Gujarat Rain update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદ, કયા વિસ્તારોમાં આગાહી? Monsoon 2024

  Рет қаралды 93,216

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#Gujarat #Rain #weather
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજથી જ હવામાન પલટાવાની શરૂઆત થઈ જશે.
હાલ ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ગોવા સુધી પહોંચી ગયું છે, મુંબઈમાં પણ 5 જૂનથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. એટલે બેથી ત્રણ દિવસમાં ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે.
હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ગુજરાતમાં હવે ગણતરીના દિવસોમાં વરસાદની શરૂઆત થઈ જશે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વાવાણીલાયક વરસાદની રાહ જોવાતી હોય છે.
રાજ્યમાં થોડા દિવસ પહેલાં જ ભીષણ ગરમી પડી રહી હતી, જે બાદ ઝડપી પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી અને હવે થોડા જ દિવસોમાં ચોમાસું ગુજરાત સુધી પહોંચી જશે.
--
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 116
@dilipnaik3936
@dilipnaik3936 4 ай бұрын
માહિતીપ્રદ વિડિઓ છે. આભાર 👍🌹🌹
@NanubhaiRathod-st4gr
@NanubhaiRathod-st4gr 4 ай бұрын
ભાવનગર કેરેઆવછે
@keshavravat1126
@keshavravat1126 4 ай бұрын
🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️👍👌આભાર
@govindbhaipatel3784
@govindbhaipatel3784 4 ай бұрын
ખુબ સરસ
@RAJ-zi5wz
@RAJ-zi5wz 4 ай бұрын
Ok
@sachingor4125
@sachingor4125 4 ай бұрын
કચ્છમાં ક્યારે વરસાદ પડશે કઈ તારીખે
@aswinpatel7553
@aswinpatel7553 4 ай бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ વરસાદ☔ ની માહિતી આપી છે. જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@bholabhaimakwana1970
@bholabhaimakwana1970 4 ай бұрын
સરસ દિપકભાઈ
@ishvrdasgondaliya4088
@ishvrdasgondaliya4088 4 ай бұрын
જય સિયારામ દિપક ભાઈ ખુબ સરસ
@mahirkarangiya4628
@mahirkarangiya4628 4 ай бұрын
Thank you dipak bhai
@rajshisolanki7872
@rajshisolanki7872 4 ай бұрын
જય સોમનાથ
@hareshchandu5517
@hareshchandu5517 4 ай бұрын
Jay mataji
@ValabhaiAhir-r7i
@ValabhaiAhir-r7i 4 ай бұрын
ખુબ જ સરસ
@kishorkumardatta4231
@kishorkumardatta4231 4 ай бұрын
Good🎉analysis
@akbarkumbhar4977
@akbarkumbhar4977 4 ай бұрын
આભાર દીપકભાઈ
@vasavapiyush928
@vasavapiyush928 4 ай бұрын
તમારા આધારિત પર છીએ. આભાર તમારો
@ranjitsinhpadhiyar4019
@ranjitsinhpadhiyar4019 4 ай бұрын
જોરદાર
@firetitle821
@firetitle821 4 ай бұрын
અરે ભાઈ દરિયા કિનારા ના બધા જ રાજ્યોમાં વરસાદ છે તો પછી ગુજરાતમાં જ કેમ નથી 😢😢
@ramnikvamja5906
@ramnikvamja5906 4 ай бұрын
