Mehul Boghara News: હુમલો થયા બાદ મેહુલ બોઘરાએ શું કહ્યું? | Gujarat Tak

  Рет қаралды 243,538

Gujarat Tak

Gujarat Tak

Жыл бұрын

#gujarattak #gujaratnews #gujaratpolitics
---------------
Gujarat Tak ગુજરાતી KZbin ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
About GUJARAT TAK
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
महात्मा गांधी से लेकर सरदार पटेल और नरेंद्र मोदी तक। अंबानी से लेकर अडानी तक। बिजनेस के बाजीगरों से लेकर हीरा कारीगरों तक। नवरात्र उत्सव से लेकर डांडिया के जश्न तक। कच्छ से लेकर सौराष्ट्र तक। काठियावाडा से लेकर द्वारका तक। गुजरात मॉडल से लेकर खानों की मीठी सुगंध तक। गुजरात के पल-पल की खबर अब आपको मिलेगी गुजरात तक पर।
Follow us on
Website: www.www.gujarattak.in/
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak

Пікірлер: 592
@dineshtundiya9403
@dineshtundiya9403 Жыл бұрын
બહાદુર જવાન મેહુલ બોધરા એ ગુજરાત નો અવાજ છે, આપ જલદી સાજા થઈ જાવ, તેવી પ્રાર્થના
@aminchirag7572
@aminchirag7572 Жыл бұрын
સત્ય ને ઉજાગર કરો છો ,તમને સલામ ,બીજું તમે તમારી કાર્યવાહી ચાલુ રાખો ભગવાન તમારી પડખે ઉભા રહેશે
@waghshaileshpandubhaiwaghs9389
@waghshaileshpandubhaiwaghs9389 Жыл бұрын
સાહેબ અમે બધા તમારી સાથે છે.તમે જલદી સારા થઈ જાવ psi a લોકો ને સજા આપશું
@dimitradodiya6996
@dimitradodiya6996 Жыл бұрын
Haptakhoro ne live pakdva ek alag j department ke devision hovu joiye...to j des devlop thashe
@janakvaghela578
@janakvaghela578 Жыл бұрын
મેહુલભાઈ આ ઘટના પાછળ મોટું રહસ્ય હશે અને ઊંચી હસ્તીઓનો હાથ પણ સામેલ છે બાકી આ પરિસ્થિતિ નું સર્જન ના થઇ શકે અને આ વિડીઓ જોઈને જનતા પણ જાણી ગઈ કે ગુંડારાજ ચાલે છે સરકારમાં... 100👍💐 સલામ છે કે જનતા માટે પોતાનું લોહી વહાવે છે.. એવા મેહુલભાઈ જય હિન્દ જય સંવિધાન
@dimitradodiya6996
@dimitradodiya6996 Жыл бұрын
Haptakhoro ne live pakdva ek alag j department ke devision hovu joiye...to j des devlop thashe
@damaraviraj4398
@damaraviraj4398 Жыл бұрын
ભગવાન તમને જલદી સાજા કરે, અને લડતા રો અમે તમારી સાથે છીએ 🙏🙏
@mehulmakvana3860
@mehulmakvana3860 Жыл бұрын
મેહુલભાઈ બોઘરા જય હિન્દ જય સંવિધાન
@vivekpatel9334
@vivekpatel9334 Жыл бұрын
Always support to Mehul boghra 🙏
@rakeshkidecha6124
@rakeshkidecha6124 Жыл бұрын
જરૂર પડે ત્યારે હમને જાણ કરો
@nirajkotadiya
@nirajkotadiya Жыл бұрын
I Support Mehul Boghara ….👍🏻👍🏻
@muniyasanjay7150
@muniyasanjay7150 Жыл бұрын
હિંમત ના હરતા મેહુલ ભાઇ અમે તમારી સાથે છે દાહોદ
@keshavlaldave4645
@keshavlaldave4645 Жыл бұрын
Yahoo karne pado fateh chhe , age. Wah re bhadvir. Ek antini shubechchha.
