સપોર્ટ મેહુલ બોઘરા વિડીયો બનાવવાનુ કામ ચાલુ જ રહેશે... સુધરી જજો..
@dambhliyahareshdambhliya59662 жыл бұрын
હું હરી ભરવાડ મેહુલ બોઘરા ને સમર્થન કરું છું અને સાજન ભરવાડ ને આ કૃત્ય ની સજા મળવી જ જોઈએ... સત્ય સાથે રહો.. જય ઠાકર
@jayeshthakor95242 жыл бұрын
JAY THAKAR. MARA BHAI,AANE KEVAAY..NYAAY NI VAAT...
@dhruvprajapati26022 жыл бұрын
બહુ જ સરસ તમારા જેવાજ ન્યાયી માણસ હોવા જોઈ એ
@mayurlakhani35742 жыл бұрын
Jay thakar
@hareshDabhibharwad00092 жыл бұрын
💯💯💯
@virat_kohli87682 жыл бұрын
જય ઠાકર હા ભાઇ ન્યાય તો મળવો જોઈયે નહિ તો ખોટા નેં સાથ આપીશુ તો આપનો ઠાકર રૂઠી જશે
@povinratavapovin59572 жыл бұрын
આનો હપ્તો બંધ થઈ ગયો એવું લાગે છે એટલે આ બધું ભાષણ ચાલુ કરીને બેસી ગયો
@jaydeepzanzrukiya87052 жыл бұрын
સાવ સાચું કહું ભાઈ તમે
@arvindmakawana87612 жыл бұрын
Sachi vaat 6 tamari & bolta to aavdu nti bilkul😇😅🤣😂
@arvindmakawana87612 жыл бұрын
Taro hapto nandh thayo lage 6
@arvindmakawana87612 жыл бұрын
Tu corat ma jay ne rajuaat kr
@arvindmakawana87612 жыл бұрын
Bhavanar jila no lage 6 deshi gamdiyo
@prijeshdamor928710 ай бұрын
પોલીસ વાળા જોડે 30 લાખ ની ગાડી ક્યાં થી લાવે છે એમનો પગાર 20000 હજાર હોય તો 30 લાખ ની ગાડી કેવી રીતે લે છે
@babubhaimakwanababubhai80022 жыл бұрын
હાલો માની લીધું કે એક ઈમાનદાર છો તો પછી તમને સુ વાંધો છે મેહુલભાઈ જે કઈ કરેછે તે તેમને કરવા દો બાકી મેહુલભાઇ નો એકેય વિડિયો એવો નથી કે જેમાં પોલીસ વાળા હપ્તા ખોરી ના કરતા હોય બાકી મેહુલભાઈ તો એમનું કામ કરવાના જ છે કારણ કે જનતાને આ લોકો બહુ હેરાન કરેછે એટલે મેહુલ ભાઈ તમે તમારું કામ કરતા રહેજો ગુજરાતની જનતા તમારી સાથે છે જય હિન્દ જય ભારત જય સવિધાનન
@prakashmakwana945810 ай бұрын
નઈ આતો હું ચોર છું તો બીજા પણ ચોર છે એમ કઈને છૂટી જવાનું શુ?
@amrutbhaipatel56642 жыл бұрын
આ વિડિયો મુકવા સામે જ ફરિયાદ દાખલ કરી શકાય. પોલીસે conduct and discipline નીચે ગુનો કર્યો છે
@kushnayak68012 жыл бұрын
Good work sir
@kushnayak68012 жыл бұрын
Right information
@jay43882 жыл бұрын
Sikka ni 2 baju hoi chheee
@ketandesai75062 жыл бұрын
@@jay4388 ભૈ, કોર્ટ માં મામલો ગયો છે, ત્રીજી બાજુ પણ દેખાશે...
@dilipbhandari98812 жыл бұрын
#cpsurat
@KanaiyaDjSound2 жыл бұрын
એ ભાઈ પોલીસવારા પેલા ગુજરાત માં દારૂ બંધ થશે ત્યારે અમે સમજસી કે ગુજરાત માં ઈમાનદાર પોલીસ છે અને બીજી વાત દારૂ ના હપ્તે જ તમારું ઘર હાલે છે એટલે દારૂ બંધ થતો નથી
@Harrison121x2 жыл бұрын
Sachi vaat Gujarat ma હજારઓ કરોડના નો દારૂ નો ધંધો છે આ બધા રૂપિયા પોલીસ,અધિકારીઓ, કોર્પોરેટર, નેતા, મંત્રી & કમલમ સુધી જાય છે
@jituchaudhrijitu69742 жыл бұрын
સાચી વાત છે
@Vishal_Thakor_32642 жыл бұрын
100% sachi vat 😂
@rudatlajignesh54592 жыл бұрын
સાચી વાત છે ભાઈ
@rdsolanki2 жыл бұрын
પુરાવા સાથે રાખો અને કેશ કરો હપ્તા ઉગ્રાવે તેના પર કાયદો છે જ ને
@Cricket360-h2o10 ай бұрын
ભાઈ ભાષણ આપવાનું બંધ કરો અને ખબર જ છે તમે બધા શું કરો છો મેહુલભાઈ નો અમે સપોર્ટ કરશે
@Vb.b.k53242 жыл бұрын
મફતમાં પોલીસ કામ કરતી હોય એવુ લાગે ભાઈ😆તમારી સ્પીચ પરથી ....
