Gujarat to experience heavy rain spell after 22 July: Paresh Goswami predicts | Gujarat Rain News

  Рет қаралды 186,653

TV9 Gujarati

TV9 Gujarati

Күн бұрын

#pareshgoswami #gujaratrain #monsoon #gujarat #tv9gujarati
Tv9 ગુજરાતીની KZbin ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati
Top playlists :
Shorts : bit.ly/3KjB3gp
Gujarat News : shorturl.at/lrDQ7
Tv9 Gujarati Short Videos - shorturl.at/adouB
Naukri9 = bit.ly/2GeYglK
Shu Vat Karo Chho : shorturl.at/nyzDU
Dhartiputra = urlzs.com/RrCRH
Top 9 News = bit.ly/31WChrd
Pushtakna Panethi - bit.ly/3nTbc3g
#gujaratinews #tv9gujarati #tv9gujaratilive #topnewstoday
#newsingujarati #gujarat #tv9news #food
#politicnews #politicalnews #sportsnews
======
Social Media A/Cs
KZbin Channel - / tv9gujaratinews
FB - / tv9gujarati
Instagram : bit.ly/2uYyP2b
Twitter - / tv9gujarati
Website - www.tv9gujarat...
Android App - tiny.cc/lcom7y
IOS App - tiny.cc/leom7y
=====
GUJARAT'S NO.1 NEWS CHANNEL
First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU "
Email : - tv9webdesk@gmail.com

Пікірлер: 120
@Banubha5555
@Banubha5555 Ай бұрын
જય સોમનાથ મહાદેવ આભાર પરેશભાઈ
@gokulsenjaliya3167
@gokulsenjaliya3167 Ай бұрын
🙏ભર ઉનાળામાં કરેલી આગાહી 🙏 જુલાઈ મા વરસાવી 🙏ધ બેસ્ટ હવામાન ખગોળશાસ્ત્રી પરેશભાઈ ગોસ્વામી 👌👍🙏
@Banubha5555
@Banubha5555 Ай бұрын
💯 ટકા સાચી વાત
@jhalajagdipsinh2754
@jhalajagdipsinh2754 Ай бұрын
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની જાહેરાતો કરો છો પણ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં બહુ ઓછો વરસાદ થયો છે.
@SwarupPanchal2237
@SwarupPanchal2237 Ай бұрын
બધા જ ઇલાકામાં વરસાદ પડ્યો હશે પરંતુ વાવ અને થરાદ માં હજી એમ જ વાયરા વાય છે ધૂળ ઉડે છે.😞😞
@bharatsinhrajput7792
@bharatsinhrajput7792 Ай бұрын
પરેશ ભાઈ ધાંગધ્રા તાલુકા માં એક મહીનો ચોમાસું લેટ છે અહિયાં ચોમાસું નબરુ કહી સકાય પાછળ થી શું કામનું ખરીફ પાક માટે કહું છું જ, જય ભવાની
@user-fh5nz9in5p
@user-fh5nz9in5p Ай бұрын
વરસાદ ખાલી દરીયાઈ પટી માં જ છે બીજે ક્યાંય વરસાદ નથી ૧૦૦ % માં થી ખાલી ૨૦% જ વરસાદ છે
@ParvinbhaiBaria-sk9fs
@ParvinbhaiBaria-sk9fs Ай бұрын
મધ્ય ગુજરાત ની આગાહી કરજો🎉🎉🎉🎉🎉
@KalpeshThakor-v5y
@KalpeshThakor-v5y Ай бұрын
પરેશભાઈ અમારેસમી તાલુકાના તારાનગરમાનથીવરસાદ વાદડછે ગરમીછે
@PanthparvPalu
@PanthparvPalu Ай бұрын
ભાઈ, ભગવાન માથે રાખીને બોલજો...
