Gujarat Weather Live: ગુજરાતમાં આગામી દિવસોમાં હવે ક્યાં કેવો વરસાદ પડશે, ખેડૂતોએ શું કરવું?

  Рет қаралды 56,676

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

Пікірлер: 227
@shaktiengineering6395
@shaktiengineering6395 Ай бұрын
બાયડ,મોડાસા થી કપડવંજ, કઠલાલ, નડિયાદ સુધી 20 વર્ષ બાદ સારા વરસાદ રહ્યા બધાજ નદી,નાળા અને તમામ તળાવ બે થી ત્રણ વાર ભરાયા છે. ખુબ સરસ વરસાદ થયા.આભાર... કુદરત નો...
@Uttamgiri1008
@Uttamgiri1008 Ай бұрын
દીપક ભાઈ મહુવા પંથક માં આજ ખૂબ સારો વરસાદ પડ્યો છે પણ હજી અમરો માલણ ડેમ ખાલી છે
@jamodlabhu1871
@jamodlabhu1871 Ай бұрын
2024‌/જીરામહવામાનકેવુરેહસે ગુજરાત,,સાણંદ
@KhumanshiSodha
@KhumanshiSodha Ай бұрын
આણંદ જિલ્લામાં ઉમરેઠ તાલુકો ગ્રામ્ય વિસ્તારમાં પાક માટે ડાંગર થઈ જવા આવી છે દીપકભાઈ વરસાદ ક્યારે બંધ થશે
@MenashiGadhiya
@MenashiGadhiya Ай бұрын
ઉના..નાગાબડાદરીયાકાઠાનાકુવાકયેભરાશૅ..દીપક,ભાઇ❤❤❤
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt Ай бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
@pravinsarvaiya8372
@pravinsarvaiya8372 Ай бұрын
સરસ
@dedakiashantibhai9107
@dedakiashantibhai9107 Ай бұрын
દિપકભાઈ સરસ તમારૂ કામછે
@jagdishbhil7729
@jagdishbhil7729 Ай бұрын
દિપક ભાઈ અમારે મહુવા મા વરસાદ સારો છે અને નિકોલ બંધારો ઓવર ફોલ થય ગયો
@RajuMakavana-d9d
@RajuMakavana-d9d Ай бұрын
જય માતાજી દિપકભાઈ
@nero11352
@nero11352 Ай бұрын
Porbandar ma divas bhar vadhu padto time tadko hoy saware hadvo chuto chavayo varsad jova made..
@Anime_artist_05
@Anime_artist_05 Ай бұрын
आभार 🙏🏻 VICTOR. SOLANKI A. BAD.
@parmarmaganbhai5078
@parmarmaganbhai5078 Ай бұрын
પાક જ નિષ્ફળ ગયો છે હવે છુ વાવવુ તાઃદસાડા ગામ અંબાલા જિઃ સુરેન્દ્રનગર
@KhumanshiSodha
@KhumanshiSodha Ай бұрын
તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં આજથી ફૂલ તડકો નીકળી ગયો છે વાતાવરણ સાફ થઈ ગયું છે
@KhumanshiSodha
@KhumanshiSodha Ай бұрын
આણંદ જિલ્લો
@MuniyaAmrutbhai
@MuniyaAmrutbhai Ай бұрын
Jaymataje
@hareshchandu5517
@hareshchandu5517 Ай бұрын
Jay mataji
@GovindbhaiParmar-p7u
@GovindbhaiParmar-p7u Ай бұрын
સરશમાહીતી
@NanjiMakvanaKhubsurat
@NanjiMakvanaKhubsurat Ай бұрын
Good
@naereshnaresh
@naereshnaresh Ай бұрын
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં વરસાદ આવશે ❤
@dilipsolanki4710
@dilipsolanki4710 Ай бұрын
Thanks
@SanjayJ-x8z
@SanjayJ-x8z Ай бұрын
ગઈકાલે દીપકભાઈ રાતે વરસાદ રાધનપુર સમી હારીજમાં બહુ પડ્યું અતિ ભારે પડ્યો
@imranbhimani4291
@imranbhimani4291 Ай бұрын
Bhavnagar ma roj 2 inch varsad pade chhe 3 divas thi
@sindhavbharatsinh4354
@sindhavbharatsinh4354 Ай бұрын
દીપકભાઈ સુરેન્દ્રનગર માં આજે તડકો છે
@mahadevbhaikalariya4750
@mahadevbhaikalariya4750 Ай бұрын
મોરબીના ચકમપર ગામમાં આજે વરસાદ થયો છે મહાદેવભાઈ.