@jaydipvariya61562 жыл бұрын
Sachi vat che😂😂😂
@jayyeshparmar82092 жыл бұрын
Ha bhai ! Seva ke che ! Seva koni thay che ae to badha jove che !
@keshavlaldave46452 жыл бұрын
@@jayyeshparmar8209 mehul boghraqfamily of mehul boghra
@bilweshpatel-998 Жыл бұрын
😂😂😂
@arjunlumbhani5525 Жыл бұрын
😂😂😂 Are bhai have public jagrut Thai 6ne e taklif padi gai 6 have
@virat_kohli87682 жыл бұрын
થોડું વિચારી નેં બોલો ફેંકો નહિ ભાઇ તમે કેટલા સાચા છો ગુજરાત ની જનતા નેં ખબર છે
@S_H_O_R_Y2 жыл бұрын
તકલીફ પડતી હોય તો નોકરી છોડી દેવાની
@sagarparmar56022 жыл бұрын
Km tara bape exam pass kri?
@hansrajvasava80462 жыл бұрын
@@sagarparmar5602 😁😁😁😁😁😁😁
@none66_6667 ай бұрын
Tara baape kari evu laage che 😂
@Mr.Urmilezh10 ай бұрын
ભાઇ તમે થોડા સમય પછી મેહુલને સલામ ઠોકસો.. બીજેપી ની ટિકિટ આ વખતે તેને મળશે.. નેતા બનવા દ્યૌ પછી સેવા કરજો.. 😊😊
@itsNarendPatel2 жыл бұрын
ભાઈ બધા ગુજરાત police ને સારી રીતે ઓળખે છે.,,
@manrupraydara4609 Жыл бұрын
मेहुल भाई कि जय हो
@manrupraydara4609 Жыл бұрын
तु तारी माने ईमानदा से
@manrupraydara4609 Жыл бұрын
तु तारे वरदी नो सोगन खाई ने के के तारे पगार सिवाय ऐक रुपयो कोई नाली होय तो
@itsNarendPatel Жыл бұрын
@@manrupraydara4609 dofaa gaal km bole mdrchod
@itsNarendPatel Жыл бұрын
@@manrupraydara4609 lodaaa tne atli aavde che..
@vijaysinh78472 жыл бұрын
કામ ની વાત નહીં પણ મતલબી વાતો કરી મગજ બગાડી નાંખ્યુ, મહુલ ભાઈ તમે તમારું કામ ચાલુ રાખો, પ્રજા તમારી સાથે છે,
@punshiala36702 жыл бұрын
😀😀
@chouhankamal5142 жыл бұрын
Mehul Bhai tame janta nu kaam chalu rakho.
@chouhankamal5142 жыл бұрын
Dusmani nathi mehul bhai jode to maar Kem maryo.
@nileshdesai13062 жыл бұрын
Ligali rite Kam Chalu rakhse to thik 6e nai to bharwad to matha bhare malyo j 6e bijo pan madse ane police 24 kalak duti kare 6e to aeni Kadar karo mehul jeva nai aave Kai problem thase to
@himanshuraval71212 жыл бұрын
આનો હપ્તો બંદ થઇ ગયો લાગે છે.. લાઈવ નો ડર દેખાઇ આવે છેં
@hasmukhbhaimaheriya13172 жыл бұрын
100 taka
@oganjaparesh83922 жыл бұрын
100 ટકા
@dashrathbhaiparmar87222 жыл бұрын
સાચું સે
@yogeshbhai34402 жыл бұрын
આને ચચરી લાગે છે
@mukeshbhaipatel4582 жыл бұрын
100 taka lagi barabar laagi chhe
@sureshpadhiyar610 ай бұрын
પોલીસ પગાર લયને કામ કરે છે અને મેહુલ બોગરા મફત સેવા કરે છે અમને પોલીસ ની નોકરી મળે તો અમે પણ આફત ના ટાઇમ માં સેવા કરીએ
@denishpatel3726 Жыл бұрын
રસ્તા ઉપર ઉંભા રહીને પોલીસ લોકોની શુ સેવા કરે છે એ લોકો ને ખબરજ છે.
@prakashmakwana945810 ай бұрын
😂😂😂😂
@prakashmakwana945810 ай бұрын
amirone salam ane garibone .........