👍👌
@prakashkhuman2848
@prakashkhuman2848 4 ай бұрын
વાહ
@gujratiblog
@gujratiblog 4 ай бұрын
ગુજરાત માં વખતે નહિ આવે વરસાદ કેમ સીસ્ટમ બની નથી
@agubhachauhan5053
@agubhachauhan5053 4 ай бұрын
જય.ભવાની્્.દીપકભાઈ
@dipakchudasama512
@dipakchudasama512 4 ай бұрын
કેમ છો
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 4 ай бұрын
જય હનુમાનજી મહારાજ
@pranjivanbhaikasundra3734
@pranjivanbhaikasundra3734 4 ай бұрын
❤ જયસીતારામ ❤
@RangaparaRangapara-d4d
@RangaparaRangapara-d4d 4 ай бұрын
જય માતાજી દીપકભાઈ
@dipakchudasama512
@dipakchudasama512 4 ай бұрын
કેમ છો
@RajshiAhir-d3b
@RajshiAhir-d3b 4 ай бұрын
જય ભોલે બાબા દીપકભાઈ
@rajendrasinhraj8596
@rajendrasinhraj8596 4 ай бұрын
માહિતી આપવા બદલ મારા જેવા દરેક ખેડૂત મિત્રો તરફથી આપનો ખુબ ખુબ આભાર ...🙏
@nareshdamor9978
@nareshdamor9978 4 ай бұрын
Kaym mahiti aapva badl thenkyu jamngar Jilla ma vabnhi kyare thase saheb mashrubhai li
@jigneshbaraiya1918
@jigneshbaraiya1918 4 ай бұрын
Very nice Dipakbhai
@રવિરાજરવિરાજ-સ2દ
@રવિરાજરવિરાજ-સ2દ 4 ай бұрын
સરસ દીપકભાઈ સરસ
@tusharparmar9303
@tusharparmar9303 4 ай бұрын
દીપક ભાઈ પહેલા રાઉન્ડ માં ચોમાસુ કેવું રહેશે...અને બીજા રાઉન્ડ માં કેવું રહેશે એ નો વિડિયો બનાવો...સરેરાશ..
@JadavRaysing
@JadavRaysing 4 ай бұрын
Thank
@ramnikvamja5906
@ramnikvamja5906 4 ай бұрын
Dipak a varash kevu che
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 4 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ
@dipakchudasama512
@dipakchudasama512 4 ай бұрын
આભાર
@divyakantvasava2087
@divyakantvasava2087 4 ай бұрын
સરસ માહિતી આપો છો દીપકભાઈ ધન્યવાદ ,🙏
@dipakchudasama512
@dipakchudasama512 4 ай бұрын
આભાર
@patelvipul4301
@patelvipul4301 4 ай бұрын
વરસાદ 20 તારીખ પછી જ આવશે...હાલ કોઈ શક્યતા નથી
@dilidarbar7953
@dilidarbar7953 4 ай бұрын
મેહસાણા માં ક્યારે
@hiraniarvind6563
@hiraniarvind6563 4 ай бұрын
ભાઈ કરછમાં વાવણીલાયક વરસાદ ક્યારે થસે
@technicalscienceatoz9076
@technicalscienceatoz9076 4 ай бұрын
બહુ સરસ માહિતી મળેલ છે
@sagarkumarraval5842
@sagarkumarraval5842 4 ай бұрын
Deepakbhai varsadni 🍹ha moj
@khandharparshotam2704
@khandharparshotam2704 4 ай бұрын
Saras
@AkshayBamania
@AkshayBamania 4 ай бұрын
Video good che
@RamBhai-m3u
@RamBhai-m3u 4 ай бұрын
દીપક હર હર મહાદેવ
@ranjitsinhpadhiyar4019
@ranjitsinhpadhiyar4019 4 ай бұрын
Super
@sarvaiyaarvind2499
@sarvaiyaarvind2499 4 ай бұрын
સુરેન્દ્રનગર માં ક્યારેય આવછે
@SirajVhorak
@SirajVhorak 4 ай бұрын
Good.dapak.bahi.