@NimeshDhandhukiya
@NimeshDhandhukiya Ай бұрын
સિહોરમાં વરસાદ છે
@Khimji_bambhniya_vlogs
@Khimji_bambhniya_vlogs Ай бұрын
રાજુલા તાલુકાના વિશળીયા ગામ સારો વરસાદ સે ખીમજી ભાઈ બાંભણીયા
@SantiRajput-hv8ku
@SantiRajput-hv8ku Ай бұрын
Jay mataji Bhai
@Tuuhggcv
@Tuuhggcv Ай бұрын
Radhanpur નાધી,વરસાદ
@vikramdangar9890
@vikramdangar9890 Ай бұрын
ભાવનગર મા આજે સારો વરસાદ પડે છે
@baraiyamahesh2536
@baraiyamahesh2536 Ай бұрын
મહુવા માં કાયમ આવે વરસાદ
@JadavSolanki-z2y
@JadavSolanki-z2y Ай бұрын
Saras
@PatelAnkit-x9o
@PatelAnkit-x9o Ай бұрын
Good 👍
@govindbhaibharavadiya7650
@govindbhaibharavadiya7650 Ай бұрын
દિપક ભાઈ સરસ 🎉
@navinnavin8735
@navinnavin8735 Ай бұрын
दीपक भाई sawrasth मां आगत्रू मखफली पाक मां आविगी छे 20थी 25दि उभी रहचे
@રૂડાભાઈએચૌધરી
@રૂડાભાઈએચૌધરી Ай бұрын
દિપક ભાઈ તમારા સમાચાર બહુ સરસ છે તે બદલ અંભિનદન પણ ધાનેરા તાલુકામાં વરસાદ ઓછો છે તો તારીખ 23=9=2024 વરસાદ આવશે કે નહી તે જાણકારી આપજો હોકે
@dabhibhumi116
@dabhibhumi116 Ай бұрын
ભાવનગર જિલ્લાના, તળાજા તાલુકાના, અલંગ ની બાજુના સોસિયા ગામ થી હું ડાભી નાનજીભાઈ.તમારા તમામ વિડિયો જોવું છું રેગ્યુલર ગુડ ઇન્ફોર્મેશન આપો છો,અમારે ખૂબજ વરસાદ સારો છે.
@rameshbhailunagariya9182
@rameshbhailunagariya9182 Ай бұрын
ગોંડલ તાલુકા ના શિવરાજગઢ ગામે તડકો છે
@HareshChaudhary-e3h
@HareshChaudhary-e3h Ай бұрын
જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ.દિપકભાઇ.મજામાહશો ગુવાર વધારે.‌વધી‌‌ગયોછેતોશુકરવુ
@makwanajaysukhbhai2285
@makwanajaysukhbhai2285 Ай бұрын
જયસુખભાઈ. રાણપરડા . ખરાના
@babumaster2597
@babumaster2597 Ай бұрын
ઘનશ્યામ બોટાદ ગામે પીપળીયા
@VinodShivan-tj5qg
@VinodShivan-tj5qg Ай бұрын
દિપક ભાઈ અમારે ત્યાં વરસાદ પડ્યો છે કવાંટ તાલુકામાં આવેલા ચિચબાં ગામ.
@JadavSolanki-z2y
@JadavSolanki-z2y Ай бұрын
Nice
@GohilKirtisinh-cm3gc
@GohilKirtisinh-cm3gc Ай бұрын
Alang.sosiya.mandva.jaspara.ma.10divasthi.khubaj.varsadpdeche.atyarepansaluche.