@dhnjiahir23522 жыл бұрын
ગુજરાતના મુખ્યમંત્રી ક્યાં સુતા છે પોલીસને કેમ કાર્યવાહી નથી થતી
@piyushr19752 жыл бұрын
ભોપો સુતો છે
@bilweshpatel-998 Жыл бұрын
@@piyushr1975 કઈ સરકાર આવા પ્રસંગોમાં કામ કરે છે? કામ નથી કરતા એટલે જ તો આ પરિસ્થિતિ છે.
@hasmukhvaghela7833 Жыл бұрын
મનમોહન પાહેપાણી પીવાઞયા
@AlpaKubavat-z7k10 ай бұрын
Jeni bhul hoy ne khotu krta hoy ene j sabit krvana hoy sachu sachu j hoy ene sabit krvani k sin sapata ni jrur nathi mehul bhai enu kam j kre 6 koi ne usketa nathi loko eni rite ave 6 saty ne sport krva
@prakashmakwana945810 ай бұрын
@@AlpaKubavat-z7k 1000%sachiwat chhe
@ravjipatel89572 жыл бұрын
ખાવ તમારી માના સમ કે તમે પણ ઇમદાર છો
@Nilay-gk7kw10 ай бұрын
भाई... रहने दो... खेत में सूअर और कुत्ता नुकसान करें तो समझ सकते है। परन्तु जो खेत की रक्षा के लिए दीवार या तार बनाया जाता है.. वो ही खेत को नुकसान पहोंचाये तो कैसे चलेगा ?... वैसे दूसरे कोई गलती करें और पुलिस गलती करें उसमे फर्क है... क्युकी कायदा का पालन करवाने के लिए पुलिस है... वो ही नियम में नही है तो फिर कया होगा देश का ?... जय हिन्द 🙏🇮🇳
@mansh_m0riprjpt__50110 ай бұрын
Sahi bat bole bhai aap
@rahulchahuanvlogs62172 жыл бұрын
પબ્લિક પણ નહિ ડરે ભાઈ અને અમે મેહુલ ભાઈ સાથે છીએ મેહુલ ભાઈ તમારા કામ ચાલુ રાખો અમે તમારા સાથે છીએ
@vivekrajvivekraj61612 жыл бұрын
Good bhai
@dineshbaraiya93252 жыл бұрын
સુંદર નિતિનભાઈ
@Truthsoul21522 жыл бұрын
Public ne ushkerine te ena khissa bhare chhe Bhai , jasha ma na aavo.
@tadvisuman18702 жыл бұрын
તઙવીસુમનભાઈ
@hhhhh3354da2 жыл бұрын
@@Truthsoul2152 🔔 , police na khissa kaape chhe e... Jem police samnya janta na kaape chhe
@raviXYz51222 жыл бұрын
તમે સાચા જ હોય તો કોઈ વિડિયો ઉતારે છે એનાથી કેમ ડરો છો.
@urveshvyas71452 жыл бұрын
Sachi vat
@bindeshmakwana86312 жыл бұрын
sachi vat
@gohil_kishan_11122 жыл бұрын
100% right
@bhupendrathorat21122 жыл бұрын
True ✌️
@jaydipvariya61562 жыл бұрын
હું તો કવ છું કે ગુજરાત સરકારે જાહેર કરવું કે રોકડ રકમ પર મેમો આપવો નહિ e મેમો only જનતા પણ સુધરશે અને police પણ કેમ કે રોકડા હોઈ તો police હપ્તો માંગે eમેમો હોઈ તો ક્યાં મગજમારી જ છે....
@tejasrohit74322 жыл бұрын
સરસ ભાસણ હતું. મજા આવી. પણ અમે મેહુલભાઈ ને જ સમર્થન કરીએ છીએ. પોલીસે પોતાનું વર્તન સુધારવું જ પડશે.
@prakashmakwana945810 ай бұрын
public he ye sab janti he 😂😂😂
@beautifullocationvideochan86743 ай бұрын
સાહેબ મેહુલ ભાઇ ને એમનું કામ કરવા દિયો સાહેબ તમે જો ઇમાનદારી થી નોકરી કરો છો તો મેહુલ ભાઇ ને સમર્થન આપો તમે સાહેબ એમ કહો છો કે તમે પોતે એમ કહો છો કે કયા ડિપાર્ટમેન્ટ વાળા ભુલ નથી કરતા શિક્ષણ છે ડોક્ટર SMC હોય તલાટી મંત્રી તમને સાહેબ ખબર છે કે આ બધા ડિપાર્ટમેન્ટ મા ખોટું કામ થાય છે તો તમે એક્શન લિયો અને પબ્લિક ને સાથે રાખીને અથવા આવા નિડર એડવોકેટ શ્રી મેહુલ ભાઇ ને સાથે રાખીને કામ બતાવો મેહુલ ભાઇ સાહેબ એમ ક્યાં કહે છે કે બધો પોલીસ ડિપાર્ટમેન્ટ ખરાબ છે પોલીસ ડિપાર્ટમેન્ટ મા પણ અમુક ઇમાનદાર ઓફિસર છેજ પણ એવા ઇમાનદાર ઓફિસર ને આપણિ સિસ્ટમ ટકવા નથી દેતી તો સાહેબ મેહુલ ભાઇ સાહેબ ને એમનું કામ કરવા દિયો ને મેહુલ સાહેબ તમે તમારૂ કામ ચાલુ રાખો પબ્લિક નો સ્પોર્ટ્સ તમારી સાથે છે. જય હિન્દ જય ભારત જય સવિધાન
@Sunil_Patel_Official_0072 жыл бұрын
જે પણ કરે છે તે મેહુલભાઈ સાચુ અને બરાબર કરે છે જય હિંદ જય ભારત
@krinalprovizanstore59362 жыл бұрын
We Support મેહુલ ભાઈ.. આ એક ધમકી નો જ વિડિયો છે.. આવા થી ડરતાં નહિ ...
