1on 2 ай бұрын
દિપકભાઈ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં જોરદાર વરસાદ છે
@shaileshkanjariya5209
@shaileshkanjariya5209 2 ай бұрын
JAY MATAJI DEEPAK BHAI THANKU
@shaileshsuthar8788
@shaileshsuthar8788 2 ай бұрын
બનાસકાંઠા વરસાદ સારો
@jadavvanaraj3192
@jadavvanaraj3192 2 ай бұрын
બોટાદ મા ક્યારેક ઝરમર વરસાદ વરસે ને ક્યારેક બંધ થાય જાય છે સારો વરસાદ આવશે
@PatelAnkit-x9o
@PatelAnkit-x9o 2 ай бұрын
Good news
@ramnikbhaipatel9708
@ramnikbhaipatel9708 2 ай бұрын
ગામ નાયકપુર તા માડલ જીલ્લો અમદાવાદ રાત્રે વરસાદ પડ્યો વહેલા ૪કલાકથી સારો વરસાદ પડી રહ્યો છે
@mavjidesai9191
@mavjidesai9191 2 ай бұрын
આજે આવ્યો હો વરસાદ બનાસકાંઠામાં
@DhaneshParmar-m2j
@DhaneshParmar-m2j 2 ай бұрын
Very Nice Video દીપકભાઈ
@salimnode-e1t
@salimnode-e1t 2 ай бұрын
super
@VkThakor-vq1fs
@VkThakor-vq1fs 2 ай бұрын
મહેસાણા માં ધોધમાર વરસાદ પડ્યો છે દીપક ભાઈ
@hashmukhjoshi6969
@hashmukhjoshi6969 2 ай бұрын
Ghandhidham. Kautch. Me. .Aj . 11Baje. Su. Bund. Bund. Gir. Rahi. H. 4. Baje. Tak
@thakorthakor1105
@thakorthakor1105 2 ай бұрын
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં વરસાદ ધીમીધારે ચાલુ છે
@BBCNewsGujarati
@BBCNewsGujarati 2 ай бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@vanabhaipatel4198
@vanabhaipatel4198 2 ай бұрын
પાલનપુર મા સારો વરસાદ વરસ્યો આજે 1.3સુધી બપોરે
@RameshRamesh-pn9cn
@RameshRamesh-pn9cn 2 ай бұрын
વરાપ કેદી થાહે રાજુલા તાલુકા અમરેલી જિલ્લામાં
@KirtisinhChuahan-oh7nq
@KirtisinhChuahan-oh7nq 2 ай бұрын
ઉતર ગુજરાત મા ધોધમાર વરસાદ પડયો દિપકભાઈ કડાકા ભડાકા સાથે
@NagjibhaiChaudhary-x3u
@NagjibhaiChaudhary-x3u 2 ай бұрын
ભાભર તાલુકા ના રૂનીગામ મા સારો વરસાદ થયો છે
@rohanpatel-bt6hw
@rohanpatel-bt6hw 2 ай бұрын
અરવલ્લીમાં બહુ સારો વરસાદ છે હો ભાઈ
@shaileshkanjariya5209
@shaileshkanjariya5209 2 ай бұрын
JAY MATAJI DEEPAK
@BBCNewsGujarati
@BBCNewsGujarati 2 ай бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@mukeshp2983
@mukeshp2983 2 ай бұрын
બનાસકાંઠા વરસાદ ચાલુ થઈ ગયો છે
@mukeshp2983
@mukeshp2983 2 ай бұрын
બનાસકાંઠાના ડીસા માં વરસાદ ચાલુ થઈ ગયો છે
@ibrahimbhatti890
@ibrahimbhatti890 2 ай бұрын
મુન્દ્રા તાલુકાના મોટી ખાખર ગામ માં સવારે 8વાગયાથી વરસાદ ચાલુ છે
@KhantRatana
@KhantRatana 2 ай бұрын
અરવલ્લીના માલપુર તાલુકા માં સારો વરસાદ છે આભાર
@ranchhodthakor1285
@ranchhodthakor1285 2 ай бұрын
બનાસકાંઠા માં 10 ઇંચ ની આગાહી કરો ત્યારે માંડ એક ઇંચ વરસાદ પડે😊
@ashrafbhainurbhai3429
@ashrafbhainurbhai3429 2 ай бұрын
હિંમતનગર તાલુકામાં ગઈ રાત થી આજે બપોર સુધી મા ગાજ વિજ સાથે સારો વરસાદ છે
@JogaranaSuresh.l
@JogaranaSuresh.l 2 ай бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ
@NikulbhaiPrajapati-y7l
@NikulbhaiPrajapati-y7l 2 ай бұрын
આજે કાંકરેજ તાલુકા મા થરા મા વરસાદ સારો આવેલ 👍
@upendraparmar6674
@upendraparmar6674 2 ай бұрын
ખેડાના કપડવંજ તાલુકામાં આવેલ ઘડીયા પથોડા માં વરસાદ સારો પડ્યો 🌧️🌧️⛈️🌦️☔💧
@AKT475
@AKT475 2 ай бұрын
બનાસકાંઠા કાંકરેજ તાલુકાના વરસાદ વરસાદ ચાલુ
@SirajVhorak
@SirajVhorak 2 ай бұрын
Good.sar.
