માણો મિત્રતાની મહેફિલ શાહબુદ્દીન રાઠોડનાં અંદાજમાં | Shahabuddin Rathod - Friendship Gujarati Speech

  Рет қаралды 997,768

Ankit Trivedi

Ankit Trivedi

Жыл бұрын

માણો મિત્રતાની મહેફિલ શાહબુદ્દીન રાઠોડનાં અંદાજમાં | Shahabuddin Rathod - Friendship Gujarati Speech
More Popular Video's from Ankit Trivedi:
Ek Sham Krishna Ne Nam - • Ek Sham Krishna Ne Nam...
Best Gujarati Speech Ankit Trivedi - bit.ly/Ankit_Trivedi_Speech
Master Piece With Ankit Trivedi - bit.ly/Master_Piece
Books By Ankit Trivedi: navbharatonline.com/authors/a...
Follow Us on
Instagram : / kaviankittrivedi
Facebook : / kaviankittrivedi
Twitter : / ghazalsamrat
Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Ghazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.
Performed By
Shahabuddin Rathod
Ankit Trivedi
#AnkitTrivedi #Ghazalsamrat #ShahabuddinRathod #Gujarati #Gujarat

Пікірлер: 274
@rekhabennimavat5150
@rekhabennimavat5150 5 күн бұрын
બહુ સરસ પ્રોગ્રામ.જેટલી પણ વાર સાંભળીએ એટલી વાર ખુબ આનંદ આવે. શાહબુદ્દીન રાઠોડ સાહેબ નું ઊંડું જ્ઞાન,અગાધ વાંચન,અને નિર્દોષ હાસ્ય.સાંભળવાની ખુબ મજા આવે છે.કુટુંબ સાથે બેસી અને માણી શકાય તેવા પ્રોગ્રામ હોય છે શાહબુદ્દીન રાઠોડ સાહેબ ને.આપણા ગુજરાત નું ગૌરવ છે.એમને પ્રણામ.🌺🌺🌺🌺🌺
@tusharvndra
@tusharvndra 2 ай бұрын
ભગવાન પાસે પ્રાર્થના તમારા માટે હંમેશા નિરોગી રહો
@dipaknpbricks2600
@dipaknpbricks2600 10 ай бұрын
1000 વાર 1000 લોકો ને સંભળાવ્યું આ પન હજુ દિલ નથી ભરાયું 😢 માનનીય વનેચંદભાઈ જે.વ્યક્તિ.છે એ આપણે જાણતા નથી છતાંય એ ઘર ઘર ના આત્મીય છે એક વાર તો.આંસુ.નીકળી જ ગયા હશે વનેચંદ જી માટે 😢😢😢
@juzerjesawada1228
@juzerjesawada1228 9 ай бұрын
શાહબુદ્દીન સાહેબ ને સાંભળવા અને સમજવા મોજ પડી જાય અને જીવનના વિવિધ પાસા ઓ નુ ક્ષાન પણ મળી રહે છે.
@PradipVadher-nr9jd
@PradipVadher-nr9jd 8 ай бұрын
શુદ્ધ ,નિરમળ,અને મધુર હાસ્ય નું સરોવર એટલે સહાબુદિન રાઠોડ સાહેબ,તેમાં નહાવા(માણવા)ડૂબકી લગાવો તો બહાર નીકળવા નું મન ન થાય. ખૂબ ખૂબ આભાર સાહેબ પી. ડી.વાઢેર આહીર😁
@amrutrathod8007
@amrutrathod8007 11 ай бұрын
શુધ્ધ હાસ્ય આજના સાહિત્ય કારો દ્વિઅર્થી બોલી હસાવે છે જ્યારે આપ સાહેબ શુધ્ધ હાસ્ય થી તરબોળ કરોછો સલામ સર
@hitechcanada
@hitechcanada 7 ай бұрын
સુદ્ધ ગુજરાતી મા એની સાત પેઢી પૂછો 🙏🙏
@saragraramesh9113
@saragraramesh9113 12 күн бұрын
🙏🏻🌹🌹🙏🏻આપને સાંભળવાનો એક લ્હાવોજ અલગછે ❤🌹
@prakashthacker661
@prakashthacker661 Жыл бұрын