@hasmukhviththalbhai17142 жыл бұрын
હવે લૂખાઓ અને ગુંડાઓનું મનોબળ વધી રહ્યું છે નહીંતર આવીરીતે બોલતા પહેલા સો વાર વિચારવું પડે!
@patelakash7872 жыл бұрын
સાચી વાત ભાઈ
@katariyasumit15772 жыл бұрын
Right 👍
@sunil77842 жыл бұрын
Right👍
@shivavelly38462 жыл бұрын
Home ministry suti lage
@pravinkumarsolnkisolnki92132 жыл бұрын
Ha
@ROHITPATEL34510 ай бұрын
આ ભાઈ પોતાને ભૂલી ગયા કે એ પણ જનતા છે. એના સગા પણ હજી જનતા છે.
@TheBeautifulWorld182 жыл бұрын
મારી વાત સાંભળો આ આવા પોલિસ અધિકારી ને લીધે જ આ હાલત છે ગુજરાત પોલીસની...
@jamodvipul46792 жыл бұрын
Mehul Bhai boghra sapptig jay hind
@nileshmodi9412 жыл бұрын
Maru full samarthan mehul bhai
@bhilmaheshkumarnatubhai8364 Жыл бұрын
સાચી વાત છે
@bipinrathod8656 Жыл бұрын
Super❤
@prakashmakwana945810 ай бұрын
daru bandhi hate etle vahano uparaj aaavse
@amikemi20612 жыл бұрын
ખરેખર આના હપ્તો બંધ થઈ ગયું લાગે છે
@JiojoenJio11 ай бұрын
Sasu se
@tushargohil96302 жыл бұрын
I am in police department and i support Mehul boghara
@rakeshpatel72372 жыл бұрын
Salam se Bhai tane
@aramvalizindgeesukh54182 жыл бұрын
પોલીસના ધંધા કાળા કામ બધું બંધ થઈ ગયું લાગે છે એટલે આ ભાઈ ની ફાટે પડી 😂🤣🤣😂
@NavnitKharadi-y8d3 ай бұрын
Tari fatse tare tane khbar padse
@NavnitKharadi-y8d3 ай бұрын
Mehul bhai ne bolavje
@NavnitKharadi-y8d3 ай бұрын
Bhai
@NavnitKharadi-y8d3 ай бұрын
Mehul bhai ne defence nu kam karvu hoy to court ma jao
@aramvalizindgeesukh54183 ай бұрын
@@NavnitKharadi-y8dTara jeva khota kam karva vala ni fate, hapta vasuli, Bhrastachar karva vala ni fate. Ahiya to iman thi jiviye chhiye apde. Jai Thakar
@nileshhathila4522 жыл бұрын
તમે સલાહ નહિ પણ પીડિત વ્યક્તિને ધમકી આપી રહ્યા છો એવું સ્પષ્ટ જણાઈ આવે છે
@kansagravaibhav94702 жыл бұрын
✔️
@shantilalkakadiyapatel89602 жыл бұрын
સાસુ
@jayyeshparmar82092 жыл бұрын
Gunda j che aa, licence vada, aemna jode justice ni expectation na rakhay mara Bhai
@hasmukhdutt40512 жыл бұрын
જય જવાન જય કિસાન પોલીસ ને ના કહેવાય બોડર ઉપર ઉભા જવાન ને કહેવાય હો મગજ માં ખોટો વેમ હોઇ તો કાઢી નાખજે ભાઈ
@spdabhi52522 жыл бұрын
ha
@rajeshvaghela88232 жыл бұрын
એ ભાઇ બેય ની duty અલગ અલગ સે બેય નિ સરખામણી ન થાય
@defgov3622 жыл бұрын
right bro
@aartidave70492 жыл бұрын
Ame Haji sudhi army na javan ne hapta leta nathi joya
@bilweshpatel-998 Жыл бұрын
😂😂😂
@rameshdesai377611 ай бұрын
તમારે સેવા કરવી સે તો સાચી કરો ને મેહુલ સાચો છે
@bharatsinhrajput49082 жыл бұрын
મારવાનો અધિકાર કોણે આપ્યો.
