Gujarat Weather : ગુજરાતમાં હવે ક્યાં થશે ભારે વરસાદ? શું છે આગાહી?

  Рет қаралды 86,203

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#Gujarat #rain #Rainupdate #weatherUpdate #forecast #rainforecast
ગુજરાતમાં સોમવારે મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય કે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં 10 દિવસ સુધી વરસાદની શક્યતા છે. એટલે કે 10 કે 11 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ વરસશે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર -કચ્છ પર નવી સિસ્ટમ બની છે. અહીં જાણીએ કે કયા જિલ્લામાં ઑરેન્જ અને યલો ઍલર્ટની આગાહી કરવામાં આવી છે?
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 230
@narshiahir4457
@narshiahir4457 3 ай бұрын
કચ્છ ના કાંઠા વિસ્તાર પાણીનું એક બુંદ પણ નથી પડ્યો
@RathodBarvantsinh-sn3ot
@RathodBarvantsinh-sn3ot 3 ай бұрын
ઉત્તર ગુજરાત, વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ચાલુછે❤દિપકભાઈ,આભાર🎉😢😮
@hiteshchaudhari4693
@hiteshchaudhari4693 3 ай бұрын
અમારે પિલવાઇ માં છે
@jagdishjprajapti4250
@jagdishjprajapti4250 3 ай бұрын
લ્યો તો વાવેતર કદી કરશ 15દીન વરહાદ ન આવે તો મજો આવે 😂😂
@varjangbhaichaudhary9866
@varjangbhaichaudhary9866 3 ай бұрын
થરાદ તાલુકા ના બધાં ગામડાં માં હજી સુધી વરસાદ નથી
@parmarpnakjabhai2031
@parmarpnakjabhai2031 3 ай бұрын
ભાવનગર માં વરસાદ નથી પડતો ખાલી ઝાપટાં પડયા હતા
@jogalsavdas3137
@jogalsavdas3137 3 ай бұрын
Dipak Bhai Kutiyana તાલુકાની પ્રાથમિક માહિતી આપશો
@dilipgohil9970
@dilipgohil9970 3 ай бұрын
jay mataji d c 🌹🌹🌹
@ArhintChawda
@ArhintChawda 3 ай бұрын
સાત આઠ દિવસ સૌરાષ્ટ્ર માં બહુ સામાન્ય વરસાદ રહેશે ક્યાંય ભારે વરસાદ પડે તેમ લાગતું નથી...
@ravalpopatbhai2837
@ravalpopatbhai2837 3 ай бұрын
વડનગર સુલતાનપુર શાહપુર ઊંઢાઈ ખેતીલાયક વરસાદ નથી
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 3 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤
@Rahulraval864
@Rahulraval864 3 ай бұрын
Mahisagar ma Varsad salu che
@baratdhaidabhi8148
@baratdhaidabhi8148 3 ай бұрын
દિપક ભાઈઆજેબોટાદમાં એક ટીપું પણ આવ્યું નથી
@Abhuji_official_patan
@Abhuji_official_patan 3 ай бұрын
પાટણ માં ૧૧.૦૦થી૨.૩૦ વરસાદ પડ્યો હાલ બંદ સે
@aswinpatel7553
