Gujaratના ખૂણે ખૂણેથી ભેગી થયેલી અમારી આ ટીમ સાથે કરીએ Jamawat

  Рет қаралды 87,784

JAMAWAT

JAMAWAT

Жыл бұрын

#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #jamawatteam #jamawatfamily #jamawatparivar #workplace #anokhijamawat#jamawatinterview #devanshijoshisathejamawat #funatwork #bts #jamawatbts #behindthescenes
For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/

Пікірлер: 389
@dipakvaghela7159
@dipakvaghela7159 Жыл бұрын
દેવાંશીબેન આપની સામે મુખ્યમંત્રી પણ જો ઇન્ટરવ્યૂ આપતા ડરતા હોય તો આપના પતિદેવને આપની હાજરીમાં કશું બોલવું ભારે પડી જાય એ અમે સમજી શકીએ છીએ સંકેત કુમાર અને આપને બંનેને ખૂબ ખૂબ અભિનંદન હંમેશા આગળ વધો એ જ અમારી શુભેચ્છાઓ... હું પણ પત્રકારત્વનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય આપની પરિસ્થિતિ અને સ્થિતિ બંનેને સમજી શકું છું... લીડર પત્રકારત્વ કરવું એ ખાવાના ખેલ નથી એની મને જાણ છે... આપણે નીડરતા... સત્યનિષ્ઠા... નિષ્પક્ષ પ્રમાણિકતા.. મુદ્દાઓની વિશદ છણાવટ.... અને ઉત્તમ ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ... ખરેખર જમાવટ કરી દે છે...... સાહિત્યનો શિક્ષક હોય આપનું સાહિત્ય ભંડોળ પણ ઉત્તમ રીતે આપે સાચવ્યું છે અને સંકોર્યું છે... તે આપના વિશ્લેષણોમાં સાદૃશ્ય થાય છે... આપને અને આપની ટીમને અભિનંદન હંમેશા આપ સુરક્ષિત રહો એ જ પ્રાર્થના..... આપનો શુભેચ્છક દીપક વાઘેલા
@gujaratpolitics4181
@gujaratpolitics4181 Жыл бұрын
એક નિડર પત્રકાર તરીકે ગુજરાત ની પબ્લિક નો અવાજ બનવા માટે ખુબ ખુબ અભિનંદન બેન🙏🙏🙏🙏
@jigardesai1616
@jigardesai1616 Жыл бұрын
ખુબ સરસ જમાવટ કરી લ્યો બુન તમે તો 😃 આમ તો લાગે કે ટીમ ને બેન દ્વારા કોઈ વર્કિંગ પ્રેશર નહીં હોય પણ હશે તો પણ ટીમનો સ્ટ્રેશ ઓછો થઈ ગ્યો હશે...👍
@BhavinShahBS
@BhavinShahBS Жыл бұрын
જોરદાર ટીમ છે. સફેદ શર્ટ વાળા ભાઈનો શું અદ્ભુત અવાજ છે. ખરેખર જમાવાટ કરી છે આપની ટીમે. દરરોજ આપનો અહેવાલ ટોરોનટો ના સ્થાનિક ગુપ્ માં પોસ્ટ કરું છું . તમામને મજા આવે છે.