@viralvaghani63572 жыл бұрын
2-3 હજાર નઈ......6 કરોડ લોકો જાણે છે મેહુલ સાહેબ ને
@babubhaisenjliya53562 жыл бұрын
ભાઇ આપનુ ભાષણ બધ કરો અને ધરનુ સમભાળ રાખો ડાપણ કરવા ની જરુર નથો
@bilweshpatel-998 Жыл бұрын
એક્સ્ટ્રા આવક બંધ થઈ જાય તો ઘર કેવી રીતે સંભાળી શકે? એટલે બળાપો અને ખુલ્લેઆમ ધમકી આપવાની આવી લુખ્ખાગીરી એની છે.
@BhailalParmar-lv1jf10 ай бұрын
સારા કામ મા સૌ નો સાથ હોય છે ઘણા પોલીસ વાળા સારા સરસ કાર્ય કરે છે
@fastfixmobilesolution2 жыл бұрын
Full Support Mehul Bhoghra...😍😍😍😍😍😍😍😍😍
@kapilpatel68472 жыл бұрын
Full support mehul boghra...
@બાપુ-ઞ2ગ2 жыл бұрын
મને પોલીસ કરતા ગુંડા પર વધારે વિશ્વાસ આવે છે. ગુંડા એક વાર લૂંટી ને જતા રહે છે પણ પોલીસ ધરવા નું નામ જ નથી લેતી.
@jenu2592 жыл бұрын
ભાઈ ફાવે તો નોકરી કરો નકર ઘના બીજા નોકરી વાટે સે બાકી mehu bhai right સે
@babubhaichaudhari1636 Жыл бұрын
ભાઇઓ ગાડીમા કાગળ રાખવાથી ગાડી જયારે ચોરી થાય છે તયારે ચોર કાગળ બતાવી આશાનીથી છૂટી જાય છે જેથી ગાડી ને પોલીસ ટેશનમા મૂકાવી ગાડીના કાગળ મંગાવો તપાસી સાચા હોય તો ગાડી પરત કરો મારૂ ટૂ વ્હીલર 2012કે 13મા રાજપારડી તા.ઝગડીયા જી.ભરૂચ થી ચોરાય હતી જેની પોલીસ ટેશનમા ફરીયાધ નોધાવી હતી તેનો આજ સુધી અતો પતો નથી કેમ હું ટુવિહીલ ના કાગળના ઝેરોક્ષ કોપી રાખતો હતો જે જાણ સારૂ્
@prakashmakwana945810 ай бұрын
on line document rakho
@NavnitKharadi-y8d3 ай бұрын
To mehul bograne Jan karo
@NavnitKharadi-y8d3 ай бұрын
Advocate che e
@NavnitKharadi-y8d3 ай бұрын
Rto ne police ni jarur nathi
@hasmukhviththalbhai17142 жыл бұрын
હવે તો જુઓ........સત્યને લુખ્ખીગીરી, ગુંડાગીરી સલાહ આપતી હોય તેવું લાગે છે
@dhruvpatel92382 жыл бұрын
Full support mehul bhai
@jayu63582 жыл бұрын
Police નેગેટિવ જ છે તમારા પાહે સુ સાબૂત છે ભાઇ બાકી હું ગાડી ચલાઉ છું મને રોજ પોલિસ વાળા હેરાન કરે છે ભાઇ
@kalpeshshah79911 ай бұрын
Full support mehul bhai....satya mev jayate. Jay hind. Police khub heran kare chhe.
@jjfreedish81962 жыл бұрын
પોલીસ વાળા જ ટ્રાફિક નિયમ નથી પાળતી ને અમને શીખવાડે છો
@NarendraSingh-fq3le2 жыл бұрын
તમામ પોલીસ વાળા અને અધિકારીઓ ના ઘરે C B I ના દરોડા પાડો સૌથી વધારે રૂપિયા આ લોકો પાસે છે ઈમાનદારી કેટલી છે ખબર પડશે?
@jigarmaida83652 жыл бұрын
નેતાઓ પાસે વધ્રે નુકરસે
@lilajidarbar10222 жыл бұрын
आ पण लुख्खो लागे से😂😂😂
@dashrathbhaiparmar87222 жыл бұрын
સાચી વાત સે....