@aswinpatel7553 3 ай бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી છે. દિપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@AshvinjiThakor-x9s
@AshvinjiThakor-x9s 3 ай бұрын
વડનગર તાલુકાના undhai ગામમાં સારો વરસાદ છે દીપક ભાઇ
@Patel-v6x
@Patel-v6x 3 ай бұрын
બનાસ કાંઠા માં લાખણી ડીસા માં ફૂલ વરસાદ
@thealexworld616
@thealexworld616 3 ай бұрын
પાસિંગ સાવર જેવો વરસાદ અરવલ્લી માં ચાલુ છે. હજી સુધી ભારે વરસાદ પડ્યો નથી
@JoshiManshung
@JoshiManshung 3 ай бұрын
પાટણ જિલ્લામાં રીમઝીમ વરસાદ પડે છે આજે દીપક ભાઈ
@kishorsankaliys3963
@kishorsankaliys3963 3 ай бұрын
બોટાદ માં પાળીયાદ રાણપુર વીસીયા બાજુ વરસાદ નથી એટલે કે ઓસો છે ગઢડા બજુ સારો સે
@BhojabhaiJiladiya
@BhojabhaiJiladiya 3 ай бұрын
જય માતાજી દિપકભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગામ આજે પેલી તારીખે ચોવીસ કલાકમાં પંદર ઇસં વરસાદ પડ્યો છે અત્યારે વિસામો લીધો છે
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 3 ай бұрын
આગોતરો એંધાણ કયો જુલાઈ 10 થી 15 માં શું થશે
@UmarRemu
@UmarRemu 3 ай бұрын
Dipakbhai,Tamara,khub,khub,abhinandan,tama ri,aghahi, sachi p adiche,vaghela,hbib,u,ta,sanand,ghav,andej
@narasibhaihingarajia2784
@narasibhaihingarajia2784 3 ай бұрын
Varsadni. Agahini Mahiti Sachot Api. Khub. Abhar😊
@ramanbhakadiyal2573
@ramanbhakadiyal2573 3 ай бұрын
બનાસકાંઠા ના લાખણી વિસ્તાર માં ફૂલ વરસાદ પડ્યો
@BharatPatel-cm9nd
@BharatPatel-cm9nd 3 ай бұрын
નવસારી જીલ્લા મા બારેમેઘ ખાંગા થયા છે હવે વરાપ ક્યારે મળશે?
@chaniyaraparvin1548
@chaniyaraparvin1548 3 ай бұрын
દીપકભાઈ તમારી સાથે સાંભળીને મજા આવે
@ashishdarbar919
@ashishdarbar919 3 ай бұрын
આયો વરસાદ આયો જોરદાર
@DESIFACTYOUTUBE
@DESIFACTYOUTUBE 3 ай бұрын
કચ્છના ભચાઉ તાલૂકમાં વરસાદ નથી😢😢
@puspathakor6940
@puspathakor6940 3 ай бұрын
વરસાદ ખુબ પડ્યો છે મહેસાણા ના તાલુકાઓ મા કાલે અને આજે
@BabubhaiDonda-c3u
@BabubhaiDonda-c3u 3 ай бұрын
ગારીયાધાર તાલુકામા સારૉવરસાદછૅ દશક ભાઈ
@pithiyaarjan1158
@pithiyaarjan1158 3 ай бұрын
Faka baaj aaavi gya have to badha kese ...potani buddhi ane potani vichardhara pr aaagahi kro..copy pest na karo
@thehouseofcreation5828
@thehouseofcreation5828 3 ай бұрын
જરા વધારે પડતું ફાસ્ટ બોલો છો.
