જગદીશ ભાઈ ના કોઈ પણ વિડીઓ જોઈલો એની વાત કરવા ની રીત અને એની સમજણ આવું જ્ઞાન બધા પાછે નથી હોતું ધન્ય છે જય સોનલ માઁ
@bhavinturakhiya397057 минут бұрын
E educated che.......hava vala nathi.🙏🙏🙏
@mahadev-n5p13 сағат бұрын
દેવાત પંડિત ની વાણી સાચી પડતી જાય છે ભાયુ ભાયુ કપાસે અને મુસ્લિમ રાજી થાય બસ હિન્દુ ને સમજાવે કોણ જય ભોળા નાથ
@zalabapu91608 сағат бұрын
સળગ્યું ક્યાંથી અને ક્યારે સળગ્યું એ કોઈ નથી જાણતું પણ જ્યારે બ્રીજદાનભાઈ બોલ્યા ત્યારથી બધુ બારે આવ્યુ પણ હકીકત કંઇક જુદી છે આમા ભગવાન જાણે માં સોનલ સહુને સતબુદ્ધિ આપે જય માં સોનલ 🙏 જય માતાજી
@natvarvaghelaofficial10683 сағат бұрын
વાત વિષય કોઈ પણ હોય ચેનલ કોઈ પણ હોય પણ મહેતા સાહેબ વગરની ડીબેટ અધુરી પરીવાર સમાજ અને દેશ ના શુભ ચિંતક એવા આપણા મહાન પત્રકાર શ્રી જગદીશભાઈ મહેતા સાહેબ ને કોટી કોટી પ્રણામ 🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏🌹
@pravingabani231417 сағат бұрын
આવા તાણી કાઢેલ ના કલાકારો ની બાબત માં તમારો ટાઈમ શા માટે બગાડો છો?
@mahadev-n5p12 сағат бұрын
સાચી વાત છે
@dkjadeja50684 сағат бұрын
Jadeja.k.r. Sahabuddin rathod. Ak mahan kalakar she Sathe umada vyakti she. Ak mahan atma she.
@bhaveshthakkar637317 сағат бұрын
Mehta Sir very good work salute Tamaro vidio daroj jovu kharekhar khub samjva je sabdo tamara
@RajeshPatel-ox2kc59 минут бұрын
🙏👌🙏
@mukeshmsardharasardhara351419 сағат бұрын
જગદીશભાઈ આપ પણ છંદ સરસ બોલો છે
@MANOJCHAUHAN-jd7sb6 сағат бұрын
વાહ જગદીશ sir આજ થી સોશિયલ મીડિયા નહિ પણ મોર્ડન મંથરા જ કહેસુ 😂😂
@varajay66820 минут бұрын
Rajbha ,kirtidan gadhvi ,mayabhai>>>>>>>
@vashrambhaigadhvi93976 сағат бұрын
જગદીશભાઈ પૂ ભૂદેવ આ બેઈ કલાકાર માટે આપ ટિપ્પણી કરો એ યોગ્ય જ નથી કારણ આપ જય જગદિશ છો એ તો પ્રહલાદ માટે યોગ્ય છો આવા છીછારાઓ માટે આપ સર્જાયા જ નથી હવે આવા કલાકાર માટે વીડિયોજ નં કરો એવી પ્રાર્થના sir 👏👏💐🌹
@j.d57393 сағат бұрын
બેય ને કયો સામસામે આવી જાવ એટલે અમે જોય લય કોણ કેટલા પાણી માં છે 😂😂
@zalabapu91608 сағат бұрын
સપાક્રા તો મહેતા સાહેબ પણ સારાએવા બોલેછે 👍👌👌
@arjunahir94935 сағат бұрын
ખાલી ફેમસ થવાના નાટક કરે છે બંને
@milanjatapara71314 сағат бұрын
Jagdish bhai aa badhi vat tame a bey same kari hot to kadhas a banne samadhan kari let
@zalabapu91607 сағат бұрын
આપણે આપણો આહરસુધ રાખવો પડે આ ખૂબ વિચારવા જેવું છે જેવુ ખાય એવા વિચાર આવે મહાભારતમાં પણ પિતામહ ભીષ્મ ની બુદ્ધિ બગાડવા માટે બગવાને પણ ખૂબ વિચાર કરવો પડયો તો પણ જ્યારે ધુયોધન નું એઠું ખવડાવ્યું ત્યારે નઇતર તો 18 રે અઢાર દિવસનું રક્ષણ પિતામહ ભીષ્મ કરવાના હતા જો 18 દિવસનું રક્ષણ પિતામહ ભીષ્મ કરે તો દુર્યોધન નું ભગવાન પણ કઈ નો બગડી સકત પણ પિતામહ ભીષ્મ ની બુદ્ધિ બગાડવા દુર્યોધન નું એઠું ખવડાવ્યું તું એમનેમ તો ભગવાન ને પણ ફાંફા પડિગ્યતા પિતામહ ભીષ્મ ની બુદ્ધિ બગાડવામાં ભૂલચૂક સુધારી વાંચવું જય માતાજી 🙏
@bhavinturakhiya397054 минут бұрын
A navi generation na kalakar ma kai nathi........shahbuddin rathod,dula bhaya kag jeva kalakar kevay.
@sureshsk10021 сағат бұрын
Is bar brijdan gadhavi ki galti hai starting brijdan gadhavi ne ki hai is me khavad ki koi galti nahi hai ungli karne se pahle brijdan ko sochna chahiye aur uspe tarkip karne wale ko bhi
@Devkaran-wq7cy8 сағат бұрын
મોટા કલાકાર બોલોમા ડાયરા ની પરી ભાશા બદલી નાખી આવા કલાકારો એ
@bhaveshthakkar637317 сағат бұрын
Sir kone folower ne ko K fulawer khai ne sui jav
@himanshuparmar666947 минут бұрын
Hemant Chauhan, Ramdas gondaliya, bhikhudan Gadhvi aa badha ne lok kalakar kevay k jena bhajan k vato sambhdi sara sadguno male baki aa badha to andro andar jagda karava ni j vato kare ene sena kalakar kevay
@rajbhagadhvi452221 сағат бұрын
આ બેય ને ખુલા મુકી દેવા જોયે કેમ કે બેય સરખા છે બ્રીજરાજ ભાઈ બોલીયા એણે ક્યાં નામ લીધું હતું કે ૨૦૨૫ મા દેવાયત ખવડ ને ઘરે બેસાડી દેસ આ વાત એવી છે વાલા કે ઉડતુ લેવુ હોય તો એને કોણ પોછે આજ બોલીયા કાલ એ જ માફી માગી લે છે આ કાયમી નુ થય ગયુ છે
@mansurgadhvi362910 сағат бұрын
Are bhai rajbha se kirtidan gadhvi se je lok priy se
@MuljiGadhvi7 сағат бұрын
Dayra nu patan kri ne j raysu 😂😂
@ravivasita10268 сағат бұрын
Kem zaghada karo cho kathiyawadi loko
@bhaveshthakkar637317 сағат бұрын
Badhu vechatu male che bajar ma Pan mara Bapuji keta k beta budhi vechati nai male beta