@varshaodedradubailife2 жыл бұрын
Aa pan lukho lage salo tu taru kam kar beto nat su kam kar taru Sani mani tu
@rajeshsavaliya24812 жыл бұрын
sachu 🤣🤣🤣🤣
@sandhirmalik482710 ай бұрын
Full Support to Mehul bhai
@bherabhaipatel37642 жыл бұрын
શા માટે નોકરી કરો ઘરે જતા રો. કોઈના માટે નોકરી કરો છો. હપ્તાખોરી માટે નોકરી કરો છો
@GoluPatel-100GP11 ай бұрын
Tara bap nu raj 6 to ghre jto re.. Himmat hoi to ek divas police ni nokri krin batav to doddahi
@zalabapu814 Жыл бұрын
ભાઈ મેહુલ ભાઈ બધા પોલીસ વાળા ને નથી કહેતા હું એના બધા વિડિયો જોવ છું બધા વિડિયો માં બોલે છે સારા પોલીસ વાળા ને મારા સલામ છે
@bilweshpatel-998 Жыл бұрын
આને ય ખબર છે કે મેહુલભાઈ એ બધા માટે નથી કહ્યું. પણ ભ્રષ્ટ લોકો તરફથી મેહુલભાઈ ને આ ખુલ્લી ધમકી આપે છે. સરકાર આ રીતે કામ કરી રહી છે.
@parimalgamit912311 ай бұрын
Policevalo saro hoyaj nahi
@gabupratik90182 жыл бұрын
જાતે મુરખામાં નામ લખાવે છે 😂😂😂
@AryanHalani10 ай бұрын
Mahul bhai tum age badho ham tumare sath he
@RPDAL Жыл бұрын
મહેનત કરવાની ઈચ્છાઓ હોય તો રાજીનામું આપી ને સમાજ સેવા કરવા તૈયાર થઈ જાવ
@RathodJayesh-ne2kq10 ай бұрын
👍
@shahjinay60072 жыл бұрын
મેહુલભાઈ આ લડાઈ માં હું ભાવેશ શાહ તમારી સાથે છું
@mr.j61232 жыл бұрын
😂😂😂😂 કઈક હદ રાખો આવું ખોટું બોલવા માં ભાઈ... લોકો દાત કાઢે છે
@villagelifeday17062 жыл бұрын
😅🤣
@jayyeshparmar82092 жыл бұрын
😂
@Lul_system02 жыл бұрын
😂😂😂
@nirmalsinhjivala235410 ай бұрын
આપ કહો છે એ ખૂબ સત્ય છે બધાજ ડિપાર્ટ મેન્ટ મા પોલીસ કરતા 1000 એક હજાર ગણું થાય છે પોલીસ કરપશન 34 મા નમબરે છે અને એ પણ ક્રિમિનલ માનસી કરાવે બાકી મારી જિંદગી ના 54 વરસ મા આજે કોઈ પોકિસ નો કડવો અનુભવ નથી કારણ આપણે કાયદે સર જીવેયે જો કાયદે સર જીવીએ તો પોકિસ નથી નડતી મદદ કરે અને બાકી બધા જ ખાતા મા કાયદે સર હોય તો પણ કામ કરાવવાના ભાવ હોય દાખલા તરીકે બિન ખેતી તો બધું જ કાયદેસર હોય તો ઉદ્યોગ મા એ વિધે 10 હજાર હતા 10 વરસ પહેલાં આજે 2 લાખ ભાવ છે વિઘા શેના પૈસા ભાઈ તો પોલિસ ના પૈસા આપી ને તને શું કોઈ ઉપર ગુના દાખલ કરાવી શકો ના કોઈ ને પૈસા આપી ને બે ધોકા મરાવી મરાવી શકો ના પોલીસ પાસે જ્યારે પણ જાવ ત્યારે પબ્લિક કાયદે સર હોય અને પોકીસે પૈસા માંગ્યા હોય એવું નથી બાકી બધા જ ખાતા મા મેં ઉપર દાખલો આપ્યો એમ બધું કાયદે સર હોવા છતાં બધાના ભાવ ચાલે શુ પોલીસ જ ખોટી છે ના તો શું અમુક લોકો પોકિસ ને ખોટી રીતે ખરાબ ચિતરે છે હજુ મારે ઘનું કહેવું છે હું બીજું નીચે બીજી વાર કૉમેન્ટ કરું છું
@bhupendrakhatri.71402 жыл бұрын
આ ભાઇ ખુલ્લે આમ સમર્થકો ને ધમકી જ આપી રહ્યા છે.આના પર કાયદેસર કાર્યવાહી થવી જ જોઈએ.
@bilweshpatel-998 Жыл бұрын
સરકાર આને આ કૃત્ય બદલ સજા ન કરે તો તેનો મતલબ ભ્રષ્ટ સરકાર જ કહી શકાય.
@jayantilalpatel256810 ай бұрын
આ પોલીસ વાળા ની ઈનામની ઈડીવાળા પાસે તપાસ કરાવો
@harshilnakrani81342 жыл бұрын
આ ભાઈ ને પણ મેહુલ ભાઈ આંબી ગયા લાગે છે.