@hareshkareliya9115
@hareshkareliya9115 3 ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લા ના થાનગઢ તાલુકા વરસાદ કેદી થાસે
@jaideepparmar1431
@jaideepparmar1431 3 ай бұрын
ઉત્તર ગુજરાતમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે
@hiteshchaudhari4693
@hiteshchaudhari4693 3 ай бұрын
કયા
@jaideepparmar1431
@jaideepparmar1431 3 ай бұрын
@@hiteshchaudhari4693 2 જુલાઈ ના રોજ મોટે ભાગે
@HiteshSingh45
@HiteshSingh45 3 ай бұрын
ડીસા માં full વરસાદ
@BhaveshGovshvami-f7k
@BhaveshGovshvami-f7k 3 ай бұрын
અભીનંદન દિપક ભાઇ રાજકોટ ના મવડી મા 24 કલાક મા 45 ઈચ વરસાદ
@prafulbhaishiroya5590
@prafulbhaishiroya5590 3 ай бұрын
નોહોય
@bhavnanambiar1262
@bhavnanambiar1262 3 ай бұрын
પુર્વ સાઈડ અમદાવાદ કઠવાડા માં ક્યારે વરસાદ આવશે
@IndrasinhRathod-st7ex
@IndrasinhRathod-st7ex 3 ай бұрын
કાંકરેજ પંથક માં વરસાદ ચાલુ છે દીપકભાઈ બ કે
@jaliyaharasanbhai1842
@jaliyaharasanbhai1842 3 ай бұрын
ભાઈ એટલું કહી દો સુરેન્દ્ર નગર નાં લીંબડી માં વરસાદ ક્યારે આવશે હવે તો હદ થઇ
@samatiyanagjigagjibhai8998
@samatiyanagjigagjibhai8998 3 ай бұрын
રાણાગઢ મા તો સારો વરસાદ સારો થાય છે
@gopalsinghrajput3577
@gopalsinghrajput3577 3 ай бұрын
બનાસ કાઠા ના ધાનેરા તાલુકા મો કંકોડા યે નહીં વરસાદ
@KalamJat-y3j
@KalamJat-y3j 3 ай бұрын
Kutch ma varsad nathi juth boloso
@chiragborachahiya402
@chiragborachahiya402 3 ай бұрын
સુરતમાં પાંચ દિવસથી વરસાદ છે
@kgrathod5391
@kgrathod5391 3 ай бұрын
dipak bhai 2 tarike ak chatro nathi padiyo jamngarma
@royalraj5358
@royalraj5358 3 ай бұрын
લાખણી તાલુકામાં 8 ઇંચ વરસાદ
@લાલજીસરવૈયા
@લાલજીસરવૈયા 3 ай бұрын
વિરામ બાદ આવશે ભારે વરસાદ વરસી સકે તેવી શક્યતા છે
@chiragborachahiya402
@chiragborachahiya402 3 ай бұрын
સુરતમાં વરસાદ છે સુરત ઠંડુ થઈ ગયું
@panchalamakabhai8
@panchalamakabhai8 3 ай бұрын
ગામ ગઢીયા પંચાળા મકાભાઈ કાળુભાઈ રાણપુર તાલુકાના જી બોટાદ વરસાદ સારોસે ❤❤❤❤❤
@himmatpalsana8807
@himmatpalsana8807 3 ай бұрын
આગાહી પ્રમાણે વરસાદ નથી આવતો
@delvaniyaashok1521
@delvaniyaashok1521 3 ай бұрын
સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામ વરસાદ કેવો હસે
@arjunsinhthakor6913
@arjunsinhthakor6913 3 ай бұрын
ચોમાસા જેવુ લાગતુ જ નથી.
@gangaramchaudhary8411
@gangaramchaudhary8411 3 ай бұрын
વાવ તાલુકાના તિથગામ માં સારો વરસાદ પડ્યો છે
@chaudharymahadevbhai25
@chaudharymahadevbhai25 3 ай бұрын
થરાદ તાલુકામાં વરસાદ સારો થયો છે
@RangaparaRangapara-d4d
@RangaparaRangapara-d4d 3 ай бұрын
ભાવનગર જિલ્લાના માં વરાપ ક્યારે આવશે
@Moin_mine-908
@Moin_mine-908 3 ай бұрын
Chomasu Kiya mahina ma puro thase😢
@FaljibhaiGohel
@FaljibhaiGohel 3 ай бұрын
ખંભાત તાલુકાના સમાચાર તો તમે કેતા જ નથી
@g.j.8.p.t.t958