"ज्ञान साथे गम्मत " मां बेनमून शाहबुद्दीन भाई ❤ हास्यनो उभरो झटका साथे बहार कढ़ावें छे
@nitarathva303
@nitarathva303 4 ай бұрын
Good. Very. Good
@nagabhaiambaliya2533
@nagabhaiambaliya2533 Жыл бұрын
તમારા શિષ્ય નાં સાસુ ના નામે શાળા ના ઉદઘાટન માં તમારી પાસે પાંચ ફૂટ દૂર બેસી સેમીનાર માં ત્રણ કલાક હાજર પણ તમને સાંભળવા નો ચાન્સ ના મળ્યો ને તમને તડકામાં ઉભા રાખી સેલ્ફી લેનાર નો મનો મન અફસોસ....ઈ ખંભાળીયા...ની વાતડીયુ પુરી જય શ્રી જગદીશ
@kalusinhrathod6605
@kalusinhrathod6605 Жыл бұрын
હાસ્યના બેતાજ બાદશાહ છે શાહબુદ્દીનભાઈ રાઠોડ
@kamleshrupera453
@kamleshrupera453 Жыл бұрын
વાહ સાહેબ
@ranjansoni8538
@ranjansoni8538 Жыл бұрын
Shahbudhinji budhina sagar bhutkal ma lae gya moj avi gae
@natwarlalvora331
@natwarlalvora331 9 күн бұрын
Sudh & satvik hasya saheb ,👌⚘️👌⚘️
@user-cf6dt2xc2z
@user-cf6dt2xc2z 4 ай бұрын
naman shree Shahabuddinji Rathod
@ilashah6951
@ilashah6951 Жыл бұрын
Very good video thanks 😊 👍
@ilyaschokiwala9262
@ilyaschokiwala9262 2 ай бұрын
Very nice sirji
@jagrutidesai1955
@jagrutidesai1955 Жыл бұрын
હપ્તે થી લીધી 😀 મુંબઈ એ કદર કરી.😊પિતા ની શ્રીમંતાઈ જેવી ગરીબી આ જગતમાં એકેય નથી. શાહબુદ્દીનભાઈ આભાર. આપનું બહોળું વાંચન અમને મુબારક.🍀💚
@sudhadave1915
@sudhadave1915 Жыл бұрын
Khubaj saras
@jayendrasinhrana1739
@jayendrasinhrana1739 6 ай бұрын
ખૂબ મજા આવી🎉🎉🎉🎉
@manishavyas6736
@manishavyas6736 8 ай бұрын
વિશુદ્ધ હાસ્ય ના રચિતા શાહબુદ્દીન રાઠોડ સાહેબ ને નમસ્કાર
@pareshvyas5258
@pareshvyas5258 Жыл бұрын
Than. Ame. Gaya. Tyare. Shahbudin. Sir Ne. Yad. Karya. Hata
@mansukhbhaighadia2223
@mansukhbhaighadia2223 4 ай бұрын
આ ન્હાવા નો પીરીયડ બહુ સારો.
@ktvayas6260
@ktvayas6260 Жыл бұрын
વાહ રાઠોડ સાહેબ વાહ રાઠોડ સાહેબ
@hembhindi4793
@hembhindi4793 10 ай бұрын
@11:40 THE GOLDEN LINES એક દીકરા માટે પિતા ની શ્રીમંતાઈ જેવી જેરી ગરીબાઈ આ જગત માં એકેય નથી.... Hatsoff saheb 👏
@ArvindPatel-qc1ss
@ArvindPatel-qc1ss Жыл бұрын
ખુબ સરલ હાસ્ય, ગંભીર હાસ્ય, હાસ્યમા ગંભીરતા. ગહન અભ્યાસ અનુભવ બાદનુ આ હાસ્ય સર્જન સાથેનુ અધ્યાત્મ!!! પ્રણામ.
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi Жыл бұрын
પ્રણામ
@rameshgada2784
@rameshgada2784 11 ай бұрын
જીંદગી માં એક વાર થાન આવી અને તમને સામસામે મળવું છે. જો તમને મળ્યા પહેલા ઉપર નો બોલાવો આવી જશે તો આ જન્મારા માં એક અગત્યનું કામ રહી જશે. ❤❤
@user-lu9vq1zl5x
@user-lu9vq1zl5x 9 ай бұрын
રમેશ ભાઈ તમે મારી મન ની વાત કહી છે .