@devsena007gameing62 жыл бұрын
Right
@timaliking69972 жыл бұрын
તને પગાર આપે છે ગમે ત્યાં જવા પડે
@abhi_50432 жыл бұрын
તું આપે હે
@timaliking69972 жыл бұрын
જનતાના પૈસા છે
@jaluvaghudesai942710 ай бұрын
મેહુલ ભાઈ રાઈટ છે સાચા માણસને સાથ આપે છે
@hiteshrathod86692 жыл бұрын
ફૂલ સપોર્ટ મેહુલ ભાઈ ને. I prodof you
@PurohitOfficial2 жыл бұрын
पुलिस को जनता अच्छे तरीके से जानती है। जनता किसी भी विभाग को ऐसे ही कोई बदनाम नहीं करती है? जय हिंद। ❤️🇮🇳🙏
@wottsepptrekkatara8656 Жыл бұрын
Right
@NathuGoraniya Жыл бұрын
@@wottsepptrekkatara8656અં જ્યારે ર્❤❤તત્ત્વ ડક ગણ ધનવાન વનવાસ, મગ અને તે દિવસે❤
@SahdevsinhRathod-tj2xu Жыл бұрын
પહેલા સુરતમાં દારૂ બંધ પછી મેહુલભાઈ ને શિખામણ આપો
@ashoksonara77202 жыл бұрын
હપ્તા ચાલુ જ રહેશે કેમ કે રાજકીય લોકો નો સપોર્ટ છે
@rohitshah325211 ай бұрын
Mehulbhai keep it up whatever u are doing, Let public or them self put there video if it's good we will like them.
@rameshbukoliya82302 жыл бұрын
Tame sacha so...atle bhai.....100%. Pn ..police ..Nana ane garib Loko ne heran kare se...
@Truthsoul21522 жыл бұрын
Tamari manshikta chhe
@yogeshantala17132 жыл бұрын
@@Truthsoul2152 આ ભાઈએ સત્ય કીધું છે....સ્વીકારવું જ રહ્યું
@jamodalpesh992 жыл бұрын
ઉપલા અધિકારી જ મળેલા હોય છે ભાઈ ત્યારે જ FIR તરત લેવાય જાય ને નહીતો ડ્રેસ વગર હતા ને FIR માં ડ્રેસ ક્યાંથી આવી ગયો ભાઈ
@sanjayansodariya68852 жыл бұрын
Daru
@sanjayansodariya68852 жыл бұрын
Daru key thi aave se
@sanjayansodariya68852 жыл бұрын
Daru key thi aave se
@nileshhathila4522 жыл бұрын
ખોટી ધમકી આપવાનું બંધ કરો ભાઈ
@sajidmodan539811 ай бұрын
Jay ho mehul bhai❤
@baldevparmar41212 жыл бұрын
તમે .કામ કરો સો તેનો તને પગાર મળે છે અને હપ્તા મળે સે ત્યારે તામી કામ કરો સો ટૂંક માં દલાલો સો હપ્તા ખોર સમાધાન માં બી તમારો કમિશન હોય સે વાહ મારું ગુજરાત
@manharprajapati69012 жыл бұрын
હવે સલાહ આપવાની જરૂર નથી
@bilweshpatel-998 Жыл бұрын
સલાહ નથી આપી, આને ધમકી આપી કહેવાય.
@nagindriver86752 жыл бұрын
પેલા વીડિયો જોઈ લે તુ તો તુ પગાર નથી લેતો કામ કરવાનો પગાર આપેછે પબ્લિક તને
@DharmenrasinhChauhan10 ай бұрын
સતલાસણા તાલુકામાં દારૂ નુ વેચાણ બહુ ચાલુ છે બંધ કરાવો
@wottsepptrekkatara8656 Жыл бұрын
મેહુલ ભાઇ જ great છે જય ભારત જય સંવિધાન ભારત માતા કી જય
@kanakchauhan74362 жыл бұрын
આ ભાઈએ વિચાયા વગર વિડિઓ બનાવ્યો છે હપ્તા ખોરો.
@parvinjama42252 жыл бұрын
અમે મેહુલ ભાઈ તમારી સાથે છિયે 🙏
@ishwarparmar570510 ай бұрын
Advocate Mehul Boghra sache ho hum unke shath hai.Jay sanvidhan Jay bhim.
@gj02.mahesana832 жыл бұрын
ભાઈ મેહુલભાઈ ની 100% સાચી વાત છે
@sunilmenon42952 жыл бұрын
Public will support if you do good. But haftakhori cannot be allowed.
@dimitradodiya69962 жыл бұрын
Vagar uniform Vara haptakhoro live pakdva mate ek alag department ubhu karvu joiye government dwara .108 jevi service
@ridewith01602 жыл бұрын
મુશ્કેલી માં પોલીસ એટલે યાદ આવે છે કેમકે બધા પોલીસ વાળા ચોર નથી.😂
@bilweshpatel-998 Жыл бұрын
પોલીસને એટલે યાદ કરે છે કે તે સરકારી પગારદાર નોકરને એ કામ માટે રાખ્યા છે તેથી કાયદો પ્રજાએ હાથમાં ના લેવાય.