@sanataniyodha7373
@sanataniyodha7373 Ай бұрын
Devbhoomi Dwarka ma 3 tarikh thi tadko che
@SureshbhaiPatel-y1x
@SureshbhaiPatel-y1x Ай бұрын
Cottan crop is survived but not flowering now what to do
@k.bhadresh7292
@k.bhadresh7292 Ай бұрын
અમરેલી જિલ્લા વરસાદ આવી છે કે નય
@PravinMakvana-e4k
@PravinMakvana-e4k Ай бұрын
દિપક ભાઈ હું તમારા વિડીયો કાયમ જોવસુ હવે ચોમાસું ક્યારે વિદાય લેશે
@shaktisinhgohil6239
@shaktisinhgohil6239 Ай бұрын
ગઢડા, ઢસા વિસ્તારમાં તળાવ ખાલી છે પણ પાણી ચડી ગયા છે,હવે વરસાદ નથી જોતો હવે
@shayri2339Aj
@shayri2339Aj Ай бұрын
🙏Jay shri Ram🙏
@rathvarameshbhai1719
@rathvarameshbhai1719 Ай бұрын
Chhota Udaipur Jila Mein Kitna Divas Barsat parchi
@BharatPatel-cm9nd
@BharatPatel-cm9nd Ай бұрын
દિપક ભાઈ ચોમાસા ની વિદાય ક્યારેક થી થશે ઈ જણાવો
@IsmailDhodha
@IsmailDhodha Ай бұрын
Hai
@ghanshyambhaivala2000
@ghanshyambhaivala2000 Ай бұрын
અમરેલી ના જાફરાબાદ તાલુકામા 4 5 દિવસથી વરસાદ સાલું છે બંધ કયારે થાસે
@PcBhai-qz1xu
@PcBhai-qz1xu Ай бұрын
ચોહાણ રઘુભાઈ તેમ સાચી માહિતી
@લાલજીસરવૈયા-લ7ન
@લાલજીસરવૈયા-લ7ન Ай бұрын
વાવાઝોડુ કેટલુ દુર છે આવશે તેવી શક્યતા છે
@Utehrsuy
@Utehrsuy Ай бұрын
Arvind Rawat kaisa ka Uttar Gujarat mein himmatnagar matar paneer kaise❤❤❤
@bhratbhainakum5658
@bhratbhainakum5658 Ай бұрын
Dipak bhai sukara mate su karvu joye kpas ma
@puthavirajgohil662
@puthavirajgohil662 Ай бұрын
NAVRATI. mA..VARSAD...THASE
@BharatRathod-ce5bk
@BharatRathod-ce5bk Ай бұрын
બનાસકાંઠા માં કેટલા દિવસ વરસાદ પડશે
@SaifuddinDhukka-r3p
@SaifuddinDhukka-r3p Ай бұрын
UttR gujratma ma તડકો se
@BharatPatel-cm9nd
@BharatPatel-cm9nd Ай бұрын
ખુબ જ સરસ
@mahendrabhaipatel8924
@mahendrabhaipatel8924 Ай бұрын
. ❤❤AND 4❤❤❤
@feelthesoul8967
@feelthesoul8967 Ай бұрын
Kutch ma tadko che
@BharatPatel-cm9nd
@BharatPatel-cm9nd Ай бұрын
ખુબ જ સરસ
@DineshbhaiKbaria
@DineshbhaiKbaria Ай бұрын
ચોમસુ.માં કેયારે વિદાય લેશે
@HarshadbhaiKanzariya
@HarshadbhaiKanzariya Ай бұрын
બોટાદ માજી વરસાદ ઓછો છે
@hardaskarmur
@hardaskarmur Ай бұрын
Gujarat ma chomasu viday lese
@SureshbhaiPatel-y1x
@SureshbhaiPatel-y1x Ай бұрын
Cottan crop is not flowering in Unava of Gandhinagar dist,
@baradviram2437
@baradviram2437 Ай бұрын
Junagdha maliya achhidra ma tdko se
@Sajid-w2q
@Sajid-w2q Ай бұрын
Bharuch ma varshad kevo rehse
@SaskiyaRashik
@SaskiyaRashik Ай бұрын
જસદણ તાલુકામાં તડકો
@dalpatsihzala1209
@dalpatsihzala1209 Ай бұрын
ડોડિયાકૂઈ.તા.કઠલાલ.જી.ખેડા.વરસાદ.બદ.થયો.છે
@BharatPatel-cm9nd
@BharatPatel-cm9nd Ай бұрын
આભાર
@kankubenbharwad494
@kankubenbharwad494 Ай бұрын
Morbima varasad ketala divàs aavse
@vinodbhaipatel8627
@vinodbhaipatel8627 Ай бұрын
Viday jaruri che
@AjitThakor-w3m
@AjitThakor-w3m Ай бұрын
ઉતર ગુજરાત મા આજે તડકો હતો કાંકરેજ તાલુકામાં
@laxmanSisodiya-gl5lh
@laxmanSisodiya-gl5lh Ай бұрын
વરાપ
@ahirahir4338
@ahirahir4338 Ай бұрын
સ્વામિનારાયણ ગઢડા થી પૂજા ભાઈ બોલું છું અમારે બે ડેમ હજી ખાલી છે
@milkdistrictfarmer
@milkdistrictfarmer Ай бұрын
ગોપીનાથ મહારાજ ને પ્રાર્થના કરીએ બે ડેમ વહેલી તકે ભરી દે , જય સ્વામિનારાયણ
@kanubhaichavda1485
@kanubhaichavda1485 Ай бұрын
બનાસકાંઠા મો વરસાદ આવશે કે ના
@mukeshp2983
@mukeshp2983 Ай бұрын
આજે બનાસકાંઠા માં તડકો છે
@mukeshp2983
@mukeshp2983 Ай бұрын
બનાસકાંઠા માં તડકો છે
@makwanajaysukhbhai2285
@makwanajaysukhbhai2285 Ай бұрын
11:35 11:38
@Naranbhai-yv5ht
@Naranbhai-yv5ht Ай бұрын
Dipakbhai Mahesana na jotana taluka mo ati bhare varasad ne lidhe totally pak fail gayo che mate sarakar mo pak fail ni sahay male tevi rajuat Karo Bhai Tamara program mo pan aa vat muko please....