@raviahir7997
@raviahir7997 8 ай бұрын
હા ભાઈ આ રેડિયો વાળી પેઢી ના છેલ્લા મળવા જેવા માણસ છે❤🎉
@kiranruparel7829
@kiranruparel7829 Жыл бұрын
JAY shree krishna mota bhai
@arjunsinhchudasama350
@arjunsinhchudasama350 11 ай бұрын
No vulgarity...no abuse....no insult to anybody...open hearted pure comedy... Just Shahbuddin Rathod's thing. No one can match it ..🙏🙌
@shyamal-gargi6324
@shyamal-gargi6324 9 ай бұрын
Very true
@rameshshastri4129
@rameshshastri4129 13 күн бұрын
મારા પિતાશ્રીની સજ્યામાં અમે મા.શાહબુદીનની કેસેટ મુકી હતી.
@shyamal-gargi6324
@shyamal-gargi6324 9 ай бұрын
વાહ વાહ...અંકિતભાઈ સહુ આપના આભારી છીએ કે શાહબુદ્દીનભાઈ એ વ્યક્તિ, જેમણે હાસ્ય સાથે ઞમ્મત અને જ્ઞાનની સમજણની વાતો પણ કરી છે 🙏⚘
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 9 ай бұрын
🙏
@vibhaparikh
@vibhaparikh 4 ай бұрын
I am 44 now , school ma hata tyar thi emni cassette sambhali che, nice to see him again
@mayuritrivedi2917
@mayuritrivedi2917 8 ай бұрын
Pranam Uncle
@dhavalvairagi7199
@dhavalvairagi7199 Жыл бұрын
Wah salam tmne ane tamra dosto n
@prafulchhatrala4162
@prafulchhatrala4162 10 ай бұрын
❤😊vava
@rmmudrakh4884
@rmmudrakh4884 11 ай бұрын
શાહબુદ્દીન સાહેબ ને સલામ.
@ukani5269
@ukani5269 3 ай бұрын
Shahbuddin sahab ❤❤❤❤
@premilapatel8565
@premilapatel8565 Ай бұрын
બધા ના ઘર માં ના હોય ખોટી વાત ❤ બધાના વિષય જુદા જુદા ❤ મેં કુદરતી અમદાવાદ માં જોવેલા ❤ ગુરુકુલ મા મેમદાબાદ ❤ નોરમલ ❤
@Dushyantmak21
@Dushyantmak21 10 ай бұрын
I am leaving in sane town. Thangadh. My father is Shahbudin Rathod's tailor since last 35 years. Emnu ghar Amara ghar pase j che
@hareshgjethva8555
@hareshgjethva8555 Жыл бұрын
Salute to Shahbuddin Saheb
@pramodmehta3335
@pramodmehta3335 Жыл бұрын
મૈત્રીના સૂર્યમાં પ્રકાષીત પર્વનું વંદન સહ અભિવાદન🎉 .
@rekhatanna6053
@rekhatanna6053 Жыл бұрын
❤❤
@kokilapatel5002
@kokilapatel5002 Жыл бұрын
Nice comedy love ❤
@mistrysunil2174
@mistrysunil2174 Жыл бұрын
Excellent talpadi Gujarati language control, unbeatable, option less, real Gem
@dhirubhaichavda4387
@dhirubhaichavda4387 Ай бұрын
Very good👍👍👍
@shaileshbhaishukla3983
@shaileshbhaishukla3983 Ай бұрын
ગુજરાત અને થાન નુ ઘરેણું એટલે સાહેબ ખુબ સજન અને સ્વમાની કલાકાર
@atulshah9234
@atulshah9234 5 ай бұрын
Rathodsaheb many many salute. Your wife, deserves equally. You have reinforced many of my thinking and past life experience too, now is in place.