@g.j.8.p.t.t958 3 ай бұрын
બનાસકાંઠામાં કેવો વરસાદ આવશે
@HiteshSingh45
@HiteshSingh45 3 ай бұрын
Chalu che
@Rcbfeverofficial__
@Rcbfeverofficial__ 3 ай бұрын
ચાલુ છે ભાઈ ધાનેરા માં ધોધમાર ❤️✨
@Tommyshelby878
@Tommyshelby878 3 ай бұрын
@@Rcbfeverofficial__ દિયોદર ભાભર મા નથી
@Sunil-it6cn
@Sunil-it6cn 3 ай бұрын
​@@HiteshSingh45😂
@parvinjama4225
@parvinjama4225 3 ай бұрын
ચાલું છે દિયોદર
@UmarRemu
@UmarRemu 3 ай бұрын
Sanand taluka na aadesh Gama barsat khubsurat j
@hitulpatel6627
@hitulpatel6627 3 ай бұрын
Surendranagar na wadhwan ma nathi haji
@anvarmanjothi3542
@anvarmanjothi3542 3 ай бұрын
Aaje kutch maa varsad no hato
@rajupattni-hn6bq
@rajupattni-hn6bq 3 ай бұрын
Kutch Mandvi varshd kevo parse
@ramanujsanjay2845
@ramanujsanjay2845 3 ай бұрын
મોરબી માળીયા મિયાણા નો વરસાદ નો વારો ક્યારે આવશે દિપક ભાઈ
@panchalamakabhai8
@panchalamakabhai8 3 ай бұрын
ગામ ગઢીયા પંચાળા મકાભાઈ કાળુભાઈ સારો વરસાદ ❤❤❤❤❤
@pankajprasad3396
@pankajprasad3396 3 ай бұрын
Mehsana ma full varsad chalu che
@user-mr__rana_420k
@user-mr__rana_420k 3 ай бұрын
Utar gujrat tharad ma varshad bahu che
@HiteshbhaiDayra
@HiteshbhaiDayra 3 ай бұрын
દાહોદ
@maheshgujarati9268
@maheshgujarati9268 3 ай бұрын
જે છે.😅 જે છે.😂 બોવ બોલો તમે...😂😂
@rupsirhaja3483
@rupsirhaja3483 3 ай бұрын
થરાદમાં નાનોલ ગામમાં વરસાદ નોંધાયો છે
@MAHESHTHAKOROFFICIAL-j7v
@MAHESHTHAKOROFFICIAL-j7v 3 ай бұрын
વાવ. તાલુકામાં. નડેશવરી. માતાજી.ના.રણમાં પાકીસ્તાન. બોડરમા વરસાદ
@SomabhaiRavjibhaizalaZala
@SomabhaiRavjibhaizalaZala 3 ай бұрын
જય શ્રી રામ
@paramvirkher
@paramvirkher 3 ай бұрын
વેરાવળ માં વરસાદ આવશે
@raymalsuthar6826
@raymalsuthar6826 3 ай бұрын
ડિસા માં ભારે વરસાદ ચાલુ છે
@hiteshchaudhari4693
@hiteshchaudhari4693 3 ай бұрын
જોરદાર છે આજે
@dineshabhaidineshabhai4213
@dineshabhaidineshabhai4213 3 ай бұрын
થરાદ.મા.વરસાદ.ચાલુ.છે
@rajeshparmar7609
@rajeshparmar7609 3 ай бұрын
પાટણ જિલ્લામાં વરસાદ સારો છે દિપકભાઈ
@dhanjibhaigajera1226
@dhanjibhaigajera1226 3 ай бұрын
સિધ્ધપુર મા કેવો વરસાદ થયો છે
@thummarbhupat7673
@thummarbhupat7673 3 ай бұрын
વરાપ કેદી થાહે
@Ukeshthakor722
@Ukeshthakor722 3 ай бұрын
Very good news sir 👍👍
@parmarnavalsinh3449
@parmarnavalsinh3449 3 ай бұрын
હિંમતનગર માં ઠીક ઠાક વરસાદ છે ❤
@chutramali196
@chutramali196 3 ай бұрын
सर जालोर की जानकारी दी आपको धन्यवाद❤
@aryanamit3180
@aryanamit3180 3 ай бұрын
Heavy Rain in Mehsana & Patan with utter Gujarat 🙂👍
@ajmaljisemania6113
@ajmaljisemania6113 3 ай бұрын
દાંતીવાડા
@mehulrathod2373
@mehulrathod2373 3 ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લા માં સરેરાશ કરતાં પણ ઓછો છે...એનું કારણ શું હોઈ શકે?
