ગજબ લોકો છે આ! Devanshi Joshi એમને જોઇને Emotional થઈ ગયા। મળો આ કમાને | Jamawat

  Рет қаралды 272,227

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Пікірлер: 567
@hirengameti4403
@hirengameti4403 2 жыл бұрын
આશ્રમ ચલાવનાર ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને આવી જ રીતે આગળ પણ લોકોની મદદ કરતા રહેશો.. ભગવાન તમને હંમેશા તમારો સાથ સહકાર આપશે એવી પ્રભુને પ્રાર્થના...!
@harisinhparmar7857
@harisinhparmar7857 2 жыл бұрын
દરિદ્ર નારાયણ ની સેવા કરનારા ભેખધારી ઓ તથા તેમની અપ્રગટ સેવાને ઉજાગર કરનાર મિડિયા એંકર ટીમને હાર્દિક વંદન. 🙏🙏🙏 અહીંયા માનવતા ધબકે છે,ચાલો દર્શન કરી કૃતાર્થ થઇએ. 🙏🙏🙏
@tusharkumarganava7333
@tusharkumarganava7333 2 жыл бұрын
Good work
@Patelhitesh9334
@Patelhitesh9334 2 жыл бұрын
🙏🙏🥰🙏🙏
@ravangaming1627
@ravangaming1627 3 ай бұрын
A 11:03 ​@@Patelhitesh9334
@Banshi_Traders
@Banshi_Traders 2 жыл бұрын
દેવાંશી બેનના વિડિયો જુઓ એટલે વ્યસન જ થઈ જાય અને એક વખત જોવાનું ચાલુ કરો એટલે ગમે તે સંજોગોમાં એને પુરે પૂરો જોવો જ રહ્યો...🙏🏻Proud of you Di...👍🏻
@mehuldangi88
@mehuldangi88 2 жыл бұрын
દેવાંશી બેન બવ સરસ કામ કરી રહ્યાં છો.... આ છે સારા પત્રકાર ની ઓળખ...
@aamjanta1191
@aamjanta1191 2 жыл бұрын
Right
@rasilavadsola6244
@rasilavadsola6244 2 жыл бұрын
Beta devanshi... Good job👍👍
@jaymadiediting3619
@jaymadiediting3619 2 жыл бұрын
દેવાંશીબેન તમારું પત્રકારત્વ બહુ જ સરસ છે આવી જ રીતે આગળ વધતા રહો જય માતાજી
@mohanbhai6079
@mohanbhai6079 2 жыл бұрын
zzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz 🙏zzzzzzzzzzzzzzzzaa
@ushavaza3939
@ushavaza3939 4 ай бұрын
Good job devanshi
@sureshrathva9992
@sureshrathva9992 2 жыл бұрын
આ નવયુવાનો ને લાખ લાખ વંદન.. દેવાંશીબેન ખુબ સરસ પત્રકારત્વ ની ભૂમિકા નિભાવી રહ્યા છો.. 🙏
@chetanrabari4691
@chetanrabari4691 2 жыл бұрын
દેવાંશી બેન તમે રોવડાવી દો તેવું દર્શન કરાવી રહ્યા છો તમારો આભાર સાથે સાથે આ બે યુવાનો ભાઈ ઓ નો પણ ખુબ ખુબ આભાર
@sgpanchal13
@sgpanchal13 2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર... કોણ કહે છે માનવતા મરી ગઇ છે.. આ ભાઈઓની સેવા જોઈને એવું કહેવાનું મન થાય છે કે દેવો આજે પણ માનવોમાં જીવિત છે! ખૂબ ખૂબ ધન્યવાદ દેવાંશીબેન.
