Siddhu Ne Satt: પોલીસના હુમલા બાદ Advocate Mehul Boghra Gujarat First પર EXCLUSIVE

  Рет қаралды 164,014

Gujarat First

Gujarat First

5 ай бұрын

સુરતમાં પોલીસની દાદાગીરીનો બોલતો પુરાવો
એડવોકેટ મેહુલ બોઘરા પર પોલીસકર્મીએ કર્યો હુમલો
બ્લેક કાચ સાથેની, નંબર પ્લેટ વિનાની કાર સામે વાંધો ઉઠાવતા હુમલો
એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત
સોશિયલ મીડિયા પર લોકોએ કરી પોલીસકર્મીની ટીકા
#Gujarat #Surat #Police #MehulBoghra #SiddhuNeSatt
Gujarat First : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે
======
Social Media A/C
►Facebook :- / gujarat1st
►Instagram :- / gujaratfirst
►Twitter :- / gujaratfirst
►KZbin :- / gujaratfirst
►Website :- www.gujaratfirst.com/
►Andriod App :- play.google.com/store/apps/de...
►IOS App :- apps.apple.com/in/app/gujarat...
GUJARAT'S NO.1 NEWS CHANNEL
Email :- social.gujaratfirst@gmail.com

Пікірлер: 633
@viralvaghani6357
@viralvaghani6357 5 ай бұрын
જનતા ને વિનંતી છે કે મેહુલ ભાઈ જેવા ક્રાંતિકારી નો હંમેશા સાથ આપજો 👍
@sweetuaviofficial5463
@sweetuaviofficial5463 5 ай бұрын
આને ક્રાંતિકારી નાં કેવાય આને પોતાના રોટલા શેકવા વાલો કેવાય ક્રાંતિકારી કારી તો અદ્રશ્ય હોય અને ગરીબો ની આગળ હંમેશા હોય
@Indiahighlight77
@Indiahighlight77 5 ай бұрын
ગુજરાત ના ગૃહમંત્રી શ્રી ને પત્ર લખી ને કાયદા નો પાઠ કાયદા ના રક્ષક ને ભણાવવા માટે રજુવાત એક પોસ્ટ કાર્ડ લખી ને મેહુલભાઈ ને સમર્થન આપો....
@user-cx3oy6fm5e
@user-cx3oy6fm5e 5 ай бұрын
વકીલ સર ને આવું થતું હોય તો આમ જનતા નું સુ થાતું હસે
@sarvayuvaabhiyantreningcen6843
@sarvayuvaabhiyantreningcen6843 5 ай бұрын
❤❤❤❤❤
@kalpitathakkar5219
@kalpitathakkar5219 5 ай бұрын
આ મીડિયા વાળા ભાઈ નો ખૂબ ખૂબ આભાર હો ભાઇ અમારા મેહુલ ભાઈ ને ન્યાય મળવો જોઈએ મીડિયા મિત્રો સપોર્ટ કરજો plz
@sajidvahora3710
@sajidvahora3710 5 ай бұрын
બીલકૃલ સરસ
@sajidvahora3710
@sajidvahora3710 5 ай бұрын
આવામૈહૃલ ભાઈનૈ સોસલામ
@vinodparmar2692
@vinodparmar2692 5 ай бұрын
મેહુલભાઈ ને સપોર્ટ કરો તો જ કયક ઉધ્ધાર થશે
@rajparmar111
@rajparmar111 5 ай бұрын
આવા પોલીસ વાળા ને સસ્પેન્ડ કરી દેવા જોઈએ .......... મેહુલ ભાઈ ને ફુલ સપોર્ટ છે
@parimalgamit9123
@parimalgamit9123 5 ай бұрын
Suspended nahi courtma case karvo joye
@yunushnastikbharat8233
@yunushnastikbharat8233 5 ай бұрын
મેહુલ ભાઇ advocate full sports
@RajaKing-kc9iv
@RajaKing-kc9iv 5 ай бұрын
તંત્ર હરામી છે સબ ભૂમિ રાવણ ની
@Jaissh-jjaiiParmar5
@Jaissh-jjaiiParmar5 5 ай бұрын
મોદી નું ગુજરાત છે
@darsh_parmar
@darsh_parmar 5 ай бұрын
જય શ્રી રામ.... તમારી દેશ ભક્તિ ને સલામી આપુ છું..