@bhupeshparekh6288
@bhupeshparekh6288 Жыл бұрын
સંકેતકુમાર ને જોઇ આનંદ થયો, આપ વાચાળ છો અને તેઓ શરમાળ છે આપ બન્ને ને અને જમાવટ ગૃપને ખૂબ ખૂબ શુભેચ્છા કેનેડા
@user-jp3oy8ee7f
@user-jp3oy8ee7f Жыл бұрын
જય માતાજી દેવાંશીબેન હું ગીર સોમનાથ જિલ્લા માંથી તાલાલા થી છું એક સારો વક્તા છું તો આપની ટીમ માં સમાવવા વિનંતી
@wahehuruwaheguru3948
@wahehuruwaheguru3948 Жыл бұрын
ખુબ સરસ ટીમ છે તમારી દરેક ની આંખમાં બીજા માટે અદર અને પોતાના માટેની આઝાદી દેખાય છે. આનંદ સાથે કામ મોજ પાડી જાય. 👏👏👏
@anandsadbhavnatrust4595
@anandsadbhavnatrust4595 Жыл бұрын
વાહહહહ આટલા પ્રેમ અને લાગણીભાવ થી એક પરીવાર ના દર્શન કરાવ્યા, આપસૌ એક્તા અને એકબીજા સાથે કામ કરવાની રીત એમ કહેવાય ને કામ નુ ભારણ ઓછુ પણ મનોરંજન ની સાથે કામ.... ખુબ પસંદ આવ્યુ... આખી ટીમ ને અભિનંદન
@baldevrabari291
@baldevrabari291 11 ай бұрын
🙏દેવાંશીબેન નમસ્કાર 🙏 દેવાંશીબેન આ તમારી જમાવટ ચેનલ હુ દરરોજ જોવુ છુ મને તમારુ કામ બહુજ સારુ લાગે છે પણ તમને વખાણ કરવાના મારી પાસે શબ્દ નથી પણ ખુશી છે એ પણ એ વાત ની કે તમારી ટિમ સાથે નુ વર્તન અને તમારો ભાવ ધન્ય છે બેન તમારા સ્વભાવ ને 🙏જય વાળીનાથ 🙏
@nareshchaudhary9098
@nareshchaudhary9098 Жыл бұрын
જમાવટની ટીમ દેખીને મને મારું બાળપણ અને ગામડું યાદ આવી ગયું .. ખરેખર આ જોઈને એટલું સારું ફીલ થતું હતું કે હું પણ જમાવટ ના પરિવારનો જ સભ્ય હોય એવું લાગ્યું..
@AVclassy
@AVclassy Жыл бұрын
ખૂબ ખુશી થઈ આ સરસ એવી મજાની તમારી ટુકડીને જોઈ... અમારી હર્દયપૂર્વક શુભેચ્છાઓ... Glad to see your wonderful team....all the best.. and best wishes to all of you.💐💐💐💐
@urmishshah2727
@urmishshah2727 Жыл бұрын
ખૂબજ સરસ જમાવટ કરી છે. જમાવટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન તથા ખૂબ સારી રીતે અવરોધ વગર કાર્ય આગળ વધે, જમાવટ નું નામ અને કામ આસમાન સુધી પહોંચે તેવી પ્રભુ પ્રાર્થના.
@nitinbhadani3299
@nitinbhadani3299 Жыл бұрын
એક ન્યૂઝ ની પાછળ આટલાં નિખાલસ ચહેરા હોય છે આજે ખબર પડી ખુબ જ સરસ...દેવાનસી બહેન...આપની પૂરી ટીમ ને ખુબ ખુબ અભીનંદન ..... નવરાત્રી ની ખુબ ખુબ શુભેચ્છા.. માતાજી જમાવટ ને મોટું ભવ્ય દિવ્ય પ્લેટફોર્મ આપે એજ પ્રાર્થના..... વાહ...જમાવટ......
@dineshchaudhary8014
@dineshchaudhary8014 Жыл бұрын
Jamawat ae Lallantop nu Gujarati Version se … Great 👍🏻
@uttamsoriya
@uttamsoriya Жыл бұрын
વાહ દેવંશીબેન જેવું નામ એવું જ કામ *જમાવટ* ખૂબ જ સરસ ટિમ..
@parmaruttam4193
@parmaruttam4193 Жыл бұрын
દેવાંશી બેન આપને તથા આપની જમાવટ ટીમને ધન્યવાદ, સત્ય જ સામે હંમેશા લડતા રહેજો, ચૂંટણીના દિવસમાં ખરેખર તમે બહુ સત્યતા લોકો સમક્ષ રજૂ કરી લોકો માટે આશીર્વાદ બન્યા છો, સદાય આપ આગળ વધો એવી આશા,
@vaghelavikramsinh5999
@vaghelavikramsinh5999 Жыл бұрын
તમારી જમાવટ ખુબ પ્રગતિ કરે એવી ભગવાન ને પ્રાર્થના કરુ છું, તથા નિષ્પક્ષ રહી અને આ દેશના ગરીબ લોકોની સાથે રહીને સેવા કરો તેવી આશા રાખું છું.🙏👍
@vijapurnikhabar
@vijapurnikhabar 10 ай бұрын
મોજે મોજ દેવાંશી બેન થી આપણે ને શીખવા મળ્યું કે ગમે તેવી નોકરી હોય તેને નોકરી જ કહેવાય જીવનમાં કરવું હોય તો ધંધો જ કરવો પોતાનું તો ખરું જમાવટ ટીમ આગળ વધતી રહે તેવી શુભકામનાઓ
@jigneshgamit233
@jigneshgamit233 Жыл бұрын