@makwanaraju9945
@makwanaraju9945 2 жыл бұрын
આ ભાઈઓ ને દિલ થી વંદન આ સમય મા આવુ કામ કરે છે અને દેવાશીં બેન તમે પણ ખૂબ સરસ કામ કર્યુ
@dharmendrashinh4351
@dharmendrashinh4351 2 жыл бұрын
આ યુવકો ની યુવાની ને સો સો સલામ છે.દેવાશી બેન 🙏🙏
@j.d321
@j.d321 2 жыл бұрын
દેવાંશી બેન જેવા પત્રકાર પાસે થી બીજા પત્રકારો એ કઈક શીખવાની જરૂર છે... આખી જીંદગી રાજકારણ સિવાય પણ બીજા વિષયો પણ ટીવી માં બતાવવા જોયે🙏🙏
@aamjanta1191
@aamjanta1191 2 жыл бұрын
Right
@nayanthakor7323
@nayanthakor7323 2 жыл бұрын
બંને ભાઈ ખૂબ જ સરાહનીય અને ઉમદા કાર્ય કરી રહ્યા છે, ભગવાન તમને તંદુરસ્ત અને લાબું આયુષ્ય આપે એવી પ્રાર્થના... અમારા ચરોતરમાં પોપટભાઈ પણ આવું જ કાર્ય કરે છે. 🙏
@shaileshgohil3838
@shaileshgohil3838 2 жыл бұрын
દેવાંશી બેન ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો આપ... નિરાધાર નો આધાર જે યુવાનો ચલાવે છે તેમને સૌ સૌ સલામ...
@raviahir7997
@raviahir7997 2 жыл бұрын
ખુબ સરસ દેવાંશી બેન .... દુર્ગાષ્ટમી ના દિવસે માતાજી ને પ્રાર્થના કે આપને જમાવટ ટીમ ને તથા આપના પરિવાર ને આમ જ રાજી ખુશી રાખે... જય માં દુર્ગા🚩
@surasangbhaikher4817
@surasangbhaikher4817 2 жыл бұрын
Khub saras kam se benba tamaru aane tamari jamawat chenal ben halvad aavo kyarek
@rudraparmarclass1b768
@rudraparmarclass1b768 2 жыл бұрын
બોટાદ આવો તો સમઢીયાળા માં પણ આવોજ એક આશ્રમ છે તેની મુલાકાત લેવી દેવાંશીબેન 🙏
@hemantkumar7640
@hemantkumar7640 2 жыл бұрын
દેવાંશીએ કરી માનવતાની સાથે જમાવટ ખુબ સરસ. સંસ્થા ચલાવનારા ભાઈઓનો ખુબ ખુબ આભાર. Shared to all my contacts.
@bhurabhaibarad9115
@bhurabhaibarad9115 Жыл бұрын
પત્રકારની દુનિયામાં એક જ નામ દેવાંશી બેન જોશી. ખુબ સરસ કામ કરો છો બેન. આશ્રમ મા સેવા આપનાર દરેક ને ખૂબ ખૂબ અભિનંદન.
@chhatrasinhsolanki5822
@chhatrasinhsolanki5822 2 жыл бұрын
જનક સાહેબ અને ધ્રુવ સાહેબ આપની સેવા અને સમર્પણ ને લાખ લાખ વંદન કરું છું કુદરત આપને આ સેવા કાર્યો કરવામાં ખૂબ શક્તિ આપે.દેવાંશી બેન આપને વંદન.
@moradiyadharmik3120
@moradiyadharmik3120 2 жыл бұрын
ખુબ જ સરસ કામ કરી રહ્યા છો દેવાંશી બેન .... ખુબ ખુબ ધન્યવાદ 🙏
@amitsinghbarad8333
@amitsinghbarad8333 Жыл бұрын
Jordar devanshi ben.
@ashokthakor8815
@ashokthakor8815 8 ай бұрын
ધન્ય ધરા ગુજરાતની અને ધન્ય છે આપ જેવા યુવાઓને તથા વિશેષ આપ દેવાંશી બેન
@rakeshraval54
@rakeshraval54 Жыл бұрын
અદભુત સેવા ધન્ય છે સેવા કરનાર આંખો ભીની થઈ ગઈ
@himmatsinhjijadeja6484
@himmatsinhjijadeja6484 6 ай бұрын
Khub khub Abhar Devansiben Mataji ni krupa aapni uper bani rahe
@ArvindPrajapati-e2u
@ArvindPrajapati-e2u Жыл бұрын
Khub sunder videos
@lsbalat856
@lsbalat856 2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન. આપે દિવ્યાંગોની સંસ્થાની મુલાકાત તે બદલ ખરેખર માનવતાની મહેંક ફેલાવી દીધી. યુવા ટીમને પણ અબિનંદન સહ શુભેચ્છા.
