મારા કચ્છ ની કોહિનૂર ગીતા બેન તમારા ઉપર અમે પૂરા દેશ ને ગર્વ છે તમારાં લીઘેજ કચ્છ નું નામ પૂરા દુનિયા માં ઉંચુ સ્થાન મળ્યું છે માં અંબે તમને સદા ચૂસ્ત અને તંદુરસ્ત રાખે પ્રણામ ,🙏🙏🙏
@bhikhabhaidesai42805 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન પ્રિય ગીતાબેન આપ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છાઓ...💐💐🌹🌹💐💐
@gavrajshekha24895 жыл бұрын
*ગૌરવ સમાજ ની દિકરી..* *મુલાકાત તો કરી ..* *પણ ટ્વીટ PM modi એ કયુઁ તે દૂનિયાભર મા રોશન.*👏💪👏.........I PROUD OF YOU GEETABEN 👌👌👌
@samatgadhaviofficial12245 жыл бұрын
માં મોગલ તમને ખુબ આગળ વધારે
@रजकणमाँहीतूमाँकणकणमाहीतू5 жыл бұрын
100%बात सही कहि है गीता बेने की जब हम विदेश में जब एन्ट्री करते है विदेश के नागरिक भी कहते है भारतीय हो ओर यही बात का हमे गर्व महसूस होता है कि हम भरतीय है बस ईश्वर से ऐक प्राथना है इन्सान के रूप में जब अवतार दे तो बस भारत मे ही मिले जय जय गर्वी गुजरात🙏
@mukeshshhabhad70225 жыл бұрын
જય ઠાકર જય વડવાળા માલધારી સમાજ નું ગૌરવ વધારે એવી મારા તરફથી ઠાકર ને હું પાથના કરૂં બેન
Ha rayka ni moj ha hu kathiyavadi chu ho geeta bae rabari
@bansirabari38145 жыл бұрын
NICE geeta ben 👌👌👌
@nikulkadvasan83655 жыл бұрын
Superb ben...Gujrat super star
@MrSirAussie5 жыл бұрын
VERY GOOD GEETA RABARIJI......YOU HAVE MADE INDIA PROUD.......YOU ARE AN INSPIRATION FOR EVERY GIRLS/WOMEN OF NOT ONLY GUJARAT BUT ALL OF INDIA.....BEST WISHES & JAI HIND