જમાવટ ની ટીમ ને ખુબ ખુબ અભિનંદન આવી રીતે જ નીડરતાથી કામ કરતા રહો અને આગળ વધો આભાર
@raymalsinhdarbar3109
@raymalsinhdarbar3109 Жыл бұрын
દેવાંશી બેન આપ બહુજ સરસ બોલો છો. એક સ્પષ્ટ વક્તા છો સંકેત કુમાર ને બોલતા ઓછું ફાવે છે.હવે એમને પણ એક સ્પષ્ટ વક્તા બનાવી દો જમાવટ માં... 😂😂
@hiravanshi503
@hiravanshi503 Жыл бұрын
એમાં તો એવું છે ને કે હાઇકમાન્ડ પાસે તો હારા હારા ચૂપ થઈ જાય 😅🤣🤣
@raymalsinhdarbar3109
@raymalsinhdarbar3109 Жыл бұрын
હા એ વાત ભી સાચી...😂👍🏽
@MrShashi009
@MrShashi009 Жыл бұрын
Have su jarur chhe. Lagan thai gya have to chale rakhe. 😂
@mansukhbhaidelvadiya6670
@mansukhbhaidelvadiya6670 10 ай бұрын
કોણે કહ્યું પુરુષપ્રધાન દેશ છે? સંકેતકુમાર ની હાલત ફિરોઝશા જેવી ગણાય- નારદજી
@jigneshahir7266
@jigneshahir7266 Жыл бұрын
Aana Aaj loko sathe aavine aavi jamavat karo aevi shubhkamnaa💐💐💐
@virashnaresh3504
@virashnaresh3504 Жыл бұрын
તમારી જમાવટ ની ટીમને ભગવાન સદાય સાચા મારગે ચલાવે એવી પ્રથાના 🙏🙏🙏👍👍
@ramidhruvit9879
@ramidhruvit9879 Жыл бұрын
જમાવટ ની ટીમ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 👍👍
@niravjoshi1095
@niravjoshi1095 Жыл бұрын
Bahu Saras. All smiles..😀🌻🌼🌷🌷🌷🌷🌷🌻🌼🌷
@ddchavda8326
@ddchavda8326 Жыл бұрын
માતાજી બધી ટીમને કામ હસ્તી રાખે
@gadhavihitendra8264
@gadhavihitendra8264 11 ай бұрын
આપના પત્રકારત્વ માં રહેલ ચારણતવ નુ પીઠબળ જોઈ ને જરૂર ગૌરવ થયું પરંતુ આપ મીલીયન વ્યુ કરતા પણ વૈશ્વીક બનો તેવી સમગ્ર ટીમ ને શુભકામનાઓ ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ ,અણ દીઠેલ ભોમ પરે આજ યૌવન માંડે આંખ ...જય માતાજી
@shivamsuthar7790
@shivamsuthar7790 Жыл бұрын
ખૂબ સરસ મજાની જમાવટ કરી નાખી.🙌👏😂😍❤️
@yusufpaleja1993
@yusufpaleja1993 7 ай бұрын
Jamavat to jamavat che... God bless you
@prashantparmar5474
@prashantparmar5474 Жыл бұрын
તમારી જમાવટ વર્ષો વર્ષ આવીજ રીતે સુંદર કામ કરતી રહે તેવી શુભેચ્છા👌
@parita.patel.593
@parita.patel.593 Жыл бұрын
જલશા કરે છે જમાવટ ઓફિસ તમામ ટીમ મેમ્બર ને, ખાસ કરીને દેવતાઓને પ્રસન્ન થયા છે તેવા દેવાંશી જોષી ખૂબ ખૂબ અભિનંદન સરસ સુંદર હાસ્ય, સરળતાથી નીદોષ મસ્ત મહેંક પ્રસરાવી દેવાંશી જોષી ખૂબ ખૂબ અભિનંદન 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰😅😅😅🕊️🕊️🕊️🕊️🕊️🕊️👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻🌹🌹🌹🌹
@arvindgadara3367
@arvindgadara3367 Жыл бұрын
વાહ જમાવટ વાહ સરસ ખુબ ખુબ અભિનંદન
@hiteshdesai1094
@hiteshdesai1094 Жыл бұрын
Bahoot khub 👌
@vishalmori369
@vishalmori369 Жыл бұрын
✋📢part-2 waiting..........😄😄😄😄JAMAWAT sathe Moj pan padi gay ho baki...👌 Ha maru Saurashtra Ha...🎉🎉🎉
@rajpatel7964
@rajpatel7964 Жыл бұрын
Bless you all from New Zealand. Keep up the good honest reporting and Devanshiben Keep being strong and Direct. Since you are now world known Local people and those with Political motives will try to bring you down. SO BE PREPARED AND GOD BLESS. sai ram
@study123ofeducation
@study123ofeducation Жыл бұрын
Kay ghte nay ho jamvat ni all team and devanshi Ben 💯🙏jordar che
@d.v.ahir.......