@shukramamaliyar3734
@shukramamaliyar3734 2 жыл бұрын
જમાવટ ચેનલના ન્યૂઝ જોવાનું મન થાય કેમ કે દેવાંશીબેન ખુબ સારા પત્રકાર તરીકેની ભૂમિકા ભજવી રહિયા છે. ખુબ ખુબ ધન્યવાદ દેવાંશી બેન.💐
@BipinKumar-ld2bl
@BipinKumar-ld2bl 2 жыл бұрын
સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય કરવા માટે બંને ભાઈઓ ને અભિનંદન..... સાથે સાથે દેવાંશી બેન ને પણ અભિનંદન...
@rameshbhaipurohit3084
@rameshbhaipurohit3084 5 ай бұрын
હદય પુર્વક કોટી કોટી પ્રણામ આ નવ યુવાનોને હદય પુર્વક કોટી કોટી પ્રણામ ❤❤❤
@hareshghanghal5319
@hareshghanghal5319 2 жыл бұрын
સારા પત્રકારની આ એક અદભુત કલાક કહેવાય જેમાં કોઈની વાત ના વિવાદ વાંચે સત્ય વાત સૌની વાત સત્ય વાત સમાજની વાત હૃદયની વાતો બહાર લાવનાર દેવાંશીબેન ખૂબ ખૂબ અભિનંદન
@karenahardik6987
@karenahardik6987 2 жыл бұрын
Good work 👍🏻 ભગવાન હજુ પણ છે પણ ક્યાંક જ !!! 🙏🏻🙏🏻
@abdulbhaibukhari4122
@abdulbhaibukhari4122 2 жыл бұрын
બહુજ સુંદર નેક કાર્ય...બહેન આવી રીતે બીજા વિડીયો પણ આપશો...બન્ને ભાઈ ઓ ને દિલ થઈ સલામ ...."ખિદમતે ખલ્ક"
@baldevmetaliya
@baldevmetaliya 2 жыл бұрын
જબરજસ્ત સાનદાર જોરદાર
@1891isgold
@1891isgold 2 жыл бұрын
બન્ને ભાઈ ને પ્રણામ 🙏 ભાઈ કોઈ તો છે આ દુનિયા માં માનવ ને માનવ સમજે છે .. બાકી શૂટ, સફારી પહેરી ને ફરતા કેટલાય લોકો છે જે માણસ થી દુર ભાગે છે ને પોતાને મહાન સમજે છે 🙏 દેવાંશી બેન એક કામ એટલું પણ જરૂર કરો કે કેટલાય લોકો રોડ ઉપર રહે છે અમદાવાદ માં અને જોડે કઈક રોજગાર કરે છે કોઈ સાવરણી બનાવતા , બાળકો ના રમકડાં,ફુગ્ગા, વેચે છે અને બીજા કામ પણ કરેછે આજે એ લોકો ના બાળકો જે રોડ ઉપર ભીખ માંગે છે અને ભણતા નથી કારણ કે તેઓ કામ મા હોય છે , એ લોકો શિક્ષિત નથી પણ એમના બાળકો પણ નથી ભણતા એટલે તેઓ પણ આગળ જઈ ને કઈ જ નહિ કરી શકે , એવા બાળકો માટે જનતા અને આશ્રમ ના લોકો સુધી આ તમારા જમાવટ ના પ્લૅટફૉર્મ પર થી જણાવવા માંગુ છું કે આવા બાળકો ભીખ ના માંગે અને ભણવા જાય તેવું કઈક કરજો એવા બાળકો નો વિડિયો બનાવજો જેથી આ સંદેશ બધા ને મળે 🙏
@atulvasava4181
@atulvasava4181 2 жыл бұрын
Khub sara vicharo chhe ..👌
@1891isgold
@1891isgold 2 жыл бұрын
@@atulvasava4181 બધુજ દેખાય છે છતાંય નજરઅંદાજ કરવામાં આવે છે શું તે દેશહિતમાં છે ખરું? 🙏🏻
@Rajj_vlog__007
@Rajj_vlog__007 2 жыл бұрын
આવા ઉમદા કાર્ય કરવા દેવાંશી બેનને અભિનંદન 💐💐
@tushardesai1458
@tushardesai1458 2 жыл бұрын
No word 🙏🙏 Devanshiben you are Ravish Kumar of jamawat Keep it up 👍👍
@kamleshjoshi9018
@kamleshjoshi9018 2 жыл бұрын
માનવતા,કરુણા, સત્ય, પેમ,સંસ્કારો નૉ સરવાળો એટલે જમાવટ, બહેન ઈશ્વર તમને ખૂબ જ આશીર્વાદ આપે
@pareshdodiya693
@pareshdodiya693 2 жыл бұрын
ખૂબ જ સુંદર કાર્ય પત્રકાર તરીકે ની સાચી ફરજ નીભવો છો.