@bhanjibhaichauhanmalsan4558 Жыл бұрын
મેહુલભાઈ સાથે હું સહમત છું ❤❤❤❤❤❤
@SanjayBrahmbhatt-qr6he10 ай бұрын
Hu nathi
@rhpyoutube30932 жыл бұрын
Full support to mehul bhai 👍🏻
@minemovies882 жыл бұрын
5:25 ભાઈ તમે કઈ પણ નો સકો ને કે અમે નય આવી એમ કારણ કે તમને સરકાર પગાર આપે છે માથે તમે હપ્તા ખાવ છો અને પબ્લિક ના નોકર છો તમારે આવવુજ પડે
@ketandesai19562 жыл бұрын
પહેલા ભ્રષ્ટાચારી પોલીસ ને સુધારો પ્રજા આપોઆપ સુધરશે મેહુલ ભાઇ કાયદા વિરુદ્ધ તો કોઈ કામ કરતા નથી તો તમને શું તકલીફ છે? તમે ઈમાનદાર છો તો મેહુલ ભાઇ ના કામની પ્રશંસા કરવી જોઈએ નહિ કે ભ્રષ્ટાચારી પોલીસ ની દલાલી મેહુલ ભાઇ પર હુમલો થયો ત્યારે પોલીસ તમાશો જોતી
@bharatsinhparmar27892 жыл бұрын
ભાઈ ને બહુ તકલીફ છે હપ્તા બંધ થઈ ગયા યોગ્ય વ્યક્તિને પોતાની યોગ્યતા સાબિત કરવાની જરૂર નથી all is well
@mukeshbaria76273 ай бұрын
રસ્તા ઉપર પોલીસ સુ સેવા કરે છે એ લોકો ને ખબર છે...
@pathikkumar01 Жыл бұрын
Full support 🤝🤝💪👍🥳🤚🕉️ 🎉 મેહુલ ભાઈ 100 %
@pavankumarsevaramani90692 жыл бұрын
गुजरात में हर गांव शहर में शराब खुलेआम मिलाता है पुलिस तो ईमानदार है बिचारी इनको हफ्ते का पैसा घर तक जाता है उपर तक भी जाता है तभी तो इतना मनोबल बड़ा हुआ रहता हैं कांस्टेबल हो या कोई और कर्मचारी सब पर बड़े अधिकारियों के आशीर्वाद होते हैं
@beingrajput41252 жыл бұрын
દાર બધી હટાવે એવી સરકાર લાવો પોલીસ હપ્તો નહીં લે
@solankihimanshu64872 жыл бұрын
5 કરોડ વસ્તી છે બોલો આ સાહેબ ને જણાવો કે તમે ગુજરાત ની વસ્તી કેમની કંટ્રોલ કરી નાખી 2011 વસ્તી ગણતરી 6,03,83,682 મુજબ વસ્તી છે .😂😂 તું સે સે ના કર લ્યા 😂😂
@nikulparmar69442 жыл бұрын
Have ene nokri Mali gay bro etle no khabar hoy.😂😂
@rameshbhaiprajapati98772 жыл бұрын
એક પોલીસ વારો ઈમાનદાર તો બતાવો
@babubharwad41862 жыл бұрын
હસમુખ પટેલ
@makwanabhartccnxjvmxbhart75452 жыл бұрын
હસમુખ પટેલ
@patelpravin35962 жыл бұрын
ભાઈ નોકરી કરો બીજી પંચાત માં ના પડો નોકરી ગુમાવવાનો વારો આવશે
@mohitthakor74172 жыл бұрын
મેહુલ ભાઈ અમે તમારા સાથે છિયે
@kanjibhaidabhi137410 ай бұрын
પહેલા પોલીસ ને સલાહ આપો..
@kirankumarjpatel2 жыл бұрын
બધી કોમેન્ટ વાંચવાથી ખબર પડી જાય છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે....
@rajnishsagathiya3968 Жыл бұрын
પોલીસ શું કામ કરે છે એ ગણાવે છે આ ભાઈ, ભાઈ ને કોઈ સમજાવો જે કામ તમે કરો છો એનો જ પગાર તમને મળે છે....
@MayurSolanki43442 жыл бұрын
આજ નય તો કાલે જેમ જનતા માટે નવા નવા નિયમો આવે છે એમ પોલીસ માટે પણ આવશે જ કરી લ્યો હપ્તા ખોરી, ક્યા સુધી કરશો આજ નય તો ૫ વરસ પછી તમારા પણ કડક નિયમો આવશે ટેન્શન ના લો.
केम भाई तमने जे पगार मले छे ते जनताना टेक्षना रूपियामांथी तमारू घरनुं गुजरान चाले छे जनताना विरोधमां स्टेटमेन्ट योग्य नथी जनताने सलामती माटे पोलिस छे के लूंटवा माटे?
@RkSolanki-ck3wf Жыл бұрын
પોલીસ સામે બોલે એવી પબ્લિક એક પરસેન્ટ પણ નથી પોલીસ હંમેશા પબ્લિકને દબાવે