@RajaKing-kc9iv
@RajaKing-kc9iv 5 ай бұрын
સાહેબ આ રામરાજ્ય સ્થપાયું પણ રાવણ ક્યારે મરશે
@pravinkhuman1948
@pravinkhuman1948 5 ай бұрын
Jay shree ram karta raheso ne to aa loko ghre ghre aavi ne marse. Jay samvidha bolta thaav.. 🙏
@vithalbhaibutani1446
@vithalbhaibutani1446 5 ай бұрын
Samajk,,aagevano,,,badha,,kya,,gya,ba ibethela,netao,,saram,,,Karo,,,Santi,, aatamara,,kutara,,chhe,,police,,nathi,,a
@vithalbhaibutani1446
@vithalbhaibutani1446 5 ай бұрын
Anita,,vanadium,dcp,,hoyto ,,,suchhesamate,,vanadium,, bin,,ne,,ghare,,nathi,,mokalta
@vithalbhaibutani1446
@vithalbhaibutani1446 5 ай бұрын
Janta,,,have,,,Jago,, aapolice,,ne,,,path,,bhanavo,,,ane,,have,,,melanoma,, aavoz
@user-wz5ns7xh1y
@user-wz5ns7xh1y 5 ай бұрын
બન્ને ભાઇ ની વાત ખુબ સરસ સાચી અને મજાની છે
@ghanshyamgohel6952
@ghanshyamgohel6952 5 ай бұрын
હું ભગવાન સ્વામિનારાયણ ને પ્રાર્થના કરીશ કે એમનું સ્વાસ્થય સારુ રાખે 🙏
@ravalmahesh9195
@ravalmahesh9195 5 ай бұрын
Mehul bhi cm બનવા ની જરૂર છે
@MahendrTarar-vb5ig
@MahendrTarar-vb5ig 5 ай бұрын
મેહુલ ભાઈ આઈ લવ યુ તમે ખુબ સારા કામ કરો છો
@manishbuthdi5263
@manishbuthdi5263 5 ай бұрын
સત્ય ન્યુઝ એજ મોટૂ લક્સ
@viralvaghani6357
@viralvaghani6357 5 ай бұрын
કેટલી કોમેન્ટ્સ વાચી... પણ એકોઈ પોલીસ ફેવર માં નથી.. ટોટલ મેહુલ ભાઈ ના ફેવર માં 😀👍
@aswinpatel7553
@aswinpatel7553 5 ай бұрын
જય જવાન જય કિસાન ખુબ ખુબ સરસ આભાર મેહુલભાઈ
@dineshthakor199
@dineshthakor199 5 ай бұрын
મેહુલ ભાઈ સર ગુજરાત નહીં પણ આખો ભારત દેશ તમારી સાથે છે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jayeshprajapati1825
@jayeshprajapati1825 5 ай бұрын
80, હજાર, પગાર, વાળા,20, હજાર ની મજુરી વાળા પાસે પૈસા માગેછે
@bhaveshsarthiya
@bhaveshsarthiya 5 ай бұрын
Mehul bhai ne full sport
@piyushrokad
@piyushrokad 5 ай бұрын
આવા લૂખા પોલીસ ને સસ્પેન્ડ કરાવો
@user-lh9qs3yi6b
@user-lh9qs3yi6b 5 ай бұрын
હર્ષ સંઘવી ને બે પ્રશ્ન કરો
@jaydipsinhvijaysinhrathod771
@jaydipsinhvijaysinhrathod771 5 ай бұрын
Bhai harsh shangvi selling don’t ask him any question for him bip only winning because of modji but now don’t support modji also because he also gives free hand for Gujrat government modji doesn’t have any control for Gujrat now Gujrat is like bihar now