@vijaybhairathode5664
@vijaybhairathode5664 Жыл бұрын
जिसका कोई नहीं उसका तो खुदा हे यारो એ કહેવત સાચી પાડતી આ તસવીર છે, એ ભાઈઓ ને પણ મારા ધન્યવાદ છે અને દેવાંશી બેન ને પણ ખૂબ ખૂબ અભિનંદન જમણે સમાજ કલ્યાણ ના વિરલ કાર્ય કરતા વિરલાઓ ના સમાજ ને દર્શન કરાવ્યા .ધન્યવાદ
@selludamordamor1648
@selludamordamor1648 Жыл бұрын
બંને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન 🙏જય અલખ 🙏
@vikramdamor1411
@vikramdamor1411 2 жыл бұрын
દેવાંશીબેન તમારા કાર્ય માટે તમારી જનેતાને લાખ લાખ વંદન 💐🙏🙏
@zampadiyarahul7209
@zampadiyarahul7209 2 жыл бұрын
ધન્ય છે આ સેવાભાવી ભાઈઓ ને..
@ketanchauhaan6798
@ketanchauhaan6798 2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન....બહુજ સુંદર કાર્ય.....
@kalpeshdantani8744
@kalpeshdantani8744 2 жыл бұрын
આપ ખૂબ મોટું અને મહાન સેવાકાર્ય કરી રહ્યા છો. ખૂબ ખૂબ ધન્યાદ.ભગવાન ના આપને ખૂબ આશિર્વાદ છે.
@vishaljoshi7099
@vishaljoshi7099 2 жыл бұрын
ખુબજ સરસ દેવાંશી બેન તમારી પત્રકારિતા ખુબજ પારદર્શી અને લાગણી અને સત્યાતા છે ખુબજ આગળ વધો હુ તમારા દરેક કવરેજ નિહાળું છું ......... આગળવધો , શુભકામનાઓ 💐
@naushadmansuri6625
@naushadmansuri6625 2 жыл бұрын
જીવન નું સત્ય જ છે કે માનવ સેવા એજ પ્રભુ સેવા
@rameshbhaipurohit3084
@rameshbhaipurohit3084 5 ай бұрын
ધન્યવાદ મેડમ હદય પુર્વક કોટી કોટી પ્રણામ ❤❤❤
@सनातन-ओम
@सनातन-ओम 2 жыл бұрын
યાર દેવાંશી બેન આ વીડિયો really ભાવુક કરી મૂકે એવો છે....કઈ શબ્દો j નથી...
@jptrivedi2390
@jptrivedi2390 2 жыл бұрын
અભિનંદન દેવાંશી,ખૂબ સરસ સેવાયજ્ઞ ના દર્શન કરાવ્યા
@tusharbhai8788
@tusharbhai8788 2 жыл бұрын
આશ્રમ ચલવનાર્ ભાઇઓને ખુબ ખુબ દ્દનિયવાદ્
@shivani123100
@shivani123100 Жыл бұрын
દેવાંશી બેન આપ નો ખૂબ ખૂબ આભાર એક સારી સેવા ની પ્રવૃત્તિ થી રૂબરૂ કરાવવા બદલ.બેન આ સેવા કાર્યો માં દાન ની હંમેશા જરૂર રહે.અમારા જેવા કોઈક નાનો મોટો સહયોગ આપવા ઈચ્છતા હોય તો સંપર્ક કેવી રીતે કરવો તે પણ જણાવશો. આભાર.
@indianvijay4528
@indianvijay4528 2 жыл бұрын
આપણને જીવન મળ્યું છે તો માનવતાના કાર્યો કરવા જોઈએ..... દરેકની માનવી ના નાતે ફરજ છે આ ભાઈઓની જેમ... બસ માનવતા ધર્મ નિભાવશો તો દરેક ભગવાન પણ રાજી થશે અને માનવી તરીકે આપણું જીવન પણ સફળ થશે...
@viraljani417
@viraljani417 2 жыл бұрын
Devanshi બહેન ખુબ સરસ interview. Bane bhai ને ખુબ dhanyavad.. Bhagvan manav na deh ma aavya che...manav seva ashram..