@d.v.ahir....... Жыл бұрын
70divash pehala 'JAMAVAT' Congratulations 70k subscribers🎉🎊
@user-jp3xv6cn5x
@user-jp3xv6cn5x Жыл бұрын
વાહ બેન એક પરિવાર જેવું લાગે ખૂબ આગળ આવશો તમારી મેનેજ મેંટ ને સ્વભાવ એજ સંપતિ કુમાર ખુબજ સરળ સ્વભાવ ના છે એ એક વધારા નું મેરીટ
@kantilalbagoria
@kantilalbagoria Жыл бұрын
ye episid dekhkar bahut khushi hui ,itni tention mein kuchh rahat ke pal thank you
@umeshvasava6632
@umeshvasava6632 Жыл бұрын
Jio -Jamavat Team , Well -Done Exelent Work Keep-it.
@amiparapatidarsevasamaj2540
@amiparapatidarsevasamaj2540 Жыл бұрын
બેનડી... જ્યાર થી આપના પરિચય માં આવ્યો છું.. ત્યાર થી... મારે ઘણા બધા પ્રશ્નો હતા.. પણ.. સંકેત કુમાર ને જોઈ ને બધા જવાબ મળી ગયા.. .. હા હા હા હા
@thakorsedhaji1070
@thakorsedhaji1070 8 ай бұрын
જમાવટ ની ટીમ ખુબ સરસ છે, ટીમ ને ખુબ ખુબ અભિનંદન.
@vaishalliparmar7396
@vaishalliparmar7396 Жыл бұрын
Mjja avi ho..devanshiben ..apni team aapna jevi nidar nd pyari 6e......🥰
@sandipherma2889
@sandipherma2889 Жыл бұрын
What a team!!! Hope you guys stay the same as you look today. Lots of love♥️♥️♥️🙏
@kantilalbagoria
@kantilalbagoria Жыл бұрын
good song and good voice ,majha aaya thank you
@bapasitaram5575
@bapasitaram5575 Жыл бұрын
ખુબ સરસ જમાવટ.તમારી ટીમને ધન્યવાદ🙏
@gadhavidilipdan3364
@gadhavidilipdan3364 Жыл бұрын
so good work dear sister બહુજ ખૂબ તમામ ને હસતાં હસતાં જમાવટ કરાવો છો મારા જય મોગલ ખૂબ પ્રગતિ કરો તેવી માઁ ને પ્રાથના
@alafainfo
@alafainfo Жыл бұрын
Wah...Jordar ...JAMAWAT,...