@jaydipsinhvijaysinhrathod771
@jaydipsinhvijaysinhrathod771 5 ай бұрын
Bhai harsh shangvi is sleeping
@harshh62
@harshh62 5 ай бұрын
​@@jaydipsinhvijaysinhrathod771 for real
@sanjuvasava1670
@sanjuvasava1670 5 ай бұрын
😂​@@jaydipsinhvijaysinhrathod771
@hareshpatel137
@hareshpatel137 5 ай бұрын
Bhai bjp ne vote su karvaappo vho
@abhesingrathva1594
@abhesingrathva1594 5 ай бұрын
I am Saport Mehul bhai
@AshishSharma-wj4jh
@AshishSharma-wj4jh 5 ай бұрын
Gujarat police Lukkhi che ek number #i_Support_Mehul_Boghra
@navinbhambhani4036
@navinbhambhani4036 5 ай бұрын
mahul bhai hum sath Hai
@govindasoni-mt5qf
@govindasoni-mt5qf 5 ай бұрын
Support mehul bhai
@bhaveshparekh674
@bhaveshparekh674 5 ай бұрын
વાહ પત્રકાર વાહ સલામ છે તમને
@sanjuvasava1670
@sanjuvasava1670 5 ай бұрын
ધન્યવાદ ન્યૂઝ વારા તમારો પણ મેહુલ sir ને support કરવા માટે
@priyankrajmangrola8425
@priyankrajmangrola8425 5 ай бұрын
We support avd Mehul boghra #supportavdmehulboghra
@user-pv9em3ps9d
@user-pv9em3ps9d 5 ай бұрын
ગુજરાત પોલીસ આવી જ રીતે જગ્યા જગ્યાએ કરે છે અને બુટલેગર દારૂનો બે નંબરના ધંધા તમામ પોલીસ વાળા ને હોમ ગાડી ના ચાલે છે હપ્તા હપ્તા વસૂલી કોઈપણ ધંધા બે નંબરના હોય આ પોલીસવાળા અને હોમ ગાડી ના ચાલે છે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દીવના બાજુના ગામડામાં આજ રીતે પોલીસવાળા દારૂ વટાવી દે અને પોતે જ ધંધો કરાવે અને હપ્તા
@rajeshdudhrejiya8931
@rajeshdudhrejiya8931 5 ай бұрын
આ દેશમાં ક્રાંતિ આવસે .....સમય જતાં.
@nileshjambuch1186
@nileshjambuch1186 5 ай бұрын
Baro bar 6e mehul bhai
@bhimajadeja5820
@bhimajadeja5820 5 ай бұрын
Full spot mehul bhai ❤❤❤
@vipulnariyapara7796
@vipulnariyapara7796 5 ай бұрын
I saport mehulbhai
@ranjitsinhzala664
@ranjitsinhzala664 5 ай бұрын
I am police sport
@vipulnariyapara7796
@vipulnariyapara7796 5 ай бұрын
@@ranjitsinhzala664 police nati gundo se.kada kach. no number plat .brts rut.
@atulimakvana1092
@atulimakvana1092 5 ай бұрын
માનનીય ગૃહમંત્રી શ્રી આપણા શહેરમાં આ શું થઈ રહ્યું છે? સંજ્ઞાન લેવા વિનંતી.