@samragadhvi8516
@samragadhvi8516 2 жыл бұрын
બંન્ને ભાઈઓને ખુબ ખુબ અભિનંદન વંદન કે દિન દુ:ખીયાની નિ: સ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. દેવાંશીબેન આપના ઉમદા રીપોર્ટીંગ કરવા બદલ આપને પણ ખુબ ખુબ અભિનંદન.
@dkranavaya8496
@dkranavaya8496 2 жыл бұрын
તમે બહુ સારા પત્રકાર છો પણ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યા પછી તમે શાનદાર પત્રકાર તરીકે ઊભરશો કારણ કે જેટલા લોકોને મળો તેવો નવો અભિપ્રાય મળે ધન્યવાદ
@aamjanta1191
@aamjanta1191 2 жыл бұрын
Right
@GURU-u6z
@GURU-u6z 2 жыл бұрын
આ બન્ને ભાઈઓ નો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. દેવાંશિબેન તમને પણ લુણાવાડા ના જાણી ને ખૂબ ખૂબ આનંદ થયો. હું પણ લુણાવાડા નો વતની છું, લુણાવાડા નું, આખા ગુજરાત માં તમે ગૌરવ વધારી રહ્યા છો, આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જમાવટ એ પત્રકાર જગત માં એક નવી દિશા ઊભી કરી છે, હજુ તો શરૂઆત થઈ છે, આવનારા સમયમાં જમાવટ નવી ઊંચાઈઓ સર કરશે . ખૂબ આગળ વધો તેવી શુભેચ્છાઓ સહ ઈશ્વર ને પ્રાર્થના.
@asmitadamor4095
@asmitadamor4095 2 жыл бұрын
Keep it up
@manishpandya2731
@manishpandya2731 4 ай бұрын
દેવાંશીબહેન આપનું પત્રકારત્વ આજીવન આવુ જ જળવાઈ રહે, અને ભગવાન શ્રી પરશુરામ અને પરમ કૃપાળુ પરમાત્મા મહાદેવજી આપને વિશેષ શક્તિ પ્રદાન કરે અને સદાય આપની રક્ષા કરે એવી હું કાયમ પ્રાર્થના કરતો રહીશ. શત શત વંદન છે આપને...
@jaydevravat
@jaydevravat 2 жыл бұрын
મેડમ... હૃદય કાંપી ગયું..! વાહ લુણાવાડા...
@nileshpandya4444
@nileshpandya4444 4 ай бұрын
ઠાવકા, ધીરગંભીર અને એક સારા પત્રકાર સાથે સાથે ખુબ જ ઉત્તમ વિચારો ધરાવતા બે યુવાનો ધન્યવાદને પાત્ર છે. આવી જગ્યાઓને મદદ કરાય તો હરિદ્વાર ગંગાજીમા ન્હાવા જવાની જરૂર ના રહે
@khimananadgadhvi1457
@khimananadgadhvi1457 Жыл бұрын
દેવાંશી બેન આ આશ્રમ ની મુલાકાત લઈ ને તમે જે અમને જાણકારી આપી તે બદલ આભાર
@parulchauhan6144
@parulchauhan6144 4 ай бұрын
Mem super and thanks to young generation for this awesome work
@ravjibhaipatel4510
@ravjibhaipatel4510 Жыл бұрын
દેવાંશી બેન ખુબ ખુબ આભાર માનવતા ની મહેક ના દર્શન કરવા બદલ
@asurabari9988
@asurabari9988 2 жыл бұрын
વાહ બેન ખુબ ખુબ ધન્યવાદ આજે તમે જીંદગી શું છે તેનો પરિચય કરાવ્યો....
@neetabenpatel7251
@neetabenpatel7251 Жыл бұрын
👏👏🙏🏻
@vimalpatel5574
@vimalpatel5574 2 жыл бұрын
Super work diii and aashrm na bhaiyo ne khub khub aabhari 🙏🙏🙏
@maheshbhaidave9061
@maheshbhaidave9061 2 жыл бұрын
દેવાંશીબેન, બહુજ સરસ કાર્ય આપેકર્યૂ છે
@neelgarasiya
@neelgarasiya 2 жыл бұрын
Gar ma fan niche besine aa video par comment karvani hesiyat nathi marama.. Salute 🙏🙏🙏🙏
@purohitnirav3248
@purohitnirav3248 2 жыл бұрын
ખુબ સરસ કામ કરો છો ભાઈઓ 🙏🙏🙏🙏 ધન્ય છે મારી આ ગુજરાતની ધરતી ને ❤️🙏
@prakashchaudhari2026
@prakashchaudhari2026 2 жыл бұрын
ભગવાન તમને શક્તિ અને હિંમત આપે એજ પ્રાર્થના દેવાંશી બેન..