@anjunaika3288
@anjunaika3288 3 ай бұрын
સરસ્
@ચોહાણસંદિપભાઈ
@ચોહાણસંદિપભાઈ 3 ай бұрын
શરશ
@ParasThakor-sl7zk
@ParasThakor-sl7zk 3 ай бұрын
બનાશ કાંઠા મા 1ઈચ વરસાદ વરશો
@arfanachauhan6881
@arfanachauhan6881 3 ай бұрын
Very nice ...👌👍
@KalpeshMakwana-t4y
@KalpeshMakwana-t4y 3 ай бұрын
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં વરસાદ પડ્યો નથી
@ValabhaiAhir-r7i
@ValabhaiAhir-r7i 3 ай бұрын
ખુબ જ સરસ
@RatnaAyar-g4z
@RatnaAyar-g4z 3 ай бұрын
ગામ દાત્રાણા (ચોરાડ) વિસ્તારમાં આજે સવારે સારો એવો વાવણી લાયક વરસાદ થઈ ગયો છે
@मुस्ताकहनीफजुनेजा-त3ख
@मुस्ताकहनीफजुनेजा-त3ख 3 ай бұрын
दीपक भाई करछमां आजे वरसात नथी खास खाली छांटा हता
@hareshvaghela4435
@hareshvaghela4435 3 ай бұрын
જૂનાગઢ જિલ્લામાં કેટલો વરસાદ થશે
@bholadbhaldada
@bholadbhaldada 3 ай бұрын
Bhavnagar Jilla ma Kem reshe
@MUBARAKYAKUBKARIMJAT
@MUBARAKYAKUBKARIMJAT 3 ай бұрын
Ok
@PravinThakor-t8j
@PravinThakor-t8j 3 ай бұрын
🎉
@jaydiprajput5541
@jaydiprajput5541 3 ай бұрын
Uter gujrat ma pan Saro varsad che bhai❤
@BharvadBaldevbhai-y7k
@BharvadBaldevbhai-y7k 3 ай бұрын
સર જય માતાજી... અમારા બેચરાજી વિસ્તારમાં સરસ વરસાદ થયેલો છે વ્હેલી સવારે થી ધીમીધારે આજ સાંજ સુધી સતત વરસાદી માહોલ રહેશે એવું અનુમાન છે...જય જય ગરવી ગુજરાત
@mukeshpatelmukeshpatel9848
@mukeshpatelmukeshpatel9848 3 ай бұрын
જય માતાજી દિપકભાઈ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર સાહેબ
@balashjagdish710
@balashjagdish710 3 ай бұрын
પોરબંદર જીલાના માધવપુર ગામમાં 7 ઈચ વરસાદ પડે ય
@KamaleshShiju
@KamaleshShiju 3 ай бұрын
કચ્છ માં ભારે પવન ચાલુ છે
@jayeshbaliyajayeshbaliya5260
@jayeshbaliyajayeshbaliya5260 3 ай бұрын
Sachi gal ay teme kothara me boro ay 😂😂
@hiteshbhaichaudhary2561
@hiteshbhaichaudhary2561 3 ай бұрын
બનાસકાંઠા થરાદ વરસાદ સારો થવાથી ખુશ
@ArajanbhaiRathod-e3d
@ArajanbhaiRathod-e3d 3 ай бұрын
Tharad ma kaya gamna
@sureshjograna6246
@sureshjograna6246 3 ай бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ. અમારે હળવદ તાલુકામાં આજ રાતે જોરદાર વરસાદ પડ્યો છે.
@hareshchandu5517
@hareshchandu5517 3 ай бұрын
Jay mataji
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 259 МЛН
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 19 МЛН
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,2 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 54 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 259 МЛН