@user-pv9em3ps9d
@user-pv9em3ps9d 5 ай бұрын
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગામડાઓ ના બુટલેગર પોલીસવાળા અને હોમ ગાડી છે દારૂ અને કોઈ પણ ધંધો કરતા હોય બે નંબરના પોલીસવાળા અને હોમ ગાડી યાદ અને રોડ ઉપર ઊભી ના ગામડાના તમામ ગામડાઓની અંદર આવી જ રીતે અને પોલીસવાળા હપ્તા વસૂલે છે
@user-pv9em3ps9d
@user-pv9em3ps9d 5 ай бұрын
સરકારની સમજવું જોઈએ કે આવી જ રીતે એને જેલ ની અંદર કોઈપણ પોલીસવાળો હોમગાર્ડ આવી જ રીતે કોઈપણ પકડાય એટલે એની જેલની અંદર 10 વર્ષની સજા અને ઇનો ટકો અને મૂછો પણ કાઢીને એને 10 વર્ષની સજા આપવી જોઈએ પણ એ તો પોલીસવાળા કે ગુજરાતની સરકાર નહીં કેમકે બધાના ધંધા ચાલે છે આના પોલીસવાળા હોમ ગાડીઓ અને રાજકારણીય ના ધંધા છે આ લૂંટવાના અને નાના માણસોને હેરાન કરવાના એટલે આ રીતે નહીં
@Labrador_montu34
@Labrador_montu34 5 ай бұрын
જય શ્રી રામ ❤ મેહુલ બોઘરા જિંદાબાદ હપ્તા ખોર પોલીસ મુર્દા બાદ
@DineshVaghela-hh1rq
@DineshVaghela-hh1rq 5 ай бұрын
સત્ય ની સાથે રહો અને મેહુલભાઈ ને સાથ આપો
@surajmehta7777
@surajmehta7777 5 ай бұрын
सूरत की जनता वकील और मीडिया को एकजुटता के लिए धन्यवाद । एक शेर आम जनता के हक में अपनी जान की बाजी लगा रहा है । सूरत का शेर है मेहुल।
@user-kp7um9rc8j
@user-kp7um9rc8j 5 ай бұрын
આવાં પોલીસ ઓફિસર ને હમેશાં માટે સસ્પેન્ડ કરી નાખવા જોઈએ , અને એના વન્સ ને પણ કોઈ પણ સરકારી નોકરી ના મળવી જોઈએ એવો કાયદો આપના દેશ માં આવવો જોઈએ
@user-pv9em3ps9d
@user-pv9em3ps9d 5 ай бұрын
અમે હું આ એક સુરતની અંદર નથી ખાસ કરી આહિર સોમનાથ ના તમામ ગામડાઓ અને તાલુકાઓ આ જ રીતે ચાલે છે પોલીસવાળા ની દાદાગીરી અને ગુંડાગર્દી અને અને લુટેરા નું કામ પણ આવડા આજ લોકો પોલીસવાળા અને હોમ ગાડી પણ ન્યુ સોમનાથના ઉના તાલુકાના તમામ ગામડાઓ ની અંદર આવી જ રીતે લૂટ મસા વિશે આ પોલીસવાળા અને હોમ ગાડી આવી જ રીતે સુરત કે તેતર હાલત અત્યારે ગીર સોમનાથ તાલુકાના તમામ ગામડાઓની અંદર આવી જ રીતે
@bhaveshada
@bhaveshada 5 ай бұрын
Good job 👌👍👌👍👌👍👌
@user-dk5oo3xl6c
@user-dk5oo3xl6c 5 ай бұрын
गुजरात सरकार के मुख्यमंत्री निंद में है मोदी के गुजरात में भस्टासार ओर पुलिस कि दादा गिरी मेहुल बोगरा को बार-बार घन्यवाद दिल से शुक्रिया। जय हिन्द जय भारत।
@yogeshhingrajiya3263
@yogeshhingrajiya3263 5 ай бұрын
I am saport mehul bhai
@jigneshbariabaria8551
@jigneshbariabaria8551 5 ай бұрын
જય હિંદ મેહુલ સર 💯🫡
@navinbhambhani4036
@navinbhambhani4036 5 ай бұрын
Good job Gujrat Fist News
@suryaraj9114
@suryaraj9114 5 ай бұрын
Support Mehul Boghra
@kiranrathod-mk1wk
@kiranrathod-mk1wk 5 ай бұрын
ધન્ય શે કિશન ભાઈ ને પેલી વાર આવિ મીડિયા જોવામાં આવી કિશન ભાઈ તમે આજ રીતે સાચ્ચાઈ બહાર લાવવાનું કામ કરતા રેજો... I sports mehul bogara saheb