@PatelAnkit-x9o
@PatelAnkit-x9o 4 ай бұрын
Good news 👌
@akbarkumbhar4977
@akbarkumbhar4977 4 ай бұрын
દિપક ભાઈ ભારત અને ગુજરાતમાં આ વરસ ના ચોમાસા નું વરસાદ કેટલુ થશે એ જાણકારી આપજો પ્લીઝ
@hareshsoheliya6965
@hareshsoheliya6965 4 ай бұрын
Nice Dipak bhai
@BKRathodofficial
@BKRathodofficial 4 ай бұрын
જય કિશાન 🙋🏿🙏🏿👌🏿
@bhagirathbhaipatel193
@bhagirathbhaipatel193 4 ай бұрын
પ્રસિદ્ધિ માટે
@sureshjograna6246
@sureshjograna6246 4 ай бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx 4 ай бұрын
Very nice video dipak bhai 😊😊
@sharmayug5245
@sharmayug5245 4 ай бұрын
दीपक भाई बहुत ही सरस माहीती आपो छो
@BambhaniyaValbh
@BambhaniyaValbh 4 ай бұрын
👌👌👌
@prajapatidahyabhai9536
@prajapatidahyabhai9536 4 ай бұрын
ડીસા તાલુકામાં વરસાદ ક્યારે આવશે
@PrajapatiChimanbhai
@PrajapatiChimanbhai 4 ай бұрын
Welcomi
@kantibhairamshibhaibhai8427
@kantibhairamshibhaibhai8427 4 ай бұрын
❤ जय भीम
@rajubhaibavaliya752
@rajubhaibavaliya752 4 ай бұрын
❤❤❤
@kisannews5711
@kisannews5711 4 ай бұрын
ભાવનગર ની દરો આગાહી કેજો દિપક ભાઈ ❤
@dilipsolanki4710
@dilipsolanki4710 4 ай бұрын
Thanks
@dipakchudasama512
@dipakchudasama512 4 ай бұрын
આભાર
@मुस्ताकहनीफजुनेजा-त3ख
@मुस्ताकहनीफजुनेजा-त3ख 4 ай бұрын
दीपक भाई आज करछमें वाढडोछे
@bkparmar6246
@bkparmar6246 4 ай бұрын
આ વખતે એવુ લાગે સે કે વરસાદ વધુ નહીં હોઈ સાહેબ
@khedutputr3982
@khedutputr3982 4 ай бұрын
દિપકભાઈ સરસ માહીતી આપી
@dipakchudasama512
@dipakchudasama512 4 ай бұрын
આભાર
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu 4 ай бұрын
Dipak,bhai,modelo,su,manso,jevatbY,,Gaya,chhe,,garijay hhekay,,bandhani,,divali,sudhimatothaj,,Java o,,,yeme,jilavaraapomHothibdaras
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 4 ай бұрын
તમે સાચી માહિતી આપો જય રામદેવજી
@HetalPatel-by8ul
@HetalPatel-by8ul 4 ай бұрын
Nice video
@dipakchudasama512
@dipakchudasama512 4 ай бұрын
આભાર
@KishorNakum-vh4ds
@KishorNakum-vh4ds 4 ай бұрын
Very nice dipak bhai
@dipakchudasama512
@dipakchudasama512 4 ай бұрын
આભાર
@vijayzala3093
@vijayzala3093 4 ай бұрын
Botad ma kyre vrsad pdse
@MCreation982
@MCreation982 4 ай бұрын
F😊
@SaifAli-qj7cp
@SaifAli-qj7cp 4 ай бұрын
ભાઈ બસ હવે બસ 😂😅😂😅😂😅😂😅😅😂😅😂😅😂😅😂 ચોમાસુ જ્યારે આવશે ત્યારે 😅
@niravprajapati567
@niravprajapati567 4 ай бұрын
પટણમાસુછે
@niravprajapati567
@niravprajapati567 4 ай бұрын
પાટણ
@niravprajapati567
@niravprajapati567 4 ай бұрын
પાટણમાસુથશે
@shaileshjani746
@shaileshjani746 4 ай бұрын
😀😀 9/ June no Vaydo hato ! 12 / June pugi gyo Toy Mer Nay khay Badhuy Maharstra ma gyu ! Pressure se Nay vanhe Kem Vadar lavso June koro July ni 20 no Vaydo Sacho Ey Upar vara ni Echha hoy to ! Ram Ram