@umanggandhrokiya8826
@umanggandhrokiya8826 Жыл бұрын
What a beautiful team devanshi mem I hope you beat the news media all the best and Best wishes for your future success 🙏 mem we always with you mem
@allinonevlogalltypevideo8526
@allinonevlogalltypevideo8526 Жыл бұрын
જોરદાર જમાવટ જમાવટ કરતા કરતા જમાવટ ની ટીમ ખૂબ આગળ વધે અને હંમેશા લોકો ના અવાજ બની ને લોકો ના અવાજ ઉઠાવતા રેહશો તેવી આશા🙏🙏
@rajeshparmar5472
@rajeshparmar5472 Жыл бұрын
Heart Touching❣️❣️❣️... Working together, growing together and winning together... . Thanks for Jamavat Indeed 😊😊
@ravindraparmar7885
@ravindraparmar7885 Жыл бұрын
Very good team spirit. Keep it up 👍
@soha2466
@soha2466 Жыл бұрын
DivsnshiJoshi Ben, Wish you all the Best to you and your team. After long time I have seen neutral News on Jamavat. Keep it up🙏🏻
@rahuldave5255
@rahuldave5255 Жыл бұрын
દેવાશી બેન આજે મજા આવી ગય હો
@shortswallah6397
@shortswallah6397 Жыл бұрын
સુંદર ટીમ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@sukrambilwal4084
@sukrambilwal4084 Жыл бұрын
Wahh bhai Wahh Maja aavi ho... ha moj❤️💯
@sanjaydamor4714
@sanjaydamor4714 Жыл бұрын
સંકેતભાઈનું intervwe લો
@meniyamukeshbhai
@meniyamukeshbhai Жыл бұрын
Ha
@successlife3805
@successlife3805 Жыл бұрын
Mare tamari team join karvi hoy to
@namratashuklavyasrockstar7599
@namratashuklavyasrockstar7599 Жыл бұрын
Jamo padi gyo ha moj ha jamavat ni sathe roj Jamawat ho
@janakvyas9773
@janakvyas9773 Жыл бұрын
🙏🙏 jsk Davansiben jamavat na all family members nu complete care lajo ben kumar nu pan thay rakha jo 🙏🙏Thanks
@Mpatel2216
@Mpatel2216 Жыл бұрын
Fine good work whole team 👍👍👍
@devkanrabari678
@devkanrabari678 Жыл бұрын
Khub sars
@shivanipurohit815
@shivanipurohit815 Жыл бұрын
જમાવટ ખરેખર જમાવટ જમાવે છે હોં ભાઈ!!! વાહ વાહ ખૂબ સરસ..એવા વાતાવરણમાં કામ કરવાની અલગજ મજા છે ભાઈ...
@vadhel_vipul_ahir
@vadhel_vipul_ahir Жыл бұрын
vAaah mja aavi gy jordar jamvat👌👌👌
@galcharpravinbhaisaheb7609
@galcharpravinbhaisaheb7609 Жыл бұрын
જોરદાર મોજ આવી. નો1ચેનલ એટલે જમાવટ
@nareshjoshi9164
@nareshjoshi9164 Жыл бұрын
Jordar Ben Tumari Jmavat🙏👌
@saurashtravarsaadaagahi
@saurashtravarsaadaagahi Жыл бұрын
Ha jamavat ha ! Such a good environment for work ! Keep it up !
@spashal
@spashal Жыл бұрын
The Lallantop નુ ગુજરાતી વર્ઝન લાગે "જમાવટ"
@ANIRUDDHCCHAVDA
@ANIRUDDHCCHAVDA Жыл бұрын
Right che
@shivanipurohit815
@shivanipurohit815 Жыл бұрын
હા એકદમ સાચું😀😀
@joshibhaskar8441
@joshibhaskar8441 7 ай бұрын
Great work. Team work
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
Moje moj JAMAWAT, superb.
@morikrishna588
@morikrishna588 Жыл бұрын
Lrd waiting Vada ne namunkpatr aapo sarkar shree 🙏🏻
@makwanashantivlogs
@makwanashantivlogs Жыл бұрын
તમારી ફેમિલી ખૂબ સારી છે👌 ડાયરા સાથે કામ પણ ખૂબ સારુ કરો છો
@ravibhatt2228
@ravibhatt2228 Жыл бұрын
bhai bhai mojjjj ...ha mojjj ha
@mpkumar7786
@mpkumar7786 Жыл бұрын
જમાવટનું ભવિષ્ય ખૂબ ઉજળું છે....મેં ગુજરાતી ટીવી ન્યૂઝ જોવાનું છોડી દીધું છે અને ગુજરાત વિષે જાણવા માટે માત્ર જમાવટ, ગુજરાત તક અને બીબીસી ગુજરાતી જોવ છું.
@ajaypranami102
@ajaypranami102 Жыл бұрын
Good choice godi media 6odo bdha loko
@vinodraivanara7384
@vinodraivanara7384 Жыл бұрын
અંતરના આશીર્વાદ આખી ટીમ માટે..🙌
@drmeetpatiwala
@drmeetpatiwala Жыл бұрын
Aje to khari jamawat kari didhi devanshi mam Bauj maja avi gayi
@babuahir7641
@babuahir7641 Жыл бұрын
દેવાંશી બેન આજે જમાવટ નો વિડિયો જોઈને અને તમારો સ્વભાવ જોઈને એટલો ખુશ છું કે કાશ આવી સગી બહેન મને મળી હોત તો ભગવાનનો ખૂબ આભાર વ્યકત કરી શક્યો હોત......