@vishalraja6015
@vishalraja6015 Ай бұрын
ગાંધીનગર મા તડકો છે
@prakashbhaithakarda7840
@prakashbhaithakarda7840 Ай бұрын
ઇડર,તાપે
@lalbhaipatel-d7q
@lalbhaipatel-d7q Ай бұрын
બેચરાજી બાજુ આજે ઉઘાડ છે
@ghanshyambhaijadvani7364
@ghanshyambhaijadvani7364 Ай бұрын
કપાસમાં કથીરી બહુ છે એનું શું કરવાનું
@velanirohir54
@velanirohir54 Ай бұрын
બોટાદ જિલ્લામાં વરસાદ ક્યારે આવશે
@AshokThakor-om4wi
@AshokThakor-om4wi Ай бұрын
Bhabhar talukama dipakbhai aaje tadako hato aakho divas.
@MenashiGadhiya
@MenashiGadhiya Ай бұрын
દિપકભાઇ..ઉના..નાદરીયાકાઠાનાગાબડામાવકુવાકયેભરાશ
@patelashokk9718
@patelashokk9718 Ай бұрын
કપાસ ના પાક માં શું કરવું
@PareshbhaiDer
@PareshbhaiDer Ай бұрын
અડદની કાપણી કરવાની છે વરસાદ જાય તો સારું
@vishnubhaichaudhari3536
@vishnubhaichaudhari3536 Ай бұрын
Sir. Mansa. Vijapur. 3. Divas. Thi. Bhare. Varsad. Chalu. Se. Kapas. Feal. Jase. Sir 😭😭😭😭
@ParkashThakor-j2d
@ParkashThakor-j2d Ай бұрын
ચોમાસુ ક્યારે પૂરું થશે
@BharatPatel-cm9nd
@BharatPatel-cm9nd Ай бұрын
ખબર ન થઈ
@madhunavneet5386
@madhunavneet5386 Ай бұрын
Palanpur ma Aaje tadko hto
@મહેશશિહોરામહેશ
@મહેશશિહોરામહેશ Ай бұрын
દિપકભાઈ રેશન કાર્ડ માંથી બોટાદ નું નામ નીકળી ગયું છે કે શું
@sSV-vn8xh
@sSV-vn8xh Ай бұрын
Pakryojnathi
@RajdeepSinh-v2s
@RajdeepSinh-v2s Ай бұрын
Dipak baapu chhotaudepur na Naswadi taluka na vistar ma daroj vard padi rahiyo 6e kyare varap malse
@surelanangibhai322
@surelanangibhai322 Ай бұрын
Dipak.bhai.lakhiya.rasngpur.ma.varshad.kiyare.thase.bhai
@KDPATEL-jh3id
@KDPATEL-jh3id Ай бұрын
મોરબી માં વરસાદ બંધ થઈ ગયો છે
@govindbhaibharavadiya7650
@govindbhaibharavadiya7650 Ай бұрын
દિપક ભાઈ હવે પાસતરો વરસાદ કેવો થછે
@Bharatbsvs
@Bharatbsvs Ай бұрын
Agri sir kahe ae dava na Santa ta kem ke kasu bachyu nath
@dilipbhatt1982
@dilipbhatt1982 Ай бұрын
Bhavnagar ma atyare madhyam varsad che.
@BhupatBaria-lv4uc
@BhupatBaria-lv4uc Ай бұрын
ડાંગર મા પાનની ટોચ લાલ થાય તો શું કરવું?
@pateldhrumil2581
@pateldhrumil2581 Ай бұрын
સાબરકાંઠા જિલ્લામાં વિદાય ક્યારે
I tricked MrBeast into giving me his channel
00:58
Jesser
Рет қаралды 26 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 7 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
Pārskats par karu Ukrainā kopā ar Igoru Rajevu (01. novembris)
20:03
Mahamanthan - ખેડૂત જીવશે કેવી રીતે? | VTV Gujarati
51:05
I tricked MrBeast into giving me his channel
00:58
Jesser
Рет қаралды 26 МЛН