@bariasampatbhai288
@bariasampatbhai288 Жыл бұрын
🙏🙏🙏સાહેબ અમે તમારી સાથે છે તમે જલ્દી સારા થઈ જાવો જયહિન્દ જય સવીદાન ધન્ય છે તમારી જનેતાને🙏🙏🙏🙏🙏
@hansaparikh4815
@hansaparikh4815 Жыл бұрын
l l
@RatnaAhir1
@RatnaAhir1 Жыл бұрын
I must salute True Advocate Mehulji, take care God bless you, i pray God happy healthy and long life, SATYAMEV JAYATE 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉
@dimitradodiya6996
@dimitradodiya6996 Жыл бұрын
Haptakhoro ne live pakdva ek alag j department ke devision hovu joiye...to j des devlop thashe
@sunnypavar1467
@sunnypavar1467 Жыл бұрын
Get well soon Mehulbhai ....Tamari prerna bija ne pan male ane lokone nyaay apave Jai sanvidhan.....
@patelamit9929
@patelamit9929 Жыл бұрын
Om namah shivay bhagvan tamari sathe se
@slimsandy147
@slimsandy147 Жыл бұрын
Get well soon brother... Your doing very very good work
@sandipkothiya5148
@sandipkothiya5148 Жыл бұрын
Take strict action against those who attacked on advocate mehul boghara
@ambalalprajapati2969
@ambalalprajapati2969 Жыл бұрын
ભ્રષ્ટાચારી ઓ ની ઊંઘ હરામ કરી નાખી છે અકળાઈ ગયા છે એટલે આવા બાહોશ અને સમાજ સેવા કરવા વાળા ઈમાનદાર વકીલ મેહુલ ભાઇ ને ખુબ ખુબ શુભેચ્છા સાથે અઢળક અભિનંદન 🌹. આપ જલ્દી થી સ્વસ્થ થઈ જાઓ એવી શુભકામના 🌹 💐 🌹😘😘😘😘😘👍
@navinbharvad
@navinbharvad Жыл бұрын
Are Mar ખાધા પછી બધા જૂઠું j bole atle I સપોર્ટ sajan bharvad 👍👍👍
@civilgyaan2068
@civilgyaan2068 Жыл бұрын
Karan k tu chutiyo che😂
@bhupatbhaivjograna4741
@bhupatbhaivjograna4741 Жыл бұрын
ભગવાન તમને સલામત રાખે
@antiquepiece8082
@antiquepiece8082 Жыл бұрын
પ્રશાસન કેમ કાઈ બોલતુ નથી
@bhaylu-yg5nd
@bhaylu-yg5nd Жыл бұрын
I sports mehul bogra sir..
@mastermind_144
@mastermind_144 Жыл бұрын
Aapde badha ne ek thava ni jarur che aakha gujrat ni public ne vinti Karu chu k mehul sir ne fuul support karo 💪
@davidchristian3741
@davidchristian3741 Жыл бұрын
Get well soon dear bro. You have to do good work for people
@katbasunny9077
@katbasunny9077 Жыл бұрын
wishing you a very fast recovery god bless you welldone u mission
@nileshmakwana360
@nileshmakwana360 Жыл бұрын
Mehul bhai dhanya se tamne aane tamara mamine jay hind
@bharmalhusain9423
@bharmalhusain9423 4 ай бұрын
Assalamoalikum mehul sir salaam che tamne Tamari himmat ne
@devrajkumarvasava2129
@devrajkumarvasava2129 Жыл бұрын
I spotted Mehul bogra saheb..jaldi Sara thy jav..Jay hind🙏
@sarvaiyanikhil5366
@sarvaiyanikhil5366 Жыл бұрын
Jay hind 🙏 god bless you જલદી સારું થઈ જાય સાહેબ તમને
@ghanshyampatel5746
@ghanshyampatel5746 Жыл бұрын
I support mehul boghra
@dhruvinprajapat3227
@dhruvinprajapat3227 Жыл бұрын
I am not from Surat , but i know the situation of City Police in Surat , city police always took money from us . Police are for traffic control and traffic rules but they just want to harras I support Mehul bhai
@dimitradodiya6996
@dimitradodiya6996 Жыл бұрын
Haptakhoro ne live pakdva ek alag j department ke devision hovu joiye...to j des devlop thashe
@dhruvinprajapat3227
@dhruvinprajapat3227 Жыл бұрын
@@dimitradodiya6996 sachi wat chhe saheb pn ame out of surat@ maharashtra na chee to surat kam mate awya hoi and emergency hoi to faydo uthwe
@dhruvinprajapat3227
@dhruvinprajapat3227 Жыл бұрын
Saheb aa only surat nay pn bdhe ewu j chhe k Gujarat State ma other state ni car dekhay etle emne paisa khawanu joie
@sahilbhana4964
@sahilbhana4964 Жыл бұрын
@O0 kisne bola bhai 😅
@arvindchavda735
@arvindchavda735 5 ай бұрын
મેહુલ સાહેબ બોધરા અમે ખાતરી આપીએ છીએ તમારી સાથે છીએ ભગવાન તમને મુરલીધર ના આશીર્વાદ તમારી સાથે છે
@idrisarab5110
@idrisarab5110 Жыл бұрын
Proud of you Sir. 👍🌹❤🌹👍
@premjibhaipokar5623
@premjibhaipokar5623 5 ай бұрын
મેહુલ બોધર હમ આપકે સાથ હય💪💪
@sadgurukrupastudio9112
@sadgurukrupastudio9112 Жыл бұрын
તમારી સાથે આખું ગુજરાત સે મેહુલભાઈ જલ્દી સાજા થાય એવી પ્રભુને પ્રાર્થના
@ashishkumarpatel5041
@ashishkumarpatel5041 Жыл бұрын
ગુજરાત ની જનતા તમારી સાથે જ છે... જય હિન્દ
@harshadpatel7040
@harshadpatel7040 Жыл бұрын
ભગવાન તમારી સાથે છે,તમે સલામત રહો.
@user-ij2fh7rv1h
@user-ij2fh7rv1h Жыл бұрын
મેહૂલભાઈ,ઍકદમ,,સ્વસ્થ,થયજાવ,એવી,ઈસવરપાસે,દૂવામાગુસૂ
@yt-gz5oo
@yt-gz5oo Жыл бұрын
Bhagvan Tamne sahisalamat Rakhe 🤗
@ghanshyampatel8315
@ghanshyampatel8315 Жыл бұрын
Wishing you a very speedy recovery. God bless you.
@VanshSavaj
@VanshSavaj 7 ай бұрын
જલ્દી સાજા થઈ જાવ આપણે સાથે લડીયે
@shripalwaghela4129
@shripalwaghela4129 Жыл бұрын
i support mehul boghra
@navinbharvad
@navinbharvad Жыл бұрын
Mehul boghra પણ હપ્તા ખોરી કરે છે તો પછી e badha badha bharvad samaj ne target banava mage che પણ e bhuli જજો aa bharvad samaj છે અમે nai mukvi
@DhavalMansara
@DhavalMansara Жыл бұрын
Being storng bro......યુદ્ધ એજ કલ્યાણ
@nareshpadalia9828
@nareshpadalia9828 Жыл бұрын
I hope home minister Mr.Harsh Sanghvi will be followed the messages of our PM given from LAL KILLA ON CURRUPTION.
@dimitradodiya6996
@dimitradodiya6996 Жыл бұрын
Haptakhoro ne live pakdva ek alag j department ke devision hovu joiye...to j des devlop thashe
@sarsa_no_himanshu_thakor3012
@sarsa_no_himanshu_thakor3012 Жыл бұрын
We are with you sir... 🙏
@jayantibhaiagravat9860
@jayantibhaiagravat9860 Жыл бұрын
સાધુ સંતના આશીર્વાદ
@jyotikhare6166
@jyotikhare6166 Жыл бұрын
Awesome bro and fast recovery mate bhagvan jode prarthna kru chu bhai
@user-se7kp8lg4x
@user-se7kp8lg4x 11 ай бұрын
બધા ભાઈ નો વિનતી છે કે ભાઈ મેહુલ ભાઈ સપોર્ટ કરવો
@user-se7kp8lg4x
@user-se7kp8lg4x 11 ай бұрын
ભાઈ ફૂલ સપોર્ટ
@rabarilala9109
@rabarilala9109 Жыл бұрын
I support Mehul bogra👍👍
@anandkalsariya4738
@anandkalsariya4738 Жыл бұрын
જય ગુરુમહારાજ
@vashramjoshi6976
@vashramjoshi6976 Жыл бұрын
વાહસાવજભગવાનતમનેહિંમતખુબ
@SardarbhaiBhil-gu4hw
@SardarbhaiBhil-gu4hw 6 ай бұрын
સરસ મેહુલ સાહેબ
@mukeshpatel5495
@mukeshpatel5495 Жыл бұрын
મેહુલભાઈ આપણી સુરક્ષા નો પણ ખ્યાલ રાખો, જલ્દી સારા થાય એવી પ્રભુ ને પ્રાર્થના .
@samakazi5209
@samakazi5209 Жыл бұрын
Dear Mehul bhai , You r doing a good job , salute to you and your courage , Allmighty is allways with the person like you . Dua for your speedy recovery.
@satishkatara2513
@satishkatara2513 6 ай бұрын
વાહ મેહુલ વાહ
@user-fl9fi6vt1t
@user-fl9fi6vt1t Жыл бұрын
Jay ho mehulbhai
@hiteshsighrajput3298
@hiteshsighrajput3298 Жыл бұрын
Take care mehul bhai
@manopagi9602
@manopagi9602 Жыл бұрын
I am support sir jay hind
@nagjibhaitakornagjibhaitak7445
@nagjibhaitakornagjibhaitak7445 Жыл бұрын
આપજલદિસાજાથઈજાવ, વંદે માતરમ ભારતમાતાની જય
@iqbalphotography8517
@iqbalphotography8517 Жыл бұрын
Your great sir I'm proud of you
@Vipulrami719
@Vipulrami719 Жыл бұрын
Sir,i am proud of you
@arunrathood9226
@arunrathood9226 Жыл бұрын
❤❤❤❤❤
@user-ed1wf8sg3y
@user-ed1wf8sg3y Жыл бұрын
મેહુલ ભાઈ ભગવાન તમારી સાથે છે
@hiteshsolanki115
@hiteshsolanki115 Жыл бұрын
Jay bhim baba sahib amr rhu ame bega shi
@dipmalagamit
@dipmalagamit Жыл бұрын
We salute brother. Tamara jeva loko samaj seva kare che emne sathe ishver hoy j che.
@Lalji-hv3we
@Lalji-hv3we Жыл бұрын
જય સવિધાન જય ભારત🙏💪✍️🙈🙉🙊
@saiyediftekharali2289
@saiyediftekharali2289 Жыл бұрын
Jabardast👍👍👍 bahi jabardast
@parmarsuresh8733
@parmarsuresh8733 11 ай бұрын
જય. હિદ મહુલ
@mahesh.k3
@mahesh.k3 Жыл бұрын
Salam se tamara jeva advocate ne Jai Hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@ashvinbhaisavaliya9571
@ashvinbhaisavaliya9571 Жыл бұрын
વાહા મેહુલભાઈ વાહા ઘનયશે તમારી જનેતાને હુતમારી સાથેછુ જય જવાન જય કીસાન 🌹🙏🙏🙏🙏
@prakashpanjabi8326
@prakashpanjabi8326 Жыл бұрын
Hi
@panjvanifiroj4892
@panjvanifiroj4892 Жыл бұрын
મેહર ભાઈ તમને સલામ શે ટાણા
@prajapativipul1011
@prajapativipul1011 Жыл бұрын
મેહુલભાઈ જેવા લોકો નું સમાજ ને ખુબ જ જરૂર છે ભગવાન જલ્દી થી સાજા કરી ને ભગવાન એમ ને ખુબ શક્તિ આપે જેથી સમાજ જે આપેલી શક્તિ ખોટી જગ્યાએ એ વાપરી ને જે લોકો દૂષણ ફેલાવે છે એમની સામે લડવા મેહુલભાઈ ને ભગવાન ખુબ શક્તિ આપે. દરેક સમાજ તમારી સાથે છે.
@RanaRana-uh4go
@RanaRana-uh4go Жыл бұрын
ભાઈ જનતા તમારી સાથે છે
@prajapatibabubhai4713
@prajapatibabubhai4713 Жыл бұрын
આવા વિરલા ઓનિ ખૂબ જરૂર છે ભારત ભૂમિ પર
@dilipsolanki7611
@dilipsolanki7611 Жыл бұрын
વકીલ સાહેબ આપને ક ઈ નય થાય આપ તંદુરસ્ત હસો ભગવાન આપની સાથે છે
@parvatirajvanshi1997
@parvatirajvanshi1997 Жыл бұрын
Sir ame tmari sathe che🙏 સત્ય મેવ જયતે
@parmarbhavesh6081
@parmarbhavesh6081 Жыл бұрын
Har har Mahadev siv Sankar bholenath baba apke sath hai sir ji apko kuch nai ho sakta sir ji 🙏 Mahadev saday sahayte sir ji 🙏🙏❤️❤️❤️❤️❤️❤️
@rohandodiya8002
@rohandodiya8002 Жыл бұрын
Mahadev bless you..
@kindianews24x73
@kindianews24x73 Жыл бұрын
હંમેશા કે ઇન્ડિયા ન્યૂઝ ૨૪×૭ લાઈવ રાજ બારોટ આપણી સાથે છે ભાઈ આપ તબિયત સાચવો મયુર જોશી બાદ આપ મેહુલ બોઘરા જનતા નો અવાજ છે જય હિન્દ 🙏 🇮🇳 જય માતાજી 🙏🌹
@arvindpal1748
@arvindpal1748 Жыл бұрын
God bless you sir sab aapke sath he sir
@hatimsanjat8424
@hatimsanjat8424 Жыл бұрын
100.100સલામ છે 🙏🤝
@parthpatel-op3un
@parthpatel-op3un Жыл бұрын
Sav sachi vat che jai hind jay bhart
@geetapatel4847
@geetapatel4847 Жыл бұрын
I Saport mehul Boghara
@hinahadiyel5460
@hinahadiyel5460 Жыл бұрын
Salute che sir tamne k Haji pan tamara jeva bhagvan jivit che garib loko ni raxa karva mate and tamari himmat mate to keva jevu kai chej nai ane aava loko thi darvanu nai sakti ma bless you sir
@hatimsanjat8424
@hatimsanjat8424 Жыл бұрын
જય હિન્દ જય ભારત 🇮🇳
@rudrarathva8300
@rudrarathva8300 6 ай бұрын
Great job sir
@rameshkumarpargi2084
@rameshkumarpargi2084 Жыл бұрын
👍👍👍👍👍👍મહીસાગર સંતરામપુર
@PatelBhavin-gg3qf
@PatelBhavin-gg3qf 5 ай бұрын
Jay hind,jay bharat
@jkstatus3648
@jkstatus3648 Жыл бұрын
👌👌👌Gujarat ni janta tamari sathe che
@Urmilpatel-uc1ug
@Urmilpatel-uc1ug Жыл бұрын
Satya MeV jayte,Jay Shri Ram
@jaydamor3439
@jaydamor3439 6 ай бұрын
Saheb. Mne. Khub. Chinta. Thay. Che
@ketanlal3720
@ketanlal3720 Жыл бұрын
Mehulbhai thank sachu che good luck
@chauhankishan2912
@chauhankishan2912 Жыл бұрын
Jay hind mahul bhai , mahul bhai hum tumhare sath hy,from Gujarat Ahmadabad 🇮🇳🇮🇳🇮🇳
@rewatram7664
@rewatram7664 5 ай бұрын
God bless you bro
@krishnalightingdecoration
@krishnalightingdecoration Жыл бұрын
ખૂબ સરસ કાર્ય સે તમારું સર .આટલું થવા સાથે તમારી જે વિચાર ધાર સે તેને વધવું સુ
@amitgojiya6416
@amitgojiya6416 Жыл бұрын
Bhai dhanya che tamne . Dhanya che tamari janetane.
@bharatvaghela7925
@bharatvaghela7925 Жыл бұрын
🙌🙌 👍❣️
@prakashparmar8398
@prakashparmar8398 Жыл бұрын
પરીક્ષા કૌભાંડ અને પેપર ફૂટ્યું એમાં કેમ ધ્યાન નથી આપતા. શું એ વિદ્યાર્થી સાથે અન્યાય નથી
@ilyaschokiwala9262
@ilyaschokiwala9262 Жыл бұрын
Waah bhai waah..khotu ae khotu..you are real lawyer.. Get well soon.. Ahinsaa no rasto mushkeli & challanges vaaro j hoy..Tamari himmat ne daad chhe
@armangaha3507
@armangaha3507 Жыл бұрын
Super brother bhai
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 109 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 199 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 109 МЛН