@BharatAgiyor-g4z
@BharatAgiyor-g4z Ай бұрын
થરાદ.તાલુકાના.ગામડા.સાવ.કોરાધાકોડસે.બેન.જોવાઆવજો
@JabarsinghRathod-l1w
@JabarsinghRathod-l1w Ай бұрын
ગપ્પા ને મારો ઉત્તર ગુજરાતમાં બે પોઇન્ટ વરસાદ પડે લ નથી
@user-yr4sp7gk3l
@user-yr4sp7gk3l Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ પડ્યો નથી છેલ્લા બે મહિનાથી
@bipiljadav8429
@bipiljadav8429 Ай бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ
@devrajzora4831
@devrajzora4831 Ай бұрын
જુનાગઢ ના ઘેડ વિસ્તાર ના દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદ સાલુછે
@kamleshpatel9799
@kamleshpatel9799 Ай бұрын
ખોટી ખોટી આગાહી આપવાની બંધ કરો પરેશભાઈ ને કો મંદિરમાં જઈને મારા ફેરવીએ
@rajeshchaudhary2749
@rajeshchaudhary2749 Ай бұрын
અમારે ઉતર ગુજરાત માં હજુ વાવણી નથી થઈ
@DansukhMukjj
@DansukhMukjj Ай бұрын
રાપર તાલુકાના વરસાદ નથી ખોટું ના બોલો બન
@pababhai120
@pababhai120 Ай бұрын
ઉતર ગુજરાત માં વરસાદ થાસે કે ન હી જવાબ આપો
@indiangames9909
@indiangames9909 Ай бұрын
ઉત્તર ગુજરાત મા 2 ઇંચ વરસાદ પડ્યો છે ટોટલ
@utsavgosai2455
@utsavgosai2455 Ай бұрын
દોઢ મહિનો થયો પણ એક ટીપું વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં પડ્યો નથી
@ganpatrajgor4211
@ganpatrajgor4211 Ай бұрын
અમારે પણ દોઢ મહિનાથી એક પણ ટીપું વરસાદ નથી રાપર તાલુકાના સરહદી ગામડાંઓ બેલા
@shaileshthakor-vn2vm
@shaileshthakor-vn2vm Ай бұрын
રાપર તાલુકામાં 80% વાવણી બાકી વરસાદના અભાવે
@utsavgosai2455
@utsavgosai2455 Ай бұрын
સાચી વાત છે ભાઈ
@sanjayparmar3788
@sanjayparmar3788 Ай бұрын
કરજણ તાલુકામાં કાલે રાત્રિ થી વરસાદ પડી રહ્યો છે 😊
@RameshbhaiPatel-vh7mb
@RameshbhaiPatel-vh7mb Ай бұрын
ઉત્તર ગુજરાત માં વરસાદ નથી
@SonaraValabhai
@SonaraValabhai Ай бұрын
કરછમાં ખડીર વીસતારમા વરસાદ નથી પડેલો એછાટો
@geetakitchens739
@geetakitchens739 Ай бұрын
Surendranagar ma 2% y varsad nathi 😢
@ganeshpatel-k7k
@ganeshpatel-k7k Ай бұрын
રાપર તાલુકામાં વરસાદ ઓછોછે
@VirabhaiJadav-123
@VirabhaiJadav-123 Ай бұрын
Pares bhai jay mataji junagadh na ,Magarol ma 22 na roj joradar varasad se
@BipinJoshi-i3e
@BipinJoshi-i3e Ай бұрын
જય યોગેશ્વર પરેશભાઈ
@ktm-08
@ktm-08 Ай бұрын
અમારા ગામમાં 1 ટકો વરસાદ નોધાયો છે. 😢😢😢
@mameldinoladlo512
@mameldinoladlo512 Ай бұрын
વરસાદ નથી ભાઈ ખોટું છે ભાઈ હવે તો બંધ કરો ભાઈ વરસાદ નહીં
@dasratpatel3254
@dasratpatel3254 Ай бұрын
ઉતર ગુજરાત સુ થાસે