@NareshdetrojaNareshdetroja
@NareshdetrojaNareshdetroja 4 ай бұрын
જય વેલનાથ દીપકભાઈ
@sanjaymakdiya5553
@sanjaymakdiya5553 4 ай бұрын
Whots up link 2:36
@RavjibhaiDabhi-ge4gr
@RavjibhaiDabhi-ge4gr 4 ай бұрын
20તા પેલા વાવણી નથી
@pithiyaarjan1158
@pithiyaarjan1158 4 ай бұрын
Aaagahi copy na kro Paresh goswami ni ....Paresh bhai e 10 divas pela aaagahi kri didhel se
@vipulpatel3492
@vipulpatel3492 4 ай бұрын
Pavan ni disha no badalay tya sudhi suratthi nichena bhago sivay kyay sakyata nathi janati
@ramodaki1854
@ramodaki1854 4 ай бұрын
@pithiyaarjan1158
@pithiyaarjan1158 4 ай бұрын
Tme sacha ane copy na karta hoy to paresh bhai nu jem advance ma Kem nthi keta ...aaavu aaagahi to badha kre
@dipakravaldevofficial509
@dipakravaldevofficial509 4 ай бұрын
મોરબી માં ક્યાંરે આગમન કરછે મેઘરાજા
@dipakchudasama512
@dipakchudasama512 4 ай бұрын
12 તારીખની આસપાસ થઈ શકે છે
@sajidseasong8x
@sajidseasong8x 4 ай бұрын
khaali vadlaa rehe​ @@dipakchudasama512
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu 4 ай бұрын
Ame adhu,,karyu,,tame,jadpthi,ane,,,tukubhasan,,karoetleyafrhe
@nandvanaakshay76
@nandvanaakshay76 4 ай бұрын
રોજ એક ની એક વાત કરે 😂😂😂😂
@vipulpatel3492
@vipulpatel3492 4 ай бұрын
Khotu....khotu....khotu....
@bhagirathbhaipatel193
@bhagirathbhaipatel193 4 ай бұрын
ગોળ ગોળ વાતો કરો ભાઈ
@jaymabhavani6995
@jaymabhavani6995 4 ай бұрын
Aa map to kal no se monsoon no
@dipakchudasama512
@dipakchudasama512 4 ай бұрын
મેપ આજનો છે, પરંતુ હજી ચોમાસું ત્યાંથી આગળ વધ્યું નથી, જેથી એ અપડેટ થયો નથી.
@Habbibidhh
@Habbibidhh 4 ай бұрын
Mane to lage che chomasu aavse j nahi
@MaheshSindha-rh9mc
@MaheshSindha-rh9mc 4 ай бұрын
ha ભાઈ નઈ આવે
@sajidseasong8x
@sajidseasong8x 4 ай бұрын
garmi jaay to haaru have
@mahernozelavia3778
@mahernozelavia3778 4 ай бұрын
1 ni 1 vaat chhella 4 video thi joi rahya chhe...!😝
@CHIRAGMAHERIYA-gd5en
@CHIRAGMAHERIYA-gd5en 4 ай бұрын
Thank you Dipak bhai
@ratnabhairabari6083
@ratnabhairabari6083 4 ай бұрын
Jay mataji
@મોમાઈમ
@મોમાઈમ 4 ай бұрын
જય માતાજી દિપકભાઈ
@chunilalvankar1769
@chunilalvankar1769 4 ай бұрын
❤❤
@Keval8062
@Keval8062 4 ай бұрын
Saras
@chauhangirdhar8933
@chauhangirdhar8933 4 ай бұрын
જય માતાજી દીપકભાઈ
@RajuMakavana-d9d
@RajuMakavana-d9d 4 ай бұрын
જય માતાજી દિપકભાઈ
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 31 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 14 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4,1 МЛН
NASA’s Search for Aliens | The Voyager Missions | Dhruv Rathee
26:15
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 31 МЛН