@bhailalmakwanaofficial1211
@bhailalmakwanaofficial1211 5 ай бұрын
Great work Mehul sir
@rkballoondecor2165
@rkballoondecor2165 5 ай бұрын
Mehul Bhai Tamara sport ma badha che tamari sathe gujrat na badha public che
@Never_ending_love1512
@Never_ending_love1512 5 ай бұрын
Support mehulbhai
@tejanipiyush2081
@tejanipiyush2081 5 ай бұрын
Mehul ham tumare sath he
@kamleshkhant6911
@kamleshkhant6911 5 ай бұрын
મેહુલ ભાઈ જય હિંદ
@yogeshdarbar8980
@yogeshdarbar8980 5 ай бұрын
Police ને કાયદા ના લાગુ પડે.. 😡 આ તે કેવા કાયદા 😔😡
@royalrajputofficial3769
@royalrajputofficial3769 5 ай бұрын
I full support Mehul Bhai
@user-jc5cf8no2w
@user-jc5cf8no2w 5 ай бұрын
Very good mehulbhai
@user-tq1io5sv4l
@user-tq1io5sv4l 5 ай бұрын
Mehul bhai is great 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@user-uo4fq5zj3g
@user-uo4fq5zj3g 5 ай бұрын
Mehul bhai sapot aapo bhai
@suhagiyanarendra247
@suhagiyanarendra247 5 ай бұрын
Polic atle lukhagiri 😂
@tannavinaytannavinay4119
@tannavinaytannavinay4119 5 ай бұрын
👌
@AllTimaliStatus143
@AllTimaliStatus143 5 ай бұрын
મેહુલભાઈ ને સ્પોટ કરજો મારા ભાઈઓ મેહુલભાઈ જેવા વેકટી જરૂર છે બધા ને ઓન્લી મેહુલ ભાઈ
@devendrasadhu5534
@devendrasadhu5534 5 ай бұрын
પોલીસ વાળા ને સસ્પેન્ડ કરવો જોઇએ @
@Jaissh-jjaiiParmar5
@Jaissh-jjaiiParmar5 5 ай бұрын
Dismissed
@sweetuaviofficial5463
@sweetuaviofficial5463 5 ай бұрын
તું પણ મળી આવ એકાંત મા એંને જા મેહુલ્યા ની જેમ પબ્લિક વચ્ચે નહી એકાંત મા મળો 🤣🤣🤣
@dsprajapati4325
@dsprajapati4325 5 ай бұрын
Dismiss
@atulimakvana1092
@atulimakvana1092 5 ай бұрын
We support Mehulbhai, the responsible persons should treated according to law.
@meetpatel8793
@meetpatel8793 5 ай бұрын
#StandWithMehulBoghara 💪💪
@shaileshpatel4690
@shaileshpatel4690 5 ай бұрын
Mehul bhai support you
@navinbhambhani4036
@navinbhambhani4036 5 ай бұрын
Salam che Mehul Bhai
@Mr_Mrs_Deshmukh
@Mr_Mrs_Deshmukh 5 ай бұрын
Full support Mehul bhai
@user-pv9em3ps9d
@user-pv9em3ps9d 5 ай бұрын
પોલીસવાળા અને હોમ ગાડી આ કુતરાઓ ગુંડાઓ લો ખાવું બુટલેગરો લુખા લુટેરા ગુજરાતની અંદર આ પોલીસવાળા હોમ ગાડી આવશે કુતરાઓ લુખાવ લુટેરા સોર બઈ તમામ ધંધા આવડા જ કોઈપણ નાના માણસને ડરાવી ધમકાવીને પણ આ પૈસા વસૂલી લે છે આ પોલીસવાળા ની લુખ્ખા કરી અને દાદાગીરી અને ગુંડાગર્દી ખુલે આમ કરે છે કોઈને તમામ રાજકારણી એની સાથે હોય છે કોઈ પણ નેતા હોય કોઈ પણ હોય એ બધાની હારે હરી મળીને
@rahulmakwana4201