@LalitGodhaniya
@LalitGodhaniya Ай бұрын
Devbhoomi dwarka na chandravada gamma anradhar varshad
@VipulGabu-g9t
@VipulGabu-g9t Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ચુડા પાળીયાદ માં વરસાદ નથી
@KathekiyaLimbabhai
@KathekiyaLimbabhai Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંય વરસાદ નથી ભાઇ
@_Alone_boy_vanraj_
@_Alone_boy_vanraj_ Ай бұрын
પરેશ ભાઈ અમારા છોટાઉદેપુર જીલ્લા મા વરસાદ ક્યારે 😮પડશે તેની આગાહી જણાવજો
@gamitshankar171
@gamitshankar171 Ай бұрын
Tapi jillana songagh talukama bharadada gamma ropni layak varsad padiyo nathi
@vikramprajapati5199
@vikramprajapati5199 Ай бұрын
, આભાર પરેશ ભાઈ❤❤❤
@bhaveshbhaliya8870
@bhaveshbhaliya8870 Ай бұрын
સૌરાષ્ટ્રમાં કઈ જગ્યાએ પડ્યો છે
@narangadhavi9595
@narangadhavi9595 Ай бұрын
Gir somnaath ma 4 divas thi bhare varsad salu j che
@modnjimfajl1555
@modnjimfajl1555 Ай бұрын
ઉત્રર ગુજરાત માં ક્યારે વરસાદ આવશે
@user-bw4sq1wl8j
@user-bw4sq1wl8j Ай бұрын
Jay ghela Somnath dada Pareshbapu
@Bhagavanshin-k5r
@Bhagavanshin-k5r Ай бұрын
જય માતાજી
@dasratpatel3254
@dasratpatel3254 Ай бұрын
વાવ તાલુકા મા કયારે થસે
@ajeetganodiya6946
@ajeetganodiya6946 Ай бұрын
5.જીલા.સિવાય.કયાય.વરસાદ. નથી.
@raviprajapati7375
@raviprajapati7375 Ай бұрын
Vadodara rainy day nahi ho rahi hai
@rajeshbhairafaliya3519
@rajeshbhairafaliya3519 Ай бұрын
બગસરા તાલુકામાં હજુ કયા નદિયુનથી આવી તો સોરાસટ માં તમેકયોશો 57
@jadejavanrajshin3754
@jadejavanrajshin3754 Ай бұрын
Bhachau temaj rapar. Kutch na talukama varsadma bakat chhe
@rajendrabhairathva3801
@rajendrabhairathva3801 Ай бұрын
Chootaydepur. Ma varsad kayaker aavse.
@ganeshpatel-k7k
@ganeshpatel-k7k Ай бұрын
રાપર તાલુકામાં વરસાદ વાવણી બાકીછે
@rajubhaimasani5884
@rajubhaimasani5884 Ай бұрын
આગાહી કરો છો કે પછી ફેંકો છો😊
@gordhanthakarshi383
@gordhanthakarshi383 Ай бұрын
અમારેહજીપાચટકાજવરસાદછેપાણીનારેગાઙાહજૂહાયલાનથીજયમાબહુચર 4:23
@RbMeta
@RbMeta Ай бұрын
એક, નંબરનો, ફેંકુ છે
@dineshvasava3526
@dineshvasava3526 Ай бұрын
Super
@ramanbhaiparmar9430
@ramanbhaiparmar9430 Ай бұрын
કપડવંજ માં આખી સીઝન નો 4ઈંચ વરસાદ છે
@Abhesang_Thakor_Palaj
@Abhesang_Thakor_Palaj Ай бұрын
બેન એકદમ ૧૦ઈચ વરસાદ થાય તે સારુ ના કહેવાય સમયે વરસે તો જ સારુ તમે એક દિવસ વધારે ખાઈ લો તો આ ખુ વરસ ચાલે
@dipakbhaipatel5153
@dipakbhaipatel5153 Ай бұрын
સૌરાષ્ટ્રમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લા માં હજુ વરસાદ મિલી મિટર પણ આવીયો નથી
@zalawadivillagelifewithvip8059
@zalawadivillagelifewithvip8059 Ай бұрын
Surendernagarma 5 takay nthi
@bharatshamliya8206
@bharatshamliya8206 Ай бұрын
Kutch ma bhachau rapar talukama varsad નથી..દરિયાઇ વિસ્તાર નજીક વરસાદ છે..બાકી ક્યાય saro વરસાદ નથી આગાહી સાવ ખોટી છે
@sodhahudaytulla
@sodhahudaytulla Ай бұрын
Sachu.bolo.kachh.ma.kay.nathe
@ArvindthakorDeniya
@ArvindthakorDeniya Ай бұрын
Morbhi chotila ma vrshab nthi
@SomabhaiPatel-g8v
@SomabhaiPatel-g8v Ай бұрын
તારાપુર ખંભાત માં કયરે વરસાદ પડશે
@vanrajparmar976
@vanrajparmar976 Ай бұрын
અમરેલી જીલ્લા માં વરસા કારઘૈ
@user-nq3ou6hx1i
@user-nq3ou6hx1i Ай бұрын
Hamara Kheda jila mein barsat chalu
@dancewithdhanashree6136
@dancewithdhanashree6136 Ай бұрын
Jamnagar pan
@prabhumahaliya7634
@prabhumahaliya7634 Ай бұрын
રાપર તાલુકા માઁ કેદી આવશે વરસાદ
@santokijenish4130
@santokijenish4130 Ай бұрын
અમારા જોડિયા તાલુકામાં તો 25% વરસાદ નથી બેન એમ કે કે 57% વરસાદ થયો છે તો તમે આવીને જોઈ જાવ ને ચેક કરી જાઓ
@RaviPatel-te7mg
@RaviPatel-te7mg Ай бұрын
Aek mahino let chomaxu chale se.have padvanij .se
@user-vf9ll4du1b
@user-vf9ll4du1b Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લાના ગામડામાં એકેય ટકો વરસાદ પડ્યો શું આડત્રી ટકાના 37% ની આણંદ
@hareshbhaikathiriya6510
@hareshbhaikathiriya6510 Ай бұрын
પાલિતાણા...ના..અમુક..ભાગમા..વરસાદ...નથી
@thakorhirabhai9659
@thakorhirabhai9659 Ай бұрын
5%
@pethabhairathod98
@pethabhairathod98 Ай бұрын
રાપર તાલુકામાં વરસાદ થયો નથી
@YuvrajThakor-rb9vf
@YuvrajThakor-rb9vf Ай бұрын
તમે લોકો આગાહી ‌કરવાનુ બંધ કરો તોજ વરસાદ આવશે
@parmarpnakjabhai2031
@parmarpnakjabhai2031 Ай бұрын
ભાવનગર માં વરસાદ નથી
@KirtikBhai-ix5nj
@KirtikBhai-ix5nj Ай бұрын
દ પડવંજ તાલુકામાં બિલકુલ વરસાદ નથી
@RaviPatel-te7mg
@RaviPatel-te7mg Ай бұрын
Tipuy varsad nathi
@pababhai120
@pababhai120 Ай бұрын
થરાદના ગામડમા વાવણી કરી નથી
@PunjabhaiTimbal
@PunjabhaiTimbal Ай бұрын
અમારા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગામ નગરા હજીયે વરસાદ થયો નથી અને તમે વાત કરો છો વિરામ ની તો શું કરવું જોઈએ અમારા વિસ્તારમાં વરસાદ નહીં પડે
@sangitarathva7295
@sangitarathva7295 Ай бұрын
Maday gujaratma varsad padse khro
@hitesh4946
@hitesh4946 Ай бұрын
ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નથી
@GaneshJadav-i7w
@GaneshJadav-i7w Ай бұрын
કચ્છ જિલ્લા ના રાપરમાં વરસાદ નથી થયો
@Vanrajsinhjadeja-hv3cu
@Vanrajsinhjadeja-hv3cu Ай бұрын
Raprma nthi vrshad
@MahendraVaghela-fv5rb
@MahendraVaghela-fv5rb Ай бұрын
અમારે કાંઈ વરસાદની જરૂર નથી કડાકા ભડાકા વાળો વરસાદ મારે ના જોઈએ પરેશ ગોસ્વામી
@bharatahir6102
@bharatahir6102 Ай бұрын
કરછ નો નામ ના લેયો રાપર માં હજી છાંટો એક નથી પડયો
@jitendrabarot2019
@jitendrabarot2019 Ай бұрын
Bayad arvalli bilkul varsad nathi
@thakorjeramji-r1z
@thakorjeramji-r1z Ай бұрын
પાટણ મો ત્યો નથી
@Bharatkhachardolti1
@Bharatkhachardolti1 Ай бұрын
સાવરકુંડલા તાલુકા વરસાદ નથી ભાઈ
@jitendrabarot2019
@jitendrabarot2019 Ай бұрын
બાયડ અરવલ્લી મા વરસદ નાથી
@rameshbhaidhoriyani7675
@rameshbhaidhoriyani7675 Ай бұрын
Takavari ni ma vechoma 😮
@kanji.ksonagara9938
@kanji.ksonagara9938 Ай бұрын
અમારે સાયલાના વખતપર માટીપુય નથી ખોટાશે બધા
@MayurRajput-y3n
@MayurRajput-y3n Ай бұрын
રાપર માં વરસાદ સેટો નથી
@Devrajthakor-m1l
@Devrajthakor-m1l Ай бұрын
આઞાહીખોટીપડેછેઞોધીનઞરવરસાદનથી
@kamleshpatel9799
@kamleshpatel9799 Ай бұрын
તમે આગાહી ગયા પણ બંધ કરો વરસાદ આવશે ગોધરા મા વરસાદ નથી
@ghanshyampatel4244
@ghanshyampatel4244 Ай бұрын
પૂર્વ ગુજરાત ખાલી સે એમ બોલો સુરેન્દ્ર નગર જિલ્લો કોરો ધાકોડ સે
@chauhanjitubhai1412
@chauhanjitubhai1412 Ай бұрын
BAVNGR
@mukeshbhaibaraiya5369
@mukeshbhaibaraiya5369 Ай бұрын
સિહોરના દેવગાણા નથી વરસાદ
@sukhdevthakor4712
@sukhdevthakor4712 Ай бұрын
❤😂🎉
@hareshkhambhu5644
@hareshkhambhu5644 Ай бұрын
lakhpat kuch ni vat nathi karta tameya ❤
@mukeshbhaibaraiya5369
@mukeshbhaibaraiya5369 Ай бұрын
ભાવનગરનૂ દેવગાણા માં વરસાદ નથી
@ganpatvaghela5147
@ganpatvaghela5147 Ай бұрын
Pareshbhai pan jutha chhe E pan ullu bana echhe Manas chhe bhagvan nathi Mate time kharab karvo nai
@parmarpnakjabhai2031
@parmarpnakjabhai2031 Ай бұрын
ભાવનગર માં વરસાદ નથી
@parmarpnakjabhai2031
@parmarpnakjabhai2031 Ай бұрын
ભાવનગર માં વરસાદ નથી
Teaching a Toddler Household Habits: Diaper Disposal & Potty Training #shorts
00:16
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 63 МЛН
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 79 МЛН
Mars Exploration Rover 2003 (HD)
9:01
maasdigital
Рет қаралды 11 МЛН