Valentine's Day Hardik Patel-Kinjal Interesting Love Story :હાર્દિક -કિંજલની લવ સ્ટોરી તો ફિલ્મી છે

  Рет қаралды 61,429

Gujarat Tak

Gujarat Tak

Жыл бұрын

#gujarattak #gujaratnews #gujaratpolitics #hardikpatel #hardiknews #kinjal
હાર્દિક કિંજલને કેવી રીતે મળ્યા અની પાછડની કહાની પણ થોડી ફિલ્મી છે..હાર્દિક પટેલની બહેન મોનિકા પટેલ અને કિંજલ બાળપણથી મિત્રો છે. બંનેએ સાથે અભ્યાસ કર્યો છે. આ કારણે કિંજલ અવારનવાર તેની મિત્ર મોનિકાને તેના ઘરે મળવા જતી હતી. અહીંથી હાર્દિક અને કિંજલ વચ્ચે મિત્રતા પણ શરૂ થઈ હતી. કિંજલ પરીખ-પટેલ સમુદાયની છે. એક ઈન્ટરવ્યુમાં હાર્દિકે કહ્યું હતું કે, ‘હું અને કિંજલ ધોરણ 6 થી 12 સુધી સાથે ભણ્યા છીએ. તેઓ અમદાવાદના ચાંદનગરી ગામમાં રહેતા હતા. નાનપણથી જ એકબીજાને ઓળખે છે.
---------------
Gujarat Tak ગુજરાતી KZbin ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
About GUJARAT TAK
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on
Website: www.gujarattak.in/
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/

Пікірлер: 14
@user-te1mo2rc3j
@user-te1mo2rc3j Жыл бұрын
જય સરદાર જય પાટીદાર🙏 ઉમિયા માતાનો પુત્ર છે🙏
@rajendrapatel3719
@rajendrapatel3719 Жыл бұрын
Good evening
@shaileshkharadi3482
@shaileshkharadi3482 Жыл бұрын
🤛
@parmarkanak9113
@parmarkanak9113 Жыл бұрын
હાર્દિક પટેલ નેતા ધારાસભ્ય
@manharpatel764
@manharpatel764 Жыл бұрын
Bayla nee love stori Naa hoi 😁😁😁
@lebadesai9690
@lebadesai9690 Жыл бұрын
હાર્દિક પટેલ ખેડૂત માટે સાહેબ સારા કામો કરે છે ભાઈ
@parthvachhani8982
@parthvachhani8982 Жыл бұрын
Saday. Sukhi rahe couple
@parmarkanak9113
@parmarkanak9113 Жыл бұрын
લવ યુ જાન આવી છે જય માતાજી
@parthvachhani8982
@parthvachhani8982 Жыл бұрын
Hardik. Ni. Nikhalasta no gar. Faydo. Uthavata hata
@parthvachhani8982
@parthvachhani8982 Жыл бұрын
Patidar day to you
@rasikthakor728
@rasikthakor728 Жыл бұрын
શુભ સંધ્યા પ્રભાત ની પ્રાર્થના ઓમ નમઃ શિવાય ગુડ મોર્નિંગ જય જય ગરવી ગુજરાત સૈનો સમય સમય બલવાન સમયથી મોટું કોઈ નથી
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 19 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 28 МЛН
Patni Na Savalo | Best Jokes | Sairam Dave | Sairam Dave Fan Club
25:33
Sairam Dave Fan Club
Рет қаралды 1,1 МЛН
Mitrata ni Mehfil | Best Gujarati Dayro | Sairam Dave
48:42
Sairam Dave Official
Рет қаралды 679 М.