@MotiDesai-mv3fy
@MotiDesai-mv3fy 2 ай бұрын
બનાસકાંઠા દાંતા તાલુકાના ગ્રામ્ય એરિયા ભારે વરસાદ પડ્યો આજે
@BBCNewsGujarati
@BBCNewsGujarati 2 ай бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@LbParmar
@LbParmar 2 ай бұрын
ગઢડા તાલુકાના વરસાદ કેરે આવે છે
@Jilubhaiahir7625
@Jilubhaiahir7625 2 ай бұрын
દશક દિવસની વરાપ જોઈએ છે ભાઈ
@talshibhairaval5754
@talshibhairaval5754 2 ай бұрын
રાધનપુર તાલુકામાં વરસાદ તો છે પણ એ જરમર ઝરમર છે કોઈ ભારે વરસાદ નથી
@BBCNewsGujarati
@BBCNewsGujarati 2 ай бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@alkeshgari4985
@alkeshgari4985 2 ай бұрын
દાહોદ જિલ્લામાં ૨૮ તારીખ મધરાત્રે ૧૨ વાગ્યાથી ૨૯ સવાર સુધીમાં ૫-૭ ઇંચ વરસાદ પડ્યો છે
@santubhoi3806
@santubhoi3806 2 ай бұрын
ઠાસરા તાલુકામાં કેમ વરસાદ ઓછો પડે છે
@altafkarigar5001
@altafkarigar5001 2 ай бұрын
Dipak bhai tame naksha ne jra vadhate zoom karo toh saru
@BBCNewsGujarati
@BBCNewsGujarati 2 ай бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 2 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤
@mershailesh3595
@mershailesh3595 2 ай бұрын
બોટાદના સરવા માં વરસાદ પડ્યો નથી
@BBCNewsGujarati
@BBCNewsGujarati 2 ай бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@dineshraval6259
@dineshraval6259 2 ай бұрын
વરસાદ આવી ગયો અમારા સાબરકાંઠા જિલ્લામાં બહુ જ વરસાદ ચાલુ છે દેધરોટા
@FuloRaval-b3p
@FuloRaval-b3p 2 ай бұрын
Maru mamanu ghar
@ileshpatelileshpatel1941
@ileshpatelileshpatel1941 2 ай бұрын
આજે સવારે મહેસાણા જીલલા મા 5 ઈચ વરસાદ પડ્યો
@MadevRPatel
@MadevRPatel 2 ай бұрын
થરાદ ના ગામડામાં વરસાદ સારો વરસી રહ્યો છે
@dkchudasama7064
@dkchudasama7064 2 ай бұрын
રામ રામ દિપક ભાઈ સુતારીયા થી ડી કે ચુડાસમા
@JagrutiPatel-yr8it
@JagrutiPatel-yr8it 2 ай бұрын
Kathal Ma Kheda District
@rakeshbhaikalubhaikhant2044
@rakeshbhaikalubhaikhant2044 2 ай бұрын
લુણાવાડા તાલુકા માં 4 ઇંચ વરસાદ પડ્યો આજે
@pintuugharejiyapintuughare218
@pintuugharejiyapintuughare218 2 ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લા ના ધાંગધ્રા ના જેસડા મા વરસાદ સારો છે ધીમીધારે વરસાદ થયો
@AkshayBamania
@AkshayBamania 2 ай бұрын
Video good che
@BBCNewsGujarati
@BBCNewsGujarati 2 ай бұрын
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@PatelSuresh-s9y
@PatelSuresh-s9y 2 ай бұрын
Chaveli ma varashd saro se
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 13 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,2 МЛН
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 46 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 13 МЛН