@ravjibhaipatel4510
@ravjibhaipatel4510 Жыл бұрын
દેવાંશી બેન આપનો ખુબ ખુબ આભાર સમાધાન નું કામ કરવા માટે
@dineshdabhi8297
@dineshdabhi8297 2 жыл бұрын
ખૂબ સરસ મુલાકાત અને રિપોર્ટિંગ છે પોલિટિકલ ઈન્ટરવ્યુ તો દેખતા ની પણ આ મુલાકાત ની વાત જ અલગ છે
@rkchavda7393
@rkchavda7393 Жыл бұрын
દેવાશીંબહેન તમારી કામગીરી અને પ્રભાવ ઘણો જ ઉંચો છે.સાથે સાથે વિચાર શક્તિ પણ ખુબ સરસ છે.
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 Жыл бұрын
દેવાશિ બેન વિડીયો જોયને ખુબ ભાવુક થઈ ગયો તમને તથા આશ્રમ ચલાવનાર ભાયોને નમસ્કાર
@rajveersinhrathod1527
@rajveersinhrathod1527 2 жыл бұрын
સલામ છે આ જુવાન છોકરા ઓ ને જે આટલી નાની ઉંમરે પણ આટલું મહાન કામ કરી રહ્યા છે .......Good work brother ❣️
@AlpeshChavda0909
@AlpeshChavda0909 2 жыл бұрын
Both guys are doing amazing job... For me they are real heroes... Salute to them... And thanks for sharing... ♥️
@abharamvikyani4151
@abharamvikyani4151 2 жыл бұрын
દેવાંશી તારા દ્રષ્ટિકોણ કાબીલે તારીફ છે ખુબ જ સુંદર
@harishsalunke544
@harishsalunke544 Ай бұрын
Aa Mahan yuvao ane aavi mahan Patrakarita ne Koti Koti Pranam.Jay Somnath
@krupapatel4646
@krupapatel4646 2 жыл бұрын
દેવાંશીબેન તમે સરસ કામ કરી રહ્યા છો. તમે લાખ લાખ ધન્યવાદ.
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 8 ай бұрын
દેવાંશીબેન તથા આશ્રમ ચલાવનાર ભાયો ને ખૂબ ખૂબ ધન્યવાદ.
@ChimanlalLuhar-ie1gr
@ChimanlalLuhar-ie1gr 3 ай бұрын
દેવાંસજિબેન ખુભ સરસ કામકારો શૉ વેરી નાઇસ 👌🙏
@pravinthakkar7818
@pravinthakkar7818 2 жыл бұрын
દેવાંશીબેન આપને ખુબખુબ અભિનંદન
@bharatparmar1079
@bharatparmar1079 2 жыл бұрын
બેન મેં પણ આ આશ્રમશાળાની મુલાકાત લીધેલ છે,ત્યાંના માણસો દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી થાય છે...
@amrishthakar5979
@amrishthakar5979 2 жыл бұрын
ખુબ સરસ બેન આ બધા ની સ્ટોરી સાંભળી ને ઈમોશનલ થઈ ગયા 🙏🙏🙏👍
@hasmukhbhaibaldha6407
@hasmukhbhaibaldha6407 2 жыл бұрын
My fav gernalist Devanshi joshi.. @great work, great gernalisam👍👍👍👍👍👍
@bhadaliranjit2683
@bhadaliranjit2683 2 жыл бұрын
પોપટભાઈ આહિર નીતીનભાઇ જાની ખજૂરભાઈ તેમજ આ આશ્રમ સલાવનાર ભાઇઓ ખુબ જ સારું કામ કરી રહ્યા છે Good job
@laljisuthar108
@laljisuthar108 2 жыл бұрын
બહેન એમને પુછો ને આ સરકાર આ આશ્રમના ભાઈઓને કેટલી સરકાર ગરાંટ આપે છે કે નહિ ન આપતા હોય તો સરકાર ને પણ હશાલ કરજો કે કરોડોના વિકાસ સાથે આવા આશ્રમ માટે પણ મદદ કરજો ......સત્ય મેવ જયતે.....દેવાસીબેન આપના સંસ્કાર ને રધયથી વંદનીય છો મારી બેન......