@rahulmakwana4201 5 ай бұрын
Adv Mehulbhai Boghara Gujarat ka Hero hai ❤❤❤❤❤
@ranapankaj1406
@ranapankaj1406 5 ай бұрын
ઈશ્વર તમારૂ રક્ષણ કરે તેવી મારી ઈશ્વરને પ્રાર્થના છે ભગવાન તમને હો વરસના કરે મારા ભાઈ
@goodgood5392
@goodgood5392 5 ай бұрын
Mehul bhai ne salam
@fundatechnical610
@fundatechnical610 5 ай бұрын
ખૂબ સરસ આભાર ગુજરાત ફર્સ્ટ ચેનમ નો કે સાચું સામે લાવ્યા
@hemantpatel6481
@hemantpatel6481 5 ай бұрын
Great job mahul Bhai
@bhimajadeja5820
@bhimajadeja5820 5 ай бұрын
Dhany se mehul bhai ne ❤❤❤
@jayendrapatel9259
@jayendrapatel9259 5 ай бұрын
મેહુલભાઈ ગુજરાત ની જનતા તમારી સાથે છે એટલું ભાજપ સરકાર ને સમજાય તો સારું છે
@rameshbukoliya8230
@rameshbukoliya8230 5 ай бұрын
All Loko .mehul boghra ne support kare se
@maulikthakor6868
@maulikthakor6868 5 ай бұрын
Thanks Gujarat first channel for cover this topic ❤😊
@lionlovers5511
@lionlovers5511 5 ай бұрын
Good work mehul Bhai
@shaileshpatel8598
@shaileshpatel8598 5 ай бұрын
I SALUTE THIS MEN HE IS REAL SOLIDER WHO RAISING VOICE IN FRONT OF DEPARTMENT
@Hiten-yc1xn
@Hiten-yc1xn 5 ай бұрын
મૅહુલ બૉધર સપૉટ ફુલ
@rameshbhaigohil4391
@rameshbhaigohil4391 5 ай бұрын
મેહુલ ભાઈ આજે સાથે છે અને સાથે રહેવા ના જય ભારત માતા કી જય
@bhikhabhaipatel3241
@bhikhabhaipatel3241 4 ай бұрын
Dhanyavad Mehulbhai
@GANDHI95
@GANDHI95 5 ай бұрын
સ્નેહી મેહુલભાઇ ગરીબ ની ગાયને સૌ દોહી જાય આ કહેવત ખરેખર આ તંત્રમાં લાગુ થાય છે
@rahulmakwana4201
@rahulmakwana4201 5 ай бұрын
Adv Mehul Boghara Zindabad zindabad ❤❤❤
@indianrobinhood5701
@indianrobinhood5701 5 ай бұрын
We support mehul boghra ❤
@anilchavda8311
@anilchavda8311 5 ай бұрын
👌🌹👍 perfect news
@user-te8qw5be3d
@user-te8qw5be3d 5 ай бұрын
આ સરકાર છે તમારી આવી સરકાર છે તમારી
@bhagwanjilariya969
@bhagwanjilariya969 5 ай бұрын
Sharkare. Pagala. Leva. Joye
@Prakash-fv2hx
@Prakash-fv2hx 5 ай бұрын
ભારતના નાગરિકનો અધિકાર છે કે સાચી માહિતી જાણે અને કઈ ખોટું થતું હોય તો એના વિરુદ્ધ અવાજ ઉઠાવે પરંતુ એ ના ભૂલવું જોઇએ કે દેશમાં કાયદાનું શાસન છે માટે સૌથી પહેલા વ્યક્તિએ પોતે કાયદાની મર્યાદામાં રહીને યોગ્ય ઉચિત રજૂઆત વાંધા અરજી કરવાની હોય એના માટે બધી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે જેમ કે કોઈ પોલીસ તમને રોકે છે અને જો તમને કોઈ કાયદાનો ભંગ કર્યો છે તો તમને દંડ ભરવા કહી શકે છે અને તમે દંડ નહિ ભરીને સૌથી પહેલા ભ્રષ્ટાચારની પહેલ કરો છો જો તમે એવું ના કરવાને બદલે કોઈ પોલીસ અધિકારી બિન અધિકૃત લાંચની માંગણી કરે તો 1064-Anti Corruption bureau पोलीस विरुद्ध इरियाह होय