@ashishshah5667
@ashishshah5667 Жыл бұрын
વાહ! ખૂબ મઝા આવી ગઈ 😂❤
@hareshupadhyay9562
@hareshupadhyay9562 Жыл бұрын
સોલિડ સર
@travelkoriyavlogs7809
@travelkoriyavlogs7809 Жыл бұрын
Thanks Ankitbhai 🙏🏼🙏🏼
@rajeshkalathiya4228
@rajeshkalathiya4228 7 ай бұрын
ગુજરાત નુ ગૌરવ શાહબુદ્દીનભાઈ રાઠોડ
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 7 ай бұрын
🙏
@gayatridholakia2865
@gayatridholakia2865 Жыл бұрын
Wah wah Ankit Bhai maja aavi gai ❤
@lalitoza4845
@lalitoza4845 9 ай бұрын
Class one comedy 🎉 Proud of you shahbuddin Rathod SAHEB 🎉
@harshadthakkar463
@harshadthakkar463 Жыл бұрын
Khubaj saras😊😊
@AV-uh2wk
@AV-uh2wk 5 ай бұрын
Suppppperb-Deel baag baaag ghai gayu-long live Shahabuddinji-We need you till our last breath to forget pains-You are Medicine with healing Power-A V Shah
@MrSukhadev
@MrSukhadev Жыл бұрын
He is a Gujarat Rant. I have seen a lot of comedians perform from all over the world on tv and live, but none can match Shahbudding bhai.
@jayntibhaigujjar9654
@jayntibhaigujjar9654 Жыл бұрын
Good program
@truptikumarjain6736
@truptikumarjain6736 8 ай бұрын
તમે શિક્ષણ હતા અને આજે તમારો વિદ્યાર્થી તમને મળે તો કોઈ પણ શરમ વગર પગે લાગે છે. અને આજનો .. ...
@parmarrajesh7675
@parmarrajesh7675 Жыл бұрын
Nice sar 👍 Miss you yaara
@abbaschauhan6195
@abbaschauhan6195 Жыл бұрын
सलाम
@ambaramdudharejiya4856
@ambaramdudharejiya4856 9 ай бұрын
તમારું હાસ્ય માટે નો પોગ્રામ કુટુંબ સાથે જોવામાટે સારૂ છે
@user-qc7gd7gt6n
@user-qc7gd7gt6n 4 ай бұрын
ɢᴏᴏᴅ
@dharmendrakumarnayak640
@dharmendrakumarnayak640 10 ай бұрын
ઓમ્ શાંતિ
@pareshramani4018
@pareshramani4018 Жыл бұрын
શાહબુદ્દીનભાઈ તમે અદભુત હાસ્ય કલાકાર તો છોજ સાથે સાથે તમારાજીવન પ્રસંગો સાંભળી ખરેખર જીવન કેમ જીવવું તેવી પ્રેરણા મળે છે. શત શત પ્રણામ
@jignazatakia228
@jignazatakia228 Жыл бұрын
Amne shahbudin rathod saheb no vanechand no varghodo bahuj sambhavo gamto hato. Jane aapna vstan suurastrma aaviya hoy eavu tevu lagtu. Salam che rathod sahebne.
@nrajasuba6367
@nrajasuba6367 Жыл бұрын
There is no one in the world like him.
@vinodgajiwala6940
@vinodgajiwala6940 Жыл бұрын
He Is So Good And So Great.
@alpeshpatel8998
@alpeshpatel8998 9 ай бұрын
My favourite Artist Shahbuddin Rathod ji. You're the greatest kalakar, tamari bhasha ane speech j bav game. Hu tamari Show must go on, ane biji 3-4 books vanchi hati. Pan Tamara jetlu sahaj hasya haju shudhi koinu y sambhyu nathi. 😂😂😂 ❤
@najmuddinmpunjani7674
@najmuddinmpunjani7674 10 ай бұрын
Superb Vanechad na aatma ne shanti male
@AljiPardhi-uv8gm
@AljiPardhi-uv8gm Жыл бұрын
🎉🎉. Wel. Come. Saheb. Shabudin. Sir. Ratho d
@mukeshpujara5775
@mukeshpujara5775 5 ай бұрын
👌👌👌👌👌🙏.Jayshri Krishna
@NILEP7O8
@NILEP7O8 Жыл бұрын
Shahbuddin is a god of laughter,
@madhusinhrajput7526
@madhusinhrajput7526 18 күн бұрын
આપ અમર છો સાહેબ ❤
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 18 күн бұрын
@smitbhatt748
@smitbhatt748 Жыл бұрын
Dil thi maja avi gay Thank you so much for uploading this video 💯💯💯👏👏🧿💝
@iqbalhuensaiyed5116
@iqbalhuensaiyed5116 9 ай бұрын
Topest kalakar chhe bravo
@mukeshmehta9077
@mukeshmehta9077 Жыл бұрын
🥰 OHO , SO GREAT- GYAN SATHE GAMMAT, 😍
@manilalpatel5209
@manilalpatel5209 5 ай бұрын
શાહબુદ્દીન રાઠોડ સાહેબ "નામ હી કાફી હૈ"
@vinodbhaibhavsar8643
@vinodbhaibhavsar8643 2 ай бұрын
❤🙏
@nandolavinod6767
@nandolavinod6767 2 ай бұрын
@dhirensolanki9268
@dhirensolanki9268 8 ай бұрын
वाह शहाबुद्दीन राठोड वाह...👌
@vips7271
@vips7271 Жыл бұрын
Saheb khub khub aabhar
@sangitapatel6525
@sangitapatel6525 Жыл бұрын
Khub srs
@nirupravin9214
@nirupravin9214 8 ай бұрын
Great Rathod sir Sir
@iqbalmalkani3344
@iqbalmalkani3344 9 ай бұрын
Iqbal
@dilipdangadhvi9809
@dilipdangadhvi9809 Жыл бұрын
Verry good
@shobhnajoshi4761
@shobhnajoshi4761 5 ай бұрын
Vah saheb
@jagdishjani8889
@jagdishjani8889 8 ай бұрын
Hats off to a Genius...
@nadimradhanpura6908
@nadimradhanpura6908 2 ай бұрын
Good great lider you 💕❤️😀
@dharmeshshah5675
@dharmeshshah5675 Жыл бұрын
Wah wah....
@janakshah1478
@janakshah1478 5 ай бұрын
Shabuddinbhai aaje 25 dec j chhe ❤❤
@pravinvyasstandupcomedian5953
@pravinvyasstandupcomedian5953 Жыл бұрын
Wah wah
@vedanshiagrotechmanojpatel2433
@vedanshiagrotechmanojpatel2433 9 ай бұрын
આપ ખૂબ તંદુરસ્ત રહો તેવી શુભેચ્છા
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 8 ай бұрын
🙏🏻
@sutharshailesh8011
@sutharshailesh8011 11 ай бұрын
ye sahi me 100%hasy ka badsh he...jug jug joyo
@kishordavda9332
@kishordavda9332 Жыл бұрын
Vah sabbudinbhai
@bachubhaigadhavi140
@bachubhaigadhavi140 Жыл бұрын
Tamara thi dil khus thay jay chhe. The best post🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ashutoshypatel
@ashutoshypatel Жыл бұрын
Mara Maan thi Manela Guru. 🙏
@crazyworld5434
@crazyworld5434 Жыл бұрын
સલામ , શાહ બુદ્દિન ભાઈ ને ખમ્મા
@kirandavda2379
@kirandavda2379 6 ай бұрын
ખૂબ મજા આવી😊❤
@765Rajendra
@765Rajendra Жыл бұрын
🙏🏻🙏🏻
@jeshingvadher2053
@jeshingvadher2053 Жыл бұрын
Absolutely right
@suresh24678
@suresh24678 7 ай бұрын
અદભૂત ❤🙏
@S-RAVI
@S-RAVI 4 ай бұрын
Naman Tamne!!! Superb!!
@bbokhani7304
@bbokhani7304 Жыл бұрын
Ha moj ha sahbudin saheb
Make me the happiest man on earth... 🎁🥹
00:34
A4
Рет қаралды 8 МЛН
The Worlds Most Powerfull Batteries !
00:48
Woody & Kleiny
Рет қаралды 26 МЛН
狼来了的故事你们听过吗?#天使 #小丑 #超人不会飞
00:42
超人不会飞
Рет қаралды 66 МЛН
Dr  Nimit Oza speaking at LiveWellcon 2024,  Dr Nimit Oza  is different mood, absolute laughter
56:37
Sahbudin Rathodni Saral Marmik Shailima Khalkhadat Hasyani Heli
46:13
Shahabuddin Rathod - Topic
Рет қаралды 327 М.
Prasthan Group "Hasya Darbar" Shahbuddin Rathod (Part 2)
1:21:39
Prasthan JND
Рет қаралды 711 М.
Miroşun siniri 🤣 #springonshorts #özlemlinaöz
0:18
Özlemlina Öz
Рет қаралды 22 МЛН
Леопард просит прощения🥺 #freekino
0:31
FreeKino
Рет қаралды 2,1 МЛН
ToRung comedy: baby play magic tricks😍
0:18
ToRung
Рет қаралды 27 МЛН
Мама оставила меня в машине одну
0:26
Даша Боровик
Рет қаралды 2,4 МЛН