@dipak.m.prajpatiprajappati
@dipak.m.prajpatiprajappati Жыл бұрын
Best of luck khub khub shubhechao
@apulpatel8139
@apulpatel8139 Жыл бұрын
ખરેખર જોઈ ને મજા આવી ગય......જગ્યા હોઈ તો કહેજો અમે પણ આવી જશું જમાવતમાં😊😊😊
@Bhikhubha_comedy
@Bhikhubha_comedy Жыл бұрын
ફી હોય છે કે ફ્રી હોય. છે
@bhojabhaibhuva5861
@bhojabhaibhuva5861 Жыл бұрын
Vah Mari Ben devanshi dwarkadhish Sada tamari sahayakare
@kanaksinhjadav2757
@kanaksinhjadav2757 Жыл бұрын
ખૂબ સરસ જમાવટ માં છે
@GADHVIABHAY
@GADHVIABHAY 11 ай бұрын
Ha dayaro 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@amazingfactbyjoy4064
@amazingfactbyjoy4064 Жыл бұрын
Khub saras team chhe ,
@navaghannb
@navaghannb Жыл бұрын
Superb.....
@shaileshprajapati1531
@shaileshprajapati1531 Жыл бұрын
ખૂબ સરસ......
@rameshpargi5801
@rameshpargi5801 Жыл бұрын
જમાવટ ટીમ હંમેશા ખૂશ રહે એવી શુભેચ્છાઓ 🎊🎉🎉🎉
@bhagirathsinhbayal
@bhagirathsinhbayal Жыл бұрын
Wah moj moj.. ખરેખર જમાવટ
@harvindrasinghvaghela5586
@harvindrasinghvaghela5586 Жыл бұрын
Ha jamavat 🙏🙏🙏
@chandrakantpatel2772
@chandrakantpatel2772 Жыл бұрын
A jamavat .. gujrat ni ek moti news chenal ma fervashe.... 👏👏
@sureshjoshi6134
@sureshjoshi6134 Жыл бұрын
ખુબજ જમાવટ હો....તમારું બધા સાથે સારું. ત્યુનિંગ અને પારિવારિક વાતાવરણ જોય આનંદ થયો હુ તમારી ચેનલ નિયમિત જોવ છું તમારી સ્પષ્ટ અને મૌલિકતા કોય ને પણ પ્રભાવિત કરે છે
@krutarthdankhara
@krutarthdankhara Жыл бұрын
જોરદાર જમાવટ માણી
@adivasirockyboyoffical3096
@adivasirockyboyoffical3096 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી જી
@kunaljadav633
@kunaljadav633 Жыл бұрын
Best luck! Keep Enjoying!
@desaijagdish18
@desaijagdish18 Жыл бұрын
વાહ ચારણ
@nagajanodedra3764
@nagajanodedra3764 Жыл бұрын
Bov j majaa avi akhi jamavat tim ne joy ne moj padi gay ho
@prajapatirajesh938
@prajapatirajesh938 9 ай бұрын
Super Jamawat thai ho.... 😂😂😂
@kutbuddinmoraswala2179
@kutbuddinmoraswala2179 Жыл бұрын
વાહ વાહ ખરેખર જમાવટ થઈ ગઈ
@rajusinhzala6604
@rajusinhzala6604 Жыл бұрын
Wah wah.... Really aaje jamavat thai gai.... Wah... Continue... By the way.. Aa team ma join thavu hoy to.... Su qualification joiye... Just ask.. Baki moje moj ne jamavat etle jamavat.. Devanshi ben... Take care and go ahead..
@sachinkumaramacwan8756
@sachinkumaramacwan8756 Жыл бұрын
Jordar jamavat Thai Gai aje 👌👌
@abhaysinhrajputsstudy7715
@abhaysinhrajputsstudy7715 Жыл бұрын
વાહ.......
@pravinthakor1307-pd
@pravinthakor1307-pd Жыл бұрын
It is a very good team
@bhararabari376
@bhararabari376 Жыл бұрын
મુ વેટે શબ્દ નઈ.. કોરો લેખા.પણ હેત્રો જરૂર ગલ કર્ધો કી જમાવટ ટીમ જી ખુશી થી કમ કરેતી હને મેનિકે ખુશ રખે તી.... હેન બધલ દેવાશી ભેણ કી અભિનંદન
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 56 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 177 МЛН
Inside Out Babies (Inside Out Animation)
00:21
FASH
Рет қаралды 13 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 56 МЛН