તો 14449 માં ફરિયાદ કરી શકો છો આ સિવાય તમે પોલીસના ઉપરી અધિકારીને રજૂઆત કરી શકો છો અને જો ફરિયાદનું કોઈ નિવારણ ના આવે તો જિલ્લા કોર્ટ હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો આ બધા યોગ્ય કાયદાકીય રજૂઆતના રસ્તા છે જયારે એક એડવોકેટ કે જે કાયદાનો જાણકાર હોવા છતા અયોગ્ય રીતે વિડિયોના માધ્યમને નાણાકીય આવકનું સ્ત્રોત બનાવી વાઇરલ કરવા એ અયોગ્ય છે. એડવોકેટ સાહેબને ખબર છે કે પોલીસ એ જાહેરજીવન માં પબ્લિક માં સંર્પકમાં સૌથી વધારે આવે છે મોટા ભાગે પોલીસનું કામ કાયદાનું પાલન કરાવવું વિવિધ ગુનાઓની તપાસ કરવી અને ગુના થતાં અટકાવવાનું છે માટે પબ્લિક સાથે પોલીસનો સમાન્ય સંઘર્ષ હોવો સમાન્ય છે જે સંઘર્ષને એડવોકેટ સાહેબે વીડિયોના માધ્યમથી વાચા આપી પોતાની આવકનું સાધન બનાવી લીધું છે જે ખરેખર અયોગ્ય છે. Jai Hind Jai Bharat
@MehulbhaiChalaliya
@MehulbhaiChalaliya 5 ай бұрын
saras vislesan ... sapport mehulbhai...
@v.k.rathwav.k.rathwa1525
@v.k.rathwav.k.rathwa1525 5 ай бұрын
Good
@kiritbhaipatel9282
@kiritbhaipatel9282 5 ай бұрын
શું સરકાર જાગે છે કે ઉંધે છે જો જાગતી હોયતો જરૂર પગલાં લેવા જોયે જય શ્રી રામ જય હીન્દી જય ભારત વન્દે માતરમ્
@maheshkumarmehta1951
@maheshkumarmehta1951 5 ай бұрын
❤. good work che sir.
@rooshalgondaliya4292
@rooshalgondaliya4292 5 ай бұрын
Support mehul boghara
@ghanshyamkumarpatel1280
@ghanshyamkumarpatel1280 5 ай бұрын
Mehul Bhai bogra Bhai Tumhari Jagah Hai chacha barabar chho Dil Thi Abhinandan karo Chhu
@user-dk5oo3xl6c
@user-dk5oo3xl6c 5 ай бұрын
मेहुल बोगरा को बार-बार घन्यवाद। जय हिन्द जय भारत। राम राम
@chandreshmorkhiya-vr5is
@chandreshmorkhiya-vr5is 5 ай бұрын
Good work mehul bhai 👌👌👍
@user-fw5cj1iu6n
@user-fw5cj1iu6n 5 ай бұрын
મેહુલ ભાઈ અમે તમારી સાથે છીએ જરૂર પડે તો અમે બેન દીકરીઓ પણ મેદાનમાં આવી છું મેહુલ ભાઈ આગળ વધો
@sujarabari3890
@sujarabari3890 5 ай бұрын
Right 👍
@maulikthakor6868
@maulikthakor6868 5 ай бұрын
Mehul boghra zindabad ❤
@hiteshbaraiya4821
@hiteshbaraiya4821 5 ай бұрын
મેહુલભાઈ જય હિન્દ ભારત માતા કી જય
@bhadreshvegad2750
@bhadreshvegad2750 5 ай бұрын
તમારી ચેનલ નો ખૂબ ખૂબ આભાર કે જેના મદદ થી મેહુલભાઈ જેવા સાચા માણસ ને સપોર્ટ મળે.
@gagubhaibharvad3778
@gagubhaibharvad3778 5 ай бұрын
ધન્ય વાદમેહુલભાઈ
@sanjayparmar5790
@sanjayparmar5790 5 ай бұрын
mehul bhai jinda bad
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 7 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 9 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 7 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 7 МЛН