Gujarati Ghazal | ફક્ત તારી ગલીમાં ચાંદ | Fakt Tari Galima Chand |

  Рет қаралды 945

Gujarati Ghazal World

Gujarati Ghazal World

Күн бұрын

Gujarati Ghazal | ફક્ત તારી ગલીમાં ચાંદ | Fakt Tari Galima Chand | #gujarati #gujaratigazal
By: Dhaval Pandya
Gujarati Ghazal World
Gujarati Gazal
Gujarati Ghazal
ફક્ત તારી ગલીમાં ચાંદ
----------------------------------
એક તારી ગલીમાં ઉગ્યો છે ચાંદ
બાકી સૌની ગલીમાં અંધકાર છે
અમને તો નડે છે આકરો તાપ
અમને ચાંદની ક્યાં મહેરબાન છે
હું તો જીવતો હતો શૂન્યની માફક
તુ આવી તો અણમોલ થઈ ગ્યો છું હું
તું પડખે છે તો સૌ ગણે છે મને
બાકી શૂન્યનું ક્યાં કોઈ માન છે
જે ગરીબના ઘરમાં દેખાઈ નહીં
એ અમીરના ઘરમાં સુકાઈ ગઈ
એ મીઠાઈ નવાઈના પામીશ તું
કોઈ ચાખનાર છે કોઈ ચાહનાર છે
મને જેવો બનાવ્યો બનાવ્યો છે તે
મને ક્યાં કોઈ પસંદગી હતી
જો ગુનેગાર છું હું દુનિયાનો
તો ખુદા તુ મારો ગુનેગાર છે

Пікірлер: 2
@mehulpatel9893
@mehulpatel9893 Ай бұрын
Jordar
@nileshpatel2875
@nileshpatel2875 Ай бұрын
❤very nice
Aafrin Part - 1 | આફરીન | Hit Gujarati Ghazals Of Manhar Udhas | Audio Jukebox
29:42
Non Stop Gangasati Na Bhajano | Gangasati Vani | Superhit Gujarati Bhajan | Kiran Prajapati
29:38
Teaching a Toddler Household Habits: Diaper Disposal & Potty Training #shorts
00:16
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 54 МЛН
Lai Ja Ne Tari Sangath - Alpa Patel || Popular Song 2019 || @NARESHNAVADIYAORGANIZER
7:07
NARESH NAVADIYA ORGANIZER
Рет қаралды 69 МЛН
Teaching a Toddler Household Habits: Diaper Disposal & Potty Training #shorts
00:16