@desi-tech-academy
@desi-tech-academy 2 жыл бұрын
Aa khara samachar kehvay!! Dhanyawad aa loko na jivan ni paristhiti share karva mate. Dhruv ane Janak bhai ne pranam!
@ektadevelopment
@ektadevelopment 8 ай бұрын
ખૂબ સરાહનીય કામગીરી ❤
@pallavpatel770
@pallavpatel770 2 жыл бұрын
દેવાંશી બહુ જ સરસ રીતે બધુ જ કવર કર્યુ અને લોકો કેવી રીતે જીવન ગુજારે છે તેની જાણકારી આપી અને લોકો કેવી સરસ રીતે સેવા કરે છે તે પણ બતાવ્યુ... આવી જ જાણવા અને સમજવા જેવી માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન.... અને વધુ આવી જાણકારી અલગ અલગ બતાવી માહિતી આપતા રહેશો. રાજકારણ એકલુ મજા ના આવે આવુ અલગ જોવા મળે તે બહુ જ જરૂરી છે.....
@GJRABARIFF
@GJRABARIFF 2 жыл бұрын
Devansi ben aap khubj saras kam kari rahya so aap ni sudhay gujarati language upar khubj praybutavay se good thinking bat good job 👍 Khub abhinandan khubj praygati karo tevi subh kamana 🙏
@ashishdesai1916
@ashishdesai1916 2 жыл бұрын
ખુબ સરસ કામ કરો છો ભાઈ બેન તમાંરો બી ખુબ આભાર વ્યક્ત કરું છું
@raghuvirshihvaghelaraghuvi8633
@raghuvirshihvaghelaraghuvi8633 2 жыл бұрын
Davsiban.bagodara.pasey.avo.asramchataluko.bavala
@raghuvirshihvaghelaraghuvi8633
@raghuvirshihvaghelaraghuvi8633 2 жыл бұрын
Davasiban.bagodara.jarurjajo
@ashokpatoliya2985
@ashokpatoliya2985 2 жыл бұрын
Jay shree swaminarayan Devanshi ben ne khub khub Abhinandan pela bharuch vala bhai no pan khub khub aabhar Aava Loko ni seva kare che ......
@sureshlambariya5129
@sureshlambariya5129 8 ай бұрын
વાહ..બેન વાહ... સરસ રીપોર્ટીગ
@LalitKumar-xf7xn
@LalitKumar-xf7xn 2 жыл бұрын
Khub saras devanshi Ben aa 6 sachu journalism
@manibhaipatel1272
@manibhaipatel1272 2 жыл бұрын
Devanshi Joshi u r really brave. Journalist ho to only like Devanshi. God bless u good courage for human life. All the best. Salute to your parents who gave a birth in the form of Angel.
@ગોહિલજયવર્ધનસિહ
@ગોહિલજયવર્ધનસિહ 2 жыл бұрын
વાહ ખુબ સરસ દેવાંશીબેન
@jethvajaydeepsinh5437
@jethvajaydeepsinh5437 2 жыл бұрын
પોપટ ભાઈ આહીર ખુબજ સારું છે
@shahetansinhchavda803
@shahetansinhchavda803 5 ай бұрын
ટીવી પર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, અને બીજા શહેરો ની સમસ્યાઓ સાભળીને કંટાળી ગયા છીએ.વળી મીડિયા ના લોકો 99% ને શહેર દેખાય છે. આપને વિશિષ્ટ પોગ્રામ બતાવવા બદલ આભાર.
@poaptthakka7325
@poaptthakka7325 2 жыл бұрын
Wahh ben may God bleass you jay swaminarayn
@ajayvasani1351
@ajayvasani1351 Жыл бұрын
દેવાંશીબેન તમારી સ્પીચ સાંભળવાની બહુ જ મજા આવે છે. સત્યવકતા લીડર જમાવટ માં હો
@rajusinhzala669
@rajusinhzala669 8 ай бұрын
વાહ બેન.... જય માતાજી
@ramandamor225
@ramandamor225 2 жыл бұрын
Bapre bap aava bhaione lakh lakh vandan sukriya
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
रोड़ पर मेरे साथ ग़लत होता था | Popatbhai Ahir
14:07
Popatbhai Charitable Foundation
Рет қаралды 2,3 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН