Salute to Jignesh Mewani.very clear and strong support by him
@mahendrakaka46192 жыл бұрын
ધન્યવાદ આપું છું જીજ્ઞેશભાઈ મેવાણી ને ગુજરાત ને ગૂંડારાજ થી બચાવવા માટે આપના જેવા જન સેવક પ્રતિનિધિત્વ ધરાવતા દેશ પ્રેમી નાગરિકો ની જરૂર છે જેમાં આપ મેહુલ બોગરા જેવા સામજિક કાર્યકરની વ્હારે ઊભા રહ્યા સત્ય મેવ જયતે
@sahebfoj21122 жыл бұрын
મેહુલ બોઘરા શ્રીકૃષ્ણ અવતાર છે, હપ્તાખોરી રાક્ષસોનો સહાર કરીને રહેશે! વિજય હો મેહુલ સાહેબનો! જય હિન્દ.. જય હિન્દ..
@S_H_O_R_Y2 жыл бұрын
બહુ જ સાચી વાત છે
@JigneshMevaniOfficial2 жыл бұрын
Thank you for sharing
@bamniyaprakash8882 жыл бұрын
Wc bhai
@vinodpbhadarka2 жыл бұрын
જેમ મેહુલભાઈ જેવા નાગરિક ની જરૂર છે એવીજ રીતે જીગ્નેશભાઇ મેવાણી જેવા ધારાસભ્ય ની પણ ખુબજ જરૂર છે. Good job both of you.
@Sagar_Vaghela63532 жыл бұрын
Mota bhai Jay bhim ❤️
@SDSOLANKIBGMI2 жыл бұрын
Rajsthan case ma support karo
@marthajones475710 ай бұрын
Sidhu ne sat je savidhan viruddh kam kare ene jel bhega karavo e bhale koe pan hoda par betho vyakti hoy
@DipakbhaiRaval-hb2lm4 ай бұрын
ધન્યવાદ મેવાણી ભાઈ ને કે મેહુલ બોઘરા ની સાથે ઉભા રહેવાની વાત કરી છે
@makawsnasanjanben-bl6sh10 ай бұрын
તમારી સાથે ગુજરાત ની જનતા છે મેવાણી સાહેબ. I સપોર્ટ મેહુલ boghara
@himanshuraval71212 жыл бұрын
Aaj Sudhi me Jignesh Mewani jode hu kyarey sahamat thayo nathi.. Pan aaj Jignesh Mewani e dil jiti lidhu.
@rajeshparmar60002 жыл бұрын
લોકોએ જીગ્નેશ ને ખોટી રીતે આકયો છે એ કામ પણ કરેછે અને પતાની પાર્ટી કંઈ ખોટું કરે તો એની સામે પણ બોલેછે
@ravivaishnavd-rm3mg2 жыл бұрын
Bhai hu vadgam taluka no rehvasi su. Jignesh bhai nu kam saru se
@prafulchauhan7582 жыл бұрын
કારણ કે તે દબાયેલા , વંચિત લોકો માં અન્યાય વધારે થાય છે એટલે ત્યાં વધારે કામ કરે છે.... બાકી જીગ્નેશભાઇ સત્ય હોય ત્યાં બધા ને સપોર્ટ કરે જ છે.. છતા તેના સમર્થન માં એકજ સમાજનો સપોર્ટ હોય પણ આજે નવાય લાગે છે બધા સમાજ ના લોકો ને જીગ્નેશભાઇ સાચા લાગે છે...આ સત્ય પણ કડવું હકીકત છે... કોરોના માં ગુજરાત નો સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટ પણ તેમણે બધા માટે બનાવેલ છે.... I Support Jignebhai,mehulbhai.... Keep it up....
@ravivaishnavd-rm3mg2 жыл бұрын
@@prafulchauhan758 have to badha samaj na Loko temne support kare chhe
@dngohil19792 жыл бұрын
રાવલ છો એટલે તકલીફ પડે તમને સ્વીકારવાની સ્વીકારો તો આપણે દેશ બદલી શકીશું જાતિ જોવાનું છોડી દો.. 👍🏻✊🏻✊🏻
@Paso7010 ай бұрын
ખૂબ પરફેક્ટ ,તાર્કિક રીતે શોર્ટ એન્ડ સ્વીટ 👌
@pankajbabariya32092 жыл бұрын
આ વખતે પાર્ટી બદલો તો જ ન્યાય મળશે
@nikhildanidhariya47492 жыл бұрын
આપના માટે કાઈ પાર્ટી સાથે જવું જોઈએ
@mayur-us7pf2 жыл бұрын
જિગ્નેશ મેવાણી સાહેબ ખૂબ સરસ... ધન્ય છો... તમે✌️✌️✌️
@talshabhaidhir392610 ай бұрын
ધન્યવાદ મેવાણી સાહેબ ❤❤
@vithalaninarendrabhai22682 жыл бұрын
મેહુલ બોઘરા ને પુરો સહયોગ આપવો જોઇએ..
@sureshakbari4792 жыл бұрын
સવ ભેગામળીને ન્યાય અપાવીયે ભારત માતા કી જય
@ketandesai75062 жыл бұрын
હવે, મેહુલભાઈ એકલા નથી, FB લાઈવ થાશે, ત્યારે હવે જનતા સાથે જ રહે તે જરૂરી છે...
@himanshumadhav48732 жыл бұрын
Jay sanvidhan jignesh bhai
@chandu72602 жыл бұрын
સરસ માહિતી આપી અને તમે પણ સત્ય સાથે સે એ વાત નો આનંદ સે
@Learnmaths20232 жыл бұрын
we support mehul bhai
@manojvaghela67322 жыл бұрын
Jai bhim jai bharat jai ho jignesh mevani Ane jai ho mehul boghra sir salute to you
@thakorgamlt35902 жыл бұрын
साचा माणस ने हमेसा तकलीफ थशे पण ऐमनो विजय थशे।
@K4__kaushik12662 жыл бұрын
Hachi vat che bhai
@parmaruttam41932 жыл бұрын
સાચા માણસ ને સાથ આપજો, લોકો જાગશે તો જ મેળ પડશે નહિતર ઈમાનદાર વ્યક્તિ નું કાંઈ ઉપજશે નહીં
@pintudamorrameshbhai46042 жыл бұрын
Jay mataji mehul bhaii & jignesh bhaii
@thakorrajuji46962 жыл бұрын
ધન્યવાદ જીગ્નેશ મેવાણી ધન્યવાદ સાચી વાત કરો છો તમે અમે પણ મેહુલભાઈ સાથે જ છીએ
Mehul bhai garib mate bagavan she ame badha hamne sate she jay hind jay bharat 💯💯🌹🙏🇮🇳
@hiteshrathodhiteshrathod70842 жыл бұрын
Jignesh,kanaiya hamesa satya saathe hoy chhe
@advbabitavasava35372 жыл бұрын
Sachi vat che sir mehul bogra sir ni jarur che suratne bhratachariono bhado forva mate
@milanbarot81682 жыл бұрын
i love jignesh bhai 😍❤😍😍😍
@pravinkumarrathod552 жыл бұрын
જીગ્નેશ ભાઈ ને મુલાકાત લેવા બદલ આભાર
@prakashninama46472 жыл бұрын
Jay hind sir
@fortunegrandhotel-i3o2 жыл бұрын
young logo ko aise hi aage aana chahiye desh hit main
@jitendramakwana16542 жыл бұрын
🌹🙏 Jay Bheem Jignesh Bhai Jay sanvidhan atyachar niti nahin chala namo buddhay Jay sanvidhan Jay Bheem
@kanjibhaikakadiya78612 жыл бұрын
ધન્યવાદ હાર્દિક અભિનંદન જય શ્રી કૃષ્ણ મેવાણી સત્ય બોલવાની હિંમત કરી રહ્યા છો ધન્યવાદ હાર્દિક અભિનંદન જય શ્રી કૃષ્ણ
@DR-vv5om2 жыл бұрын
educated politicians we need like this guy. jignesh mewani , isudan gadhvi, gopal italiya.
@sahilp42342 жыл бұрын
👏👏👏👏👏👏🙏
@sharifsindhi18362 жыл бұрын
V good mehul bhai i am sapot BSF
@CNews-wk4it10 ай бұрын
मेहुल भाई को जनहित राष्ट्रहित में सेव कार्य और अनेक गुना और कर सके और शक्तिशाली मजबूत बने उसके लिए नवसारी लोकसभा व सुरत लोकसभा चुनाव लडना चाहिए मेहुल भाई शक्तिशाली क्रांतिकारी तो है पावरफुल मजबूत युवा शक्ति भी है और मजबूत बने उसके लिए भगवान महादेव से प्राथना मेहुल भाई को सत्बुद्धि दे यह लोकसभा निर्दलीय लड़े मेहुल भाई आपका जीवन सार्थक हो जाएगा करोड़ो निष्ठावान के शुभ आशीर्वाद से जय महादेव 🌹
@arymaandarjibloggeer8561 Жыл бұрын
Drek bhio mehul bhoghra jeva bnana jruur che 👍👍👍💪💪💪💪💪💪🙏🔥🔥🔥
@sanjaykesari73542 жыл бұрын
સાચાં વ્યક્તિ નો જ સાથ આપવો જોઈએ એજ માણસાઈ છે. જીજ્ઞેશભાઈ
@mahipalsinhchampavat59962 жыл бұрын
Jignesh bhai aaje tamari vat sachi lagi jay hind
@shoaibmansuri70352 жыл бұрын
We r all support u mehul bhaaaaai💪💪💪💪
@sadhinasathvare6192 жыл бұрын
ગુજરાતનો લીડર જીગ્નેશભાઈ મેવાણી સાહેબ જે હોય તે જરૂરી છે